NCERT Solutions for Class 7 Social Science: Chapter 13 આપત્તિ વ્યવસ્થાપન
Access comprehensive textbook solutions for Chapter 13 આપત્તિ વ્યવસ્થાપન using the official curriculum guides for Class 7 Social Science. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.
Practice Class 7 Social Science Solutions: Chapter 13 આપત્તિ વ્યવસ્થાપન
Access the complete solution PDF for Class 7 Social Science below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
ખાલી જગ્યાઓ પૂરી.
Question 1. આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે .......... નામે ઓળખાય છે.
Answer: આપત્તિને સામાન્ય બોલચાલમાં લોકો આપદા, હોનારત અથવા પ્રકોપ તરીકે ઓળખે છે.
In simple words: A disaster is often called a calamity, catastrophe, or an outbreak in everyday language.
Exam Tip: Remember the different terms used for 'disaster' in common conversation.
Question 2. પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે .......... નામે ઓળખાય છે.
Answer: પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું અથવા ચક્રવાત તરીકે ઓળખવામાં આવે છે.
In simple words: Strong atmospheric storms are known as cyclones or windstorms.
Exam Tip: Understand that 'વાવાઝોડું' and 'ચક્રવાત' both refer to intense atmospheric storms.
Question 3. સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતાં વિનાશકારી મોજાં .......... નામે ઓળખાય છે.
Answer: સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતાં વિનાશકારી મોજાં સુનામી તરીકે ઓળખાય છે.
In simple words: Destructive waves caused by earthquakes at the ocean floor are called tsunamis.
Exam Tip: Recall that tsunamis are massive waves generated by undersea seismic activity, not by surface winds.
યોગ્ય રીતે જોડકાં જોડો:
| 'અ' | 'બ' |
|---|---|
| (1) ભૂકંપ | (1) આગાહી કરી શકાય છે. |
| (2) પૂર | (2) આગાહી કરવી શક્ય નથી. |
Answer:
| 'અ' | 'બ' |
|---|---|
| (1) ભૂકંપ | (2) આગાહી કરવી શક્ય નથી. |
| (2) પૂર | (1) આગાહી કરી શકાય છે. |
Exam Tip: Distinguish between disasters that can be predicted (like floods due to heavy rain warnings) and those that cannot (like earthquakes).
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યમાં ઉત્તર આપો:
Question 1. કુદરતી આપત્તિઓ કે ચાર નામ લખો.
Answer: કેટલીક કુદરતી આપત્તિઓ છે: ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું.
In simple words: Natural disasters include earthquakes, volcanic eruptions, droughts, wildfires, floods, tsunamis, and cyclones.
Exam Tip: Provide a diverse list of natural disasters, including geological and weather-related events, to show broad understanding.
Question 2. વાવાઝોડું એટલે શું?
Answer: વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતાં પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું (ચક્રવાત) કહે છે.
In simple words: A cyclone or windstorm is a powerful, destructive atmospheric storm caused by an imbalance in air pressure within the atmosphere.
Exam Tip: Define 'cyclone' by mentioning the key factor: imbalance in air pressure leading to destructive atmospheric storms.
Question 3. પૂર આવવા માટે કયાં કયાં કારણો જવાબદાર છે?
Answer: પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ કે એકધારો વરસાદ, કુદરતી ઢોળાવને અવગણીને કરાયેલ બાંધકામ, કુદરતી જળનિકાલના માર્ગોમાં અવરોધ, અને વર્ષાઋતુમાં નદીના ઉપરવાસમાં થતો ભારે વરસાદ, બંધનું તૂટવું, તેમજ હિમક્ષેત્રમાં બરફ પીગળવો જેવાં ઘણાં કારણો જવાબદાર છે.
In simple words: Floods happen because of too much or continuous rain, building on natural slopes, blocked natural water paths, heavy rain upstream in rivers, dam breaks, and melting ice in snowy areas.
Exam Tip: When listing causes for floods, include both natural events (heavy rainfall, melting ice) and human-made factors (construction on slopes, blocked drainage).
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો:
Question 1. ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ?
Answer: ભૂકંપ સમયે નીચે મુજબની સાવચેતી રાખવી જોઈએ:
- જો તમે શાળામાં હો, તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું જોઈએ.
- વીજળીના થાંભલાઓ અને તારથી દૂર રહેવું જોઈએ.
- માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો અથવા ટેલિવિઝન પરથી આવતા સમાચારો સાંભળવા જોઈએ.
- ભૂકંપ સમયે ગભરાવું નહીં, બૂમાબૂમ કે નાસભાગ કરવી નહીં.
- બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો.
- ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી, ગૅસ વગેરે ચાલુ ન કરવાં, કારણ કે ગૅસ ગળતરને લીધે વિસ્ફોટ થઈ શકે છે.
- અફવાઓથી દોરવાવું નહીં.
In simple words: During an earthquake, stay calm, take cover under furniture, avoid electricity and gas until safety is confirmed, do not use elevators, and follow official news, not rumors.
Exam Tip: Focus on safety actions (take cover, avoid hazards) and communication (listen to official news, avoid panic) when describing earthquake precautions.
Question 2. આપત્તિની અસરો જણાવો.
Answer: આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે:
- ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે સંપૂર્ણ નાશ પામે છે.
- આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ, મકાનો, પુલો, જાહેર સુવિધાઓની ઇમારતો વગેરેને મોટી ક્ષતિ પહોંચે છે. તેમનું પુનર્નિર્માણ કરવામાં વર્ષો લાગે છે તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે.
- આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબીજનો ભારે શોક, આઘાત અને હતાશા અનુભવે છે. તેઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે.
- જે કુટુંબોએ કમાવનાર વ્યક્તિઓ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ બને છે.
- નિર્દોષ બાળકો અને સ્ત્રી-પુરુષોનું અકાળે અવસાન થાય છે. કેટલાય લોકો કાયમી વિકલાંગ બને છે તેમજ તેમના પુનર્વસનની સમસ્યા ઘણી મોટી બને છે.
- રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જતાં સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવી પડે છે.
In simple words: Disasters cause major damage to property, destroy infrastructure, lead to emotional trauma and financial hardship for families, cause deaths and disabilities, and disrupt daily life, creating many problems for people.
Exam Tip: For the effects of disasters, cover physical damage (property, infrastructure), human impact (loss of life, emotional trauma, economic hardship), and societal disruption.
Free study material for Social Science
Free GSEB Textbook Explanations: Class 7 Social Science Chapter 13 આપત્તિ વ્યવસ્થાપન
Textbook Solutions for Class 7 Social Science Chapter 13 આપત્તિ વ્યવસ્થાપન
Access structured GSEB textbook solutions for Chapter 13 આપત્તિ વ્યવસ્થાપન. Designed in alignment with the latest academic curriculum for Class 7 Social Science, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Mastering Theoretical and Practical Questions
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 13 આપત્તિ વ્યવસ્થાપન concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Effective Self-Study and Homework Assistance
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 7 Social Science.
FAQs
The complete and updated GSEB Class 7 Social Science Solutions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન is available for free on StudiesToday.com. These solutions for Class 7 Social Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 7 Social Science Solutions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Social Science Solutions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 7 Social Science. You can access GSEB Class 7 Social Science Solutions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 7 Social Science Solutions Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન in printable PDF format for offline study on any device.