Download GSEB Solutions for Class 8 Mathematics Chapter 04 પ્રાયોગિક ભૂમિતિ
Explore reliable textbook solutions for Chapter 04 પ્રાયોગિક ભૂમિતિ tailored for Class 8 learners. Utilizing these Mathematics answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Access GSEB Solutions and Answers
View or download the dedicated Chapter 04 પ્રાયોગિક ભૂમિતિ solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Mathematics.
Question 1. નીચેના ચતુષ્કોણની રચના કરોઃ
(i) ચતુષ્કોણ MORE
MO = 6 સેમી,
OR = 4.5 સેમી,
∠M = 60°,
∠O = 105°,
∠R = 105°.
Answer: રચનાના મુદ્દા:
- 6 સેમી લંબાઈનો રેખાખંડ MO દોરો.
- M બિંદુએ \( \overrightarrow{\mathrm{MA}} \) એવું રચો કે જેથી \( m \angle \mathrm{OMA} = 60^\circ \) થાય.
- O બિંદુએ \( \overrightarrow{\mathrm{OB}} \) એવું રચો કે જેથી \( m \angle \mathrm{MOB} = 105^\circ \) થાય.
- \( \overrightarrow{\mathrm{OB}} \) ઉપર O કેન્દ્ર લઇ 4.5 સેમીનો ચાપ દોરો જે \( \overrightarrow{\mathrm{OB}} \) ને છેદે, તેને R નામ આપો.
- R બિંદુએ \( \overrightarrow{\mathrm{RC}} \) એવું રચો કે જેથી \( m \angle \mathrm{ORC} = 105^\circ \) થાય.
- \( \overrightarrow{\mathrm{RC}} \) અને \( \overrightarrow{\mathrm{MA}} \) ના છેદબિંદુને E કહો.
In simple words: પહેલા 6 cm નો એક લીટી MO બનાવો. M પર 60 ડિગ્રીનો ખૂણો બનાવો અને O પર 105 ડિગ્રીનો ખૂણો બનાવો. O થી 4.5 cm માપો અને R નામ આપો. R પર 105 ડિગ્રીનો બીજો ખૂણો બનાવો. જ્યાં લીટીઓ મળે ત્યાં E નામ આપો.
Exam Tip: ચતુષ્કોણની રચના કરતી વખતે કાચી આકૃતિ બનાવવાથી ભૂલો થવાની સંભાવના ઘટે છે અને તમને ક્રમિક પગલાં સમજવામાં મદદ મળે છે.
Question 1. નીચેના ચતુષ્કોણની રચના કરોઃ
(ii) ચતુષ્કોણ PLAN
PL = 4 સેમી,
LA = 6.5 સેમી,
∠P = 90°,
∠A = 110°,
∠N = 85°.
Answer: સમજૂતી: \( \square \mathrm{PLAN} \) માં \( m \angle \mathrm{P} = 90^\circ \), \( m \angle \mathrm{A} = 110^\circ \) અને \( m \angle \mathrm{N} = 85^\circ \).
\( \therefore m \angle \mathrm{L} = 360^\circ – (m \angle \mathrm{P} + m \angle \mathrm{A} + m \angle \mathrm{N}) \)
\( = 360^\circ – (90^\circ + 110^\circ + 85^\circ) \)
\( = 360^\circ – 285^\circ \)
\( = 75^\circ \)
રચનાના મુદ્દા:
- 6.5 સેમી લંબાઈનો રેખાખંડ AL દોરો.
- \( \overline{\mathrm{AL}} \) ના A બિંદુએ 110 નો ખૂણો બનાવતું \( \overrightarrow{\mathrm{AX}} \) રચો. (કોણમાપકનો ઉપયોગ કરો.)
- \( \overline{\mathrm{AL}} \) ના L બિંદુએ 75 નો ખૂણો બનાવતું \( \overrightarrow{\mathrm{AY}} \) રચો. (કોણમાપકનો ઉપયોગ કરો.)
- L ને કેન્દ્ર લઈ 4 સેમીનો ચાપ \( \overrightarrow{\mathrm{AY}} \) ઉપર દોરો. છેદબિંદુને P કહો.
- P બિંદુએ 90° નો ખૂણો બનાવતું \( \overrightarrow{\mathrm{PZ}} \) રચો.
- \( \overrightarrow{\mathrm{AX}} \) અને \( \overrightarrow{\mathrm{PZ}} \) ના છેદબિંદુને N કહો.
In simple words: પહેલા ખૂણો L શોધો જે 75 ડિગ્રી છે. પછી 6.5 cm લાંબી રેખા AL બનાવો. A પર 110 ડિગ્રી અને L પર 75 ડિગ્રીના ખૂણા દોરો. L થી 4 cm માપીને P બનાવો. P પર 90 ડિગ્રીનો ખૂણો બનાવો. જ્યાં બધી રેખાઓ મળે ત્યાં N નામ આપો.
Exam Tip: ચતુષ્કોણના બધા ખૂણાનો સરવાળો હંમેશા \( 360^\circ \) થાય છે. જો એક ખૂણો ગેરહાજર હોય, તો તેને શોધવા માટે આ નિયમનો ઉપયોગ કરો.
Question 1. નીચેના ચતુષ્કોણની રચના કરોઃ
(iii) સમાંતરબાજુ ચતુષ્કોણ HEAR
HE = 5 સેમી,
EA = 6 સેમી,
∠R = 85°.
Answer: સમજૂતી: HEAR એ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. સમાંતરબાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી હોય છે.
\( \therefore \mathrm{HE} = 5 \) સેમી \( \therefore \mathrm{AR} = 5 \) સેમી; \( \mathrm{EA} = 6 \) સેમી \( \therefore \mathrm{HR} = 6 \) સેમી
સમાંતરબાજુ ચતુષ્કોણના પાસપાસેના ખૂણા પૂરકકોણ હોય છે.
\( m \angle \mathrm{R} = 85^\circ \)
\( \therefore m \angle \mathrm{H} = 180^\circ – 85^\circ = 95^\circ \)
સમાંતરબાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સરખા હોય છે.
\( m \angle \mathrm{R} = 85^\circ \)
\( \therefore m \angle \mathrm{E} = 85^\circ \)
રચનાના મુદ્દા:
- 5 સેમી લંબાઈનો રેખાખંડ HE દોરો.
- \( \overline{\mathrm{HE}} \) ના H બિંદુએ 95 નો ખૂણો બનાવતું \( \overrightarrow{\mathrm{HX}} \) રચો. (કોણમાપકનો ઉપયોગ કરો.)
- H કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનો \( \overrightarrow{\mathrm{HX}} \) ને છેદતો ચાપ દોરો. છેદબિંદુને R કહો.
- \( \overline{\mathrm{HE}} \) ના E બિંદુએ 85 નો ખૂણો બનાવતું \( \overrightarrow{\mathrm{EY}} \) રચો. (કોણમાપકનો ઉપયોગ કરો.)
- E કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનો \( \overrightarrow{\mathrm{EY}} \) ને છેદતો ચાપ દોરો. છેદબિંદુને A કહો.
- \( \overline{\mathrm{AR}} \) દોરો.
In simple words: પહેલા સમાંતરબાજુ ચતુષ્કોણના ખૂણા અને બાજુઓ શોધી લો. પછી 5 cm લાંબી રેખા HE બનાવો. H પર 95 ડિગ્રીનો ખૂણો અને E પર 85 ડિગ્રીનો ખૂણો બનાવો. H થી 6 cm માપીને R બનાવો અને E થી 6 cm માપીને A બનાવો. પછી R અને A ને જોડો.
Exam Tip: સમાંતરબાજુ ચતુષ્કોણના ગુણધર્મો, જેમ કે સામસામેની બાજુઓ સમાન અને પાસપાસેના ખૂણા પૂરકકોણ હોય છે, તે યાદ રાખવાથી રચના કરવામાં મદદ મળે છે.
Question 1. નીચેના ચતુષ્કોણની રચના કરોઃ
(iv) લંબચોરસ OKAY
OK = 7 સેમી,
KA = 5 સેમી.
Answer: સમજૂતી: અહીં OKAY એ લંબચોરસ છે. લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય છે.
\( \therefore \mathrm{OK} = 7 \) સેમી \( \therefore \mathrm{AY} = 7 \) સેમી
અને \( \mathrm{KA} = 5 \) સેમી \( \therefore \mathrm{OY} = 5 \) સેમી
વળી લંબચોરસના બધા ખૂણા કાટખૂણા હોય છે.
\( \therefore m \angle \mathrm{O} = m \angle \mathrm{K} = m \angle \mathrm{A} = m \angle \mathrm{Y} = 90^\circ \)
રચનાના મુદ્દા:
- 7 સેમી લંબાઈનો રેખાખંડ OK દોરો.
- \( \overline{\mathrm{OK}} \) ના O બિંદુએ 90° નો ખૂણો બનાવતું \( \overrightarrow{\mathrm{OM}} \) રચો.
- O કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો \( \overrightarrow{\mathrm{OM}} \) ને છેદતો ચાપ દોરો. છેદબિંદુને Y કહો.
- \( \overline{\mathrm{OK}} \) ના K બિંદુએ 90° નો ખૂણો બનાવતું \( \overrightarrow{\mathrm{KN}} \) રચો.
- K કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો \( \overrightarrow{\mathrm{KN}} \) ને છેદતો ચાપ દોરો. છેદબિંદુને A કહો.
- \( \overline{\mathrm{AY}} \) દોરો.
In simple words: પહેલા 7 cm નો એક લીટી OK બનાવો. O અને K બંને પર 90 ડિગ્રીના ખૂણા બનાવો. O થી 5 cm માપો અને Y બનાવો. K થી 5 cm માપો અને A બનાવો. પછી Y અને A ને જોડો.
Exam Tip: લંબચોરસના ગુણધર્મો, જેમ કે સામસામેની બાજુઓ સમાન લંબાઈની હોય છે અને બધા ખૂણા કાટખૂણા હોય છે, તે રચના કરતી વખતે ધ્યાનમાં રાખો.
Free study material for Mathematics
Step-by-Step Textbook Answers: Class 8 Mathematics Chapter 04 પ્રાયોગિક ભૂમિતિ
Textbook Solutions for Class 8 Mathematics Chapter 04 પ્રાયોગિક ભૂમિતિ
Explore reliable textbook solutions for Chapter 04 પ્રાયોગિક ભૂમિતિ tailored for Class 8 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Mathematics.
Mastering Theoretical and Practical Questions
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 8 Mathematics module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.
Effective Self-Study and Homework Assistance
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 04 પ્રાયોગિક ભૂમિતિ with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated GSEB Class 8 Maths Solutions Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Exercise 4.3 is available for free on StudiesToday.com. These solutions for Class 8 Mathematics are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 8 Maths Solutions Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Exercise 4.3 as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Mathematics concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Maths Solutions Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Exercise 4.3 will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 8 Mathematics. You can access GSEB Class 8 Maths Solutions Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Exercise 4.3 in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 8 Maths Solutions Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Exercise 4.3 in printable PDF format for offline study on any device.