Get the most accurate GSEB Solutions for Class 7 Social Science Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 7 Social Science. Our expert-created answers for Class 7 Social Science are available for free download in PDF format.
Detailed Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો GSEB Solutions for Class 7 Social Science
For Class 7 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 7 Social Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો solutions will improve your exam performance.
Class 7 Social Science Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો GSEB Solutions PDF
1. (અ) યોગ્ય જોડકાં જોડી.
| 'અ' | 'બ' |
|---|---|
| (1) પૃથ્વી સપાટીનો સૌથી ઉપલા સ્તર | (1) ગોળાશ્મિ |
| (2) રૂપાંતરિત ખડક | (2) રેતીના ઢુવા |
| (3) નદીનું કાર્ય | (3) આરસપહાણ |
| (4) પવનનું કાર્ય | (4) પૂરનાં મેદાન |
| (5) હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ | (5) સિયાલ |
Answer:
(1) પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો સ્તર - સિયાલ
(2) રૂપાંતરિત ખડક - આરસપહાણ
(3) નદીનું કાર્ય - પૂરનાં મેદાન
(4) પવનનું કાર્ય - રેતીના ઢુવા
(5) હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ - ગોળાશ્મિ
In simple words: Match the parts of the earth or natural processes with their correct descriptions or results. For example, the top layer of the Earth is Sial, and marble is a type of metamorphic rock.
Exam Tip: For matching questions, it's often helpful to first identify the most obvious pairs before tackling the more challenging ones. This can help narrow down the options.
(બ) ખાલી જગ્યા પૂરોઃ
1. પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર __________ નામે ઓળખાય છે.
Answer: ભૂગર્ભ
In simple words: The Earth's deepest layer is known as the core.
Exam Tip: Remember the main layers of the Earth: crust, mantle, and core. The core is the innermost part.
2. અનાજ પીસવા માટે __________ પથ્થરનો ઉપયોગ થાય છે.
Answer: ગ્રેનાઇટ
In simple words: People use granite stone for grinding grains.
Exam Tip: Granite is a very hard igneous rock, making it ideal for grinding and construction purposes.
3. ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને __________ કેન્દ્ર કહે છે.
Answer: ઉદ્ગમ
In simple words: The place beneath the Earth's crust where shaking begins is called the origin point.
Exam Tip: The 'epicentre' is the point on the surface directly above the 'focus' or 'origin' (ઉદ્ગમ) of an earthquake.
4. સમુદ્રમોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપ __________ નામે ઓળખવામાં આવે છે.
Answer: સ્ટેક
In simple words: Landforms that resemble walls, formed by sea wave erosion, are known as stacks.
Exam Tip: Sea arches and sea caves are often precursors to stacks, formed by continuous wave erosion.
5. પવનની ગતિ ઘટતાં માટીના કણ જમીન પર પથરાય તેને __________ કહે છે.
Answer: ટૂવા
In simple words: When wind speed decreases, soil particles settle on the ground, forming sand dunes.
Exam Tip: Sand dunes are common in desert regions where wind is a significant agent of erosion and deposition.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો:
પ્રશ્ન 1. સિયાલ સ્તર મુખ્યત્વે કયાં ખનીજતત્ત્વોનું બનેલું છે?
Answer: સિયાલ સ્તર મુખ્યત્વે સિલિકા 'અને' ઍલ્યુમિના' જેવાં ખનીજતત્ત્વોનું બનેલું છે. આથી, તેને સિયાલ (સિ-સિલિકા અને ઍલ-ઍલ્યુમિના) કહેવામાં આવે છે.
In simple words: The Sial layer is mostly made of silicon and aluminum minerals.
Exam Tip: The name 'Sial' itself is an acronym for Silicon (Si) and Aluminum (Al), making it easy to remember its composition.
પ્રશ્ન 2. ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો જણાવો.
Answer: ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો આ મુજબ છે: 1. અગ્નિકૃત ખડકો, 2. જળકૃત કે પ્રસ્તર ખડકો અને 3. રૂપાંતરિત ખડકો અથવા વિકૃત ખડકો.
In simple words: There are three main kinds of rocks: igneous, sedimentary, and metamorphic.
Exam Tip: Always remember the three primary classifications of rocks, as they form the basis of geology.
પ્રશ્ન 3. આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું?
Answer: પૃથ્વીની સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર, ઊંડાણમાં, મેગ્મા-લાવા ઠરી જવાને કારણે રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને “આંતરિક અગ્નિકૃત ખડકો” કહેવામાં આવે છે. પૃથ્વીના ભૂગર્ભની અંદરની ગરમીને લીધે અહીં મેગ્મા ઠરવાની પ્રક્રિયા ધીમી ગતિએ થાય છે. તેથી, આ ખડકોમાં મોટા કદના સ્ફટિકના કણો જોવા મળે છે. ગ્રેનાઈટ આ પ્રકારનો એક ખડક છે.
In simple words: When magma cools and hardens deep inside the Earth's crust, it forms solid rocks called intrusive igneous rocks. This cooling is slow, creating large crystals, like in granite.
Exam Tip: Distinguish between intrusive (internal) and extrusive (external) igneous rocks based on where the magma/lava cools and the resulting crystal size.
પ્રશ્ન 4. આંતરિક બળ એટલે શું?
Answer: ભૂતકતી (પ્લેટ) ની ગોળાકાર ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂતકતી (પ્લેટ) ની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને “આંતરિક બળ” (Endogenic force - ઇન્ડોજેનિક ફોર્સ) કહે છે.
In simple words: Internal forces are the powers that come from deep inside the Earth and cause changes on its surface, mainly due to the movement of tectonic plates.
Exam Tip: Internal forces are responsible for major geological events like earthquakes, volcanic eruptions, and mountain building.
પ્રશ્ન 5. જળપ્રપાત કોને કહે છે?
Answer: નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય, તો તેને જળધોધ કહે છે. જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહે છે.
In simple words: When a river's water falls rapidly from a hard rock over a steep slope into a valley or lower ground, it's called a waterfall. A very high and forceful waterfall is a cascade or cataract.
Exam Tip: Waterfalls are created when a river encounters a sudden drop in elevation, often due to variations in rock resistance to erosion.
3. ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1. સિયાલ અને સિમા
Answer: પૃથ્વી સપાટીનો ઉપલો સ્તર મુખ્યત્વે 'સિલિકા' (રેતી) અને 'ઍલ્યુમિના' (ઍલ્યુમિનિયમ) જેવાં ખનીજદ્રવ્યોનો બનેલો છે. તેથી તેને “સિયાલ” (SIAL - સિલિકા અને AL - ઍલ્યુમિના) કહેવામાં આવે છે. સિયાલ'ની નીચેનો સ્તર મુખ્યત્વે “સિલિકા” અને “મૅગ્નેશિયમ” નો બનેલો છે. તેથી તેને “સિમા” (SIMA) (SI - સિલિકા અને MA - મૅગ્નેશિયમ) કહેવામાં આવે છે.
In simple words: Sial is the Earth's top layer, made of silicon and aluminum. Beneath it is Sima, composed of silicon and magnesium.
Exam Tip: Remember Sial (Si+Al) forms the continental crust, while Sima (Si+Ma) forms the oceanic crust, indicating different densities and compositions.
પ્રશ્ન 2. પવનનું કાર્ય સદગંત સમજાવો.
Answer: રણપ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. રણપ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ઘસે છે. પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે. તેથી આ ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે, જેને ભૂછત્ર ખડક કહે છે. રણપ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઊડીને આવેલી રેતી જમીનસપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના ઢૂવા (બારખન્સ)' કહે છે. જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય છે ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે. આ રીતે પવનથી દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતાં સમથળ મેદાન બને છે, જેને 'લૉએસ'નું મેદાન (Loess Plain) કહેવામાં આવે છે. ચીનના વાયવ્ય ભાગમાં આ પ્રકારનું મેદાન આવેલું છે.
In simple words: In deserts, wind acts as a key agent for erosion and deposition. Wind erodes the lower parts of rocks faster, creating mushroom rocks. It carries sand, forming sand dunes when it slows down. Fine sand can travel far, creating flat loess plains, like those found in Northwest China.
Exam Tip: When explaining wind action, focus on both erosional landforms (like mushroom rocks) and depositional landforms (like sand dunes and loess plains).
પ્રશ્ન 3. રૂપાંતરિત ખડક સદષ્ટાંત સમજાવો.
Answer: ઊંચું તાપમાન અને અતિશય દબાણને કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોનાં કણરચના, સ્તરરચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તે “રૂપાંતરિત ખડકો” કહેવાય છે. દા. ત., ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર આરસપહાણમાં રૂપાંતરિત થઈ જાય છે. આ ઉપરાંત રૂપાંતરિત ખડકોમાંથી ક્વાડ્ઝાઇટ, ગ્રેફાઇટ, હીરા વગેરે મળી આવે છે.
In simple words: Metamorphic rocks are formed when igneous and sedimentary rocks change due to high heat and intense pressure. This alters their texture, layers, structure, and color. Examples include clay turning into slate and limestone becoming marble. Quartzite, graphite, and diamonds are also found from these transformed rocks.
Exam Tip: Remember that metamorphism involves a transformation of existing rocks without melting, creating new mineral compositions or textures.
4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
પ્રશ્ન 1. પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો.
Answer: પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને “ભૂકવચ” કહે છે. તે સૌથી પાતળી સ્તર છે. તે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે “સિલિકા” (રેતી) અને “ઍલ્યુમિના” (ઍલ્યુમિનિયમ) જેવાં ખનીજદ્રવ્યોની બનેલી છે. તેથી તેને સિયાલ’ [(SIAL) (S - સિલિકા અને AL - ઍલ્યુમિના)] કહેવામાં આવે છે. 'સિયાલ'ની નીચેનો સ્તર મુખ્યત્વે 'સિલિકા' અને 'મૅગ્નેશિયમ'નો બનેલો છે. તેથી તેને સિમા′ (SIMA) (SI-સિલિકા અને MA–મૅગ્નેશિયમ) કહેવામાં આવે છે. સિમાની બરાબર નીચે મૅન્ટલ છે. તે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. આ સ્તર મુખ્યત્વે નિકલ અને લોખંડ જેવાં ખનીજોનું બનેલું છે. તેથી તેને નિફે (નિ-નિકલ અને ફે-ફેરસ) કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે.
In simple words: Earth is like an onion, with many layers stacked one over another. The topmost and thinnest layer is the "crust," made of silicon and aluminum (Sial). Below it is the "Sima" layer, made of silicon and magnesium. Further down is the "mantle," extending about 2900 km. The Earth's deepest layer is the "core," with a radius of about 3500 km, primarily composed of nickel and iron (Nife). The central core has extremely high temperature, pressure, and density.
Exam Tip: When describing Earth's internal structure, always mention the key layers (crust, mantle, core), their primary composition (Sial, Sima, Nife), and their approximate depths or radii. A diagram is essential for full marks.
પ્રશ્ન 2. ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો.
Answer: નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના મુખ્ય પ્રકારો આ મુજબ છે:
(i) અગ્નિકૃત ખડકોઃ જ્વાળામુખીના વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેગ્મા (Magma) - લાવારસ – ભૂરસ પોપડામાં જ અથવા પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેગ્મા ઠંડો પડતાં જે ખડકો બને છે તે “અગ્નિકૃત ખડકો” કહેવાય છે. અગ્નિકૃત ખડકોના બે પેટા પ્રકારો છે: બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો. જ્વાળામુખીય પ્રસ્ફોટન સમયે પૃથ્વીની સપાટી પર બહાર ફેંકાયેલા અને ઝડપથી ઠરીને નક્કર બનેલા લાવારસના ખડકોને “બાહ્ય અગ્નિકૃત ખડકો” કહે છે. આ ખડકોની સંરચના (ગોઠવણી) ખૂબ નાની દાણાદાર હોય છે. બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ છે. પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્મા અથવા લાવારસ જો પૃથ્વીના પેટાળમાં કે ભૂકવચની અંદર વધુ ઊંડાઈએ ઠરી જાય તો તે સ્થાને રચાયેલા નક્કર ખડકોને “આંતરિક અગ્નિકૃત ખડકો” કહે છે. ધીમે ધીમે લાવા ઠરવાના કારણે તે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ એ આંતરિક પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલા દળવા માટે મોટા ભાગે ગ્રેનાઇટ પથ્થરોનો ઉપયોગ થાય છે.
(ii) જળકૃત ખડકો પૃથ્વી સપાટી પર વરસાદ, નદી, હિમનદી અને પવન જેવાં પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે. ઘસારાની પ્રક્રિયાથી છૂટાં પડેલાં ખડકદ્રવ્યો, માટીકણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા સ્થળે જળમાં એકઠાં થાય છે. આમ, જળમાં નિક્ષેપ દ્વારા એકઠાં થયેલાં દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજો સ્તર એમ અનેક સ્તરો એકઠા થતા જાય છે. આ સ્તરો એકબીજા પર આવવાથી દબાતા જાય છે. કાળક્રમે તેમાંથી સ્તરરચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે. તેથી આ ખડકોને “જળકૃત કે પ્રસ્તર ખડકો” કહેવામાં આવે છે. દા. ત., રેતાળ પથ્થર એ રેતીના કણોથી બને છે. વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓથી જીવાશ્મિ બને છે.
(iii) રૂપાંતરિત ખડકોઃ અગ્નિકૃત ખડકો અને જળકૃત કે પ્રસ્તર ખડકો પર ખૂબ ગરમી અને અતિશય દબાણને કારણે તેના મૂળભૂત બંધારણ કે સ્વરૂપમાં રૂપાંતર પામીને જે ખડકો બને છે તે “રૂપાંતરિત ખડકો” કહેવાય છે. દા. ત., ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થરનું આરસપહાણમાં રૂપાંતર થાય છે.
In simple words: Rocks are classified based on how they form. (i) Igneous rocks are made when hot magma or lava cools. They can be extrusive (cool fast on the surface, small crystals, like basalt) or intrusive (cool slowly deep inside, large crystals, like granite). (ii) Sedimentary rocks form from fragments of other rocks, soil, and organic matter deposited by water, wind, or ice. These layers compact over time, like sandstone or rocks containing fossils. (iii) Metamorphic rocks are formed when igneous or sedimentary rocks change due to extreme heat and pressure, altering their original structure, like clay becoming slate or limestone becoming marble.
Exam Tip: For each rock type, remember its formation process, key characteristics (e.g., crystal size, layering), and at least two distinct examples.
પ્રશ્ન 3. નદી અથવા હિમનદીનું ભૂમિસ્વરૂપ સમજાવો.
Answer: નદીનું ભૂમિસ્વરૂપઃ નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે ત્યારે નીચે પછડાતા જળ પ્રવાહને “જળપ્રપાત” કે “જળધોધ” કહે છે. નદી જ્યારે મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળા માર્ગે વહે છે. નદીના આ મોટા વળાંકો “સર્પાકાર વહનમાર્ગ” કહેવાય છે. નદી તેના સર્પાકાર વહનમાર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણનું કાર્ય કરે છે. સમય જતાં સર્પાકાર વળાંકો ખૂબ જ નજીક આવે છે ત્યારે તે ધોડાની નાળ જેવો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. નદીની આ અવસ્થામાં નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નાળ આકાર ભાગમાં પાણી રહી જાય છે. પરિણામે ત્યાં “નાળાકાર સરોવર” રચાય છે. મોટી નદીઓમાં જ્યારે વર્ષાઋતુ દરમિયાન પૂર આવે છે ત્યારે નદી કાંપ અને અન્ય પદાર્થોના નિક્ષેપથી બંને કિનારાની આજુબાજુ વિશાળ ફળદ્રુપ મેદાન બનાવે છે, જેને “પૂરનું મેદાન” કહેવામાં આવે છે. નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપમાટીના નિક્ષેપથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, જેને “કુદરતી તટબંધ” કહે છે. સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચતાં સુધીમાં નદીનો વેગ ધીમો થઈ જાય છે. ખૂબ ધીમા વેગને કારણે નદી પોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેથી નદીનો પ્રવાહ અનેક શાખા-પ્રશાખામાં વિભાજિત થઈ જાય છે. દરેક શાખા-પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધાં મુખોના નિક્ષેપણના જથ્થાથી અતિ ફળદ્રુપ મુખત્રિકોણપ્રદેશ (ડેલ્ટા-Delta) બને છે.
હિમનદીનું ભૂમિસ્વરૂપઃ ઊંચા અક્ષાંશોમાં કે ઊંચા પર્વતીય વિસ્તારો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે. પર્વતોના ઢોળાવ પર જમા થયેલો બરફ ધીમે ધીમે નીચા ઢોળાવ તરફ ખસવા લાગે છે. આ પ્રમાણે ધીમે ધીમે સરકતા હિમના પ્રવાહને “હિમનદી” કહે છે. હિમનદી તેના નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને -પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મિ ભૂદશ્ય બનાવે છે. તદુપરાંત, હિમનદી ઘસારણ દ્વારા 'યુ' (U) આકારની ખીણ બનાવે છે. હિમનદી ઊંડા કોતરોનું નિર્માણ કરે છે. પર્વતીય ક્ષેત્રોમાં બરફ પીગળવાથી તે કોતરોમાં પાણી ભરાઈ જાય છે. પરિણામે ત્યાં સુંદર સરોવર બની જાય છે. હિમનદી પોતાની સાથે લાવેલા નાના-મોટા ખડકો, રેતી, કાંકરા વગેરે નિક્ષેપિત થાય છે. આ નિક્ષેપ દ્વારા હિમનદી તેના પ્રવાહ વચ્ચે ટેકરી જેવા “ડ્રમલિન” (Drumin) ભૂમિસ્વરૂપની રચના કરે છે.
In simple words: River landforms involve waterfalls where water drops steeply, meanders (S-shaped bends), and oxbow lakes (cut-off river bends) formed by erosion and deposition. During floods, rivers create fertile floodplains and natural levees (raised banks). Near the sea, slow rivers deposit sediment, forming deltas with many branches. Glacial landforms occur in cold areas where glaciers (slow-moving ice masses) erode bedrock, creating unique landscapes like U-shaped valleys and deep gorges that can become lakes. Glaciers also deposit material, forming drumlins (hill-like features).
Exam Tip: For explaining landforms, describe both the erosional and depositional processes for rivers (waterfalls, meanders, deltas) and glaciers (U-shaped valleys, drumlins).
Free study material for Social Science
GSEB Solutions Class 7 Social Science Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો
Students can now access the GSEB Solutions for Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 7 Social Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 7 Social Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 7 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Social Science Class 7 Solved Papers
Using our Social Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 7 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 7 Social Science Solutions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો is available for free on StudiesToday.com. These solutions for Class 7 Social Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 7 Social Science Solutions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Social Science Solutions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 7 Social Science. You can access GSEB Class 7 Social Science Solutions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 7 Social Science Solutions Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો in printable PDF format for offline study on any device.