GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં...

Get the most accurate GSEB Solutions for Class 8 Gujarati Chapter 21 કમાડે ચીતર્યા મેં... here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 8 Gujarati. Our expert-created answers for Class 8 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 21 કમાડે ચીતર્યા મેં... GSEB Solutions for Class 8 Gujarati

For Class 8 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 8 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 21 કમાડે ચીતર્યા મેં... solutions will improve your exam performance.

Class 8 Gujarati Chapter 21 કમાડે ચીતર્યા મેં... GSEB Solutions PDF

કમાડે ચીતર્યા મેં... અભ્યાસ

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલા ] માં લખો :

 

Question 1. લાભ શુભ અને શ્રીસવા કવિએ ક્યાં ચીતર્યા છે?
(ક) કમાડ ઉપર
(ખ) પુસ્તક ઉપર
(ગ) પાણિયારે
(ઘ) બારણા આગળ
Answer: (ક) કમાડ ઉપર
In simple words: The poet painted the words 'Labh', 'Shubh', and 'Shrisawa' on the door.

Exam Tip: For objective questions, carefully read all options before selecting the one that most accurately answers the question based on the text.

 

Question 2. સ્નેહના સાથિયા કયાં અંજાયા છે?
(ક) આભમાં
(ખ) પ્રિયતમાના પ્રેમમાં
(ગ) આંખોમાં
(ઘ) ભીંત ઉપર
Answer: (ક) આભમાં
In simple words: The symbols of love were drawn in the sky.

Exam Tip: Pay attention to poetic imagery and metaphors to correctly identify where elements are depicted.

 

Question 3. ‘કમાડે ચીતર્યા મેં કાવ્યના કવિનું નામ જણાવો.
(ક) તુષાર શુક્લ
(ખ) ચીનુ મોદી
(ગ) રમેશ પારેખ
(ઘ) સ્નેહરશ્મિ
Answer: (ક) તુષાર શુક્લ
In simple words: The poet of 'Kamade Chitarya Mein' is Tushar Shukla.

Exam Tip: Always remember the author's name for poems and stories, as it is a common factual question.

 

2. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો

 

Question 1. કવિના મતે શું મૂલવી શકાય તેમ નથી?
Answer: કવિના મતે સુવાસિત જીવનને મૂલવી શકાય તેમ નથી.
In simple words: According to the poet, a fragrant life cannot be valued.

Exam Tip: When asked for the poet's opinion, ensure your answer directly reflects their perspective from the poem.

 

Question 2. કવિએ તરભાણામાં શું લીધું છે?
Answer: કવિએ તરભાણામાં કંકુ લીધું છે.
In simple words: The poet took vermillion (kumkum) in the ritual plate.

Exam Tip: Identify key objects and actions mentioned in the poem for direct questions.

 

Question 3. કવિ કોને 'મરજાદી′ કહે છે?
Answer: કવિ ઉંબરાને “મરજાદી’ કહે છે.
In simple words: The poet calls the threshold 'Marjadi' (one with dignity/limits).

Exam Tip: Note specific adjectives or terms used by the poet to describe objects or characters.

 

Question 4. આ કાવ્યને અન્ય કોઈ શીર્ષક આપો.
Answer: આ કાવ્યનું અન્ય શીર્ષક : “અવસરનાં તોરણિયાં."
In simple words: Another title for this poem is "Toraniyas of Occasions".

Exam Tip: When suggesting alternative titles, ensure they capture the main theme or a significant symbol from the poem.

 

3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

 

Question 1. કવિએ કમાડે શું-શું ચીતર્યું છે? શા માટે?
Answer: કવિએ કમાડે લાભ અને શુભ શબ્દો ચીતર્યા છે અને શ્રીલા લખ્યું છે; કારણ કે કવિ માને છે કે ઘરના કમાડ પર આવા માંગલિક શબ્દો ચીતર્યા હોય તો જીવનમાં એ સરનામે સુખ જરૂર આવશે.
In simple words: The poet drew 'Labh' and 'Shubh' and wrote 'Shrila' on the door. He did this because he believed that drawing such auspicious words on the home's door would surely bring happiness to their life.

Exam Tip: For "what and why" questions, provide both parts of the answer clearly and concisely, directly referencing the poem's context.

 

Question 2. ‘અવસરનાં તોરણિયાં' દ્વારા કવિ શું કહે છે?
Answer: અવસરનાં તોરણિયાં હસીને કહે છે કે તમે હૈયામાં હેત ભરીને આવો. અહીં લાખેણી લાગણીઓ સદાય લહેરાતી હોય છે. આવો વહાલભર્યો લહાવો તમારા જીવનમાં આવ્યો છે તો તમારાથી એનો આનંદ જેટલો લૂંટાય એટલો લૂંટી લો.
In simple words: The garlands of opportunity smile and invite everyone to come with love in their hearts. They say that precious feelings always flow here, so if such a loving opportunity has come into your life, enjoy its joy as much as you can.

Exam Tip: When interpreting poetic expressions, explain the metaphorical meaning and the message the poet conveys through that imagery.

 

Question 3. ઉંબરાને કેવો કહ્યો છે? શા માટે?
Answer: ઉંબરાને મરજાદી કહ્યો છે; કારણ કે ગૃહિણી ઉંબરાને ઓળંગીને દોડી આવી છે. એને વિશ્વાસ છે કે સુખ અમારે સરનામે જરૂર આવશે.
In simple words: The threshold is called 'Marjadi' (one with dignity/limits) because the housewife has rushed past it, trusting that happiness will surely come to their address.

Exam Tip: Provide both the description and the reason for that description, as asked in the question.

 

Question 4. સુખ આવશે અમારે સરનામે માટે તમે કવિની જેમ બીજું શું-શું કરી શકો, તે કહો.
Answer: 'સુખ આવશે અમારે સરનામે એ માટે કવિની જેમ જીવનમાં સ્નેહના સાથિયા પૂરીશું. સત્કર્મોથી જીવનને મહેકતું કરીશું. સુખ અમારું સરનામું શોધતું આવે એ માટે સૌની સાથે હળીમળીને રહીશું. જીવનમાં સૌને ઉપયોગી થઈશું.
In simple words: To bring happiness to our doorstep like the poet, we should fill our lives with symbols of love, make our lives fragrant with good deeds, live harmoniously with everyone, and be useful to all.

Exam Tip: For open-ended questions like this, connect your actions back to the poem's themes and messages of love, good deeds, and harmony.

 

કમાડે ચીતર્યા મેં... સ્વાધ્યાય

1. સૂચના મુજબ કરો :

 

Question 1. કાવ્યમાં તમને સૌથી વધુ ગમતા હોય એવા બે શબ્દ લખો અને એ શબ્દો વાપરીને બે વાક્યો બનાવો.
Answer: કાવ્યમાંથી મને ગમતા બે શબ્દો છે: 'સ્નેહ' (love) અને 'સુખ' (happiness).
સ્નેહ: આપણે સૌએ એકબીજા પ્રત્યે સ્નેહ રાખવો જોઈએ.
સુખ: જીવનમાં સુખ અને શાંતિ ખૂબ જ જરૂરી છે.
In simple words: I like the words 'Sneha' (love) and 'Sukha' (happiness) from the poem. We should all have love for each other. Happiness and peace are very important in life.

Exam Tip: When asked to pick words and form sentences, choose words central to the poem's theme and create simple, grammatically correct sentences.

 

Question 2. નીચે આપવામાં આવેલા ઉદાહરણ મુજબ બીજા પાંચ શબ્દો અંતાક્ષરીની રીતે લખો : ઉદાહરણ : અવસર-રમત-તડકો-કોયલ-લખોટી
Answer: ઉદાહરણ મુજબ, અંતાક્ષરીની રીતે બીજા પાંચ શબ્દો નીચે મુજબ છે:
સાથિયા – યાચના – નાગર – રમકડું – ડુંગર
In simple words: Following the example, five more Antakshari words are: Sathiya - Yachana - Nagar - Ramakdu - Dungar.

Exam Tip: Ensure each subsequent word starts with the last letter of the previous word for Antakshari-style word chains.

 

Question 3. નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો :
1. તરભાણું,
2. અવસર,
3. આયખું,
4. સરનામું,
5. સાથિયા,
6. ઉંબરો
Answer: આપેલા શબ્દોનો વાક્યમાં પ્રયોગ નીચે મુજબ છે:
1. તરભાણું – પૂજા કરતી વખતે માએ તાંબાના તરભાણામાં કંકુ ઘોળ્યું.
2. અવસર – લગ્નના મંગળ અવસર પર કન્યા ઘરચોળું પહેરીને મંડપમાં આવી.
3. આયખું – માજીએ લોકોનાં દળણાં દળીને આયખું વિતાવ્યું.
4. સરનામું – સરનામું બરાબર હોય તો ઘર શોધવામાં વાર ન લાગે.
5. સાથિયા – દીવાળીમાં ઘરઆંગણે સાથિયા પૂરવામાં આવે છે.
6. ઉંબરો – ભારતીય નારી પોતાના કુળના ઉંબરાની મર્યાદા ક્યારેય ઓળંગતી નથી.
In simple words: Here are sentences using the given words: 1. Tarbhanu: Mother mixed vermillion in a copper plate during puja. 2. Avasar: The bride came to the canopy wearing a Gharchola on the auspicious occasion of marriage. 3. Aaykhu: The old lady spent her life grinding grain for people. 4. Sarnamu: If the address is correct, it doesn't take long to find the house. 5. Sathiya: During Diwali, auspicious symbols are drawn in front of the house. 6. Umbaro: An Indian woman never crosses the limits of her family's threshold.

Exam Tip: Make sure each sentence clearly demonstrates the meaning of the given word and is grammatically correct.

 

2. ઉદાહરણ મુજબ કરો : લાભ-લાભાલાભ, લાભદાયી, લાભકારી, લાભપ્રદ શુભ
Answer: ઉદાહરણ મુજબ, 'શુભ' શબ્દ માટેના રૂપો નીચે મુજબ છે:
શુભ – શુભાશુભ, શુભદાયી, શુભકારી, શુભપ્રદ.
In simple words: Following the example, the forms for the word 'Shubh' are: Shubh - Shubhashubh, Shubhadayi, Shubhakari, Shubhprad.

Exam Tip: Understand the pattern of deriving related words (e.g., antonym, adjective forms) from a base word as shown in the example.

 

Question 3. નીચેની ખાલી જગ્યાઓ ઉદાહરણ મુજબ પૂર્ણ કરો : ગુડીપડવો, બાજ, ચોથ, પાંચમ, ૭૪, સાતમ, આઠમ,
Answer: ઉદાહરણ મુજબ, ખાલી જગ્યાઓ ભરીને તહેવારોની યાદી પૂર્ણ કરો:
ગુડી પડવો, ભાઈબીજ, ગણેશચોથ, લાભપાંચમ, રાંધણછઠ્ઠ, શીતળાસાતમ, ગોકુળઆઠમ, રામનવમી, વિજયાદસમી, દેવપોઢી અગિયારસ, વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદસ, શરદપૂનમ.
In simple words: Fill in the blanks with the names of festivals: Gudi Padvo, Bhai Bij, Ganesh Choth, Labh Pancham, Randhan Chhath, Shitala Satam, Gokul Ashtami, Ram Navami, Vijay Dashami, Devpodhi Ekadashi, Vagh Baras, Dhan Teras, Kali Chaudas, Sharad Poonam.

Exam Tip: Be familiar with the sequence and names of various Indian festivals to accurately complete such lists.

 

Question 4. ‘સુખ આવશે અમારે સરનામે′ ઉપરની પંક્તિમાં શબ્દોનો વારાફરતી ક્રમ બદલી પાંચ વાક્યો ફરીથી લખો :
Answer: 'સુખ આવશે અમારે સરનામે' પંક્તિમાં શબ્દોનો ક્રમ બદલીને પાંચ વાક્યો નીચે મુજબ છે:
• અમારે સરનામે સુખ આવશે.
• આવશે અમારે સરનામે સુખ.
• સરનામે આવશે અમારે સુખ.
• સુખ આવશે અમારે સરનામે.
• આવશે સુખ અમારે સરનામે.
In simple words: Rearranging the words in the line 'Happiness will come to our address', five new sentences are formed: Happiness to our address will come. Will come to our address happiness. To our address will come happiness. Happiness will come to our address. Will come happiness to our address.

Exam Tip: When reordering words to form new sentences, ensure that each new sentence remains grammatically correct and retains the original meaning.

 

કમાડે ચીતર્યા મેં... પ્રવૃત્તિ

 

Question 1. નીચે આપેલ શબ્દોની ચિઠ્ઠીઓ બનાવી વિધાર્થીઓ શુભ-મંગળ ભાવ પ્રગટ કરતા શબ્દોને અલગ તારવશે : મોરપિચ્છ, અરીસો, તપેલી, ઉકરડો, કળશ, દૂધી, તુલસી, લાભ, તોરણ, નાળિયેર, ઉંબરો, શુભ
Answer: શુભ – મંગળભાવ પ્રગટ કરતા શબ્દોઃ કળશ, તુલસી, તોરણ, લાભ, નાળિયેર, શુભ.
In simple words: From the given list, the auspicious words that express good fortune are: Kalash (pot), Tulsi (holy basil), Toran (garland), Labh (gain), Naliyeral (coconut), Shubh (auspicious).

Exam Tip: Clearly differentiate between auspicious and inauspicious items based on cultural or religious significance.

 

Question 2. મંગળ ભાવ સૂચવતા શબ્દોની ચિત્ર-આકૃતિ બનાવવી. વિવિધ ધર્મોનાં શુભ પ્રતીકો-શબ્દોની યાદી બનાવો.
Answer: વિવિધ ધર્મોનાં શુભ પ્રતીકો અને શબ્દોની યાદી નીચે મુજબ છે:
– વૈષ્ણવ ધર્મ / સ્વામિનારાયણ ધર્મ : મંદિર, શ્રીકૃષ્ણ, રાધા, – શ્રી સ્વામિનારાયણ, માળા, કંકુ, તિલક, ચંદન, સ્વસ્તિક, દીવો, અગરબત્તી, ફૂલ, હાર, પંચામૃત વગેરે.
– જૈન ધર્મઃ દેરાસર, ઉપાશ્રય, માળા, ચંદન, સ્વસ્તિક, મૂર્તિઓ વગેરે.
– ખ્રિસ્તી ધર્મ : દેવળ, ક્રોસ.
– પારસી ધર્મ: અગિયારી, માળા, કિસ્તી, આતશ.
– ઇસ્લામ ધર્મ: મસ્જિદ.
In simple words: Make a list of auspicious symbols and words from various religions: Vaishnav/Swaminarayan Dharma: temple, Shri Krishna, Radha, Swaminarayan, rosary, kumkum, tilak, sandalwood, swastika, lamp, incense stick, flowers, garland, panchmrut. Jain Dharma: Derasar (temple), Upashraya (monastery), rosary, sandalwood, swastika, idols. Christian Dharma: church, cross. Parsi Dharma: Agiyari (fire temple), rosary, Kisti (religious attire), Atash (fire). Islam Dharma: mosque.

Exam Tip: Organize information by categories (e.g., religions) to present a clear and comprehensive list of symbols.

 

Question 3. શુભકામનાઓ માટે આપણે શું-શું કરીએ છીએ, તેની યાદી કરો.
Answer: શુભકામનાઓ માટે આપણે ઇષ્ટદેવની મૂર્તિ સામે દીવો કરીએ છીએ. અગરબત્તી પેટાવીએ છીએ. મૂર્તિને હાર ચડાવીએ છીએ. આરતી કરીએ છીએ. ઇષ્ટદેવને ભોગ ધરીએ છીએ. ઈષ્ટદેવ સામે કીર્તન કરીએ છીએ. ઉત્સવો દરમિયાન ઘરના આંગણા સામે રંગોળી કરીએ છીએ.
દરવાજે ફૂલોનું – આસોપાલવનું કે મોતીનું તોરણ બાંધીએ છીએ. ભીંતે લાભ અને શુભ લખીએ છીએ. કંકુના સાથિયા કરીએ છીએ. આંગણે તુલસીની પૂજા કરીએ છીએ અને ઇષ્ટદેવને પ્રાર્થના કરીને આપણું જીવન સત્કર્મોથી સુવાસિત બનાવીએ છીએ.
સૌના પ્રત્યે હેત વરસાવે અને સૌનું ભલું ઇચ્છીએ છીએ.
In simple words: For good wishes, we light a lamp before the idol of our deity, light incense sticks, offer garlands, perform Aarti, offer food, and sing praises. During festivals, we draw rangoli in front of our homes. We hang garlands of flowers, Ashopalav leaves, or pearls on the doors. We write 'Labh' and 'Shubh' on walls. We draw vermillion symbols. We worship Tulsi in the courtyard and pray to the deity to make our lives fragrant with good deeds. We show affection to everyone and wish for everyone's well-being.

Exam Tip: Provide a detailed list of practices, covering various aspects like rituals, decorations, and personal conduct for expressing good wishes.

 

Question 4. શાળાની પ્રાર્થનાસભામાં કઈ-કઈ શુભ-મંગલકારી વસ્તુઓ મૂકો
Answer: શાળાની પ્રાર્થનાસભામાં અમે આટલી મંગલકારી વસ્તુઓ મૂકીએ છીએસરસ્વતીની મૂર્તિ, તેને ચડાવવા માટે હાર, કંકુ, શ્રીફળ, અગરબત્તી, દીવો, પંચામૃત, ફળ – ફૂલ, અબીલગુલાલ, સૂકો મેવો વગેરે.
In simple words: In the school prayer assembly, we place auspicious items like the idol of Goddess Saraswati, garlands, kumkum, coconut, incense sticks, lamp, panchmrut, fruits, flowers, abeel-gulal, and dry fruits to offer her.

Exam Tip: List items commonly associated with prayer and offerings, ensuring they align with the theme of auspiciousness.

 

Question 5. દ્વિગુસમાસનાં ઉદાહરણો શોધી યાદી બનાવો.
Answer: દ્વિગુ સમાસનાં ઉદાહરણો નવરાત્રિ, ચોઘડિયું, પંચાનન, દશાનન, અઠવાડિયું, પાંચશેરી, સપ્તપદી.
In simple words: Examples of Dvigu Samas (compound words where the first part is a number) are Navaratri, Choghadiyu, Panchanan, Dashanan, Athavadiyu, Panchasheri, Saptapadi.

Exam Tip: Understand that Dvigu Samas compounds typically have a numerical prefix and refer to a group or collection.

 

કમાડે ચીતર્યા મેં... પ્રશ્નોત્તર

 

Question 1. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો: કમાડે ચીતર્યા મેં...' ગીતનો ભાવ સ્પષ્ટ કરો.
Answer: “કમાડે ચીતર્યા મેં...' એક સુંદર ગીત છે. આ ગીતમાં કવિએ “સુખ આવશે અમારે સરનામે' આ શબ્દોમાં માનવના સુખની પ્રતીક્ષા વ્યક્ત કરી છે. આ પંક્તિનું પુનરાવર્તન જ માનવીની સુખની ઝંખનાને દઢ કરે છે. એ માટે કવિએ લાભ – શુભ, પલાળેલા કંકુવાળું તાંબાનું તરભાણું, સાથિયા, તોરણ વગેરે માંગલિક પ્રતીકોથી શોભતાં ગામડાંનાં ઘરોને તાદશ કર્યા છે.
સ્નેહનો સાથિયો આંખમાં અંજાયો હોય તો સુખ અમારે સરનામે જરૂર આવશે એવી ઘરની ગૃહિણીને આશા છે. કવિ અવસરનાં તોરણિયાંને સજીવરૂપે કલ્પીને તેને હસતું બતાવ્યું છે. એટલું જ નહિ, અવસરનાં તોરણિયાં કેટલા આત્મવિશ્વાસથી કહે છે કે હૈયામાં હેત ભરીને આવશો તો લહેરાતી લાખેણી લાગણીઓને મનભરીને લૂંટવાનો સરસ અવસર આવ્યો છે ! આ તો વહાલભર્યો લહાવો છે.
અવસરના તોરણિયાના આ શબ્દો ગૃહિણીને સ્પર્શી છે અને તે મર્યાદાનો ઉંબરો ઓળંગીને સુખને મળવા સામેથી દોડી જાય છે.
કવિ જીવનનું એક સત્ય તારવે છેનાની અમથી જિંદગીમાં મોટી મોટી આશા રાખીએ તો કેટલીય ભૂલ થઇ જાય, પણ જેમ ફૂલનો સ્વભાવ ખીલવાનો અને ખરવાનો છે, પણ એ બે વચ્ચેના ગાળામાં ફૂલ સુગંધિત જીવન ગાળે છે, એમ સંબંધોથી બંધાઈ ગયા પછી માનવીને પણ સત્કર્મોથી પોતાના જીવનને મહેકતું કરવું છે, કેમ કે એવા જીવનનું મૂલ્ય આંકી શકાય તેમ નથી.
એ કહે છે કે હૈયું જો હેતના હિલોળા લેતું હશે તો તમારી આસપાસ લાખેણી લાગણીઓ સતત લહેરાતી તમે અનુભવશો. એ લાગણીઓને મનભરીને લૂંટો. આવો વહાલભર્યો લહાવો વારંવાર નહિ મળે.
In simple words: 'Kamade Chitarya Mein' is a beautiful poem where the poet expresses humanity's wait for happiness with the words 'Happiness will come to our address'. The repetition of this line reinforces the human longing for happiness. The poet vividly depicts village homes adorned with auspicious symbols like Labh-Shubh, vermillion-filled copper plates, Swastiks, and garlands. The housewife hopes that if the symbol of love is reflected in their eyes, happiness will surely come. The poet personifies the garlands of opportunity, showing them smiling and confidently proclaiming that if you come with love, you can fully enjoy the precious feelings that always flow here. This is a loving joy. The words of the garlands touch the housewife, and she rushes past the threshold to meet happiness. The poet explains a truth of life: if we harbor big hopes in a small life, many mistakes can happen. Just as a flower blooms and wilts but spreads fragrance in between, humans, bound by relationships, should make their lives fragrant with good deeds, as such a life cannot be truly valued. The poet says if your heart is filled with waves of affection, you will experience precious emotions constantly flowing around you. Enjoy these emotions to the fullest, as such a loving opportunity may not come often.

Exam Tip: For explaining the भाव (essence) of a poem, break down the poem's themes, imagery, and the poet's message into structured paragraphs.

 

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો:

 

Question 1. કવિ ફૂલના દાંતથી શું સમજાવે છે?
Answer: કવિ ફૂલના દષ્ટાંતથી સમજાવે છે કે ફૂલનો સ્વભાવ ખીલવાનો અને ખરવાનો છે, પણ એ બે વચ્ચેના ગાળામાં ફૂલ પોતાની સુવાસ ચારેબાજુ પ્રસરાવે છે. માનવી પણ એની નાની જિંદગીમાં મોટી મોટી આશાઓ બાંધે છે. એમાં કેટલીય ભૂલો થઈ જાય છે, પણ એક વાર સંબંધોથી બંધાયા પછી જીવનને સત્કર્મોથી સુવાસિત તો કરી શકાય ને!
In simple words: Through the example of a flower, the poet explains that a flower's nature is to bloom and wither, but in between, it spreads its fragrance all around. Humans also build great hopes in their short lives, leading to many mistakes. However, once bound by relationships, one can surely make life fragrant with good deeds!

Exam Tip: When an analogy is used, first explain the analogy itself (the flower's nature) and then connect it to the human condition as the poet intended.

 

Question 2. કાવ્યનું શીર્ષક બદલો અને તેના વિશે જણાવો.
Answer: કાવ્યનું બદલેલું શીર્ષક: “અવસરનાં તોરણિયાં.' જીવનનું દ્વાર અવસરના તોરણિયાથી શોભે છે. એ તોરણિયા આપણને સુખ મેળવવાનો માર્ગ બતાવે છે.
In simple words: The changed title of the poem is 'Avsar na Toraniya' (Garlands of Opportunity). The door of life is adorned with the garlands of opportunity. These garlands show us the way to attain happiness.

Exam Tip: For a changed title, explain its relevance to the poem's central theme or a significant symbol within it.

 

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખોઃ

 

Question 3. કવિએ તાંબાના તરભાણામાં મૂકેલું કંકુ કેવી રીતે ઘોળ્યું?
Answer: કવિએ તાંબાના તરભાણામાં મૂકેલા કંકુમાં આચમની ભરીને પાણી નાખ્યું અને જમણા હાથની આંગળી વડે એને હેતથી હળવે હળવે ધોળ્યું.
In simple words: The poet put water in the vermillion kept in the copper plate using a small spoon and gently mixed it with his right-hand finger with affection.

Exam Tip: Detail the steps involved in the process, mentioning the tools and actions as described in the text.

 

3. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખોઃ

 

Question 1. આંખમાં કેવા સાથિયા અંજાયા છે?
Answer: આંખમાં નેહરૂપી સાથિયા અંજાયા છે.
In simple words: Symbols of affection (Sneharupi Sathiya) are drawn in the eyes.

Exam Tip: For direct questions, provide a concise answer directly from the poem's lines.

 

Question 2. ફૂલની શી ખાસિયત છે?
Answer: ફૂલની ખાસિયત એ છે કે ખીલવા અને ખરવાની વચ્ચેના ગાળામાં ચારે બાજુનું વાતાવરણ મહેકતું થઈ જાય એવું જીવન જીવવાનું તે જાણે છે.
In simple words: The special quality of a flower is that it knows how to live a life that makes the surrounding atmosphere fragrant during the period between blooming and wilting.

Exam Tip: Focus on the unique characteristic mentioned in the poem about the object in question.

 

4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોઃ

 

Question 1. તરભાણામાં મૂકેલા કંકુમાં શું રેડ્યું?
A. દહીં
B. પંચામૃત
C. પાણી
D. ૬૬
Answer: (C) પાણી
In simple words: Water was poured into the vermillion in the ritual plate.

Exam Tip: Carefully recall the specific details mentioned in the poem, such as ingredients used in rituals.

 

Question 2. તરભાણામાં મૂકેલા કંકુમાં પાણી રેડીને તેને શેના વડે ધોળ્યું?
A. ચમચી વડે
B. જમણા હાથની આંગળી વડે
C. સળી વડે
D. ડાબા હાથની આંગળી વડે
Answer: (B) જમણા હાથની આંગળી વડે
In simple words: After pouring water into the vermillion, it was mixed with the right-hand finger.

Exam Tip: Note the specific actions and instruments used in the descriptive parts of the poem.

 

Question 3. આંખમાં કેવો સાથિયો અંજાયો છે?
A. કંકુનો
B. ફૂલનો
C. અબીલગુલાલનો
D. સ્નેહનો
Answer: (D) સ્નેહનો
In simple words: A symbol of affection (Sneha) is drawn in the eyes.

Exam Tip: Understand the metaphorical meanings used in the poem, especially when referring to emotions or abstract concepts.

 

Question 4. કયા તોરણિયાં હસે છે?
A. આસોપાલવના
B. અવસરના
C. ભૂણના
D. મોતીના
Answer: (B) અવસરના
In simple words: The garlands of opportunity are smiling.

Exam Tip: Identify personification in the poem, where inanimate objects are given human qualities.

 

Question 5. ગૃહિણીએ વટાવેલા ઉંબરાને કવિએ કેવો કહ્યો છે?
A. લાકડાનો
B. આરસનો
C. ગ્રેનાઇટનો
D. મરજાદી
Answer: (D) મરજાદી
In simple words: The poet described the threshold crossed by the housewife as 'Marjadi' (one with dignity/limits).

Exam Tip: Remember specific adjectives used to describe key elements or characters in the poem.

 

6. કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ (લાખેણી, ભૂલ, સરનામે, સ્નેહ)
Answer: કૌંસમાં આપેલા યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો:
1. સ્નેહ તણા સાથિયા જ્યાં આંખે અંજાયા.
2. એમાં થઈ જાતી કેટલીય ભૂલ.
3. લાખેણી લાગણીઓ ઘેરાતી જાય.
4. સુખ આવશે અમારે સરનામે –
In simple words: Fill in the blanks with the correct words from the bracket: 1. Symbols of love are drawn in the eyes. 2. Many mistakes are made in it. 3. Precious feelings spread. 4. Happiness will come to our address.

Exam Tip: Read the full sentence to understand the context and choose the word that fits grammatically and semantically.

 

7. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
Answer: નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. ખોટું ભીંતે ચીતર્યા મેં લાભ અને શુભ.
2. ખરું હૈયામાં હેત ભરી આવો.
3. ખરું નાનું શું આયખું ને ઊંચેરી આશા.
In simple words: State whether the following statements are true or false: 1. False: I painted Labh and Shubh on the wall. 2. True: Come with love in your heart. 3. True: How small is life and how high are our hopes.

Exam Tip: Refer to the poem's content to verify the accuracy of each statement before marking it true or false.

 

કમાડે ચીતર્યા મેં... વ્યાકરણ

 

Question 1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ
Answer: આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો નીચે મુજબ છે:
• કમાડ = બારણું, દરવાજો
• સાથિયો = સ્વસ્તિક
• લાખેણી = અણમોલ, અમૂલ્ય
• અવસર = તક, પ્રસંગ
• આયખું = આયુષ્ય, જિંદગી
• ઠેસ = ઠોકર
• મહેક = સુગંધ, પરિમલ
• હૈયું = હૃદય, ઉર
• આંખ = નેણ, લોચન
• ફૂલ = પુષ્પ, કુસુમ
In simple words: Write the synonyms for the given words: Kamad = door, entrance; Sathiyo = swastika; Lakheni = priceless, invaluable; Avasar = opportunity, occasion; Aaykhu = life, existence; Thes = stumble, blow; Mahek = fragrance, aroma; Haiyu = heart, core; Aankh = eye, sight; Phool = flower, blossom.

Exam Tip: Build a strong vocabulary by learning multiple synonyms for common words. This helps in understanding and expressing ideas better.

 

Question 2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
Answer: આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો નીચે મુજબ છે:
• લાભ X હાનિ
• શુભ X અશુભ
• સુખ X દુઃખ
• સ્નેહ X ષ
• હસવું X રડવું
• મોટેરી X નાનેરી
In simple words: Write the antonyms for the given words: Labh X Hani (profit X loss); Shubh X Ashubh (auspicious X inauspicious); Sukh X Dukh (happiness X sorrow); Sneha X Sha (affection X malice); Hasvu X Radvu (to laugh X to cry); Moteri X Naneri (bigger X smaller).

Exam Tip: Practice identifying antonyms to understand the full range of meaning for a word and its opposite.

 

Question 3. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ સરનામે, આંગળી, લાભ, કમાડ, સ્નેહ
Answer: આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા નીચે મુજબ છે:
આંગળી, કમાડ, લાભ, સરનામે, સ્નેહ
In simple words: Arrange the given words in alphabetical order: Aankali, Kamad, Labh, Sarname, Sneha.

Exam Tip: Remember the order of letters in the Gujarati alphabet to correctly sort words alphabetically.

 

Question 4. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો:
Answer: આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ નીચે મુજબ છે:
• આકારનું એક મંગળસૂચક ચિહ્ન – સાથિયો, સ્વસ્તિક
• બધું સવાયું થાઓ એ ભાવનાથી લખાતો માંગલિક શબ્દ – શ્રી સવા
• તાંબાનું તાસક જેવું પાત્ર – તરભાણું
• આચમન કરવા માટેની તાંબાની ચમચી – આચમની
• વસ્ત્ર પર પાંદડાં, ફૂલ કે ભરત ગૂંથીને બનાવેલી કમાન આકારની શોભા – તોરણિયા, તોરણ
• બારસાખનો નીચેનો ભાગ – ઉંબરો
In simple words: Write one word for each of the given phrases: An auspicious symbol of a specific shape – Sathiyo, Swastik; An auspicious word written with the feeling 'may everything be good' – Shrisawa; A plate-like vessel made of copper – Tarbhanu; A copper spoon for sipping water – Aachmani; An arch-shaped decoration made of leaves, flowers, or embroidery on cloth – Toraniya, Toran; The lower part of the doorframe – Umbaro.

Exam Tip: Familiarize yourself with common Gujarati idioms and phrases to provide their single-word equivalents accurately.

 

કમાડે ચીતર્યા મેં... Summary in Gujarati

કમાડે ચીતર્યા મેં... કાવ્યપરિચય

તુષાર શુક્લ [જન્મ: 29 – 06 – 1955]

આ ગીતમાં કવિએ ઘરોમાં જોવા મળતાં લાભ – શુભ, તાંબાનું તરભાણું, તોરણ, સાથિયા, ઉંબરો જેવાં પ્રતીકો દ્વારા ગૃહિણીની સંવેદનાને વાચા આપી છે. આજે તો આ પ્રતીકો લુપ્ત થવા આવ્યાં છે, પણ આ પ્રતીકો દ્વારા કવિએ સુખની પ્રતીક્ષા કરતી ગૃહિણીના ભાવને સુંદર રીતે રજૂ કર્યા છે.

આ ગીતમાં “સ્નેહ તણા સાથિયા જ્યાં આંખે અંજાયા,” “અવસરના તોરણિયે લીલું હસે,” “લૂંટી લ્યો વહાલ ભર્યો લ્હાવો' અને “સંબંધાવું તો છે મહેક મહેક થાવું શબ્દો દ્વારા સુખને ઝંખતી ગૃહિણીની આશા વ્યક્ત કરી છે. "સુખ આવશે અમારે સરનામે પંક્તિનું પુનરાવર્તન ગૃહિણીની આશાને દ્વિગુણિત કરે છે.

કાવ્યની સમજૂતી

મેં (ઘરના) બારણા પર લાભ અને શુભ એ બે (માંગલિક) શબ્દો ચીતર્યા છે અને પાના પર શ્રીવા લખ્યું છે. (હવે, અમારા જીવનમાં સુખ આવશે.

તાંબાના તરભાણામાં કંકુ પાથર્યું અને એમાં આયમનીથી પાણી ઉમેર્યું. જમણા હાથની આંગળી વડે હેતથી હળવે હળવે એને ધોળીને સ્નેહરૂપી સાથિયા કર્યા. એ અમારી આંખમાં અંજાયા. (હવે, અમારા જીવનમાં સુખ આવશે.

અવસરનાં તોરણ હસીને કહે: હૈયામાં હેત ભરીને આવો. લાખેણી લાગણીઓ લહેરાતી જાય છે. કહે: આ તો વહાલભર્યો લહાવો છે. એને લૂંટી લ્યો (માણી લો), મર્યાદારૂપી ઉંબરાને ઓળંગીને હું સામેથી દોડતી આવી 1 છું. (હવે, અમારા જીવનમાં સુખ આવશે.

(આપણે) આયુષ્ય (જીવન) નાનું છે અને (હૈયામાં) મોટી મોટી આશાઓ છે. એમાં કેટલીય ભૂલો થઈ જાય. જુઓ ફૂલ પણ ખીલવા અને ખરવાની પળોની વચ્ચે કેમ જીવવું એ જાણે છે. સંબંધોથી બંધાયા છીએ તો જીવનને સારાં કામોથી) સુવાસિત બનાવવું છે. એનું મૂલ્ય આંકી શકાય નહિ. (હવે અમારા જીવનમાં સુખ આવશે.

ભાષાસજજતા

Question. દ્વિગુ સમાસ નીચેનાં વાક્યો વાંચોઃ
Answer: દ્વિગુ સમાસના વાક્યો નીચે મુજબ છે:
• ઠાકોરજી સામે છપ્પનભોગ ધર્યો છે.
• મણમાં પાંચશેરીની ભૂલ.
• રાજા પાસે ત્રિલોકનું રાજ્ય હતું.
આ ત્રણે રેખાંકિત સમાસોમાં પૂર્વપદ છપ્પન, પાંચ અને ત્રિ (ત્રણ) શબ્દો સંખ્યા દર્શાવે છે અને ઉત્તર પદમાં સમૂહના અર્થનું સૂચન કરતા શબ્દો (ભોગ, શેર અને લોકો છે. એટલે કે છપ્પન ભોગનો સમૂહ, પાંચ શેરનો સમૂહ અને ત્રિ(ત્રણ) લોકનો સમૂહ એવો અર્થ મળે ત્યારે એ દ્વિગુ સમાસ કહેવાય.
In simple words: Read the following sentences with Dvigu Samas: Offerings of fifty-six items were made to Thakorji. A five-seri (weight measure) mistake in a mound. The king had a kingdom of three worlds. In all three highlighted compounds, the prefixes 'chhappan' (fifty-six), 'paanch' (five), and 'tri' (three) denote numbers. The second parts (bhog, ser, people) indicate a group. Therefore, when a compound signifies a group of fifty-six offerings, a group of five ser, or a group of three worlds, it is called a Dvigu Samas.

Exam Tip: Identify Dvigu Samas by checking for a numerical prefix in the compound word and if it refers to a collection or group.

 

કમાડે ચીતર્યા મેં... શબ્દાર્થ

 

Question. નીચે આપેલા શબ્દોના અર્થ લખો:
Answer: આપેલા શબ્દોના અર્થ નીચે મુજબ છે:
• કમાડ – બારણું, દરવાજો.
• ચીતર્યા – દોય.
• લાભ – શુભ – બંને માંગલિક શબ્દો.
• આલેખવું – રેખાઓથી અથવા શબ્દોથી વર્ણવવું.
• શ્રીસવા – બધું સવાયું થાઓ એ ભાવના વ્યક્ત કરતો આંક ‘ના’.
• તરભાણું – તાંબાની તાસક.
• આચમની – આચમન કરવા માટેની તાંબાની ચમચી.
• ધોળી – ઓગાળીને.
• સાથિયો – ૬ એક મંગળસૂચક આકૃતિ.
• અંજાયા – (અહીં) દોરાયા.
• અવસર – પ્રસંગ.
• તોરણિયાં – વસ્ત્ર પર પાંદડાં,
• ફૂલ કે ભરતગૂંથીને બનાવેલાં તોરણો.
• લાખેણી – અણમોલ, અમૂલ્ય.
• લૂંટી લ્યો – (અહીં) મનભરીને માણી લો.
• લ્હાવો – આનંદ.
• મરજાદી – મર્યાદાવાળું.
• ઉંબરો – બારસાખનો નીચેનો ભાગ.
• ઠેસ – ઠોકર,
• વટાવતીક – ઓળંગીને.
• આયખું – આયુષ્ય.
• સંબંધાવું – સંબંધ બાંધવો.
• મહેક મહેક થાવું – સુવાસ ફેલાવવી.
• મુલાવી શકાય નહીં – મૂલ્ય કે કિંમત આંકી શકાય નહીં.
In simple words: Write the meanings of the following words: Kamad - door; Chitarya - drew; Labh-Shubh - both auspicious words; Aalekhavu - to describe with lines or words; Shrisawa - a symbol expressing the wish 'may all be well'; Tarbhanu - copper plate; Aachmani - copper spoon for sipping water; Dholi - by dissolving; Sathiyo - an auspicious symbol/figure; Anjaya - drawn (here); Avasar - occasion; Toraniya - garlands made of leaves, flowers or embroidery on cloth; Lakheni - priceless, invaluable; Lunti Lyo - enjoy wholeheartedly (here); Lhavo - joy; Marjadi - having limits; Umbaro - lower part of the door frame; Thes - stumble; Vatavatik - having crossed; Aaykhu - life; Sambandhavu - to form a relationship; Mahek Mahek Thavu - to spread fragrance; Mulavi Shakai Nahi - cannot be valued or priced.

Exam Tip: For vocabulary questions, provide clear and concise definitions, focusing on the context in which the words are used in the poem.

Free study material for Gujarati

GSEB Solutions Class 8 Gujarati Chapter 21 કમાડે ચીતર્યા મેં...

Students can now access the GSEB Solutions for Chapter 21 કમાડે ચીતર્યા મેં... prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 8 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 21 કમાડે ચીતર્યા મેં...

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 8 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 8 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 8 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 8 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 21 કમાડે ચીતર્યા મેં... to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં... for the 2026-27 session?

The complete and updated GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં... is available for free on StudiesToday.com. These solutions for Class 8 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં... as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં... will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં... in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Gujarati. You can access GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં... in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 21 કમાડે ચીતર્યા મેં... in printable PDF format for offline study on any device.