GSEB Class 8 Maths Solutions Chapter 6 વર્ગ અને વર્ગમૂળ Exercise 6.2

NCERT Solutions for Class 8 Mathematics: Chapter 06 વર્ગ અને વર્ગમૂળ

Review structured textbook solutions for Class 8 Mathematics Chapter 06 વર્ગ અને વર્ગમૂળ. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Practice Class 8 Mathematics Solutions: Chapter 06 વર્ગ અને વર્ગમૂળ

Navigate directly to the solved Mathematics textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

Question 1. નીચે આપેલી સંખ્યાઓના વર્ગ શોધોઃ
આ બધા દાખલાઓમાં આપણે \( (a + b)^2 = a^2 + 2ab + b^2 \) ના સૂત્રનો ઉપયોગ કરીશું:
Answer:
(i) 32
ઉત્તરઃ
\( (32)^2 = (30 + 2)^2 \)
\( = 30^2 + 2 (30) (2) + (2)^2 \)
\( = 900 + 120 + 4 \)
\( = 1024 \)
(ii) 35
ઉત્તરઃ
\( (35)^2 = (30 + 5)^2 \)
\( = (30)^2 + 2 (30) (5) + (5)^2 \)
\( = 900 + 300 + 25 \)
\( = 1200 + 25 \)
\( = 1225 \)
આ રીતે પણ વર્ગ શોધી શકાય છે: (જેનો છેલ્લો અંક 5 હોય તેવી સંખ્યાઓને જ આ રીત લાગુ પડે છે.)
\( (35)^2 = 3 \times (3 + 1) \times 100 + 25 \)
\( = 3 \times (4) \times 100 + 25 \)
\( = 1200 + 25 \)
\( = 1225 \)
(iii) 86
ઉત્તરઃ
\( (86)^2 = (80 + 6)^2 \)
\( = (80)^2 + 2 (80) (6) + (6)^2 \)
\( = 6400 + 960 + 36 \)
\( = 7396 \)
(iv) 93
ઉત્તરઃ
\( (93)^2 = (90 + 3)^2 \)
\( = (90)^2 + 2 (90) (3) + (3)^2 \)
\( = 8100 + 540 + 9 \)
\( = 8849 \)
(v) 71
ઉત્તરઃ
\( (71)^2 = (70 + 1)^2 \)
\( = (70)^2 + 2 (70) (1) + (1)^2 \)
\( = 4900 + 140 + 1 \)
\( = 5041 \)
(vi) 46
ઉત્તરઃ
\( (46)^2 = (40 + 6)^2 \)
\( = (40)^2 + 2 (40) (6) + (6)^2 \)
\( = 1600 + 480 + 36 \)
\( = 2116 \)
In simple words: સંખ્યાને બે ભાગમાં વહેંચો, જેમ કે 32 ને 30 + 2. પછી, તેને \( (a + b)^2 = a^2 + 2ab + b^2 \) સૂત્રનો ઉપયોગ કરીને વિસ્તૃત કરો. દરેક ભાગની ગણતરી કરો, પછી તેમનો સરવાળો કરીને વર્ગ મેળવો.

Exam Tip: આલ્જીબ્રિક ઓળખ \( (a+b)^2 = a^2 + 2ab + b^2 \) ને બરાબર લાગુ પાડવાનું યાદ રાખો. દરેક પદના ચિહ્નો અને ગણતરી પર ધ્યાન આપો.

 

Question 2. નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરીઅન ત્રિપુટી લખો:

\(2n\) \(n^2-1\) \(n^2+1\)Answer:
(i) 6
ઉત્તરઃ
અહીં \( 2n = 6 \)
\( \implies n = 3 \)
હવે, \( n^2 - 1 = 3^2 - 1 \)
\( = 9 - 1 \)
\( = 8 \)
અને \( n^2 + 1 = 3^2 + 1 \)
\( = 9 + 1 \)
\( = 10 \)
આમ, ઇચ્છિત પાયથાગોરીઅન ત્રિપુટી 6, 8, 10 મળે છે.
(ii) 14
ઉત્તરઃ
અહીં \( 2n = 14 \)
\( \implies n = 7 \)
હવે, \( n^2 - 1 = 7^2 - 1 \)
\( = 49 - 1 \)
\( = 48 \)
અને \( n^2 + 1 = 7^2 + 1 \)
\( = 49 + 1 \)
\( = 50 \)
આમ, ઇચ્છિત પાયથાગોરીઅન ત્રિપુટી 14, 48, 50 મળે છે.
(iii) 16
ઉત્તરઃ
અહીં \( 2n = 16 \)
\( \implies n = 8 \)
હવે, \( n^2 - 1 = 8^2 - 1 \)
\( = 64 - 1 \)
\( = 63 \)
અને \( n^2 + 1 = 8^2 + 1 \)
\( = 64 + 1 \)
\( = 65 \)
આમ, ઇચ્છિત પાયથાગોરીઅન ત્રિપુટી 16, 63, 65 મળે છે.
(iv) 18
ઉત્તરઃ
અહીં \( 2n = 18 \)
\( \implies n = 9 \)
હવે, \( n^2 - 1 = 9^2 - 1 \)
\( = 81 - 1 \)
\( = 80 \)
અને \( n^2 + 1 = 9^2 + 1 \)
\( = 81 + 1 \)
\( = 82 \)
આમ, ઇચ્છિત પાયથાગોરીઅન ત્રિપુટી 18, 80, 82 મળે છે.
In simple words: પાયથાગોરીઅન ત્રિપુટી શોધવા માટે, આપેલ સંખ્યાને \( 2n \) તરીકે લો. પછી \( n \) નું મૂલ્ય શોધો. એકવાર \( n \) મળી જાય, પછી \( n^2 - 1 \) અને \( n^2 + 1 \) સૂત્રોનો ઉપયોગ કરીને બાકીની બે સંખ્યાઓ શોધો. આ ત્રણ સંખ્યાઓ મળીને પાયથાગોરીઅન ત્રિપુટી બનાવે છે.

Exam Tip: પાયથાગોરીઅન ત્રિપુટી હંમેશા \( (2n, n^2-1, n^2+1) \) સ્વરૂપમાં હોય છે. ખાતરી કરો કે તમે \( n \) નું મૂલ્ય યોગ્ય રીતે શોધી રહ્યા છો અને બધા પગલાં બરાબર ગણો છો.

Free study material for Mathematics

Free GSEB Textbook Explanations: Class 8 Mathematics Chapter 06 વર્ગ અને વર્ગમૂળ

Textbook Solutions for Class 8 Mathematics Chapter 06 વર્ગ અને વર્ગમૂળ

Explore reliable textbook solutions for Chapter 06 વર્ગ અને વર્ગમૂળ tailored for Class 8 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Mathematics.

Mastering Theoretical and Practical Questions

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 06 વર્ગ અને વર્ગમૂળ concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Effective Self-Study and Homework Assistance

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 8 Mathematics.

FAQs

Where can I find the latest GSEB Class 8 Maths Solutions Chapter 6 વર્ગ અને વર્ગમૂળ Exercise 6.2 for the 2026-27 session?

The complete and updated GSEB Class 8 Maths Solutions Chapter 6 વર્ગ અને વર્ગમૂળ Exercise 6.2 is available for free on StudiesToday.com. These solutions for Class 8 Mathematics are as per latest GSEB curriculum.

Are the Mathematics GSEB solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 8 Maths Solutions Chapter 6 વર્ગ અને વર્ગમૂળ Exercise 6.2 as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Mathematics concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Maths Solutions Chapter 6 વર્ગ અને વર્ગમૂળ Exercise 6.2 will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 8 Maths Solutions Chapter 6 વર્ગ અને વર્ગમૂળ Exercise 6.2 in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Mathematics. You can access GSEB Class 8 Maths Solutions Chapter 6 વર્ગ અને વર્ગમૂળ Exercise 6.2 in both English and Hindi medium.

Is it possible to download the Mathematics GSEB solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire GSEB Class 8 Maths Solutions Chapter 6 વર્ગ અને વર્ગમૂળ Exercise 6.2 in printable PDF format for offline study on any device.