GSEB Class 8 Social Science Solutions Chapter 16 સંસદ અને કાયદો

Download GSEB Solutions for Class 8 Social Science Chapter 16 સંસદ અને કાયદો

Review structured textbook solutions for Class 8 Social Science Chapter 16 સંસદ અને કાયદો. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Access GSEB Solutions and Answers

Access the complete solution PDF for Class 8 Social Science below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

ખાલી જગ્યાઓ પૂરોઃ

 

Question 1. આપણા દેશની સંસદમાં ‘...........’ ગૃહ છે.
Answer: બે
In simple words: Our nation's parliament has two houses.

Exam Tip: Remember the two houses are the Lok Sabha and Rajya Sabha, crucial for understanding parliamentary structure.

 

Question 2. આપણા દેશનો સમગ્ર વહીવટ ...................... ના નામે ચાલે છે.
Answer: રાષ્ટ્રપ્રમુખ (President)
In simple words: The President is the official head under whose name all national administration operates.

Exam Tip: Even though the Prime Minister leads the government, all executive actions are formally taken in the name of the President.

 

Question 3. આપણા દેશની લોકસભામાં કુલ ........... સભ્યો છે.
Answer: 545
In simple words: The Lok Sabha in our nation has a total of 545 members.

Exam Tip: Know the total number of seats in both Lok Sabha and Rajya Sabha, as this is a common factual question.

 

Question 4. ભારતની સંસદના ઉપલા ગૃહને ................ કહેવાય છે.
Answer: રાજ્યસભા (કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ)
In simple words: The upper house of India's parliament is called the Rajya Sabha, or Council of States.

Exam Tip: Distinguish between the upper house (Rajya Sabha) and the lower house (Lok Sabha) of the Indian Parliament.

 

Question 5. આપણા દેશના બંધારણીય વડા .................. છે.
Answer: રાષ્ટ્રપ્રમુખ
In simple words: The constitutional head of our nation is the President.

Exam Tip: Understand the role of the President as the ceremonial and constitutional head, distinct from the head of government.

એક-બે વાક્યોમાં ઉત્તર આપો:

 

Question 1. આપણા દેશની સંસદ ક્યાં આવેલી છે?
Answer: આપણા દેશની સંસદ દિલ્લીમાં આવેલી છે.
In simple words: Our country's Parliament is situated in Delhi.

Exam Tip: Location of key governmental institutions is a basic fact often asked in exams.

 

Question 2. સંસદસભ્ય બનવા માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?
Answer: લોકસભાના સભ્ય બનવા માટે 25 કે તેથી વધુ વર્ષની અને રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે.
In simple words: To become a Lok Sabha member, a person needs to be 25 years or older. For a Rajya Sabha member, the age requirement is a minimum of 30 years.

Exam Tip: Clearly remember the different age requirements for becoming a member of the Lok Sabha versus the Rajya Sabha.

 

Question 3. રાજ્યસભાના સભ્યની મુદત જણાવો.
Answer: રાજ્યસભાના સભ્યની મુદત 6 વર્ષની હોય છે.
In simple words: A member of the Rajya Sabha serves for a period of six years.

Exam Tip: Know the tenure of members in both houses; Lok Sabha members serve for 5 years, while Rajya Sabha members serve for 6 years.

ટૂંક નોંધ લખોઃ

 

Question 1. પ્રધાનમંત્રીનાં કાર્યો
Answer: ભારતના પ્રધાનમંત્રી-વડા પ્રધાનનાં મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે :

  • પ્રધાનમંત્રી રાષ્ટ્રપ્રમુખના આમંત્રણથી પ્રધાનમંડળ રચે છે. તેઓ દરેક પ્રધાનને એક કે તેથી વધુ ખાતા ફાળવે છે. તેઓ પોતે પણ એક કે તેથી વધુ ખાતાંનો વહીવટ સંભાળે છે. રાષ્ટ્રપ્રમુખ ઔપચારિક રીતે પ્રધાનમંત્રીની સલાહ અનુસાર સમગ્ર પ્રધાનમંડળની નિમણૂક કરે છે.
  • પ્રધાનમંત્રી પ્રધાનોની પસંદગી કરવાનો, પ્રધાનોને તેમનાં પદ પર ચાલુ રાખવાનો, તેમનાં ખાતાં બદલવાનો તેમજ તેમને પદભ્રષ્ટ કરવાનો અધિકાર ધરાવે છે.
  • પ્રધાનમંડળની બેઠકોનું તેઓ અધ્યક્ષપદ સંભાળે છે. તેઓ અગત્યની બાબતો અંગે ચર્ચા કરીને નીતિવિષયક નિર્ણયો લે છે.
  • તેઓ દરેક પ્રધાનના કામકાજ પર દેખરેખ રાખે છે અને સરકારની નીતિ અનુસાર કામ કરવા માટે દરેક પ્રધાનને માર્ગદર્શન આપે છે.
  • સંસદના સભ્યો સંસદની કાર્યવાહી દરમિયાન મંત્રીઓને રાજ્યવહીવટ સંબંધી પ્રશ્નો અને પેટાપ્રશ્નો પૂછે છે. એ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રધાનમંત્રી તેમજ જે-તે મંત્રી બંધારણીય જવાબદાર છે.
  • પ્રધાનમંત્રી પ્રધાનમંડળની બેઠકોમાં થયેલા ઠરાવો વિશે, દેશની સમગ્ર પરિસ્થિતિ વિશે તેમજ કેન્દ્ર સરકારના સમગ્ર વહીવટ વિશે રાષ્ટ્રપ્રમુખને વાકેફ કરે છે.
  • હોદાની રૂએ પ્રધાનમંત્રી નીતિપંચ (આયોજનપંચ)નું અધ્યક્ષપદ સંભાળે છે.

In simple words: The Prime Minister selects ministers, distributes departments, chairs cabinet meetings, and supervises policy implementation. They also inform the President about national affairs and chair the NITI Aayog.

Exam Tip: Focus on the Prime Minister's key roles like cabinet formation, policy-making, and advising the President, as these are central to their function.

 

Question 2. સંસદ
Answer: આપણા દેશની સંસદ દિલ્લીમાં આવેલા સંસદ ભવન (Parliament House)માં બેસે છે. તે દેશની સર્વોચ્ચ લોકશાહી સંસ્થા છે. સંસદ રાષ્ટ્રપ્રમુખ અને તેનાં બે ગૃહોની બનેલી છે. સંસદનું નીચલું ગૃહ લોકસભા અને ઉપલું ગૃહ રાજ્યસભા કહેવાય છે. બંધારણમાં દર્શાવેલ માર્ગદર્શન મુજબ સંસદ કાર્યો કરે છે. આ માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવે છે. સંસદ નવા કાયદા ધડવાનું, વર્તમાન કાયદાઓમાં સુધારા કરવાનું તેમજ જૂના કાયદાઓને રદબાતલ કરવાનું મુખ્ય કાર્ય કરે છે. સંસદની મંજૂરી વિના કોઈ પણ ખરડો કાયદો બની શકતો નથી. સંસદ અંદાજપત્ર (બજેટ)ના માધ્યમથી કારોબારી તંત્ર દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ રાખે છે. સંસદસભ્યો સંસદમાં સરકારની નીતિઓની ચર્ચાઓ કરે છે. ચર્ચાઓ પરથી સરકાર પોતાની ભૂલો અને ખામીઓ પ્રત્યે જાગૃત રહે છે. તદુપરાંત, સમગ્ર દેશ સરકારની નીતિઓથી માહિતગાર રહી શકે છે. રાષ્ટ્રપ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવતા વટહુકમ માટે વહેલામાં વહેલી તકે સંસદની મંજૂરી લેવી પડે છે. જો સંસદ મંજૂરી ન આપે તો, વટહુકમ આપોઆપ રદ થાય છે.
In simple words: India's Parliament, located in Delhi's Parliament House, is the top democratic body. It consists of the President and two houses: Lok Sabha (lower) and Rajya Sabha (upper). Its main tasks include making and amending laws, approving the budget, and overseeing government expenses. Parliamentary discussions help keep the government accountable, and presidential ordinances require quick parliamentary approval to stay valid.

Exam Tip: Remember Parliament's key functions: law-making, budgetary control, and holding the executive accountable. Also, know the two houses and their relationship with the President.

 

Question 3. કાયદો અને તેનું મહત્ત્વ છે. કાયદાઓનો પૂરતો અને સમયસર અમલ કરવા માટે કારોબારી
Answer: ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયા બ્રિટનની સંસદે તંત્ર કાર્યરત હોય છે. વિકસાવેલી કાયદા ઘડવાની પદ્ધતિ પર આધારિત છે. આપણા દેશમાં કાયદા માટે સમાનતાનો સિદ્ધાંત સ્વીકારવામાં સમાજમાં વ્યક્તિગત અને સામૂહિક સ્વાતંત્ર્ય જાળવવા આવ્યો છે. કાયદા સમક્ષ સૌ નાગરિકો સમાન છે. કાયદા દરેક ઉદ્દેશથી કાયદા ઘડવામાં આવે છે. સંસદ નવા કાયદા ઘડે છે, નાગરિકને સમાન અધિકાર આપે છે. જરૂર જણાય ત્યાં જૂના કાયદા સુધારે છે કે તેમને રદબાતલ કરે છે. જો કાયદા મુજબ કામ ન થાય કે કોઈને અન્યાય થાય, તો દરેક નાગરિક દેશના ન્યાયતંત્ર સમક્ષ દાદ-ફરિયાદ કરી શકે છે. ન્યાયતંત્ર કાયદાનું અર્થઘટન કરી ફરિયાદીને સાચો ન્યાય આપે છે. આપણા દેશનો કાયદો ‘સો સમાન, સોને સમ્માનની નીતિને આધારે કામ કરે છે. સમાજમાં શાંતિ, સલામતી અને એક્તાનો આધાર કાયદા પર રહેલો છે. કાયદો ઘડતી વખતે ભારતીય બંધારણનાં મૂલ્યોને કેન્દ્રમાં રાખવામાં આવે છે. લોકશાહી શાસનતંત્રના વ્યવસ્થિત અને સરળ વહીવટ માટે કાયદા અનિવાર્ય છે.
In simple words: India's law-making process is based on the British system, ensuring equality and freedom for all citizens. Laws provide equal rights, and Parliament creates new ones while amending or repealing old ones as needed. If someone faces injustice, they can approach the judiciary, which interprets laws to give fair verdicts. Indian law promotes peace, security, and unity, always keeping constitutional values in mind for smooth democratic governance.

Exam Tip: Highlight the principles of equality, justice, and the role of the judiciary in ensuring the rule of law. Mention the importance of laws for societal peace and unity.

વિચારો અને લખોઃ

 

Question 1. તમારા વિસ્તારના કયા કયા પ્રશ્નો અંગે તમે જાણો છો?
Answer:

જો હું ગ્રામ્ય વિસ્તારમાં રહું છું, તો મારા ગામના પ્રશ્નો નીચે મુજબ હોઈ શકે છે:

  • મારા ગામના દરેક વિસ્તારમાં પાકા રસ્તા બન્યા નથી.
  • મારા ગામમાં ગટરવ્યવસ્થા થઈ નથી, તેથી દરેક મહોલ્લામાં ગંદુ પાણી જોવા મળે છે.
  • ચોમાસામાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ રહે છે, જેના કારણે લોકો મલેરિયા જેવા રોગના ભોગ બને છે.
  • ઉનાળા દરમિયાન દિવસના કેટલાક કલાક વીજળી હોતી નથી.
  • ગામમાં માત્ર પાંચ ધોરણ સુધીના વર્ગોવાળી પ્રાથમિક શાળા છે, જેનાથી શિક્ષણ માટે સારી વ્યવસ્થા કરવામાં આવતી નથી.
  • ગામમાં સારવારની કોઈ સગવડ નથી.
  • ખેતીની સિંચાઈ માટે વીજળી મળતી નથી.

જો હું શહેરી વિસ્તારમાં રહું છું, તો મારા શહેરના પ્રશ્નો નીચે મુજબ હોઈ શકે છે:

  1. મારા શહેરમાં નવા પાકા રસ્તા બનતા નથી. રસ્તાઓ જર્જરિત બન્યા છે.
  2. સાંકડા રસ્તાઓને લીધે સવાર-સાંજ કેટલાક સમય સુધી ટ્રાફિકની સમસ્યા ભોગવવી પડે છે.
  3. શહેરના છેવાડાના વિસ્તારમાં ગટરો ગંદા પાણીથી ઊભરાતી હોય છે.
  4. શહેરમાં નર્મદા યોજનાનું પાણી હજુ બધા વિસ્તારોના ઘરોમાં પહોંચ્યું નથી.
  5. ચોમાસામાં મચ્છરોનો ત્રાસ ભોગવવો પડે છે; લોકો મલેરિયા, સ્વાઇન ફ્લુ જેવા રોગોથી પીડાય છે.

In simple words: In rural areas, problems can include unpaved roads, poor drainage, waterlogging leading to diseases, power cuts, limited schooling, lack of healthcare, and irrigation issues. In urban areas, common problems are bad roads, traffic jams, overflowing drains, uneven water supply, and monsoon-related diseases like malaria.

Exam Tip: When describing problems, always provide specific examples for both rural and urban settings, showing a comprehensive understanding of local issues.

 

Question 2. જો તમે પ્રધાનમંત્રી બનો તો દેશને ગૌરવ અપાવવા કેવાં કાર્યો કરશો?
Answer: જો હું પ્રધાનમંત્રી બનીશ તો નીચેનાં કામ કરીને દેશને ગૌરવ અપાવીશ:

  • સૌપ્રથમ દેશની આંતરિક અને આંતરરાષ્ટ્રીય નીતિ મજબૂત બનાવીશ.
  • દેશની ખેતી અને ગ્રામોદ્યોગના વિકાસને પ્રાથમિક્તા આપીશ. ખેડૂતો વર્ષમાં ત્રણ પાકો લેતા થાય એ માટે સિંચાઈ અને વીજળીની સગવડો વધારીશ. ખેડૂતોને સારાં બિયારણો, ક ખાતરો, જંતુનાશક દવાઓ તેમજ ખેતીનાં સાધનો અને વીજળી વાજબી ભાવે મળે એવી વ્યવસ્થા કરીશ. ગ્રામોદ્યોગના વિકાસ માટે વિવિધ સગવડો ઊભી કરીશ અને તેમને અપાતી સબસિડીનું પ્રમાણ વધારીશ.
  • હું દરેક ગામમાં વીજળી, આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ, પીવાનું સ્વચ્છ પાણી વગેરેની સુવિધાઓ મળી રહે એવી વ્યવસ્થા ગોઠવીશ.
  • દેશમાંથી ભ્રષ્ટાચાર અને લાંચરુશ્વત નાબૂદ થાય તે માટે 3 ખાસ કાયદા બનાવીશ અને તેનું સખ્તાઈથી પાલન કરીશ.
  • દેશના દરેક વિસ્તારમાં ગરીબ અને પછાત વર્ગના લોકોને બારેમાસ રોજીરોટી મળી રહે તેવી યોજના બનાવીશ.
  • હું દેશમાંથી બેકારી અને નિરક્ષરતા નાબૂદ થાય તેવા પ્રયત્નો કરીશ.
  • હું દેશની પ્રજાને વાવાઝોડું, અતિવૃષ્ટિ, દુકાળ, ધરતીકંપ વગેરે કુદરતી આપત્તિઓ વખતે પૂરતી સહાય મળી રહે એવો પ્રયત્ન કરીશ.
  • મારા મંત્રીઓ પાસેથી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની અને મુશ્કેલીઓ નિવારવાની ખાતરી મેળવીશ અને મંત્રીઓએ આપેલી ખાતરીઓ મુજબ કામો થયાં છે કે નહિ તેનું હું ધ્યાન રાખીશ.

In simple words: As Prime Minister, I would strengthen national and international policies, prioritize agricultural and rural industrial development, ensuring farmers have access to irrigation, electricity, seeds, and fair prices. I would ensure every village has basic amenities like electricity, healthcare, education, and clean water. I would fight corruption with strict laws, create year-round employment for the poor, tackle unemployment and illiteracy, and provide sufficient aid during natural disasters. Finally, I would ensure my ministers effectively resolve public issues.

Exam Tip: When discussing policy, cover key sectors like agriculture, rural development, infrastructure, anti-corruption, and disaster management. Show a holistic approach to national progress.

Free study material for Social Science

Step-by-Step Textbook Answers: Class 8 Social Science Chapter 16 સંસદ અને કાયદો

Chapter Exercise Answers for Class 8 Social Science

Review comprehensive exercise answers for Class 8 Social Science Chapter 16 સંસદ અને કાયદો. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Detailed Answer Guides for Chapter 16 સંસદ અને કાયદો

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 16 સંસદ અને કાયદો concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Complete Preparation Kit for Class 8 Exams

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 16 સંસદ અને કાયદો with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest GSEB Class 8 Social Science Solutions Chapter 16 સંસદ અને કાયદો for the 2026-27 session?

The complete and updated GSEB Class 8 Social Science Solutions Chapter 16 સંસદ અને કાયદો is available for free on StudiesToday.com. These solutions for Class 8 Social Science are as per latest GSEB curriculum.

Are the Social Science GSEB solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 8 Social Science Solutions Chapter 16 સંસદ અને કાયદો as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Social Science Solutions Chapter 16 સંસદ અને કાયદો will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 8 Social Science Solutions Chapter 16 સંસદ અને કાયદો in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Social Science. You can access GSEB Class 8 Social Science Solutions Chapter 16 સંસદ અને કાયદો in both English and Hindi medium.

Is it possible to download the Social Science GSEB solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire GSEB Class 8 Social Science Solutions Chapter 16 સંસદ અને કાયદો in printable PDF format for offline study on any device.