Download GSEB Solutions for Class 9 Gujarati પદ્યાર્થગ્રહણપદ્યસમીક્ષા
Explore reliable textbook solutions for પદ્યાર્થગ્રહણપદ્યસમીક્ષા tailored for Class 9 learners. Utilizing these Gujarati answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Access GSEB Solutions and Answers
Navigate directly to the solved Gujarati textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
પદ્યાર્થગ્રહણ/પદ્યસમીક્ષા કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
- આખું કાવ્ય વાંચી જાઓ અને તેને સમજવાનો પ્રયત્ન કરો. જો તે ન સમજાય, તો તેને બે-ત્રણ વખત વાંચી તેનો અર્થ સમજવા પ્રયત્ન કરો.
- કાવ્યની પંક્તિઓનું અર્થઘટન કરતી વખતે વિરામચિહ્નોને ખાસ લક્ષમાં રાખવાં. આથી તેનો ભાવાર્થ સમજવામાં સરળતા રહેશે.
- પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કાવ્ય ફરીથી વાંચો અને સમજો. પછી પ્રશ્નોના ઉત્તરો મનમાં ગોઠવો.
- પ્રશ્નના ઉત્તર ટૂંકા, મુદ્દાસર અને પોતાની ભાષામાં જ લખો.
- પ્રશ્નના ઉત્તરમાં કાવ્યની પંક્તિઓ સીધેસીધી લખવી ન જોઈએ.
- પ્રશ્નોના ઉત્તરોમાં જોડણી, વિરામચિહ્નો વગેરેનું ખાસ ધ્યાન રાખો.
- લખેલા ઉત્તરો ફરી એક વાર ચીવટપૂર્વક વાંચી જાઓ અને ભૂલો રહી ગઈ હોય તો તે સુધારી લો.
પ્રશ્ન. નીચેનું પ્રત્યેક કાવ્ય વાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો:
(1) સાંજરે ને સવારે દઈ કાગળો નિત્ય તું માર્ગ તારે સિધાવે;
તુજ દીધા પત્રમાં એ બધું શું ભર્યું કો દી તું ભલા ઉર લાવે?
કેટલી માત કેરી દુવાઓ ભરી કેટલા પ્રેમીના પ્રેમભાવ?
કેટલા ઉર કેરા નિસાસા ભર્યા? કેટલા હર્ષ કેરા સમાવ?
કેટલાં નેન તારી પ્રતીક્ષા કરે? કેટલા કર્ણ પદરવા સુણે છે?
ના નથી પત્ર એવું કહીને કદી શું ભર્યું આંખ સામે જુએ છે?
જાણતો કેટલા ચાંપતા છાતીએ? પત્રને ચુંબનો કૈંક ચોડે?
કૈક આંખો થકી આંસુડાંઓ વહી ભીંજવી શુષ્ક એ પત્ર દોડ?
પ્રફ્લાદ પારેખ
Question (1) ટપાલી ક્યારે આવે છે?
Answer: ટપાલી સવારે અને સાંજે આવી પહોંચે છે.
In simple words: The postman arrives in the morning and in the evening.
Exam Tip: When answering questions about time, ensure you state both parts of the day if mentioned.
Question (2) લોકો ટપાલીની આવવાની રાહ કેવી રીતે જુએ છે?
Answer: લોકો દૂર દૂર સુધી નજર દોડાવીને તેમજ કાન રાહ જુએ છે.
In simple words: People look far off and also listen carefully, waiting for the postman.
Exam Tip: Describe how people show their eagerness, using vivid details from the passage.
Question (3) પત્રોમાં કેવી લાગણીઓ ભરેલી હોય છે?
Answer: કોઈના પત્રમાં માતાના આશીર્વાદ તો કોઈના પત્રમાં પ્રેમીનો પ્રેમભાવ છલકે છે. કેટલાક પત્રોમાં આનંદ તો કેટલાક પત્રોમાં દુઃખની લાગણીઓ ભરેલી હોય છે.
In simple words: Some letters have a mother's blessings, others show a lover's deep affection. Some letters bring happiness, while others contain feelings of sadness.
Exam Tip: Always list a variety of emotions or contents if the question asks about what letters contain.
Question (4) પત્રો વાંચીને લોકો શું કરે છે?
Answer: પત્રો વાંચીને કેટલાક લોકો તેને છાતીએ ચાંપે છે, કેટલાક તેને ચુંબનો કરે છે, તો કેટલાક તેને આંસુથી ભીંજવી દે છે.
In simple words: After reading the letters, some people hold them close to their chest, some give them kisses, and others moisten them with tears.
Exam Tip: Detail the various reactions people have to receiving and reading letters, as described in the poem.
(2) મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખનહારા રે! મંદિર તારું
નહિ પૂજારી, નહિ કોઈ દેવા,
નહિ મંદિરને તાળાં રે
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો, સૂરજ, તારા રે મંદિર તારું
વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ સારા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો?
શોધે બાળ અધીરાં રે. મંદિર તારું
જયંતીલાલ આચાર્ય
Question (1) કવિને વિશ્વરૂપી મંદિર કેવું લાગે છે?
Answer: કવિને વિશ્વરૂપી મંદિર રૂપાળું લાગે છે.
In simple words: The poet considers the world-temple to be very beautiful.
Exam Tip: State clearly how the poet perceives the temple, using descriptive words from the poem.
Question (2) આકાશમાં સર્જનહારનો મહિમા કોણ કોણ ગાય છે?
Answer: આકાશમાં સર્જનહારનો મહિમા ચાંદો, સૂરજ અને તારા ગાય છે.
In simple words: In the sky, the moon, sun, and stars sing praises of the Creator.
Exam Tip: List all the celestial bodies mentioned in the poem that glorify the Creator.
Question (3) આ વિશ્વરૂપી મંદિરની વિશેષતા શી છે?
Answer: આ વિશ્વરૂપી મંદિરની વિશેષતા એ છે કે તેમાં કોઈ પૂજારી નથી, કોઈ દેવની મૂર્તિ નથી કે આ મંદિરને તાળાં નથી.
In simple words: The special feature of this world-temple is that it has no priest, no idol, and no locks.
Exam Tip: Emphasize the unique characteristics that differentiate this temple from traditional ones, as stated in the poem.
Question (4) અધીરાં બાળકો કોને શોધે છે?
Answer: અધીરાં બાળકો વિશ્વરૂપી મંદિરના સર્જનહારને શોધે છે.
In simple words: Eager children search for the Creator of the universal temple.
Exam Tip: Focus on who the children are looking for and where they are searching in the context of the poem.
Free study material for Gujarati
Step-by-Step Textbook Answers: Class 9 Gujarati પદ્યાર્થગ્રહણપદ્યસમીક્ષા
Textbook Solutions for Class 9 Gujarati પદ્યાર્થગ્રહણપદ્યસમીક્ષા
Explore reliable textbook solutions for પદ્યાર્થગ્રહણપદ્યસમીક્ષા tailored for Class 9 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Gujarati.
Mastering Theoretical and Practical Questions
Clear, methodical explanations accompany every challenging problem within the Class 9 Gujarati text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Effective Self-Study and Homework Assistance
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of પદ્યાર્થગ્રહણપદ્યસમીક્ષા with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated GSEB Class 9 Gujarati Lekhan Kaushalya પદ્યાર્થગ્રહણપદ્યસમીક્ષા Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 9 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 9 Gujarati Lekhan Kaushalya પદ્યાર્થગ્રહણપદ્યસમીક્ષા Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Gujarati Lekhan Kaushalya પદ્યાર્થગ્રહણપદ્યસમીક્ષા Solutions will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 9 Gujarati. You can access GSEB Class 9 Gujarati Lekhan Kaushalya પદ્યાર્થગ્રહણપદ્યસમીક્ષા Solutions in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 9 Gujarati Lekhan Kaushalya પદ્યાર્થગ્રહણપદ્યસમીક્ષા Solutions in printable PDF format for offline study on any device.