GSEB Class 6 Maths Solutions Chapter 5 પાયાના આકારોની સમજૂતી Exercise 5.5

NCERT Solutions for Class 6 Mathematics: Chapter 05 પાયાના આકારોની સમજૂતી

Explore reliable textbook solutions for Chapter 05 પાયાના આકારોની સમજૂતી tailored for Class 6 learners. Utilizing these Mathematics answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.

Practice Class 6 Mathematics Solutions: Chapter 05 પાયાના આકારોની સમજૂતી

Access the complete solution PDF for Class 6 Mathematics below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

Question 1. નીચેનામાંથી કયું ઉદાહરણ પરસ્પર લંબરેખાઓ દર્શાવે છે?
(a) ટેબલની ઉપરની પાસપાસેની બાજુઓ
(b) રેલવે ટ્રેકના પાટા
(c) મૂળાક્ષર Lની રચના દર્શાવતા રેખાખંડ
(d) મૂળાક્ષર V
Answer:
(a) હા, ટેબલની ઉપરની પાસપાસેની બે બાજુઓ એ પરસ્પર લંબરેખાઓનું ઉદાહરણ છે. આ બાજુઓ એકબીજાને 90° ના ખૂણે છેદે છે.
(b) ના, રેલવેના બે પાટાઓ એ લંબરેખાઓનું ઉદાહરણ નથી. કારણ કે રેલવેના બે પાટાઓ એકબીજાને ક્યાંય મળતા નથી. વળી, તે સમાંતર રેખાઓનું ઉદાહરણ છે.
(c) હા, મૂળાક્ષર L બનાવતા બે રેખાખંડો એ લંબરેખાઓનું ઉદાહરણ છે. તે બે રેખાખંડો એકબીજાને કાટખૂણે છેદે છે.
(d) ના, મૂળાક્ષર V બનાવતા બે રેખાખંડો એ લંબરેખાઓનું ઉદાહરણ નથી. કારણ કે મૂળાક્ષર V ના બંને રેખાખંડો એકબીજાને છેદે છે પણ કાટખૂણે છેદતા નથી.
In simple words: Perpendicular lines meet at a perfect right angle. The sides of a table and the lines forming the letter 'L' do this. Railway tracks are parallel and never meet, while the letter 'V' meets but not at a 90-degree angle.

Exam Tip: To score full marks for this question, remember that perpendicular lines must intersect at a right angle (90 degrees).

 

Question 2. જો \( \overline{PQ} \) \( \overline{XY} \) ને લંબ છે અને \( \overline{PQ} \) અને \( \overline{XY} \) એ A બિંદુએ છેદે છે. \( \angle PAY \) નું માપ કેટલું હશે?
Answer: આપેલ છે કે \( \overline{PQ} \) એ \( \overline{XY} \) ને લંબ છે. અને \( \overline{PQ} \) અને \( \overline{XY} \) બિંદુ A પર એકબીજાને છેદે છે.
\( \implies \) લંબરેખાઓ એકબીજાને કાટખૂણે છેદે છે.
\( \implies \) તેથી, \( \angle PAY = 90^\circ \). P Q X Y A
In simple words: When two lines are perpendicular, they make a 90-degree corner where they meet.

Exam Tip: Remember that the term "perpendicular" always means lines intersect at a 90-degree angle, forming a right angle.

 

Question 3. તમારી કંપાસપેટીમાં બે કાટખૂણિયાં છે. તેમના કૉર્નર પર રચાતા ખૂણાનું માપ કેટલું હશે? શું તેમના કોઈ એક ખૂણાનું માપ સરખું છે?
Answer: ગણિત બોક્સના પ્રથમ કાટખૂણિયાના ખૂણાઓનાં માપ \( 30^\circ \), \( 60^\circ \), અને \( 90^\circ \) છે. બીજા કાટખૂણિયાના ખૂણાઓનાં માપ \( 45^\circ \), \( 45^\circ \), અને \( 90^\circ \) છે. હા, બંને કાટખૂણિયાંઓમાં એક ખૂણો \( 90^\circ \) છે, તેથી બંને કાટખૂણિયામાં એક ખૂણાનું માપ સરખું છે.
In simple words: Your two set squares have different angles, but both of them always have one angle that measures exactly 90 degrees.

Exam Tip: Recall the standard angle measures for common set squares (30-60-90 and 45-45-90 degrees) to quickly answer questions about them.

 

Question 4. નીચેની આકૃતિનું અવલોકન કરો. રેખા \( l \) એ રેખા \( m \) ને લંબ છે: m 0 A 1 B 2 C 3 D 4 E 5 F 6 G 7 H 8 l P
(a) C = ?
(b) શું \( \overline{PE} \) એ \( \overline{CG} \) નો દ્વિભાજક છે?
(c) \( \overline{PE} \) લંબદ્વિભાજક બનતો હોય તેવા બે રેખાખંડ શોધી કાઢો.
(d) શું નીચેનું સત્ય છે?
(i) AC > FG
(ii) CD = GH
(iii) BC < EH
Answer:
(a) આ આપેલી આકૃતિ પરથી સ્પષ્ટ જણાય છે કે, બિંદુ C નો યામ 2 છે.
In simple words: The number line shows point C sitting right above the number 2.
(b) હા, \( \overline{PE} \) એ \( \overline{CG} \) નો લંબદ્વિભાજક છે.
કારણો: બિંદુ C નો યામ 2 અને બિંદુ G નો યામ 6 છે. \( \overline{CG} \) નું મધ્યબિંદુ \( \frac{2+6}{2} = \frac{8}{2} = 4 \) છે.
બિંદુ E નો યામ 4 છે, તેથી E એ \( \overline{CG} \) નું મધ્યબિંદુ છે. રેખા \( l \) (જેના પર \( \overline{PE} \) આવેલ છે) રેખા \( m \) (જેના પર \( \overline{CG} \) આવેલ છે) ને બિંદુ P પર લંબ છે. આમ, \( \overline{PE} \) મધ્યબિંદુ E માંથી પસાર થાય છે અને \( \overline{CG} \) ને લંબ છે, તેથી તે લંબદ્વિભાજક તરીકે કામ કરે છે.
In simple words: Yes, line segment PE cuts the line segment CG exactly in half and also crosses it at a perfect 90-degree angle.
(c) \( \overline{PE} \) લંબદ્વિભાજક બનતો હોય તેવા રેખાખંડ \( \overline{DF} \), \( \overline{CG} \), અને \( \overline{BH} \) છે.
ચાલો ચકાસીએ:
- \( \overline{DF} \) માટે: D નો યામ 3, F નો યામ 5. મધ્યબિંદુ \( \frac{3+5}{2} = 4 \) છે. આ E છે. \( \overline{PE} \) એ \( \overline{DF} \) ને લંબ છે (કારણ કે \( l \perp m \)). તેથી \( \overline{PE} \) એ \( \overline{DF} \) નો લંબદ્વિભાજક છે.
- \( \overline{CG} \) માટે: C નો યામ 2, G નો યામ 6. મધ્યબિંદુ \( \frac{2+6}{2} = 4 \) છે. આ E છે. \( \overline{PE} \) એ \( \overline{CG} \) ને લંબ છે. તેથી \( \overline{PE} \) એ \( \overline{CG} \) નો લંબદ્વિભાજક છે.
- \( \overline{BH} \) માટે: B નો યામ 1, H નો યામ 7. મધ્યબિંદુ \( \frac{1+7}{2} = 4 \) છે. આ E છે. \( \overline{PE} \) એ \( \overline{BH} \) ને લંબ છે. તેથી \( \overline{PE} \) એ \( \overline{BH} \) નો લંબદ્વિભાજક છે.
In simple words: We look for lines that have E as their middle point, and then we know PE cuts them in half at a right angle.
(d)
(i) હા, \( AC > FG \) સત્ય છે.
કારણ: \( AC = AB + BC = 1 + 1 = 2 \) એકમ. \( FG = 1 \) એકમ.
\( \implies \) આમ, \( 2 > 1 \) હોવાથી, \( AC > FG \) સત્ય છે.
(ii) હા, \( CD = GH \) સત્ય છે.
કારણ: \( CD = 1 \) એકમ અને \( GH = 1 \) એકમ.
\( \implies \) આમ, બંને 1 એકમ હોવાથી, \( CD = GH \) સત્ય છે.
(iii) હા, \( BC < EH \) સત્ય છે.
કારણ: \( BC = 1 \) એકમ અને \( EH = EF + FG + GH = 1 + 1 + 1 = 3 \) એકમ.
\( \implies \) આમ, \( 1 < 3 \) હોવાથી, \( BC < EH \) સત્ય છે.
In simple words: We calculate how long each line segment is by counting the units. Then we compare those lengths to see if the statements are correct.

Exam Tip: Carefully count the units for each segment on the number line to ensure accurate comparison of their lengths.

Free study material for Mathematics

Step-by-Step Textbook Answers: Class 6 Mathematics Chapter 05 પાયાના આકારોની સમજૂતી

Textbook Solutions for Class 6 Mathematics Chapter 05 પાયાના આકારોની સમજૂતી

Review comprehensive exercise answers for Class 6 Mathematics Chapter 05 પાયાના આકારોની સમજૂતી. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Mastering Theoretical and Practical Questions

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 6 Mathematics module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.

Effective Self-Study and Homework Assistance

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 05 પાયાના આકારોની સમજૂતી with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest GSEB Class 6 Maths Solutions Chapter 5 પાયાના આકારોની સમજૂતી Exercise 5.5 for the 2026-27 session?

The complete and updated GSEB Class 6 Maths Solutions Chapter 5 પાયાના આકારોની સમજૂતી Exercise 5.5 is available for free on StudiesToday.com. These solutions for Class 6 Mathematics are as per latest GSEB curriculum.

Are the Mathematics GSEB solutions for Class 6 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 6 Maths Solutions Chapter 5 પાયાના આકારોની સમજૂતી Exercise 5.5 as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Mathematics concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 6 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Maths Solutions Chapter 5 પાયાના આકારોની સમજૂતી Exercise 5.5 will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 6 Maths Solutions Chapter 5 પાયાના આકારોની સમજૂતી Exercise 5.5 in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 6 Mathematics. You can access GSEB Class 6 Maths Solutions Chapter 5 પાયાના આકારોની સમજૂતી Exercise 5.5 in both English and Hindi medium.

Is it possible to download the Mathematics GSEB solutions for Class 6 as a PDF?

Yes, you can download the entire GSEB Class 6 Maths Solutions Chapter 5 પાયાના આકારોની સમજૂતી Exercise 5.5 in printable PDF format for offline study on any device.