GSEB Class 9 Gujarati Vyakaran જોડણી Solutions

Download GSEB Solutions for Class 9 Gujarati જોડણી

Explore reliable textbook solutions for જોડણી tailored for Class 9 learners. Utilizing these Gujarati answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.

Access GSEB Solutions and Answers

View or download the dedicated જોડણી solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Gujarati.

Gseb Std 9 Gujarati Vyakaran Jodni

In language instruction, spelling (jodni) holds great significance. Even minor changes in spelling can completely alter the meaning of a word.

For example, "દિન" (din) means 'day'. However, if we spell this word as "દીન" (din), its meaning changes to 'poor'.

Another example: "ઉપહાર" (uphaar) means 'gift'. But if this word is written as "ઉપાહાર" (upaahaar), its meaning becomes 'breakfast' or 'snack'.

 

નીચે કેટલાક એકસરખા લાગતા શબ્દોના અર્થ આપ્યા છે, તેનો અભ્યાસ કરો :

(1) અકસ્માત્ – એકાએક, ઓચિંતું (sudden, unexpected)
અકસ્માત – હોનારત (accident, catastrophe)

(2) અધર – હોઠ (lips)
અધ્ધર – ટેકા વિના (without support, hanging in the air)

(3) અપેક્ષા – ઇચ્છા, આશા (expectation, hope)
ઉપેક્ષા – તિરસ્કાર, ધ્યાન ન આપવું (neglect, disregard)

(4) અબજ – સો કરોડ (સંખ્યા) (one hundred crore, a billion)
અજબ – અદ્ભુત, આશ્ચર્યકારક (amazing, wonderful)

(5) અભિનય – વેશ ભજવવો તે (acting, performing a role)
અભિનવ – તદ્દન નવું (brand new)

(6) અસ્ત્ર – ફેંકવાનું હથિયાર (દા. ત., ભાલો) (a projectile weapon, e.g., spear)
શસ્ત્ર – હાથમાં પકડીને લડવાનું હથિયાર (દા. ત., તલવાર) (a weapon held in hand for combat, e.g., sword)

(7) આજ – આજે (today)
આ જ – 'આ' સિવાય બીજું નહીં (only this, nothing else)

(8) આરસ – સંગેમરમર (marble)
આળસ – સુસ્તી (laziness, sloth)

(9) ઇનામ – બક્ષિસ, ભેટ (prize, gift)
ઈમાન – શ્રદ્ધા, આસ્થા, પ્રામાણિકતા (faith, honesty, integrity)

(10) કઠોર – કઠણ, નિર્દય (hard, merciless)
કઠોળ – દાળ પડે એવું (legumes, pulses)

(11) કેસ – મુકદ્દમો (case, lawsuit)
કેશ – વાળ (hair)

(12) ક્ષુધા – ભૂખ (hunger)
સુધા – અમૃત (nectar, ambrosia)

(13) ગણ – ટોળું, સમૂહ (group, crowd)
ધણ – મોટો હથોડો (herd of cattle, large hammer)

(14) ગૃહ – ઘર (house, home)
ગ્રહ – સૂર્યની આસપાસ ફરતો અવકાશીય ગોળો; ‘પ્લેનેટ’ (a celestial body orbiting the sun; 'planet')

(15) ગોર – પુરોહિત (priest)
ગોળ – વર્તુળ (આકાર) (round, circular shape)

(16) ગોર – પુરોહિત (priest)
ઘોર – બિહામણું (dreadful, terrifying)

(17) ડામ – ગરમ ગરમ વસ્તુ ચામડી ઉપર ચાંપી દેવી તે (to brand with a hot iron)
દામ – પૈસા, કિંમત (money, price)

(18) ઢાલ – પ્રહાર – ઝટકો ઝીલવાનું ચામડાનું એક સાધન, રક્ષક વસ્તુ (shield, a leather tool to withstand blows)
ઢાળ – ઢોળાવ, ઉતાર (slope, descent)

(19) દોશી – કાપડ વેચનારો ફેરિયો, એક અટક (a cloth vendor, a surname)
ડોશી – ઘરડી સ્ત્રી (old woman)

(20) દોશી – કાપડિયો (a cloth merchant)
દોષી – દોષવાળું, અપરાધી (guilty, at fault)

(21) ધન – દોલત, પૈસો, સમૃદ્ધિ (wealth, money, prosperity)
ધણ – ગાયોનું ટોળું (herd of cows)

(22) નિધન – મૃત્યુ (death, demise)
નિર્ધન – ગરીબ, કંગાળ (poor, destitute)

(23) પરિણામ – ફળ (result, outcome)
પરિમાણ – માપ (measurement, dimension)

(24) પોશ – ખોબો (a handful, cupped hands)
પોષ – ગુજરાતી મહિનો, વિક્રમ સંવતનો ત્રીજો મહિનો (the third month of the Vikram Samvat calendar)

(25) પ્રણામ – નમસ્કાર (salutation, respectful bow)
પ્રમાણ – માપ (proportion, measure)

(26) પ્રસાદ – નૈવેધ, કૃપા (offering to a deity, divine grace)
પ્રાસાદ – મહેલ, ભવન (palace, mansion)

(27) બોલવું – ઉચ્ચારવું, કહેવું (to speak, to utter, to say)
બોળવું – પ્રવાહીમાં ડુબાડવું (to dip in liquid)

(28) ભરવું – ખાલી હોય તેમાં મૂકવું, સંઘરવું (અનાજ) (to fill, to store - grain)
ભળવું – ભેગું મળી જવું (to join, to mingle)

(29) ભવન – મકાન (building, house)
ભુવન – લોક (world, realm)

(30) મન – દિલ, ઇચ્છા (mind, heart, desire)
મણ – ચાળીસ શેરનું તોલ (20 કિલો) (a unit of weight, forty seers or 20 kilograms)

(31) મરવું – મૃત્યુ પામવું (to die, to pass away)
મળવું – ભેગા થવું, જડવું (to meet, to find)

(32) માન – આબરૂ, પ્રતિષ્ઠા (honor, respect, prestige)
માણ – ગાગર (a large earthenware pot for water)

(33) રન – ક્રિકેટની રમતનો આંક (run in cricket)
રણ – રેતાળ વિસ્તાર (desert, sandy area)

(34) લક્ષ – ધ્યાન, હેતુ (attention, purpose)
લાખ – સો હજાર (one hundred thousand)

(35) શત – સો (hundred)
સત – સત્ય (truth)

(36) શાલ – ઓઢવાનું ગરમ વસ્ત્ર (shawl, a warm garment)
સાલ – વર્ષ (year)

(37) શ્રીમંત – પૈસાદાર (rich, wealthy)
સીમંત – અઘરણી (આવનાર બાળકને આશિષ મળે તે માટે સાતમા – આઠમા મહિને સગર્ભા સ્ત્રીને ખોળો ભરવાની વિધિ). (baby shower, a ritual for pregnant women in the seventh or eighth month for blessings)

(38) સાંભળવું – શ્રવણ કરવું (to hear, to listen)
સાંભરવું – યાદ કરવું (to remember, to recall)

(39) સ્વગત – મનમાં કહેવું (to speak to oneself, monologue)
સ્વાગત – સત્કાર કરવો (to welcome, to greet)

 

અનુસ્વાર વિના અને અનુસ્વાર સહિત લખતાં અર્થ બદલાય છે, તેનાં કેટલાંક ઉદાહરણઃ

(1) ઉદર – પેટ (belly, abdomen)
ઉંદર – એક પ્રાણી (mouse, rat)

(2) કૂચી – ગલી, મહોલ્લો (lane, locality)
કૂંચી – ચાવી (key)

(3) ખાધ – ખોટ (loss, deficit)
ખાંધ – ખભો (shoulder)

(4) ચૂક – ભૂલ, કસર (mistake, error)
ચૂંક – પેટની આંકડી, નાની ખીલી (stomach cramp, small nail)

(5) જગ – જગત (world, universe)
જંગ – યુદ્ધ (war, battle)

(6) નિશ્ચિત – નક્કી કરેલું (definite, fixed)
નિશ્ચિંત – ચિંતા વગર, બેફિકર (carefree, without worry)

(7) બગલો – એક પક્ષી, નર બગલું (heron, male heron)
બંગલો – એક પ્રકારનું મકાન (bungalow, a type of house)

(8) ભાગ – હિસ્સો (share, portion)
ભાંગ – ગાંજાનાં કળી, પાંદડાં (bhang, cannabis buds and leaves)

(9) ભાગવું – નાસવું (to run away, to flee)
ભાંગવું – તોડવું (to break)

(10) મહી – દહીં, પૃથ્વી (curd, earth)
મહીં – અંદર (inside)

(11) મૂડી – પૂંજી, ધન (capital, funds, wealth)
મૂંડી – માથું (head)

(12) મે – અંગ્રેજી પાંચમો મહિનો (May, the fifth English month)
મેં – હુંનું સકર્મક ભૂતકાળનું રૂપ (active past tense form of 'I', 'by me')

(13) સાર – માટે (for, for the sake of)
સારું – સરસ (good, excellent)

 

બંને જોડણી માન્ય હોય તેવા કેટલાક શબ્દોઃ

  • અગાશી – અગાસી (terrace, rooftop)
  • અડધું – અરધું, અર્ધ (half)
  • અવની – અવનિ (earth, land)
  • ઈર્ષા – ઈષ્ય (jealousy, envy)
  • ઈશુ – ઈસુ (Jesus)
  • ઉંદર – ઊંદર (mouse, rat)
  • કિંમત – કીમત (price, value)
  • ખનીજ – ખનિજ (mineral)
  • ખર્ચ – ખરચ (expense, cost)
  • ખિસું – ખીસું (pocket)
  • ખુરશી – ખુરસી (chair)
  • ગુજરાત – ગુજરાત (Gujarat)
  • ઢીંગલી – ઢિંગલી (doll)
  • નહીં – નહિ (no, not)
  • ભૂમિ – ભુમી (land, ground)
  • મુઝવણ – મુંઝવણ, મૂંઝવણ (confusion, perplexity)
  • રાત્રિ – રાત્રી (night)
  • રાષ્ટ્રીય – રાષ્ટ્રિય (national)
  • વાચન – વાંચન (reading)
  • લૂંટ – લૂટ (loot, plunder)
  • વિનતિ – વિનંતિ, વિનંતી (request, appeal)
  • શાપ – શ્રાપ (curse)
  • હમેશ – હંમેશ, હંમેશાં (always, forever)
  • નારિયેળ – નાળિયેર (coconut)

 

નોંધઃ પાઠ્યપુસ્તકમાં આવતી જોડણી યાદ રાખવા જેવા શબ્દોના પ્રશ્નો વ્યાકરણવિભાગમાં આપવામાં આવેલા છે, તેમનો કાળજીપૂર્વક અભ્યાસ કરો.

Free study material for Gujarati

Gujarati Class 9 Curriculum Solutions: જોડણી

Accessing જોડણી Solutions

Review comprehensive exercise answers for Class 9 Gujarati જોડણી. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Concept-Driven Answers for Class 9 Gujarati

Each solution includes detailed reasoning to foster genuine comprehension of જોડણી concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Maximizing Study Efficiency

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 9 Gujarati.

FAQs

Where can I find the latest GSEB Class 9 Gujarati Vyakaran જોડણી Solutions for the 2026-27 session?

The complete and updated GSEB Class 9 Gujarati Vyakaran જોડણી Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 9 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 9 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 9 Gujarati Vyakaran જોડણી Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 9 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Gujarati Vyakaran જોડણી Solutions will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 9 Gujarati Vyakaran જોડણી Solutions in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 9 Gujarati. You can access GSEB Class 9 Gujarati Vyakaran જોડણી Solutions in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 9 as a PDF?

Yes, you can download the entire GSEB Class 9 Gujarati Vyakaran જોડણી Solutions in printable PDF format for offline study on any device.