GSEB Class 9 Gujarati Vyakaran કોશક્રમ Solutions

Step-by-Step Textbook Solutions for Class 9 Gujarati કોશક્રમ

Access comprehensive textbook solutions for કોશક્રમ using the official curriculum guides for Class 9 Gujarati. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.

Download કોશક્રમ Textbook Solutions PDF

Access the complete solution PDF for Class 9 Gujarati below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

Question 1. કોશક્રમ શા માટે જાણવો જોઈએ?
Answer: કોઈ પણ શબ્દની જોડણી સમજવા માટે અથવા તેનો અર્થ જાણવા માટે, આપણે શબ્દકોશનો ઉપયોગ કરવો પડે છે. શબ્દકોશમાંથી શબ્દોને સરળતાથી શોધી શકાય તે માટે શબ્દોનો કોશક્રમ જાણવો જરૂરી છે.
In simple words: It is necessary to know the dictionary order to easily find the spelling and meaning of any word in a dictionary.

Exam Tip: Understanding dictionary order is crucial for efficient use of dictionaries and for accurate alphabetical sorting in various contexts.

 

Question 2. ગુજરાતી સ્વરો કયા કયા છે?
Answer: ગુજરાતી સ્વરો નીચે મુજબ છે: અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અં, અઃ
In simple words: The Gujarati alphabet has a specific set of vowels, which are the fundamental sounds forming words.

Exam Tip: Memorizing the correct sequence of Gujarati vowels is fundamental for mastering dictionary order and basic grammar rules.

 

Question 3. શબ્દોનો કોશક્રમ નક્કી કરવા માટેના માર્ગદર્શક નિયમો જણાવો.
Answer: શબ્દોનો કોશક્રમ નક્કી કરવા માટેના માર્ગદર્શક નિયમો નીચે મુજબ છે:
1. શબ્દોને પહેલાં બારાક્ષરી (સ્વર) ના ક્રમમાં અને પછી કક્કાવારી (વ્યંજન) પ્રમાણે ગોઠવવામાં આવે છે.
    બારાક્ષરીનો ક્રમ: અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અં, અઃ
    કક્કાવારીનો ક્રમ: ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, સ, હ, ક્ષ, જ્ઞ
2. શબ્દકોશમાં સૌથી પહેલાં 'અ' થી શરૂ થતા શબ્દો આવે છે અને છેલ્લે 'હ' થી શરૂ થતા શબ્દો આવે છે.
    * 'ણ' અને 'ળ' થી શરૂ થતા શબ્દો ન હોવાથી તેનો શબ્દકોશમાં સમાવેશ થતો નથી.
    * 'ક્ષ' એ 'ક' અને 'શ' નો જોડાક્ષર હોવાથી, 'ક્ષ' થી શરૂ થતા શબ્દો 'ક' ની શ્રેણીમાં આવે છે.
    * 'જ્ઞ' એ 'જ' અને 'ગ' નો જોડાક્ષર હોવાથી, 'જ્ઞ' થી શરૂ થતા શબ્દો 'જ' ની શ્રેણીમાં આવે છે.
3. 'ક' થી 'હ' સુધીના અક્ષરો નીચેના ક્રમમાં ગોઠવાય છે:
    'ક' નો શબ્દકોશનો ક્રમ : ક, કા, કિ, કી, કુ, કૂ, કૃ, કે, કૈ, કો, કૌ, કં, કઃ
4. જો શબ્દોનો પ્રથમ અક્ષર સરખો હોય, તો બીજા અક્ષર પ્રમાણે ગોઠવવું. જો બીજો અક્ષર પણ સરખો હોય, તો ત્રીજા અક્ષર પ્રમાણે એમ આગળ વધવું.
    દા. ત., 'ગિલેટ', 'ગિટાર', 'ગિરદી' માં "ગિ" સમાન છે. પછી 'લ', 'ટા', 'ર' માં 'ટા' આગળ આવે, પછી 'ર' આવે. તેથી શબ્દકોશમાં તેમનો ક્રમ આ પ્રમાણેનો હોય: ગિટાર, ગિરદી, ગિલેટ.
    'નારાયણ', 'નારાજ', 'નારાટ' માં પ્રથમ બે અક્ષર "નારા" સમાન છે. તેથી 'ય', 'જ' અને 'ટ' માં આગળ "જ" આવે, પછી 'ટ' આવે. તેથી શબ્દકોશમાં તેમનો ક્રમ આ પ્રમાણેનો હોય : નારાજ, નારાટ, નારાયણ.
5. જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂર્ણ થયા બાદ જોડાક્ષરોનો ક્રમ શરૂ થાય છે. તેમાં જોડાનારા અક્ષરોનો ક્રમ પણ કક્કાવારી પ્રમાણે નક્કી થાય છે.
    જેમ કે; 'સ્થળ' અને 'સ્તર' માં પહેલાં સ્તર આવે, તે પછી 'સ્થળ' આવે.
6. અં અને અઃ જેવા સ્વરોનો ક્રમ 'અં' અને 'અઃ' પ્રમાણે જ નક્કી થાય છે.
In simple words: To arrange words in dictionary order, we first look at vowels, then consonants. If the first letters are the same, we check the second, and so on. Special rules apply for combined letters (conjuncts).

Exam Tip: When arranging words, always focus on the sequence of individual letters and their phonetic values according to the Gujarati alphabet and Barakhadi chart.

 

Question 1. નીચેના શબ્દોને કોશક્રમ અનુસાર ગોઠવોઃ હળ, પાણી, ગુજરાત, ખુરશી, ક્ષણ, સસલું, તેલ, ગરમ, ખનીજ, કોડિયું
Answer: કોડિયું, ક્ષણ, ખનીજ, ખુરશી, ગરમ, ગુજરાત, તેલ, પાણી, સસલું, હળ
In simple words: The given words are arranged alphabetically based on the Gujarati dictionary order.

Exam Tip: For dictionary order, remember to consider the full 'Barakhadi' sequence for each starting letter before moving to the next letter of the alphabet.

 

Question 2. શિયાળો, બહાર, દાતરડું, જ્ઞાન, ગરીબ, વસંત, પહાણ, ટોળું, ગેરલાભ, ખોટું
Answer: ખોટું, ગરીબ, ગેરલાભ, જ્ઞાન, ટોળું, દાતરડું, પહાણ, બહાર, વસંત, શિયાળો
In simple words: These words are reordered into their correct sequence as found in a Gujarati dictionary.

Exam Tip: Pay careful attention to similar-sounding letters or those with diacritics, as their specific position in dictionary order can differ.

 

Question 3. ત્રાસ, શીતળ, હીરો, સુગંધ, કિલ્લો, શીરો, ક્ષમા, શાપ, વિસર્જન, સાવજ
Answer: કિલ્લો, ક્ષમા, ત્રાસ, વિસર્જન, શાપ, શીતળ, શીરો, સાવજ, સુગંધ, હીરો
In simple words: The list shows the words arranged according to the standard Gujarati alphabetical sequence.

Exam Tip: Remember that 'ક્ષ' (ksha) is treated as a conjunct of 'ક' (ka) and 'શ' (sha), so it appears in the 'ક' series.

 

Question 4. કાચું, કપટ, કઠિન, કામના, કાળજી, કિરણ
Answer: કઠિન, કપટ, કાચું, કામના, કાળજી, કિરણ
In simple words: The words beginning with the letter 'ક' are sorted based on their subsequent letters and vowel signs.

Exam Tip: When all words start with the same letter, the arrangement depends on the vowel mark (Barakhadi) and then the second letter.

 

Question 5. દાનવ, દુર્ગંધ, પરદેશ, બિહાર, ઉદય, ઉંદર
Answer: ઉદય, ઉંદર, દાનવ, દુર્ગંધ, પરદેશ, બિહાર
In simple words: The words are placed in the sequence they would appear in a Gujarati dictionary.

Exam Tip: Always start by checking the first letter of each word and follow the complete sequence of Gujarati vowels and consonants.

 

Question 6. ભાનુ, મિહિર, રવિ, સૂરજ, સૂર્ય, આદિત્ય
Answer: આદિત્ય, ભાનુ, મિહિર, રવિ, સૂરજ, સૂર્ય
In simple words: The provided names are correctly ordered according to the Gujarati alphabetical system.

Exam Tip: Ensure that words starting with a vowel (like 'આદિત્ય') come before those starting with consonants when arranging alphabetically.

 

Question 7. વક્તા, વિવેક, અમીર, અબોલ, મૂંગું, મૂર્ખ
Answer: અબોલ, અમીર, મૂર્ખ, મૂંગું, વક્તા, વિવેક
In simple words: This list shows the accurate dictionary order for the given set of Gujarati words.

Exam Tip: Remember that 'અ' (a) is the first letter in the Gujarati alphabet, so words starting with it will always appear earliest in any list.

 

Question 8. અમૃત, શ્રમ, ચાકર, નિનાદ, નિકેતન, સદન
Answer: અમૃત, ચાકર, નિકેતન, નિનાદ, શ્રમ, સદન
In simple words: The given words are arranged in the standard Gujarati dictionary order.

Exam Tip: 'શ્ર' (shra) is a conjunct of 'શ' (sha) and 'ર' (ra), thus it typically appears later in the alphabetical sequence for 'શ'.

 

Question 1. નીચેના વર્ગોને લિપિક્રમમાં ગોઠવોઃ
(1) કા, કુ, કી, કે
(2) ખો, ખા, ખે, ખી
(3) ગુ, ગી, ગે, ગૂ
(4) ઘા, ઘૂ, ઘે, ધિ
(5) ચે, ચી, ચૈ, યુ
(6) છી, છા, છો, છુ
Answer:
(1) કા, કી, કુ, કે
(2) ખા, ખી, ખે, ખો
(3) ગી, ગુ, ગૂ, ગે
(4) ઘા, ઘિ, ઘે, ઘૂ
(5) ચી, ચે, ચુ, ચૈ
(6) છા, છી, છુ, છો
In simple words: The given character sets are reordered according to the Gujarati vowel (Barakhadi) sequence for each consonant.

Exam Tip: When arranging characters by 'Lipikram' (alphabetical order), strictly follow the Barakhadi sequence for each consonant (e.g., ક, કા, કિ, કી, કુ, કૂ, કૃ, કે, કૈ, કો, કૌ, કં, કઃ).

 

Question. નીચેના શબ્દોને કોશક્રમ પ્રમાણે ગોઠવીએ : અબોલ, ઓરસિયો, ઊનું, ઉદય, ઉછીનું, આભ, આબરૂ, ઈશુ
Answer: અબોલ, આબરૂ, આભ, ઈશુ, ઉછીનું, ઉદય, ઊનું, ઓરસિયો
In simple words: The words are arranged in their correct dictionary order based on the initial vowel sounds.

Exam Tip: For words starting with vowels, the order follows the sequence of 'અ', 'આ', 'ઇ', 'ઈ', 'ઉ', 'ઊ', 'ઋ', 'એ', 'ઐ', 'ઓ', 'ઔ', 'અં', 'અઃ'.

Free study material for Gujarati

GSEB Solutions for Class 9 Gujarati કોશક્રમ

Accessing કોશક્રમ Solutions

Access structured GSEB textbook solutions for કોશક્રમ. Designed in alignment with the latest academic curriculum for Class 9 Gujarati, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Concept-Driven Answers for Class 9 Gujarati

Clear, methodical explanations accompany every challenging problem within the Class 9 Gujarati text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Maximizing Study Efficiency

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of કોશક્રમ with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest GSEB Class 9 Gujarati Vyakaran કોશક્રમ Solutions for the 2026-27 session?

The complete and updated GSEB Class 9 Gujarati Vyakaran કોશક્રમ Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 9 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 9 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 9 Gujarati Vyakaran કોશક્રમ Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 9 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Gujarati Vyakaran કોશક્રમ Solutions will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 9 Gujarati Vyakaran કોશક્રમ Solutions in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 9 Gujarati. You can access GSEB Class 9 Gujarati Vyakaran કોશક્રમ Solutions in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 9 as a PDF?

Yes, you can download the entire GSEB Class 9 Gujarati Vyakaran કોશક્રમ Solutions in printable PDF format for offline study on any device.