GSEB Class 8 Maths Solutions Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Exercise 4.4

Step-by-Step Textbook Solutions for Class 8 Mathematics Chapter 04 પ્રાયોગિક ભૂમિતિ

Review structured textbook solutions for Class 8 Mathematics Chapter 04 પ્રાયોગિક ભૂમિતિ. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Download Chapter 04 પ્રાયોગિક ભૂમિતિ Textbook Solutions PDF

Navigate directly to the solved Mathematics textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

Question 1. નીચેના ચતુષ્કોણની રચના કરોઃ
(i) ચતુષ્કોણ DEAR
\( DE = 4 \) સેમી,
\( EA = 5 \) સેમી,
\( AR = 4.5 \) સેમી,
\( \angle E = 60^{\circ} \),
\( \angle A = 90^{\circ} \)
Answer:
(i) ચતુષ્કોણ DEAR

પાકી આકૃતિ

D E 4 સેમી 5 સેમી 60° A 4.5 સેમી R

રચનાના મુદ્દાઃ

  • 4 સેમી લંબાઈનો રેખાખંડ \( \overline{\mathrm{DE}} \) દોરો.
  • \( \overline{\mathrm{DE}} \)ના E બિંદુએ \( 60^{\circ} \) નો ખૂણો બનાવતું કિરણ \( \overrightarrow{\mathrm{EM}} \) રચો.
  • E કેન્દ્ર લઈને 5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે \( \overrightarrow{\mathrm{EM}} \) ને છેદે. છેદબિંદુને A કહો.
  • \( \overline{\mathrm{EA}} \) પર A બિંદુએ \( 90^{\circ} \) નો ખૂણો બનાવતું કિરણ \( \overrightarrow{\mathrm{AN}} \) દોરો.
  • A કેન્દ્ર લઈને 4.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે \( \overrightarrow{\mathrm{AN}} \) ને છેદે. છેદબિંદુને R કહો.
  • \( \overline{\mathrm{DR}} \) દોરો.
આમ, DEAR એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.
In simple words: પહેલા 4 સેમીનો DE રેખાખંડ દોરો. પછી E પર 60° નો ખૂણો બનાવો અને 5 સેમીનો ચાપ કાપી A બિંદુ મેળવો. A પર 90° નો ખૂણો બનાવો અને 4.5 સેમીનો ચાપ કાપી R બિંદુ મેળવો. છેલ્લે DR જોડી દો.

Exam Tip: જ્યારે તમે ભૂમિતિમાં ચતુષ્કોણ બનાવો, ત્યારે બધા ખૂણાઓ અને બાજુઓને યોગ્ય રીતે ચિહ્નિત કરવાની ખાતરી કરો જેથી સ્પષ્ટ અને સાચો આકાર બને.

 

Question (ii).
ચતુષ્કોણ TRUE
\( TR = 3.5 \) સેમી,
\( RU = 3 \) સેમી,
\( UE = 4 \) સેમી,
\( \angle R = 75^{\circ} \),
\( \angle U = 120^{\circ} \)
Answer:
(ii) ચતુષ્કોણ TRUE

કાચી આકૃતિ

T R 3.5 સેમી U 3 સેમી 75° E 4 સેમી 120°

પાકી આકૃતિ

T R 3.5 સેમી U 3 સેમી 75° E 4 સેમી 120°

રચનાના મુદ્દા :

  • 3.5 સેમી લંબાઈનો રેખાખંડ \( \overline{\mathrm{TR}} \) દોરો.
  • \( \overline{\mathrm{TR}} \)ના R બિંદુએ \( 75^{\circ} \) ના માપનો ખૂણો બનાવતું કિરણ \( \overrightarrow{\mathrm{RM}} \) રચો.
  • R કેન્દ્ર લઈને 3 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે \( \overrightarrow{\mathrm{RM}} \) ને છેદે. છેદબિંદુને U કહો.
  • \( \overline{\mathrm{RU}} \)ના U બિંદુએ \( 120^{\circ} \) નો ખૂણો બનાવતું કિરણ \( \overrightarrow{\mathrm{UN}} \) દોરો. (કોણમાપકનો ઉપયોગ કરો.)
  • U કેન્દ્ર લઈને 4 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે \( \overrightarrow{\mathrm{UN}} \) ને છેદે. છેદબિંદુને E કહો.
  • \( \overline{\mathrm{ET}} \) દોરો.
આમ, TRUE એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.
In simple words: પહેલા 3.5 સેમીનો TR રેખાખંડ બનાવો. R પર 75° નો ખૂણો દોરો અને 3 સેમીનો ચાપ કાપી U બિંદુ મેળવો. U પર 120° નો ખૂણો બનાવો અને 4 સેમીનો ચાપ કાપી E બિંદુ મેળવો. છેલ્લે ET જોડી દો.

Exam Tip: જ્યારે તમે ખૂણાઓ બનાવો ત્યારે ચોકસાઈ રાખવા માટે કોણમાપકનો યોગ્ય રીતે ઉપયોગ કરો, ખાસ કરીને જ્યારે ખૂણા 90 ડિગ્રીથી અલગ હોય.

Free study material for Mathematics

Free GSEB Textbook Explanations: Class 8 Mathematics Chapter 04 પ્રાયોગિક ભૂમિતિ

Textbook Solutions for Class 8 Mathematics Chapter 04 પ્રાયોગિક ભૂમિતિ

Review comprehensive exercise answers for Class 8 Mathematics Chapter 04 પ્રાયોગિક ભૂમિતિ. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Mastering Theoretical and Practical Questions

Clear, methodical explanations accompany every challenging problem within the Class 8 Mathematics text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Effective Self-Study and Homework Assistance

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 04 પ્રાયોગિક ભૂમિતિ with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest GSEB Class 8 Maths Solutions Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Exercise 4.4 for the 2026-27 session?

The complete and updated GSEB Class 8 Maths Solutions Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Exercise 4.4 is available for free on StudiesToday.com. These solutions for Class 8 Mathematics are as per latest GSEB curriculum.

Are the Mathematics GSEB solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 8 Maths Solutions Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Exercise 4.4 as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Mathematics concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Maths Solutions Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Exercise 4.4 will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 8 Maths Solutions Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Exercise 4.4 in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Mathematics. You can access GSEB Class 8 Maths Solutions Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Exercise 4.4 in both English and Hindi medium.

Is it possible to download the Mathematics GSEB solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire GSEB Class 8 Maths Solutions Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Exercise 4.4 in printable PDF format for offline study on any device.