Download GSEB Solutions for Class 7 Social Science Chapter 02 દિલ્લી સલ્તનત
Explore reliable textbook solutions for Chapter 02 દિલ્લી સલ્તનત tailored for Class 7 learners. Utilizing these Social Science answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Access GSEB Solutions and Answers
Navigate directly to the solved Social Science textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખોઃ
Question 1. દિલ્લી સલ્તનતના ‘ચહલગાન'(ચારગાન)ની સ્થાપના કોણે કરી હતી?
(a) રઝિયા સુલતાનાએ
(b) કુતુબુદ્દીન ઐબકે
(c) બલ્બને
(d) ઇસ્તુત્મિશે
Answer: (d) ઇસ્તુત્મિશે
In simple words: The 'Chahalgan' (Chahalgam) system of the Delhi Sultanate was started by Iltutmish.
Exam Tip: Remember the key contributions of important rulers to the Delhi Sultanate.
Question 2. દિલ્લી સલ્તનતનાં પ્રથમ મહિલા શાસક કોણ હતાં?
(a) રઝિયા સુલતાના
(b) નૂરજહાં
(c) અર્જુમંદબાનુ
(d) મહેરુનીશા
Answer: (a) રઝિયા સુલતાના
In simple words: Razia Sultana was the first woman ruler of the Delhi Sultanate.
Exam Tip: Always remember significant 'firsts' in history, especially regarding female rulers.
Question 3. દિલ્લીના ક્યા શાસકની યોજના ‘તરંગી યોજના’ તરીકે ઓળખાય છે?
(a) ઇસ્તુત્મિશની
(b) કુતુબુદીન ઐબકની
(c) મુહમ્મદ તુગલકની
(d) ફિરોજશાહ તુગલકની
Answer: (c) મુહમ્મદ તુગલકની
In simple words: Muhammad Tughlaq's plans were known as 'Tarangi Yojana' (whimsical schemes) in Delhi.
Exam Tip: Associate key policies or projects with the specific rulers who implemented them.
Question 4. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
(a) અહમદશાહે
(b) હરિહરરાયે અને હુક્કારાયે
(c) કૃષ્ણદેવરાયે
(d) ઝફરખાને
Answer: (b) હરિહરરાયે અને હુક્કારાયે
In simple words: The Vijayanagara Empire was founded by Harihara Raya and Bukka Raya.
Exam Tip: Key founders and their roles are important facts to remember for historical empires.
2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
Question 1. ઢાઈ દિનકા ઝોંપડા ______ શહેરમાં આવેલ છે.
Answer: 1. અજમેર
In simple words: Dhai Din Ka Jhonpra is located in the city of Ajmer.
Exam Tip: Remember the locations of important historical monuments.
Question 2. દિલ્લી સલ્તનતની શાસનવ્યવસ્થાના કેન્દ્રમાં ______ હતો.
Answer: 2. સુલતાન
In simple words: The Sultan was at the center of the Delhi Sultanate's administration.
Exam Tip: Understand the central authority figure in different historical administrative systems.
Question 3. દિલ્લી સલ્તનતનો અંતિમ શાસક ______ હતો.
Answer: 3. ઇબ્રાહીમ લોદી
In simple words: The last ruler of the Delhi Sultanate was Ibrahim Lodi.
Exam Tip: Know the beginning and end of major dynasties and their rulers.
Question 4. સીરી નગર ______ એ વસાવ્યું હતું.
Answer: 4. અલાઉદ્દીન ખલજી
In simple words: Siri city was founded by Alauddin Khalji.
Exam Tip: Connect specific city foundations with the rulers responsible for them.
3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે શબ્દોમાં આપો:
Question 1. કુતુબમિનાર ક્યાં આવેલ છે?
Answer: દિલ્લીમાં
In simple words: Qutub Minar is located in Delhi.
Exam Tip: Basic geographical locations of famous historical sites are frequently asked.
Question 2. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું?
Answer: ઇબ્રાહીમ લોદી અને બાબર વચ્ચે
In simple words: The First Battle of Panipat was fought between Ibrahim Lodi and Babur.
Exam Tip: Key historical battles require knowing the opposing forces.
Question 3. અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું?
Answer: અલાઉદ્દીન ખલજીના
In simple words: The construction of Alai Darwaza happened during Alauddin Khalji's reign.
Exam Tip: Important architectural constructions are often linked to specific rulers.
Question 4. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
Answer: ઝફરખાને
In simple words: The Bahmani kingdom was founded by Zafar Khan.
Exam Tip: Learn the founders of significant regional kingdoms.
4. ઉત્તર આપો:
Question 1. તુગલક સમયગાળા દરમિયાન દિલ્લીની આસપાસ કયાં કયાં શહેરો વસાવવામાં આવ્યાં?
Answer: તુગલકવંશના શાસનના સમયગાળા દરમિયાન દિલ્લીની આસપાસ તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે શહેરો (નગરો) વસાવવામાં આવ્યાં.
In simple words: During the Tughlaq dynasty's rule, many cities like Tughlaqabad, Firozabad, Hisar, Jaunpur, Firozpur, and Fatehabad were established around Delhi.
Exam Tip: When listing multiple examples, try to remember at least three to four key names.
Question 2. સલ્તનત સમયનાં સ્થાપત્યોનું વર્ણન કરો.
Answer: સલ્તનત સમયનાં સ્થાપત્યો નીચે પ્રમાણે છે:
1. સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્લીમાં કુવત-ઉલ-ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી.
2. તેણે દિલ્લીમાં મશહૂર કુતુબમિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો. કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇસ્તુત્મિશે કુતુબમિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું.
3. કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં 'ઢાઈ દિનકા ઝોંપડા' નામની મસ્જિદ બંધાવી હતી.
4. સુલતાન ઇસ્તુત્મિશના સમયમાં હોજ-એ-શમ્મી, શમ્મી ઇદગાહ અને જુમા મસ્જિદ નામનાં સ્થાપત્યો બંધાયાં હતાં.
5. અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, સીરી કિલ્લો, સીરી નગર અને હોજએ-ખાસ નામનાં સ્થાપત્યો બંધાવ્યાં હતાં.
6. તુગલકવંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જોનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યાં હતાં.
7. સૈયદવંશ અને લોદી વંશ દરમિયાન બંદખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠ કી મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું હતું.
આમ, સલ્તનતના શાસન દરમિયાન દિલ્લીમાં અનેક કિલ્લાઓ. મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓનું નિર્માણ થયું હતું.
In simple words: The Sultanate period saw the construction of many impressive structures. These included mosques like Quwwat-ul-Islam and Dhai Din Ka Jhonpra, and the famous Qutub Minar, started by Qutubuddin Aibak and completed by Iltutmish. Later rulers like Alauddin Khalji built structures such as the Alai Darwaza and Siri Fort. Many new cities and various public amenities like forts, mosques, tanks, palaces, baths, tombs, bridges, sarai (rest houses), and gardens were also created.
Exam Tip: When describing architectural contributions, group them by ruler or dynasty to present a clear and organized answer.
Question 3. કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો.
Answer: કૃષ્ણદેવરાય તુલવવંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટીતંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો કૃિષ્ણદેવરાય ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે 'આમુક્તમાલ્યદા' નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે 'આંધ્રના ભોજ' તરીકે જાણીતા બન્યા હતા.
In simple words: Krishnadevaraya was the most distinguished ruler of the Tuluva dynasty and the Vijayanagara Empire. He was a great and powerful ruler of India during his era, achieving many victories during his reign. He strengthened the state's administration, improved agriculture by digging tanks and canals for irrigation, and won the affection of his people by abolishing some unfair taxes. He founded the new city of Nagalapur near Vijayanagara and adorned it with various buildings and grand temples. Krishnadevaraya was also a scholar, devoted to literature and learning. He wrote the work 'Amuktamalyada' in Telugu and Sanskrit, and patronized many poets. Like Raja Bhoja, Krishnadevaraya encouraged literature and art, earning him the title 'Andhra Bhoja'.
Exam Tip: For biographical questions, include details about their political achievements, administrative reforms, cultural contributions, and any titles or significant works.
Free study material for Social Science
GSEB Solutions for Class 7 Social Science Chapter 02 દિલ્લી સલ્તનત
Official GSEB Solutions for Chapter 02 દિલ્લી સલ્તનત
Access structured GSEB textbook solutions for Chapter 02 દિલ્લી સલ્તનત. Designed in alignment with the latest academic curriculum for Class 7 Social Science, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Step-by-Step Explanations for Chapter 02 દિલ્લી સલ્તનત
Clear, methodical explanations accompany every challenging problem within the Class 7 Social Science text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Next Steps in Your Social Science Revision
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 7 Social Science.
FAQs
The complete and updated GSEB Class 7 Social Science Solutions Chapter 2 દિલ્લી સલ્તનત is available for free on StudiesToday.com. These solutions for Class 7 Social Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 7 Social Science Solutions Chapter 2 દિલ્લી સલ્તનત as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Social Science Solutions Chapter 2 દિલ્લી સલ્તનત will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 7 Social Science. You can access GSEB Class 7 Social Science Solutions Chapter 2 દિલ્લી સલ્તનત in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 7 Social Science Solutions Chapter 2 દિલ્લી સલ્તનત in printable PDF format for offline study on any device.