GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ

Get the most accurate GSEB Solutions for Class 7 Gujarati Chapter 04 બે ખાનાંનો પરિગ્રહ here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 7 Gujarati. Our expert-created answers for Class 7 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 04 બે ખાનાંનો પરિગ્રહ GSEB Solutions for Class 7 Gujarati

For Class 7 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 7 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 04 બે ખાનાંનો પરિગ્રહ solutions will improve your exam performance.

Class 7 Gujarati Chapter 04 બે ખાનાંનો પરિગ્રહ GSEB Solutions PDF

બે ખાનાંનો પરિગ્રહ અભ્યાસ

 

Question 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના [] માં લખો.
(1) ગાંધીજીને કયા વાઇસરૉયને મળવા દિલ્લી જવાનું હતું?
(ક) લોર્ડ ક્લાઇવ
(ખ) લોર્ડ ડેલહાઉસી
(ગ) લોર્ડ મિન્ટો
(ઘ) લોર્ડ માઉન્ટ બેટન
Answer: (ઘ) લૉર્ડ માઉન્ટ બેટન
In simple words: The question asks which Viceroy Gandhiji had to meet in Delhi. The correct option is Lord Mountbatten.

Exam Tip: For multiple-choice questions, read all options carefully before selecting the one that best answers the query.

 

Question 1. (2) મનુબહેન ગાંધીજીને શું થતાં હતાં?
(ક) પુત્રી
(ખ) પૌત્રી
(ગ) દોહિત્રી
(ઘ) ભત્રીજી
Answer: (ખ) પૌત્રી
In simple words: Manuben was Gandhiji's granddaughter.

Exam Tip: Remember key relationships between characters in a story to answer direct questions accurately.

 

Question 1. (3) ‘બે ખાનાંનો પરિગ્રહ' પાઠથી તમે શીખશો કે.
(ક) વણખપનું ન વાપરવું
(ખ) સંગ્રહ કરવો
(ગ) સગવડોનો ઉપયોગ કરવો
(ઘ) મનુબહેન સાચાં હતાં
Answer: (ક) વણખપનું ન વાપરવું.
In simple words: From this lesson, you will get to know that you should not use things that are not truly needed.

Exam Tip: Understanding the central message or moral of a story is crucial for answering questions about its overall learning.

 

Question 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં લખો.
(1) ગાંધીજીને શામાં બેસાડીને વાઇસરૉયે મળવા બોલાવ્યા હતા?
Answer: ગાંધીજીને વિમાનમાં બેસાડીને વાઇસરૉયે મળવા બોલાવ્યા હતા.
In simple words: The Viceroy asked Gandhiji to meet him, arranging for him to travel by plane.

Exam Tip: For "answer in one sentence" questions, provide a concise and direct answer without adding extra details.

 

Question 2. (2) લેખિકાએ 'હિન્દુસ્તાનના પિતા' કોને કહ્યા છે?
Answer: લેખિકાએ ગાંધીજીને 'હિન્દુસ્તાનના પિતા' કહ્યા છે.
In simple words: The writer called Gandhiji the 'Father of Hindustan'.

Exam Tip: Pay attention to specific titles or epithets used for characters in the text, as they are often directly asked.

 

Question 2. (3) ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી પહેલું કયું કામ કર્યું?
Answer: ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી પહેલું કામ ફંડ ઉઘરાવવાનું કર્યું.
In simple words: The very first thing Gandhiji did after boarding the train was to collect funds.

Exam Tip: Note down the sequence of events or actions performed by characters, as questions often focus on "first" or "last" actions.

 

Question 2. (4) સ્ટેશન માસ્તરે ગાંધીજીને શી આજીજી કરી?
Answer: સ્ટેશન માસ્તરે ગાંધીજીને, રેલવેના ડબાનાં બંને ખાનાં વાપરવાનું ચાલુ રાખવા માટે આજીજી કરી.
In simple words: The station master begged Gandhiji to keep using both compartments of the railway coach.

Exam Tip: Identify the requests or pleas made by supporting characters to understand their roles and motivations.

 

Question 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(1) બાપુએ વિમાનમાં જવાની ના કેમ પાડી?
Answer: વાઇસરૉયે બાપુને વિમાન દ્વારા મળવા બોલાવ્યા. બાપુએ વિમાનમાં જવાની વાઇસરૉયને ના પાડી, જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં પોતાનાથી બેસી શકાય નહિ, એમ ગાંધીજી માનતા હતા.
In simple words: The Viceroy asked Bapu to meet him by plane. Bapu declined this offer, believing he should not travel in a vehicle that millions of poor people could not use.

Exam Tip: When asked for reasons, clearly state the cause and effect, explaining the character's motivation as shown in the text.

 

Question 3. (2) લેખિકાએ બાપુ માટે આગગાડીમાં બે ખાનાંનો ડબ્બો શા માટે પસંદ કર્યો?
Answer: લેખિકાને થયું કે સ્ટેશને-સ્ટેશને બાપુનાં દર્શન કરવા માટે લોકોની ભીડ જામશે. ફંડ એકઠું કરતાં અવાજ થશે. તેથી બાપુને સહેજ પણ આરામ મળશે નહિ. જો એક ખાનામાં સામાન રહે અને બીજા ખાનામાં બાપુ સૂઈ-બેસી શકે તો બાપુજીની સગવડ સચવાય. આથી લેખિકાએ બાપુ માટે આગગાડીમાં બે ખાનાનો ડબો પસંદ કર્યો.
In simple words: The author felt that huge crowds would gather at every station to see Bapu, creating noise during fundraising and disturbing his rest. To ensure Bapu's comfort, with luggage in one compartment and Bapu resting in the other, she chose a two-compartment train coach for him.

Exam Tip: Explain all the contributing factors and consequences that led to a character's decision, making sure to cover both the problem and the intended solution.

 

Question 3. (3) બાપુએ લેખિકાને શાનો ઠપકો આપ્યો?
Answer: પટનાથી દિલ્લીની મુસાફરી માટે બાપુએ લેખિકાને ઓછામાં ઓછો સામાન રહે એવો રેલવેનો નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબો પસંદ કરવા કહ્યું હતું, પણ લેખિકાએ બાપુની સગવડ અને અનુકૂળતા માટે બે ખાનાવાળો ડબો પસંદ કર્યો. બાપુ પોતાના ખપ કરતાં વધારે વાપરવું તેને એક પ્રકારની હિંસા સમજતા હતા, તેથી બાપુએ લેખિકાને ઠપકો આપ્યો.
In simple words: Bapu had instructed the author to pick the smallest third-class railway compartment with minimal luggage for their journey from Patna to Delhi. However, the author chose a two-compartment coach for Bapu's ease and comfort. Bapu saw using more than required as a type of violence, so he reprimanded the author.

Exam Tip: Focus on the specific action that prompted the reprimand and clearly state the principle or belief that was violated.

 

Question 3. (4) લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા બાપુએ શું કરવા સૂચવ્યું?
Answer: લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવા બાપુએ લેખિકાને રેલવેના ડબાનું બીજું ખાનું ખાલી કરવા કહ્યું અને તેનો ઉપયોગ વધારાનાં જે પેસેન્જરો લટકતાં હતાં તેમને માટે કરવા સ્ટેશન માસ્તરને સૂચવ્યું.
In simple words: To make up for her error, Bapu asked the author to empty the second train compartment. He then suggested to the station master that it be used for the extra passengers hanging outside the train.

Exam Tip: When describing penance or corrective actions, detail both the immediate action taken and the broader instruction given to resolve the situation.

બે ખાનાંનો પરિગ્રહ સ્વાધ્યાય

 

Question 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(1) આ પ્રસંગમાંથી તમને શી પ્રેરણા મળી?
Answer: ગાંધીજીની સગવડ માટે મનુબહેન આગગાડીના ડબાનાં બે ખાનાં રાખી લે છે. ગાંધીજી ખપ પૂરતો એક ડબો જ રાખવા માગતા હતા. આથી ગાંધીજી મનુબહેનને બે ખાનાં રાખવા માટે ઠપકો આપે છે અને સ્ટેશન માસ્તરને બોલાવીને બીજું ખાનું તેમને પાછું સોંપે છે. આ પ્રસંગમાંથી અમને પ્રેરણા મળે છે કે ખપ કરતાં વધારે વાપરવામાં એક પ્રકારની હિંસા રહેલી છે.
In simple words: Manuben kept two train compartments for Gandhiji's comfort, but Gandhiji wanted only one. He scolded her, called the station master, and returned the second compartment. This event teaches us that using more than one's true needs is a type of violence.

Exam Tip: When asked about inspiration or lessons learned, connect the story's events directly to a moral principle or a valuable takeaway message.

 

Question 1. (2) ગાંધીજી વિશે દસ વાક્યો લખો.
Answer: મહાત્મા ગાંધીનો જન્મ ઈ. સ. 1869ના ઑક્ટોબરની બીજી તારીખે પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. બાળપણમાં તેમણે હરિશ્ચંદ્ર નાટક જોયું અને શ્રવણની વાર્તા વાંચી. તેની ગાંધીજી પર ઊંડી અસર થઈ. માધ્યમિક શિક્ષણ પૂરું કરીને તેઓ ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા અને બૅરિસ્ટર થયા. ગાંધીજી વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં તેમને રંગભેદનો કડવો અનુભવ થયો. આ અન્યાય દૂર કરવા તેમણે અહિંસક લડત ઉપાડી. તેમાં તેઓ સફળ થયા. ત્યાંથી ભારત આવ્યા. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા બાપુએ આંદોલન ચલાવ્યું. અહિંસા અને સત્યાગ્રહ તેમનાં શસ્ત્રો હતાં. સમગ્ર ભારતના લોકોનો તેમને સાથ મળ્યો. તેઓ સફળ થયા. ઈ. સ. 1947માં ભારતને આઝાદી મળી.
In simple words: Mahatma Gandhi was born in Porbandar on October 2, 1869. His full name was Mohandas Karamchand Gandhi. In his childhood, he saw the play Harishchandra and read Shravana's story, which affected him deeply. After completing school, he went to England for higher studies and became a lawyer. Gandhiji went to South Africa for law practice, where he faced harsh racial discrimination. He started a non-violent fight to end this injustice and succeeded. From there, he returned to India. Bapu led a movement to free India from British rule. Non-violence and Satyagraha were his main tools. People from all over India supported him. He succeeded, and India gained independence in 1947.

Exam Tip: For biographical sketches, include key dates, places, major life events, and significant contributions in a chronological order to provide a comprehensive overview.

 

Question 1. (3) બચાવને ‘ભૂલો” ને બદલે 'આંધળો' કહીએ તો? અને પ્રેમને “આંધળો” ને બદલે "લૂલો” કહીએ તો?
Answer: ‘લૂલો બચાવ' એ રૂઢ થયેલો શબ્દપ્રયોગ છે. 'લૂલો' એટલે જેના બચાવમાં કશો પુરાવો કે આધાર ન હોય તે. 'આંધળો પ્રેમ' એ પણ રૂઢ થયેલો શબ્દપ્રયોગ છે. 'આંધળો' એટલે જેમાં પ્રેમી પોતાના પ્રિય પાત્ર સિવાય બીજું કશું જોઈ શકતી નથી તેવો પ્રેમ. આમ 'લૂલો બચાવ' તેમજ 'આંધળો પ્રેમ'નાં વિશેષણો બદલવાથી અર્થ અસ્પષ્ટ બને છે.
In simple words: 'Lame defense' is a common phrase, meaning a defense without proof or support. 'Blind love' is also a common saying, describing love where the person cannot see anything else but their beloved. Changing the adjectives in 'lame defense' or 'blind love' would make their meanings unclear.

Exam Tip: When discussing idioms, always explain their established meaning and demonstrate why altering words within them can change or obscure the intended sense.

 

Question 2. નીચના શબ્દોના અર્થ જાણો અને તેના વાક્યપ્રયોગ કરો.
(1) ખેવના
Answer: ખેવના – સંભાળ, કાળજી. વાક્ય : માના આકસ્મિક મૃત્યુ પછી છોકરાંની ખેવના રાખનાર કોઈ ન રહ્યું.
In simple words: Khevna means care or attention. Sentence: After their mother's sudden passing, there was no one left to look after the children.

Exam Tip: For vocabulary questions, always provide a clear definition first, followed by a sentence that correctly demonstrates its usage.

 

Question 2. (2) હુનર
Answer: હુનર – કારીગરી, કસબ. વાક્ય : હુનર શીખનાર ક્યારેય ભૂખે મરતો નથી.
In simple words: Hunar means craftsmanship or skill. Sentence: Someone who learns a craft will never go hungry.

Exam Tip: Ensure your example sentence clearly illustrates the word's meaning in a practical context.

 

Question 2. (3) ભીડ
Answer: ભીડ – ગિરદી. વાક્ય : ભીડમાં ખિસ્સાકાતરુંથી સાવધ રહેવું જોઈએ.
In simple words: Bheed means a crowd or a rush. Sentence: One should stay careful of pickpockets in a busy crowd.

Exam Tip: When creating example sentences, use common, relatable situations to make the meaning evident.

 

Question 2. (4) સલૂન
Answer: સલૂન – ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબો. વાક્યઃ મહારાજાઓ અને અંગ્રેજ અમલદારો સલૂનમાં જ મુસાફરી કરતા.
In simple words: Saloon refers to a special train compartment that has comforts similar to a home. Sentence: Maharajas and British officials would only travel in saloons.

Exam Tip: When defining specific terms, include contextual details, like "railway compartment" for "saloon," to clarify their particular usage.

 

Question 2. (5) પ્રાયશ્ચિત્ત
Answer: પ્રાયશ્ચિત્ત – પાપના નિવારણ માટેનું તપ. વાક્ય : કોઈ ખોટું કામ થઈ જાય તો આપણે તેનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.
In simple words: Prayashchit means penance performed to clear away a sin. Sentence: If someone does something wrong, they should definitely make amends for it.

Exam Tip: Explain the purpose of the action (e.g., "for the expiation of sin") to fully convey the meaning of a moral or religious term.

 

Question 3. કસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. (કે, અને, એટલે, તો)
(1) એકમાં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીને સૂવાનું રાખ્યું.
(2) ઇન્સ્પેકટરે જોયું તો મહાદેવની આંખમાં આંસુ હતાં.
(3) ડૉક્ટરે કહ્યું કે એણે કસરત કરવી જોઈએ.
(4) મહાદેવ ગાયને હાંકવા રોકાયો એટલે એને પરીક્ષામાં મોડું થયું.
Answer:
(1) એકમાં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીને સૂવાનું રાખ્યું.
(2) ઇન્સ્પેકટરે જોયું તો મહાદેવની આંખમાં આંસુ હતાં.
(3) ડૉક્ટરે કહ્યું કે એણે કસરત કરવી જોઈએ.
(4) મહાદેવ ગાયને હાંકવા રોકાયો એટલે એને પરીક્ષામાં મોડું થયું.
In simple words: We select the correct joining word from 'કે' (that), 'અને' (and), 'એટલે' (so), or 'તો' (then) to complete each sentence.

Exam Tip: Understand the function of each conjunction (and, so, if/then, that) to correctly link clauses and complete sentences logically.

બે ખાનાંનો પરિગ્રહ પ્રવૃત્તિઓ

 

Question 1. શિક્ષકની મદદથી નજીકના રેલવે-સ્ટેશનની મુલાકાત ગોઠવો.
Answer: This is an activity and requires practical implementation, not a textual answer.
In simple words: Arrange a trip to a nearby train station with help from your teacher.

Exam Tip: Activities like this are designed for experiential learning, encouraging students to connect classroom concepts with real-world experiences.

 

Question 2. તમારા પરિચિત કોઈ વડીલની ગાંધીબાપુ જેવી સારી બાબતની વાત પ્રાર્થનાસભામાં રજૂ કરો.
Answer: This is an activity and requires practical implementation, not a textual answer.
In simple words: Share a good quality of an elder you know, similar to Gandhiji's, during a prayer meeting.

Exam Tip: Engaging in such activities helps develop public speaking skills and encourages reflection on values.

બે ખાનાંનો પરિગ્રહ વિશેષ પ્રસ્નોત્તર

 

Question 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
(1) ગાંધીજીએ મુસાફરી માટે કયા વાહનનો ઇનકાર કર્યો?
A. મોટરગાડીનો
B. આગગાડીનો
C. વિમાનનો
D. સલૂનનો
Answer: C. વિમાનનો
In simple words: Gandhiji declined to travel by plane for his journey.

Exam Tip: Multiple choice questions test specific recall from the text; focus on key actions and choices made by central characters.

 

Question 1. (2) સ્ટેશને – સ્ટેશને કોનાં દર્શન કરવા હજારોની મેદની જામતી હતી?
A. સરદાર પટેલનાં
B. જવાહરલાલ નેહરુનાં
C. ગાંધીજીનાં
Answer: C. ગાંધીજીનાં
In simple words: At every station, thousands of people would gather to catch a glimpse of Gandhiji.

Exam Tip: Connect the significant events and popular figures in the narrative to accurately answer questions about public gatherings and their focus.

 

Question 1. (3) મુસાફરીનો સામાન છે. વિના ડબાની પસંદગીની જવાબદારી ગાંધીજીએ કોને સોંપી હતી?
A. મૃદુલાબહેનને
B. મનુબહેનને
C. સરદાર પટેલને
D. સ્ટેશન માસ્તરને
Answer: B. મનુબહેનને
In simple words: Gandhiji gave Manuben the task of choosing the train compartment for the travel luggage.

Exam Tip: Understanding who is responsible for various tasks or decisions in a story is important for questions about character roles.

 

Question 1. (4) ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન કેટલા વાગ્યે લેતા?
Answer: 10 વાગ્યે
In simple words: During hot days, Bapu would eat his afternoon meal at 10 AM.

Exam Tip: Pay attention to specific details like timings or routines mentioned in the text, as they can be asked directly.

 

Question 1. (5) મનુબહેન બાપુજીના ખાનામાં આવ્યાં ત્યારે બાપુજી શું કરતા હતા?
A. લખતા હતા.
B. જમતા હતા.
C. ઊંધતા હતા.
D. કસરત કરતા હતા.
Answer: A. લખતા હતા.
In simple words: When Manuben came into Bapu's compartment, Bapu was writing.

Exam Tip: Recall the actions of characters at specific moments in the narrative to answer questions about their activities.

 

Question 1. (6) ગાંધીજી મનુબહેનને રેલવેના ડબાની બારીની બહાર શું બતાવવા માગતા હતા?
A. મેદની
B. વૃક્ષો
C. લટકતા લોકો
D. ખેતરો
Answer: C. લટકતા લોકો
In simple words: Gandhiji wanted to show Manuben the people hanging outside the train window.

Exam Tip: Identify the specific visual details or observations that characters wish to highlight to others in the story.

 

Question 1. (7) “જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે માટે તે વાપરવું – તેમાં ગાંધીજી શું જોતા હતા?
A. અહિંસા
B. હિંસા
C. અપરિગ્રહ
D. કસોટી
Answer: B. હિંસા
In simple words: Gandhiji saw using more than what was needed, even when it was available, as a form of violence.

Exam Tip: Understand the ethical and moral perspectives of the main character, as these often form the basis of deeper questions.

 

Question 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક – એક વાક્યમાં આપો :
(1) દિલ્લી જતી વખતે ગાંધીજીની સેવામાં કોણ હતું?
Answer: દિલ્હી જતી વખતે ગાંધીજીની સેવામાં એમનાં પૌત્રી મનુબહેન હતાં.
In simple words: Gandhiji's granddaughter, Manuben, was serving him on his journey to Delhi.

Exam Tip: For short answer questions, provide direct information about the characters involved in the events.

 

Question 2. (2) વિમાનની સગવડનો ઇનકાર કરતાં ગાંધીજીએ શો નિશ્ચય કર્યો?
Answer: વિમાનની સગવડનો ઇનકાર કરતાં ગાંધીજીએ આગગાડીમાં દિલ્લી જવાનો નિશ્ચય કર્યો.
In simple words: After declining the airplane facility, Gandhiji decided to travel to Delhi by train.

Exam Tip: Note the key decisions made by characters and their chosen alternatives when faced with options.

 

Question 2. (3) ગાંધીજીને કેવા પ્રકારની તકલીફની ખેવના નહોતી?
Answer: હજારોની મેદનીને લીધે પડતી તકલીફની ખેવના નહોતી.
In simple words: He did not care about the difficulties caused by large crowds.

Exam Tip: Understand the character's priorities and what challenges they considered less important in the pursuit of their goals.

 

Question 2. (4) મનુબહેને કેટલાં ખાનાંવાળો ડબો પસંદ કર્યો?
Answer: મનુબહેને બે ખાનાંવાળો ડબો પસંદ કર્યો.
In simple words: Manuben selected a two-compartment train coach.

Exam Tip: Keep track of numerical details and specific choices made by characters as these are often direct recall questions.

 

Question 2. (5) ગાંધીજીએ નોઆખલીના યજ્ઞમાં પોતાની સાથે ભાગીદાર થવા કોને રજા આપી?
Answer: ગાંધીજીએ નોઆખલીના યજ્ઞમાં પોતાની સાથે ભાગીદાર થવા મનુબહેનને રજા આપી.
In simple words: Gandhiji permitted Manuben to join him as a partner in the Noakhali sacrifice.

Exam Tip: Identify who was allowed to participate in significant events with the main character, as it highlights trust and importance.

 

Question 2. (6) મનુબહેને બે ખાનાવાળા રેલવેના ડબાનો શો ઉપયોગ કર્યો?
Answer: મનુબહેને રેલવેના ડબાના એક ખાનાનો ઉપયોગ સામાન રાખવા માટે અને બીજા ખાનાનો ઉપયોગ ગાંધીજીને સૂવા – બેસવા માટે કર્યો.
In simple words: Manuben used one train compartment for luggage and the other for Gandhiji to rest and sit.

Exam Tip: Detail the specific functions or uses assigned to different items or spaces by characters in the narrative.

 

Question 2. (7) બીજાએ કરેલી નાની ભૂલ માટે ગાંધીજી શું પ્રાયશ્ચિત કરતા?
Answer: બીજાએ કરેલી નાની ભૂલને ગાંધીજી પોતાની ભૂલ ગણી લેતા અને એકાદ ટંક ખાવાનું છોડી દેતા.
In simple words: Gandhiji would consider a small error made by someone else as his own, and as penance, he would skip a meal.

Exam Tip: Note the unique habits or moral practices of key characters, especially those that demonstrate their principles.

 

Question 2. (8) સ્ટેશન માસ્તર કેમ ઝંખવાણા પડી ગયા?
Answer: ગાંધીજીએ કહ્યું, “મળતી સગવડનો દુરુપયોગ કરાવી આ છોકરીને (મનુબહેનને) તમે બગાડવા માગો છો?” આ સાંભળીને સ્ટેશન માસ્તર ઝંખવાણા પડી ગયા.
In simple words: Gandhiji asked the station master, "Do you want to corrupt this girl (Manuben) by letting her misuse available facilities?" Hearing this, the station master felt ashamed.

Exam Tip: When explaining character reactions, quote or paraphrase the exact words or actions that triggered their response.

 

Question 2. (9) બે ખાનાંનો પરિગ્રહ' પ્રસંગથી મનુબહેનને જીવનનો કયો અમૂલ્ય પાઠ મળ્યો?
Answer: “બે ખાનાંનો પરિગ્રહ' પ્રસંગથી મનુબહેનને જીવનનો એ અમૂલ્ય પાઠ મળ્યો કે મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો.
In simple words: From the 'Two Compartments' incident, Manuben learned the valuable life lesson of using available facilities as minimally as possible.

Exam Tip: For questions about lessons learned, clearly state the moral or principle and how it applies to the character's life.

 

Question 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ – ચાર વાક્યોમાં આપોઃ
(1) ગાંધીજીએ પટનાથી દિલ્લી જતાં મનુબહેનને શી જવાબદારી સોંપી?
Answer: પટનાથી દિલ્લી જતાં ગાંધીજીએ મનુબહેનને ટ્રેનમાં ડબાની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપી. ગાંધીજીએ કહ્યું કે ઓછામાં ઓછો સામાન લેવો અને ટ્રેનમાં નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબો પસંદ કરવો.
In simple words: For the journey from Patna to Delhi, Gandhiji gave Manuben the task of arranging the train compartment. Gandhiji told her to bring minimum luggage and to choose the smallest third-class compartment on the train.

Exam Tip: When describing responsibilities, outline the specific tasks and any guiding instructions or conditions provided.

 

Question 3. (2) મનુબહેનના પરાક્રમનું પ્રાયશ્ચિત્ત કરતાં ગાંધીજીએ સ્ટેશન માસ્તરને શું કહ્યું?
Answer: મનુબહેને બે ખાનાંવાળા ડબાની પસંદગી કરીને જે ભૂલ કરી હતી તેને પોતાની ભૂલ ગણીને ગાંધીજીએ પ્રાયશ્ચિત્ત કર્યું. ડબાનું એક ખાનું ખાલી કરી નાખ્યું અને તેનો ઉપયોગ રેલવેના ડબાઓની બહાર લટકતા પેસેન્જરો માટે કરવા સ્ટેશન માસ્તરને જણાવ્યું.
In simple words: Gandhiji considered Manuben's error of choosing a two-compartment coach as his own, and he atoned for it. He emptied one compartment and instructed the station master to use it for the passengers who were hanging outside the train coaches.

Exam Tip: Clearly articulate the steps of penance and the instructions given to others, showing how the character addresses and rectifies mistakes.

 

Question 4. નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી, તેનો વાક્યપ્રયોગ કરોઃ
• ભાન આવી જવું – સમજ આવી જવી
વાક્ય : જીવનમાં અનેક આધાતો લાગવાથી મિહિરને ભાન આવી ગયું છે.
• ઝંખવાણા પડવું – શરમિંદા થઈ જવું
વાક્યઃ શેઠનો પાખંડ ખુલ્લો પડી જતાં એ ઝંખવાણા પડી ગયા.
• આજીજી કરવી – વિનંતી કરવી
વાક્ય: ડૉક્ટરે બાળકને બચાવવા માટે ઇશ્વરને આજીજી કરી.
• આંધળો પ્રેમ કરવો – અવિચારી પ્રેમ કરવો
વાક્ય: આંધળો પ્રેમ સંબંધોમાં સમસ્યાઓ સર્જી શકે છે.
Answer:
• ભાન આવી જવું – સમજ આવી જવી
વાક્ય : જીવનમાં અનેક આધાતો લાગવાથી મિહિરને ભાન આવી ગયું છે.
• ઝંખવાણા પડવું – શરમિંદા થઈ જવું
વાક્યઃ શેઠનો પાખંડ ખુલ્લો પડી જતાં એ ઝંખવાણા પડી ગયા.
• આજીજી કરવી – વિનંતી કરવી
વાક્ય: ડૉક્ટરે બાળકને બચાવવા માટે ઇશ્વરને આજીજી કરી.
• આંધળો પ્રેમ કરવો – અવિચારી પ્રેમ કરવો
વાક્ય: આંધળો પ્રેમ સંબંધોમાં સમસ્યાઓ સર્જી શકે છે.
In simple words: We learn the meanings of idioms like 'to come to senses,' 'to be embarrassed,' 'to plead,' and 'to love blindly,' and then use each in an example sentence to show how they work.

Exam Tip: For idioms, always provide both the meaning and a relevant example sentence, ensuring the sentence clearly reflects the idiom's sense.

 

Question 5. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક – એક શબ્દ લખો:
• સંઘરો કરવાનું માનસિક વલણ – પરિગ્રહ
• સહન ન થઈ શકે તેવું – અસહ્ય
• ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબો – સલૂન
• પાપના નિવારણ માટેનું તપ – પ્રાયશ્ચિત્ત
• જેનું મૂલ્ય ન થઈ શકે તેવું – અમૂલ્ય
Answer:
• સંઘરો કરવાનું માનસિક વલણ – પરિગ્રહ
• સહન ન થઈ શકે તેવું – અસહ્ય
• ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબો – સલૂન
• પાપના નિવારણ માટેનું તપ – પ્રાયશ્ચિત્ત
• જેનું મૂલ્ય ન થઈ શકે તેવું – અમૂલ્ય
In simple words: We find a single word for each given phrase, like 'Parigrah' for hoarding, 'Asahya' for unbearable, 'Saloon' for a special train compartment, 'Prayashchit' for penance, and 'Amulya' for invaluable.

Exam Tip: Word group questions require you to identify the most appropriate single term that encompasses the entire description given.

 

Question 6. નીચેનાં વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો:
(1) અંતે સ્ટેશન આવ્યું.
(2) સ્ટવ પર (હું) દૂધ ગરમ કરું છું.
(3) તમે વાસણો સાફ કરી નાખો.
Answer:
(1) સ્ટેશન
(2) સ્ટવ, દૂધ
(3) વાસણો
In simple words: We identify the nouns in each sentence, such as 'station', 'stove', 'milk', and 'utensils'.

Exam Tip: To identify nouns, look for words that name a person, place, thing, or idea in each sentence.

 

Question 7. નીચેનાં વાક્યોમાંથી વિશેષણો શોધીને લખો:
(1) મને જીવનમાં અમૂલ્ય પાઠ મળ્યો.
(2) લોકોની ભીડ અસહ્ય હતી.
(3) મેં ગાડીનાં બે ખાનાં પસંદ કર્યા.
(4) આંધળો પ્રેમ તે આનું નામ.
Answer:
(1) અમૂલ્ય
(2) અસહ્ય
(3) બે
(4) આંધળો
In simple words: We pick out the adjectives from each sentence, which are words like 'invaluable', 'unbearable', 'two', and 'blind', as they describe nouns.

Exam Tip: Adjectives describe or modify nouns, so look for words that provide more information about the named entities in the sentence.

 

Question 8. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવોઃ
ઉપયોગ, અમૂલ્ય, અહિંસા, અત્યંત, ઇનકાર
Answer: અત્યંત, અહિંસા, અમૂલ્ય, ઇનકાર, ઉપયોગ
In simple words: We arrange the given words—ઉપયોગ, અમૂલ્ય, અહિંસા, અત્યંત, ઇનકાર—in Gujarati alphabetical order.

Exam Tip: When arranging words alphabetically in Gujarati, follow the specific sequence of the Gujarati alphabet (kakko) including vowels and consonants, and remember modifiers come after the base letter.

બે ખાનાંનો પરિગ્રહ Summary in Gujarati

 

Question. બે કે તેથી વધારે પદો, વાક્યખંડો કે વાક્યોને જોડે તે પદને "સંયોજક' કહે છે.
Answer: The provided text describes the definition of a conjunction in Gujarati. It explains that a conjunction is a word that joins two or more words, phrases, or sentences. For example, in the sentences "એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે પણ તેને માટે પ્રજાને કનડવી પડે છે" (There is a lot of bribery in that line *but* people have to be harassed for it), the word 'પણ' (but) acts as a conjunction. Similarly, 'છતાં' (yet), 'એટલે' (so), and 'અને' (and) are other conjunctions demonstrated in the text that help connect and combine different parts of sentences. Learning about these words helps us understand how to create more complex and flowing sentences. These linking words are very helpful for clear communication. They help to join ideas and make the language smooth. The use of these conjunctions helps sentences flow better and makes sense. This makes writing easier to read and understand. Conjunctions are important tools for writing good and complete sentences.
In simple words: A conjunction is a word that connects two or more words, parts of sentences, or full sentences. For example, words like 'but', 'yet', 'so', and 'and' are conjunctions. They help to join ideas and make sentences flow smoothly. This makes writing clearer and easier to understand.

Exam Tip: Understanding conjunctions is key to constructing complex sentences and improving writing fluency; focus on their function in linking different parts of speech or clauses.

અઘરા શબ્દોના અર્થ

 

Question. નીચેના અઘરા શબ્દોના અર્થ આપો.
• પરિગ્રહ – સંગ્રહ કરવાનું માનસિક વલણ, (અહીં)
• ખપ કરતાં વધુ વાપરવું – જરૂરિયાત કરતાં વધારે ઉપયોગ કરવો
• લોકસેવાનું કાર્ય ઝંપલાવવું – સાહસપૂર્ણ કામ કરવું
• વાઈસરૉય – અંગ્રેજોના સમયનો ભારતનો સર્વોચ્ચ અંગ્રેજ અધિકારી
• ઇનકાર – અસ્વીકાર
• અસહ્ય – સહન ન થઈ શકે તેવું
• પરમ પિતા – (અહીં) મહાત્મા ગાંધી
• મેદની – ભીડ
• ખેવના – સંભાળ, કાળજી
• ફંડ – વિકાસ અર્થે ઉઘરાવેલો ફાળો
• ભીડ – ગિરદી
• ભૂલો – પાંગળો
• પોસાવું – પરવડવું
• સલૂન – ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબો
• અત્યંત – વધારે પડતું
• પ્રાયશ્ચિત્ત – પાપના નિવારણ માટે કરવાનું
• તપ ટંક – નક્કી વખત (વેળા) (દા. ત., ખાવાનો સમય)
• પેસેન્જર – મુસાફર
• પૌત્રી – પુત્રની પુત્રી
• ખમાય – સહન થાય
• અમૂલ્ય – જેનું મૂલ્ય ન થઈ શકે તેવું, અનન્ય
• અહિંસા – મન, વાણી અથવા કર્મથી હિંસા ન કરવી
• વસમો – અસહ્ય
• લહાવો – અવસર
• જીવનપર્યત – જીવનના અંત સુધી
Answer:
• પરિગ્રહ – સંગ્રહ કરવાનું માનસિક વલણ (અહીં, જરૂરિયાતથી વધારે વસ્તુઓનો સંગ્રહ કરવો)
• ખપ કરતાં વધુ વાપરવું – જરૂરિયાત કરતાં વધારે ઉપયોગ કરવો
• લોકસેવાનું કાર્ય ઝંપલાવવું – સાહસપૂર્ણ કામ કરવું
• વાઈસરૉય – અંગ્રેજોના સમયનો ભારતનો સર્વોચ્ચ અંગ્રેજ અધિકારી
• ઇનકાર – અસ્વીકાર
• અસહ્ય – સહન ન થઈ શકે તેવું
• પરમ પિતા – (અહીં) મહાત્મા ગાંધી
• મેદની – ભીડ
• ખેવના – સંભાળ, કાળજી
• ફંડ – વિકાસ અર્થે ઉઘરાવેલો ફાળો
• ભીડ – ગિરદી
• ભૂલો – પાંગળો
• પોસાવું – પરવડવું
• સલૂન – ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબો
• અત્યંત – વધારે પડતું
• પ્રાયશ્ચિત્ત – પાપના નિવારણ માટે કરવાનું
• તપ ટંક – નક્કી વખત (વેળા) (દા. ત., ખાવાનો સમય)
• પેસેન્જર – મુસાફર
• પૌત્રી – પુત્રની પુત્રી
• ખમાય – સહન થાય
• અમૂલ્ય – જેનું મૂલ્ય ન થઈ શકે તેવું, અનન્ય
• અહિંસા – મન, વાણી અથવા કર્મથી હિંસા ન કરવી
• વસમો – અસહ્ય
• લહાવો – અવસર
• જીવનપર્યત – જીવનના અંત સુધી
In simple words: This section lists difficult words and their meanings, such as 'Parigrah' (mental tendency to hoard), 'Inkar' (refusal), 'Khevna' (care), 'Prayashchit' (penance for sin), 'Saloon' (special train compartment), 'Amulya' (invaluable), and 'Ahinsa' (non-violence). It helps to clarify the complex vocabulary used in the text. Each word is defined clearly, making it easier to grasp the original meaning. These definitions help in understanding the deeper context of the lesson.

Exam Tip: When studying vocabulary, always learn both the word and its precise meaning to enhance comprehension and writing accuracy.

રૂઢિપ્રયોગ

 

Question. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ લખો.
• ભાન આવી જવું – સમજ આવી જવી
• ઝંખવાણા પડવું – શરમિંદા થવું
• આજીજી કરવી – વિનંતી કરવી
• આંધળો પ્રેમ કરવો – અવિચારી પ્રેમ કરવો
Answer:
• ભાન આવી જવું – સમજ આવી જવી
• ઝંખવાણા પડવું – શરમિંદા થવું
• આજીજી કરવી – વિનંતી કરવી
• આંધળો પ્રેમ કરવો – અવિચારી પ્રેમ કરવો
In simple words: This section explains the meanings of Gujarati idioms. For instance, 'ભાન આવી જવું' means to understand or come to one's senses, 'ઝંખવાણા પડવું' means to feel embarrassed or ashamed, 'આજીજી કરવી' means to plead or make a request, and 'આંધળો પ્રેમ કરવો' means to love blindly or thoughtlessly. These idioms add richness to the language.

Exam Tip: Understanding idioms involves not just memorizing their meanings but also recognizing their cultural context and how they are used in everyday language.

Free study material for Gujarati

GSEB Solutions Class 7 Gujarati Chapter 04 બે ખાનાંનો પરિગ્રહ

Students can now access the GSEB Solutions for Chapter 04 બે ખાનાંનો પરિગ્રહ prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 7 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 04 બે ખાનાંનો પરિગ્રહ

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 7 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 7 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 7 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 7 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 04 બે ખાનાંનો પરિગ્રહ to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ for the 2026-27 session?

The complete and updated GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ is available for free on StudiesToday.com. These solutions for Class 7 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 7 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 7 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 7 Gujarati. You can access GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 7 as a PDF?

Yes, you can download the entire GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ in printable PDF format for offline study on any device.