GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 3 ઘડતર

Download GSEB Solutions for Class 8 Gujarati Chapter 03 ઘડતર

Explore reliable textbook solutions for Chapter 03 ઘડતર tailored for Class 8 learners. Utilizing these Gujarati answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.

Access GSEB Solutions and Answers

Navigate directly to the solved Gujarati textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

Ghadatar Prashnottar

Nichhena Prashnona Uttar Lakho:

 

Question 1. કવિ “ધડતર’ કાવ્યમાં શાળાને કોની સાથે સરખાવે છે? શા માટે?
Answer: કવિ “ઘડતર’ કાવ્યમાં શાળાને તીર્થ સાથે સરખાવે છે; કેમ કે તે વિદ્યાર્થીના જીવનનું નિર્માણ કરે છે. વિદ્યાર્થીનો સંપૂર્ણ વિકાસ શાળામાં જ બની શકે છે. વિદ્યાર્થીઓમાં વિશ્વબંધુત્વની લાગણી, સમાનતા, યોગ-ધ્યાન, વ્યાયામ, પશુપંખી અને પર્યાવરણ પ્રત્યે સ્નેહ જગાડવો, વિદ્યાર્થીઓને નમ્રતા-શિસ્ત શીખવવા અને માતા-પિતાની જેમ વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કરવું એ શાળાનો મુખ્ય હેતુ છે.
In simple words: The poet compares the school to a holy place in the "Ghadatar" poem because it shapes students' lives. Complete development of a student can happen only in school. The main goal of the school is to awaken feelings of universal brotherhood, equality, yoga-meditation, exercise, and love towards animals, birds, and nature in students, teach them humility and discipline, and instill values in them like parents.

Exam Tip: When asked to compare, always state both elements being compared and provide clear reasons for the comparison based on the text.

 

Question 2. કાવ્યના અંતે કવિ શાળા પ્રત્યે કઈ ભાવના વ્યક્ત કરે છે?
Answer: કાવ્યના છેડે કવિ વરદાન આપનાર તીર્થ જેવી શાળાની શુભ કથા અને નિર્માણ-પદ્ધતિ હંમેશા ટકી રહે એવી લાગણી સાથે શાળા પ્રત્યે સન્માન અને સ્નેહ વ્યક્ત કરે છે.
In simple words: At the end of the poem, the poet expresses respect and love for the school with the feeling that the auspicious story and the shaping tradition of the school, which is like a blessed pilgrimage site, should last forever.

Exam Tip: When discussing the poet's feelings, ensure you clearly state the emotion (e.g., love, respect) and the specific wish expressed (e.g., for the tradition to last).

Ghadatar Summary In Gujarati

Ghadatar Kavyaparichay

પ્રતાપસિંહ હ. રાઠોડ"સારસ્વત' [જન્મઃ 01 / 06 / 1941]

કવિ આ કવિતામાં વિદ્યાર્થીના જીવનનું નિર્માણ કરનારી "શાળા'ને પવિત્ર સ્થળ કહે છે. શાળામાં જવા વિદ્યાર્થી મોરની જેમ ઉત્સાહિત થાય છે. શાળા વિદ્યાર્થીનો સંપૂર્ણ વિકાસ કરે છે. શાળા જ વિદ્યાર્થીઓમાં વૈશ્વિક ભાઈચારાની લાગણી, સમાનતા અને પશુપંખી તથા પર્યાવરણ પ્રત્યે પ્રેમ જગાડે છે.

શાળામાંથી જ વિદ્યાર્થી શિસ્ત અને નમ્રતા શીખે છે. શાળા માતા-પિતાની જેમ વિદ્યાર્થીમાં સંસ્કાર રોપે છે. કવિ પવિત્ર સ્થળ જેવી શાળાની નિર્માણ-પદ્ધતિ હંમેશા ટકી રહે એવી લાગણી સાથે શાળા પ્રત્યે સન્માન અને સ્નેહ દર્શાવે છે.

Samajuti

શાળામાં જવા માટે (વિદ્યાર્થીનું) મન મોરની જેમ ઉત્સાહથી ભરાઈ ઊઠે છે. તે દરરોજ પ્રેમપૂર્વક બેગમાં પુસ્તકો ભરીને શાળાએ જવા માટે તૈયાર થઈ જાય છે.

તેની પાસે સંસ્કારો હોય છે, સાથે માતાની લાગણી પણ હોય છે. તેમાં દરરોજ નવા નવા ભાવો – ક્ષમતાઓ ઉમેરાતી જશે.

(શાળામાં) અલગ અલગ વિષયો શીખવાથી તેને નવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને તે યોગ – ધ્યાન તથા વ્યાયામ કરીને પોતાના શરીરને મજબૂત કરે છે.

(આમ કરવાથી) તેના મન, હૃદય અને ચિત્ત પર સારી અસર થાય છે. (ઉત્તમ છાપ પડે છે.) ખરેખર (જીવનના) વ્યવહારમાં જ્ઞાન નમ્રતાથી શોભે છે.

શિસ્ત અને ખુશીથી જીવનની રમત સમાન બનશે. (તેનામાં સમાનતા આવશે.) સમાજે દર્શાવેલા નિયમો અનુસાર ચાલીને તેણે નવા મૂલ્યોથી જીવન ભરવું જોઈએ.

આનાથી ઊંચનીચના ભેદભાવ નાબૂદ થશે (દૂર થશે). બધાના હૃદયમાં વૈશ્વિક ભાઈચારાની લાગણી જાગશે. પછી પશુ, પંખી, વૃક્ષો બધા સાથે હળીમળીને રહેશે.

માતા-પિતાએ આપણને ઉછેર્યા, પણ હવે શાળા! તું બીજી માતા બનીને અમને ઉછેરજે. તું વરદાન આપનાર તીર્થ બનજે. હે માતા! તારી નિર્માણ-પદ્ધતિ અને શુભ કથા હંમેશા ટકી રહો!

Ghadatar Shabdarth

  • • Ghadatar – આકાર આપવો, (અહીં) શાળામાં શિક્ષણ દ્વારા થતો બાળકનો વિકાસ ખુશ થાય અને નાચે.
  • • (Ahi) Tatpar – ઉત્સુક, આતુર, સજ્જ થઈને તૈયાર થવું. સંસ્કારો સભર – સંસ્કારોથી ભરેલું.
  • • Bhav – Kshamata – લાગણી – સક્ષમતા – લાગણીઓને સમજવાની શક્તિ.
  • • Nokhanokha – જુદાજુદા – ભિન્ન – ભિન્ન.
  • • Dhrashti – દ્રષ્ટિ – દૃષ્ટિ, (અહીં) જ્ઞાન. નવલી નૂતન.
  • • Kay – તન – દેહ, શરીર.
  • • Kasavi – પરીક્ષણ કરવું – તપાસ કરવી.
  • • Chitte – હૃદયમાં – મન ઉપર.
  • • Umada Bhat Padavi – ઉત્તમ છાપ પડવી – શ્રેષ્ઠ સંસ્કાર થવા.
  • • Sohe – શુભે – શોભાયમાન.
  • • Vinaybhar – નમ્રતાથી ભરેલું, શિષ્ટતાપૂર્ણ.
  • • Samaras – સમાન રસવાળું, સુમેળભર્યું.
  • • Jivanlila – જીવનચર્યા – જીવનનો વ્યવહાર.
  • • Chindhela – સૂચવેલા – દર્શાવેલા.
  • • Bhunsaya – નાબૂદ થયા – નષ્ટ થયા.
  • • Bhedo – ભેદભાવ – ઊંચનીચના તફાવતો.
  • • Jagbandhutva – વિશ્વબંધુત્વ – દુનિયાના બધા લોકો પ્રત્યે ભાઈચારાની લાગણી.
  • • Bhajashu – આચરશું – (અહીં) ઇચ્છા રાખીશું.
  • • Sahuy – સાથે રહેવું.
  • • Rachashu – બનાવશું – બધાની સાથે જીવશું.
  • • Avar – અન્ય – અન્ય.
  • • Varada – આશીર્વાદ આપનાર, દયાળુ.
  • • Pratha – પદ્ધતિ – પ્રણાલી, રિવાજ.

Free study material for Gujarati

Gujarati Class 8 Curriculum Solutions: Chapter 03 ઘડતર

Chapter Exercise Answers for Class 8 Gujarati

Access structured GSEB textbook solutions for Chapter 03 ઘડતર. Designed in alignment with the latest academic curriculum for Class 8 Gujarati, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Detailed Answer Guides for Chapter 03 ઘડતર

Clear, methodical explanations accompany every challenging problem within the Class 8 Gujarati text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Complete Preparation Kit for Class 8 Exams

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 03 ઘડતર with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 3 ઘડતર for the 2026-27 session?

The complete and updated GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 3 ઘડતર is available for free on StudiesToday.com. These solutions for Class 8 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 3 ઘડતર as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 3 ઘડતર will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 3 ઘડતર in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Gujarati. You can access GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 3 ઘડતર in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 3 ઘડતર in printable PDF format for offline study on any device.