GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

Get the most accurate GSEB Solutions for Class 9 Gujarati Chapter 02 પરોપકારી મનુષ્ય here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 9 Gujarati. Our expert-created answers for Class 9 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 02 પરોપકારી મનુષ્ય GSEB Solutions for Class 9 Gujarati

For Class 9 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 9 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 02 પરોપકારી મનુષ્ય solutions will improve your exam performance.

Class 9 Gujarati Chapter 02 પરોપકારી મનુષ્ય GSEB Solutions PDF

પરોપકારી મનુષ્ય સ્વાધ્યાય

 

Question 1. આંજણી મટાડવા ડૉક્ટરે સલાહ આપી કે
(A) હું સિંદૂર લગાડીને મટાડીશ.
(B) હું ચંદન લગાડીને ફોડીશ.
(C) આંજણી પાકી જાય એટલે હું નસ્તરથી ફોડીશ.
(D) તુવેરની દાળ લગાડો.
Answer: (C) આંજણી પાકી જાય એટલે હું નસ્તરથી ફોડીશ.
In simple words: The doctor advised that once the sty fully ripens, they would then use a surgical instrument to open it.

Exam Tip: For medical advice in stories, pay attention to specific instructions given by professionals and their sequence, like waiting for a sty to ripen before intervention.

 

Question 2. લેખકને શીરો ખાવાની સલાહ કોણે આપી?
(A) વિધવા ફોઈએ
(B) ટપાલીએ
(C) પારસી દોસ્તદારે
(D) મારવાડીએ
Answer: (A) વિધવા ફોઈએ
In simple words: The author's widow aunt gave him the suggestion to eat shiro.

Exam Tip: Note down each character's advice to compare them later and understand the story's humor or irony.

 

Question 3. ગાંધી-વૈદ્યનું સહિયારું એટલે
(A) કોઈને પણ છેતરવા નહિ,
(B) સ્વાર્થ માટે બે વ્યક્તિનું ભેગા થવું.
(C) અહીં ગાંધીજીની વાત છે.
(D) ગાંધીવૈધ એટલે ગાંધીવાદ,
Answer: (B) સ્વાર્થ માટે બે વ્યક્તિનું ભેગા થવું.
In simple words: The phrase "Gandhi-Vaidya's partnership" means when two individuals unite for their own personal advantage or gain.

Exam Tip: Understand idiomatic expressions within the context of the story to grasp their deeper meaning beyond literal translation.

 

Question 4. આંજણી મટાડવા ટપાલીએ સલાહ આપી કે
(A) સિંદૂર લગાડો
(B) ચંદન લગાડો
(C) ઠંડી દવા લગાડવી
(D) તુવેરની દાળ ગરમ કરીને લગાડવી
Answer: (D) તુવેરની દાળ ગરમ કરીને લગાડવી
In simple words: To relieve the sty, the postman suggested that he should apply warmed pigeon pea (tur dal).

Exam Tip: Remember specific remedies suggested by different characters to answer questions about individual advice accurately.

2. કારણ આપો :

 

Question 1. ફોઈનો ઉપાય લેખકને વધારે ગમ્યો, કારણ કે
Answer: લેખકનાં વિધવા ફોઈએ લેખકને ધી, ખાંડ, લોટનો શીરો બનાવીને ખાવાનો ઉપાય બતાવ્યો. ફોઈનું લાલ ચણોઠી જેવું શરીર જોતાં તેમને એ ઉપાયનું વાસ્તવિકપણે સમજાયું; તેથી તેમને એ ઉપાય વધારે ગમ્યો.
In simple words: The author’s widow aunt suggested he eat shiro made with ghee, sugar, and flour. Seeing her healthy, strong body, he truly understood the effectiveness of that suggestion, which is why he preferred it more.

Exam Tip: When explaining why a character prefers something, always connect their preference to a clear reason or observation from the text.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

 

Question 1. લેખકને આંજણી મટાડવા તેમના કુટુંબના મિત્રએ શું કહ્યું?
Answer: લેખકને આંજણી મટાડવા તેમના કુટુંબના મિત્રએ કહ્યું કે દવા પીધે કંઈ થાય નહિ. તુવેરની દાળ ઘસીને ચોપડી દો એટલે આંજણી નરમ પડી જશે.
In simple words: To cure the sty, the author's family friend said that medicine would not help. He suggested rubbing pigeon pea (tur dal) and applying it to soften the sty.

Exam Tip: Identify key characters and their specific advice for a comprehensive answer when multiple suggestions are mentioned.

 

Question 2. લેખકને આંજણી મટાડવા જૂના મુનીમ ને હજામે કયો ઉપાય બતાવ્યો?
Answer: લેખકને આંજણી મટાડવા માટે જૂના મુનીમે કેસર ઘોળીને આંજણી ઉપર ચોપડવા કહ્યું. એ જ એનો રામબાણ ઇલાજ છે. હજામે સિંદૂર મંગાવી આંજણી પર દબાઈ દેવાનો ઉપાય બતાવ્યો.
In simple words: The old manager told the author to mix saffron and apply it to the sty, claiming it was a perfect cure. The barber, on the other hand, suggested getting vermilion and pressing it onto the sty.

Exam Tip: When asked about multiple characters' advice, clearly differentiate between each suggestion in your answer.

4. નીચેના પ્રશ્નોના પાંચ-છ વાક્યમાં ઉત્તર લખો :

 

Question 1. લેખકને આંજણી મટાડવા ચશ્માંવાળાએ શી સલાહ આપી?
Answer: લેખકને આંજણી થઈ હતી. તે બજારમાંથી આવતા હતા ત્યાં પાડોશની ચશ્માંની દુકાનના માલિકે એમને દીઠા. તે લેખક પાસે આવ્યા અને કહ્યું, “ભાઈસાહેબ, મારું કહ્યું માનો તો આ તમને આંજણી થઈ છે તે માટે એક ઝાંખાં “ગોગલ્સ’ લઈ જાઓ. હું મારા સ્વાર્થ માટે નથી કહેતો. ખપ થઈ રહે એટલે એ જોડ પાછી મોકલાવજો.” આમ, લેખકને આંજણી મટાડવા ચશ્માંવાળાએ ઝાંખાં ગોગલ્સ પહેરવાની સલાહ આપી.
In simple words: The author had developed a sty. While he was returning from the market, the owner of a nearby glasses shop saw him. He approached the author and suggested, "Sir, if you take my advice, get a pair of dim 'goggles' for this sty. I am not suggesting this for my own benefit. Once you no longer need them, please send them back." Thus, to heal the sty, the optician advised the author to put on dim goggles.

Exam Tip: When describing a character's advice, include the context of how the advice was given and any specific details or promises made.

 

Question 2. પરોપકારી મનુષ્યોની સલાહનાં પરિણામ વિશે લખો.
Answer: સમાજમાં ઘણા પરોપકારી મનુષ્યો હોય છે. તેઓને કોઈને પણ વણમાગી સલાહ આપવાની આદત હોય છે. તેમની આ આદતથી સલાહ લેનાર વ્યક્તિને ફાયદો થવાને બદલે ઘણી વાર મોટું નુકસાન થતું હોય છે, કારણ કે સલાહ આપનારને જે-તે વિષયનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. લેખકે આંજણી મટાડવા લોકોના વણમાગેલા ઉપાય અજમાવ્યા. પરિણામે તેમનું દર્દ વધી ગયું. છેવટે નસ્તર મુકાવવું પડ્યું. વણમાગી સલાહ સ્વીકારવાને બદલે આપણે જે-તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
In simple words: There are many selfless individuals in society who habitually offer unsolicited advice to others. Often, instead of helping, this habit causes significant harm to the person seeking advice, as the advisor typically lacks complete knowledge of the specific subject. The author tried various unasked remedies from people to treat his sty. Consequently, his pain intensified, and he ultimately had to undergo a surgical procedure. Therefore, instead of accepting unasked advice, one should always seek guidance from a qualified expert in that particular field.

Exam Tip: Discuss both the intentions and the unintended negative consequences of unsolicited advice, using examples from the story to support your points.

પરોપકારી મનુષ્ય પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર લખો:

 

Question 1. લેખકને આંજણી મટાડવા કોણે કોણે શી શી સલાહ આપી?
Answer: લેખકને આંજણી થઈ હતી. દાક્તરે તેમને "તે છેડશો નહિ' એમ કહ્યું. મિત્રએ તુવેરની દાળ ઘસીને ચોપડવા કહ્યું. દુકાનદારે જવ ઘસીને ચોપડવા કહ્યું. ચશ્માંવાળાએ તેમને “ગોગલ્સ પહેરવાની સલાહ આપી. ઘરના જૂના મુનીમે કેસર ધોળી ચોપડવા કહ્યું. હજામે આંજણી પર સિંદૂર લગાવવા કહ્યું. ઑફિસના એક ભાઈએ એક ટુચકો બતાવ્યો કે રાત પડે વાંઝણી સ્ત્રીને ઘેર જઈ બારણાં ખખડાવવાં. ભૈયાજીએ ભાંગ પીવા કહ્યું. ધોબીએ લવિંગ ઘસીને લગાડવા કહ્યું. પીંજારાએ ઈંડાની સફેદી લગાડવા કહ્યું. ઘરની દળણાવાળીએ આંબલીનો કચૂકો ઘસી આંજણી પર વળગાડી દેવાની સલાહ આપી. મારવાડીએ ગોળ ચોંટાડવા કહ્યું. એક મિત્રએ કાંદાનો રસ લગાડવા કહ્યું. ફોઈએ શીરો ખાવા કહ્યું. ટપાલીએ અને વૃદ્ધ માસીએ પણ સલાહ આપી. આ બધા ઉપાયોથી પીડા વધી. છેવટે દાક્તર પાસે નસ્તર મુકાવ્યું.
In simple words: The author suffered from a sty. The doctor told him "don't touch it." A friend suggested rubbing and applying pigeon pea (tur dal). A shopkeeper advised rubbing and applying barley. The optician recommended wearing "goggles." The old manager at home told him to mix saffron and apply it. The barber advised applying vermilion on the sty. An office colleague shared a trick: at night, knock on the door of a barren woman's house. Bhaiya ji suggested drinking bhang. The washerman recommended grinding and applying cloves. The cotton carder advised applying egg white. The grinding woman at home suggested rubbing a tamarind seed and placing it on the sty. A Marwari told him to stick jaggery. A friend advised applying onion juice. His aunt told him to eat shiro. The postman and an elderly aunt also offered their advice. All these remedies only made the pain worse. Eventually, he had to have a surgical incision made by the doctor.

Exam Tip: For detailed questions, list each piece of advice from every character clearly and concisely. Conclude by mentioning the final outcome of trying all these remedies.

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:

 

Question 1. લેખકને શું થયું હતું? ઘરના દાક્તરે તેમને શી સલાહ આપી?
Answer: લેખકને આંજણી થઈ હતી. ઘરના દાક્તરે તેમને સલાહ આપી કે આંજણી પર કાંઈ લગાડવાની જરૂર નથી. પાકે એટલે નસ્તરથી ફોડી નાખીશું. તેમણે પીડા થાય તો પીવા માટેની દવા લખી આપી અને શેક કરવા કહ્યું.
In simple words: The author had a sty. The family doctor advised him not to apply anything to the sty. He said that once it matured, they would open it with a scalpel. He prescribed medication for the pain and told him to apply warm compresses.

Exam Tip: When answering about a character's condition and treatment, ensure both parts of the question are addressed with clear, distinct information.

 

Question 5. અંતે લેખકને આંજણી કેવી રીતે મટી?
Answer: અંતે લેખક પાછા દાક્તરની પાસે ગયા. તેમના આસિસ્ટંટે દવાઓનો ડુંગર સાફ કર્યો. દાક્તરે આંજણી પર નસ્તર મૂક્યું. લેખકને તેનાથી આરામ થયો.
In simple words: Finally, the author went back to the doctor. His assistant removed the numerous medicines. The doctor performed a surgical incision on the sty, which brought relief to the author.

Exam Tip: Focus on the decisive actions taken and their immediate positive outcome when describing how a problem was finally resolved.

 

Question 6. લેખકને મિલના ભૈયાજીએ શો ઉપાય બતાવ્યો? લેખકે તેનો અમલ કેમ ન કર્યો?
Answer: લેખકને મિલના ભૈયાજીએ એક નાનો કટોરો ભાંગ પીવાનો ઉપાય બતાવ્યો. લેખકે તેનો અમલ કર્યો નહિ, કારણ કે તે ભાંગ કે બીજો કોઈ કેફી પદાર્થ પીતા ન હતા.
In simple words: The mill's bhaiya ji suggested the author drink a small bowl of bhang as a remedy. The author did not follow this advice because he did not consume bhang or any other intoxicating substance.

Exam Tip: When explaining why advice was not followed, clearly state the character's personal principles or reasons.

3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો:

 

Question 1. એક ઈંડું લાવી તેની સફેદી આંજણી પર લગાડવાનો ઉપાય કોણે બતાવ્યો?
Answer: એક ઈંડું લાવી તેની સફેદી આંજણી પર લગાડવાનો ઉપાય પીંજારાએ બતાવ્યો.
In simple words: The cotton carder suggested the method of bringing an egg and applying its white part onto the sty.

Exam Tip: For single-sentence answers, directly state the person responsible for the action mentioned in the question.

 

Question 2. આંજણી પર સિંદૂર દબાવી દેવાનો ઉપાય કોણે બતાવ્યો?
Answer: આંજણી પર સિંદૂર દબાવી દેવાનો ઉપાય હજામે બતાવ્યો.
In simple words: The barber suggested the remedy of pressing vermilion powder onto the sty.

Exam Tip: Remember who suggested which remedy to provide accurate answers for specific questions.

 

Question 3. આંજણી પર તુવેરની દાળ ગરમ કરીને લગાડવાની સલાહ કોણે આપી?
Answer: આંજણી પર તુવેરની દાળ ગરમ કરીને લગાડવાની સલાહ ટપાલીએ આપી.
In simple words: The postman advised applying warmed pigeon pea (tur dal) to the sty.

Exam Tip: Recall the specific advice given by each character for concise and correct answers.

 

Question 4. લેખકની ફોઈએ આંજણી મટાડવા શી સલાહ આપી?
Answer: લેખકની ફોઈએ આંજણી મટાડવા શીરો ખાવાની સલાહ આપી.
In simple words: The author's aunt advised him to eat shiro to cure the sty.

Exam Tip: Highlight the unique and often unconventional advice given by different family members in the story.

 

Question 5. છેવટે આંજણી મટાડવા દાક્તરે શું કર્યું?
Answer: છેવટે આંજણી મટાડવા દાક્તરે આંજણી પર નસ્તર મૂક્યું.
In simple words: In the end, the doctor used a scalpel on the sty to cure it.

Exam Tip: Focus on the final medical intervention as the decisive action in curing the sty.

 

Question 6. ચશ્માંની દુકાનના માલિકે આંજણીના ઉપાયમાં લેખકને શું લઈ જવા કહ્યું?
Answer: ચશ્માંની દુકાનના માલિકે આંજણીના ઉપાયમાં લેખકને ગોગલ્સ લઈ જવા કહ્યું.
In simple words: The owner of the glasses shop told the author to take goggles for the sty remedy.

Exam Tip: Pay attention to the specific items recommended by different characters as remedies.

 

Question 7. પરોપકારી મનુષ્યો પાઠના લેખક જાહેરમાં કોનો આભાર માને છે?
Answer: પરોપકારી મનુષ્યો પાઠના લેખક જાહેરમાં એમના હિતેચ્છુઓનો આભાર માને છે.
In simple words: The author of the lesson 'Philanthropic People' publicly expresses gratitude to his well-wishers.

Exam Tip: Identify the specific group of people the author thanks publicly to answer correctly.

 

Question 8. “ભૈયાજી, હું ભાંગ કે બીજો કોઈ કેફી પદાર્થ પીતો નથી.' આ વાક્ય કોણ બોલે છે?
Answer: “ભૈયાજી, હું ભાંગ કે બીજો કોઈ કૅફી પદાર્થ પીતો નથી." આ વાક્ય લેખક બોલે છે.
In simple words: The author speaks the sentence, "Bhaiyaji, I do not consume bhang or any other intoxicating substance."

Exam Tip: Identify the speaker of direct quotes to demonstrate your understanding of character dialogue.

 

Question 9. “શેઠજી, અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તેના પર ગોળનો ચપકો દે.” આ વાક્ય કોણ બોલે છે?
Answer: “શેઠજી, અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તેના પર ગોળનો ચપકો દે.' આ વાક્ય મારવાડી બોલે છે.
In simple words: The Marwari speaks this sentence: "Sethji, our people just put a piece of jaggery on such a sty."

Exam Tip: Attribute the quote to the correct character by recalling who offered that particular remedy.

વ્યાકરણ

1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો :

 

Question 1. દોસ્તદાર
(અ) મિત્ર
(બ) શુભેચ્છક
(ક) ફોજદાર
Answer: (અ) મિત્ર
In simple words: The word 'દોસ્તદાર' (dostdar) means 'friend'.

Exam Tip: For synonyms, choose the word that has the most similar meaning to the given word in its typical usage.

 

Question 2. હિતેચ્છુ
(અ) મિત્ર
(બ) શુભેચ્છક
(ક) શિક્ષક
Answer: (બ) શુભેચ્છક
In simple words: The word 'હિતેચ્છુ' (hitechhu) means 'well-wisher'.

Exam Tip: Understand the nuances of each word to select the most accurate synonym.

 

Question 3. પગાર
(અ) વાજિત્ર
(બ) પરસેવો
(ક) વેતન
Answer: (ક) વેતન
In simple words: The word 'પગાર' (pagar) means 'salary' or 'wages'.

Exam Tip: Choose the synonym that directly translates to the given word's primary meaning, like 'પગાર' meaning 'વેતન'.

 

Question 4. ખપ
(અ) કંટાળો
(બ) જરૂર
(ક) તક
Answer: (બ) જરૂર
In simple words: The word 'ખપ' (khap) means 'need' or 'requirement'.

Exam Tip: When finding synonyms, consider the context in which the word might be used to pick the best match.

 

Question 5. ટુચકો
(અ) અખતરો
(બ) ટૂંકો
(ક) ઠળિયો
Answer: (અ) અખતરો
In simple words: The word 'ટુચકો' (tuchko) means 'experiment' or 'trick'.

Exam Tip: Select the synonym that captures the essence of a 'trick' or 'experimental remedy' as intended by 'ટુચકો'.

 

Question 6. ઇલાજ
(અ) સમસ્યા
(બ) ઉપાય
(ક) આધાર
Answer: (બ) ઉપાય
In simple words: The word 'ઇલાજ' (ilaj) means 'remedy' or 'solution'.

Exam Tip: Remember that 'ઇલાજ' specifically refers to a cure or solution, making 'ઉપાય' the direct synonym.

 

Question 7. પીડા
(અ) વેદના
(બ) ટીકા
(ક) પ્રયત્ન
Answer: (અ) વેદના
In simple words: The word 'પીડા' (pida) means 'pain' or 'suffering'.

Exam Tip: Choose the synonym that directly conveys physical or emotional suffering, such as 'વેદના' for 'પીડા'.

2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો:

 

Question 1. ભોળું
(અ) હોશિયાર
(બ) કપટી
(ક) મૂર્ખ
Answer: (બ) કપટી
In simple words: The antonym for 'ભોળું' (bholu - innocent/naive) is 'કપટી' (kapti - cunning/deceitful).

Exam Tip: Identify the core meaning of the given word and then find its direct opposite in meaning.

 

Question 2. સ્વાર્થ
(અ) નિઃસ્વાર્થ
(બ) અસ્વાર્થ
(ક) વિસ્વાર્થ
Answer: (અ) નિઃસ્વાર્થ
In simple words: The opposite of 'સ્વાર્થ' (swarth - selfishness) is 'નિઃસ્વાર્થ' (nihswarth - selflessness).

Exam Tip: Many antonyms are formed by adding prefixes like 'નિઃ' (nih-) to the original word, meaning 'without' or 'non-'.

 

Question 3. કાળજી
(અ) સાવધાની
(બ) નિષ્કાળજી
(ક) સકાળજી
Answer: (બ) નિષ્કાળજી
In simple words: The antonym for 'કાળજી' (kalji - care/caution) is 'નિષ્કાળજી' (nishkalji - carelessness/negligence).

Exam Tip: Look for prefixes that negate the original word's meaning to find the correct antonym, like 'નિષ્' (nish-) for 'without'.

 

Question 4. વિધવા
(અ) સધવા
(બ) પત્ની
(ક) સુલોચના
Answer: (અ) સધવા
In simple words: The opposite of 'વિધવા' (vidhava - widow) is 'સધવા' (sadhva - a woman whose husband is alive).

Exam Tip: For gender-specific terms, the antonym often refers to the opposite status or condition, such as 'widow' and 'non-widow'.

 

Question 5. ઇલાજ
(અ) નાઇલાજ
(બ) હાઇલાજ
(ક) ઇલાજ
Answer: (અ) નાઇલાજ
In simple words: The antonym for 'ઇલાજ' (ilaj - remedy/cure) is 'નાઇલાજ' (nailaj - incurable/hopeless).

Exam Tip: The prefix 'ના' (na-) often indicates negation or absence, making 'નાઇલાજ' the correct opposite of 'ઇલાજ'.

3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો :

 

Question 1. (અ) આંજણી (બ) આંજણી’ (ક) આંઝણી
Answer: (અ) આંજણી
In simple words: The correct spelling among the choices for this word is 'આંજણી'.

Exam Tip: Pay close attention to the placement of the bindu (dot above a letter) and the correct vowel sounds for accurate spelling in Gujarati.

 

Question 2. (અ) સહીયારું (બ) પિજારો (ક) સહિયારું
Answer: (ક) સહિયારું
In simple words: The correct spelling among the given options is 'સહિયારું'.

Exam Tip: Correct spelling often involves recognizing the proper short or long vowel marks and consonant combinations.

 

Question 3. (અ) વાંઝણી (બ) વાંઝણી (ક) વાંજણી
Answer: (બ) વાંઝણી
In simple words: The correct spelling for the word meaning 'barren' or 'childless' is 'વાંઝણી'.

Exam Tip: Focus on the correct nasalization mark (chandrabindu or anuswar) and the specific consonant sounds for accurate spelling.

 

Question 4. (અ) સિંદુર (બ) વિલાયત (ક) પિંજારો
Answer: (બ) વિલાયત
In simple words: The correct spelling from these choices is 'વિલાયત', which means 'foreign country'.

Exam Tip: Practice recognizing common spelling patterns and the correct placement of vowel signs in Gujarati words.

 

Question 5. (અ) પિજારો (બ) પીંજારો (ક) પિઝારો
Answer: (બ) પીંજારો
In simple words: The correct spelling for the word meaning 'cotton carder' is 'પીંજારો'.

Exam Tip: Pay close attention to the difference between short and long vowel sounds, as well as correct nasalization, for accurate spelling.

 

Question 6. (અ) હીતેષુ (બ) હીતેચ્છું (ક) હિતેચ્છુ
Answer: (ક) હિતેચ્છુ
In simple words: The correct spelling for 'well-wisher' is 'હિતેચ્છુ'.

Exam Tip: Ensure accurate use of compound letters and vowel signs when words are formed by combining two parts.

 

Question 7. (અ) વાર્થ (બ) સ્વાર્થ (ક) સ્વારથ
Answer: (બ) સ્વાર્થ
In simple words: The correct spelling for 'selfishness' is 'સ્વાર્થ'.

Exam Tip: Practice the correct combination of consonants and vowels, especially when forming conjunct consonants, for accurate spelling.

 

Question 8. (અ) વિધવા (બ) શિરો (ક) હથીયાર
Answer: (અ) વિધવા
In simple words: The correct spelling for 'widow' among the given choices is 'વિધવા'.

Exam Tip: Accurately spell common vocabulary words by focusing on correct vowel and consonant forms.

4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો

 

Question 1. ગોળ, મારવાડી, રામબાણ, આંજણી, કાળજી, કાંદો
Answer: આંજણી, કાળજી, કાંદો, ગોળ, મારવાડી, રામબાણ
In simple words: To arrange these words alphabetically, you must first consider the initial letter and then the subsequent letters for proper order.

Exam Tip: When arranging words alphabetically in Gujarati, remember to consider the full sequence of characters, including diacritics and conjunct consonants, for precise ordering.

5. લિંગ શબ્દ ઓળખાવો:

 

Question 1. પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) આંજણી
(બ) મારવાડી
(ક) ઈંડું
Answer: (બ) મારવાડી
In simple words: The masculine word among the options is 'મારવાડી' (Marwadi), referring to a person.

Exam Tip: Identify the gender of nouns by considering their natural gender (for people/animals) or by how they are commonly used with adjectives and verbs in sentences.

 

Question 2. સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) વિલાયત
(બ) કોડી
(ક) ધી
Answer: (બ) કોડી
In simple words: The feminine word among the given options is 'કોડી' (cowrie).

Exam Tip: To determine feminine nouns, look for common feminine endings or recall how the word typically pairs with feminine adjectives.

 

Question 3. નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) ધી
(બ) ડુંગર
(ક) માસી
Answer: (અ) ધી
In simple words: Among the choices, the word 'ધી' (ghee) is identified as a neuter word.

Exam Tip: Neuter nouns in Gujarati often refer to inanimate objects, and their gender can sometimes be identified by specific grammatical patterns.

6. વચન બદલો:

 

Question 1. પૂળો
(અ) પૂળા
(બ) પૂળોઓ
(ક) પૂળાઓ
Answer: (અ) પૂળા
In simple words: To change the number of 'પૂળો' (pulo - a stack/bundle), its plural form is 'પૂળા' (pula - stacks/bundles).

Exam Tip: Learn common pluralization rules in Gujarati, as many masculine nouns ending in '-ઓ' (o) change to '-આ' (a) in the plural.

 

Question 2. બારણું
(અ) બારણુંઓ
(બ) બારણાં
(ક) બારણું
Answer: (બ) બારણાં
In simple words: The plural form of 'બારણું' (baranu - door) is 'બારણાં' (barana - doors).

Exam Tip: Neuter nouns often form plurals by changing the ending '-ું' (un) to '-ાં' (an) or '-ઓ' (o).

 

Question 3. કાંદો
(અ) કાંદી
(બ) કાંદા
(ક) કાંદો
Answer: (ક) કાંદો
In simple words: The word 'કાંદો' (kando - onion) remains 'કાંદો' when changing its grammatical number in this context.

Exam Tip: Some words may have irregular plural forms or remain unchanged in certain contexts, so always verify specific usage.

7. અનુગ શોધો:

 

Question 1. મારા દુઃખનો ભાર ઓછો થયો.
Answer: નો
In simple words: In the sentence, 'નો' (no) is the postposition that shows possession.

Exam Tip: Postpositions like 'નો', 'ની', 'નું', 'ના' typically indicate possession or relationship in Gujarati sentences.

 

Question 2. તેમનો જાહેરમાં આભાર માનવાની તક લઉં છું.
Answer: માં, ની
In simple words: In this sentence, 'માં' (ma) indicates 'in' and 'ની' (ni) shows possession or relation, both acting as postpositions.

Exam Tip: Identify postpositions by looking for small words that come after nouns or pronouns to show their relationship to other words in the sentence.

8. નામયોગી શોધો:

 

Question 1. વિનય પેન વડે પ્રશ્નોના ઉત્તર લખતો હતો.
Answer: વડે
In simple words: In this sentence, 'વડે' (vade) is the postposition, indicating 'by means of' or 'with'.

Exam Tip: Postpositions like 'વડે' clarify the instrument or means by which an action is performed.

 

Question 2. આંખની બાજુ પર એક નાની ડુંગરી બની રહી હતી.
Answer: પર
In simple words: In this sentence, 'પર' (par) is the postposition, which means 'on' or 'upon'.

Exam Tip: Postpositions show the relationship between a noun and other words, often indicating location, time, or manner.

9. સંધિ છૂટી પાડો:

 

Question 1. સ્વાર્થ
(અ) સ્વ + અર્થ
(બ) સ્વ + અર્થ
(ક) સુ + અર્થ
Answer: સ્વ + અર્થ
In simple words: The word 'સ્વાર્થ' (swarth) is split into 'સ્વ' (sva - self) and 'અર્થ' (arth - meaning), forming 'self-meaning' or 'selfishness'.

Exam Tip: When splitting a compound word (sandhi), look for the root words and how they combine to form the new word's meaning.

 

Question 2. હિતેચ્છુ
(અ) હિત + ઇચ્છુ
(બ) હીત + ઇચ્છુ
(ક) હિતેશ + છું
Answer: હિત + ઇચ્છુ
In simple words: The word 'હિતેચ્છુ' (hitechhu - well-wisher) is correctly divided into 'હિત' (hit - welfare) and 'ઇચ્છુ' (ichchhu - desiring).

Exam Tip: For compound words, identify the two distinct meaning-bearing parts that form the complete word.

10. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખો :

 

Question 1. પૂળો મૂકવો
Answer: બાળી નાખવો, નષ્ટ કરવો
In simple words: The idiom 'પૂળો મૂકવો' (pulo mukvo) means to completely burn or destroy something.

Exam Tip: Idioms often have a figurative meaning different from their literal translation, so understand the implied action or consequence.

 

Question 2. કોડીનું ખર્ચ ન હોવું
Answer: મફતમાં થવું
In simple words: The idiom 'કોડીનું ખર્ચ ન હોવું' (kodi nu kharch na hovu) means that something is done for free or without any cost.

Exam Tip: Idioms related to money often describe a cost, or lack thereof, using traditional units of currency or value like 'cowrie'.

11. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો

 

Question 1. જેનો પતિ અવસાન પામ્યો છે તે સ્ત્રી
(અ) વિધવા
(બ) સૌભાગ્યવતી
(ક) શ્રીમતી
Answer: (અ) વિધવા
In simple words: The single word for a woman whose husband has passed away is 'વિધવા' (vidhava), meaning 'widow'.

Exam Tip: For 'one word' questions, select the most precise term that encapsulates the entire phrase, often a direct translation.

 

Question 2. પેઢીનો મુખ્ય ગુમાસ્તો
(અ) ચોકીદાર
(બ) મુનીમ
(ક) ચપરાસી
Answer: (બ) મુનીમ
In simple words: The single word for the chief clerk or manager of a firm is 'મુનીમ' (munim).

Exam Tip: Understand specialized job titles or roles within a business context to provide the accurate single word.

Purokari Manushya Word Meanings

  • આંજણી - આંખની પાંપણના મૂળ આગળ થતી ફોડલી; sty.
  • પીડા - વેદના; pain.
  • उत्तर - જવાબ; answer, reply.
  • ક્રોધે ભરાવું - ગુસ્સે થવું; to be angry.
  • ગાંસડાં ભરીને - ખૂબ; too much.
  • પગાર - વેતન; salary.
  • પૂળો મૂકવો - બાળી નાખવો, નષ્ટ કરવો; to burn, to destroy.
  • ગજવાં ભરવાં - ખૂબ પૈસો ભેગો કરવો; to amass.
  • કોડીનું ખર્ચ ન હોવું - મફતમાં થવું; in free.
  • ગાંધી-વૈદ્યનું સહિયારું - કોઈને છેતરવા માટે બે વ્યક્તિનું ભેગા થવું; to get together of two persons to cheat someone.
  • કમિશન - દલાલી, આડત; commission.
  • ચોપડવું - લગાવવું; to paste.
  • એક પ્રકારનું મકાઈ - one kind of corn, jav.
  • ખપ - ઉપયોગ, જરૂર; use, necessary.
  • મુનીમ - પેઢીનો મુખ્ય ગુમાસ્તો; chief accountant of the firm.
  • હકીકત - સત્ય, વાસ્તવિકતા; fact, reality, truth.
  • કેસર - એક સુગંધી તેમજ ઔષધિ તરીકે વપરાતી વનસ્પતિ; the saffron plant.
  • ધોળવું - ઓગાળવું; to melt.
  • ઇલાજ - ઉપાય; cure, remedy.
  • સિંદૂર - પારો, સીસું તથા ગંધકની મેળવણીનો લાલ ભૂકો; vermilion, red lead.
  • ટુચકો - પ્રયોગ, અખતરો; experiment. aisel - Ell; barren or childless woman.
  • ભંગ - ભાંગ, એક પ્રકારનું માદક પીણું; a drink containing hemp.
  • ખેપ - વારો, ફેરો; turn.
  • પીંજારો - રૂ પીંજવાનું કામ કરનાર; a carder.
  • ઈંડું - ઈંડું; egg.
  • પરદુઃખભંજન-બીજાનું દુઃખ દૂર કરનાર; a person removing sadness of other.
  • કચૂકો - આંબલી વૃક્ષનું બીજ; tamarind seed.
  • દોસ્તદાર - મિત્ર; friend.
  • કાંદો - ડુંગળી; onion.
  • વિધવા - જેનો પતિ અવસાન પામ્યો છે તે સ્ત્રી; widow.
  • ઇંગ્રેજી - અંગ્રેજી; English.
  • સોમ - શરદી; cold.
  • વાસ્તવિકપણું - સચ્ચાઈ; reality.
  • નસ્તર - વાઢકાપ કરવાનું હથિયાર; surgical instrument, surgery.
  • આસિસ્ટંટ - મદદનીશ; assistant.
  • હિતેચ્છુ - શુભેચ્છક; well-wisher.

Free study material for Gujarati

GSEB Solutions Class 9 Gujarati Chapter 02 પરોપકારી મનુષ્ય

Students can now access the GSEB Solutions for Chapter 02 પરોપકારી મનુષ્ય prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 9 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 02 પરોપકારી મનુષ્ય

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 9 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 9 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 9 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 9 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 02 પરોપકારી મનુષ્ય to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય for the 2026-27 session?

The complete and updated GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય is available for free on StudiesToday.com. These solutions for Class 9 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 9 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 9 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 9 Gujarati. You can access GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 9 as a PDF?

Yes, you can download the entire GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય in printable PDF format for offline study on any device.