Step-by-Step Textbook Solutions for Class 7 Social Science Chapter 06 વિચરતી અને વિમુક્ત જાતિઓ
Review structured textbook solutions for Class 7 Social Science Chapter 06 વિચરતી અને વિમુક્ત જાતિઓ. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Download Chapter 06 વિચરતી અને વિમુક્ત જાતિઓ Textbook Solutions PDF
Navigate directly to the solved Social Science textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
Question 1. બંધબેસતાં જોડા.
Answer:
(1) કાંગસિયા - (F) સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ
(2) વિચરતી જાતિઓ - (A) ભવૈયા, ગારુડી, વાંસફોડા
(3) વણજારા - (D) અનાજ અને ચીજવસ્તુઓની હેરફેર
(4) માલધારી - (B) નેસમાં રહેનાર
(5) વિમુક્ત જાતિઓ - (C) મિયાણા, વાઘેર, ડફેર
Exam Tip: For matching questions, carefully read both columns to find the most accurate pairings, focusing on key characteristics or functions.
Question 2. યોગ્ય શબ્દો વડે નીચેનાં વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો.
Answer:
1. એક સ્થાનથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને વિચરતી જાતિઓ કહેવામાં આવતી.
2. વિચરતી અને વિમુક્ત જાતિઓના બાળકો માટે આશ્રમશાળાઓ, છાત્રાલયો સ્થાપના કરવામાં આવી છે.
3. પોઠનો સમૂહ વણજાર (ટાંડું) તરીકે ઓળખાતો.
Exam Tip: Read the full sentence before and after the blank to understand the context and choose the most fitting word or phrase.
Question 3. નીચેના વિધાનો સાચાં છે કે ખોટાં તે જણાવો:
Answer:
1. વિચરતી જાતિના લોકો માટે સરકારે ગૃહધિરાણ યોજનાઓ જાહેર કરી છે. - ખોટું
2. ગુજરાતમાં નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ વસે છે. - સાચું
3. નટ બજાણિયા નેસમાં રહે છે. - ખોટું
4. શાહજ્હાંએ તેના લખાણોમાં વણજારાઓના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. - ખોટું
Exam Tip: For true or false statements, recall specific facts and details to accurately determine the correctness of each assertion.
Question 4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:
Question 4.1. વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો? શા માટે?
Answer: વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણો અને અન્ય સામગ્રી ખરીદતા હતા. બદલામાં, તેઓ સ્થાયી ખેડૂતોને ઊન, ધી (ઘી) વગેરે ચીજો આપતા હતા. આ રીતે, વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે વસ્તુઓની આપ-લે (વિનિમય) થતી હતી.
Exam Tip: When explaining historical exchange systems, describe both sides of the trade to show a complete picture of the economic relationship.
Question 4.2. સરકાર દ્વારા વિચરતી-વિમુક્ત જાતિઓના વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો જણાવો.
Answer: સરકાર દ્વારા વિચરતી-વિમુક્ત જાતિઓના વિકાસ અને ઉન્નતિ માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે:
(1) ભારત સરકારે આઝાદી પછી ઈ. સ. 1952માં વિચરતી-વિમુક્ત જાતિઓને 'ક્રિમિનલ ટ્રાઇન્ઝ ઍકટ – 1871'ના કાયદામાંથી મુક્ત કરીને એક ખાસ ઓળખ આપી.
(2) આ જાતિઓના વિકાસ અને તેમની સંસ્કૃતિને જાળવવા માટે, સરકારે એક અભ્યાસ કરાવ્યો. તેના આધારે ઈ. સ. 2008માં એક મોટો અહેવાલ (રિપૉર્ટ) તૈયાર કરાવવામાં આવ્યો. આ અહેવાલના આધારે, તેમને બંધારણીય રીતે વિચરતી અને વિમુક્ત જાતિઓનો દરજ્જો આપી, સામાજિક માન્યતા મળી.
(3) ભારત સરકારે વિચરતી-વિમુક્ત જાતિઓને અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી છે. તેમના વિકાસ માટે ખાસ યોજનાઓ બનાવી છે. આ યોજનાઓમાં તેમને સ્થાયી કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ જાતિઓનાં બાળકો માટે ખાસ આશ્રમશાળાઓ અને છાત્રાલયો પણ બનાવવામાં આવ્યાં છે.
(4) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ આ જાતિઓની ઉન્નતિ માટે કેટલીક વિશિષ્ટ યોજનાઓ બનાવી છે. તેમને સમાજના સામાન્ય પ્રવાહમાં ભેળવવાના પ્રયાસો કરાયા છે.
(5) સરકારે શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, મકાનો વગેરેની સુવિધાઓ આપીને તેમને રોજગારી મળે તેવું વાતાવરણ ઊભું કર્યું છે.
Exam Tip: When listing government efforts, categorize them by type (legal, educational, social welfare) for a structured and comprehensive answer.
Question 4.3. કચ્છના રબારીઓને ઉનાળામાં સ્થળાંતર કરવાની જરૂર કેમ પડતી હશે?
Answer: કચ્છના રબારીઓ પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ ઘેટાં, બકરાં અને ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે. કચ્છનો મોટો ભાગ રણપ્રદેશ છે, જ્યાં ચોમાસામાં વરસાદ ખૂબ ઓછો થાય છે. આના પરિણામે, ઉનાળામાં કચ્છમાં પાણી અને ઘાસચારાની ભારે અછત સર્જાય છે. આથી, પોતાના પશુધનને બચાવવા માટે પાણી અને ઘાસચારાની શોધમાં કચ્છના રબારીઓને સ્થળાંતર કરવાની ફરજ પડે છે.
Exam Tip: When explaining geographical and lifestyle dependencies, link environmental conditions directly to the adaptive behaviors of the community.
Question 4.4. નટ લોકો દ્વારા કયા કયા કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે?
Answer: નટ લોકો જાદુ કરવા, દોરડા પર ચાલવું અને લાકડી પર ચાલવું જેવા કરતબો કરે છે. તેઓ અન્ય અંગકરતબો પણ કરીને લોકોનું મનોરંજન કરતા હોય છે.
Exam Tip: When asked to list activities, use clear and concise language to describe each one briefly.
Question 4.5. વણજારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્ત્વપૂર્ણ હતા?
Answer: વણજારા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી મહત્ત્વપૂર્ણ સમુદાય હતા. દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખિલજી દિલ્હીનાં બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે વણજારાઓનો ઉપયોગ કરતા હતા. મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં, વણજારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા. યુદ્ધના સમયમાં પણ, વણજારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલસામાન લાવતા હતા. આ ઉપરાંત, વણજારાઓ ભારતમાં અનેક ચીજવસ્તુઓ મધ્ય એશિયામાં લઈ જતા હતા અને ત્યાંથી ઘણી ચીજવસ્તુઓ ભારત લાવતા હતા. આમ, તેઓ ભારત અને વિશ્વ વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે કાર્ય કરતા હતા. તેઓ અનાજ અને જરૂરી ચીજવસ્તુઓ એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી લાવવા-લઈ જવાનું કામ કરીને અર્થતંત્ર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હતા.
Exam Tip: Highlight the multi-faceted role of historical trade communities by describing their contributions in both peacetime and wartime, and their role in local and international trade.
Free study material for Social Science
Social Science Class 7 Curriculum Solutions: Chapter 06 વિચરતી અને વિમુક્ત જાતિઓ
Accessing Chapter 06 વિચરતી અને વિમુક્ત જાતિઓ Solutions
Explore reliable textbook solutions for Chapter 06 વિચરતી અને વિમુક્ત જાતિઓ tailored for Class 7 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Social Science.
Concept-Driven Answers for Class 7 Social Science
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 7 Social Science module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.
Maximizing Study Efficiency
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 06 વિચરતી અને વિમુક્ત જાતિઓ with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated GSEB Class 7 Social Science Solutions Chapter 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ is available for free on StudiesToday.com. These solutions for Class 7 Social Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 7 Social Science Solutions Chapter 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Social Science Solutions Chapter 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 7 Social Science. You can access GSEB Class 7 Social Science Solutions Chapter 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 7 Social Science Solutions Chapter 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ in printable PDF format for offline study on any device.