Official GSEB Solutions for Class 6 Mathematics: Chapter 03 સંખ્યા સાથે
Explore reliable textbook solutions for Chapter 03 સંખ્યા સાથે tailored for Class 6 learners. Utilizing these Mathematics answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Chapter-wise Solutions for Mathematics: Chapter 03 સંખ્યા સાથે
Navigate directly to the solved Mathematics textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે Ex 3.6
Question 1. નીચે આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો.
(a) 18, 48
(b) 30, 42
(c) 18, 60
(d) 27, 63
(e) 36, 84
(f) 34, 102
(g) 70, 105, 175
(h) 91, 112, 49
(i) 18, 54, 81
(j) 12, 45, 75
Answer:
(a) 18, 48
| 2 | 18 | 2 | 48 | |
|---|---|---|---|---|
| 3 | 9 | 2 | 24 | |
| 3 | 3 | 2 | 12 | |
| 1 | 2 | 6 | ||
| 3 | 3 | |||
| 1 |
48ના અવિભાજ્ય અવયવો \( = 2 \times 2 \times 2 \times 2 \times 3 \)
18 અને 48ના સામાન્ય અવિભાજ્ય અવયવો \( = 2 \times 3 \)
\( \implies \) 18 અને 48નો ગુ.સા.અ. \( = 2 \times 3 = 6 \)
(b) 30, 42
| 2 | 30 | 2 | 42 | |
|---|---|---|---|---|
| 3 | 15 | 3 | 21 | |
| 5 | 5 | 7 | 7 | |
| 1 | 1 |
42ના અવિભાજ્ય અવયવો \( = 2 \times 3 \times 7 \)
30 અને 42ના સામાન્ય અવિભાજ્ય અવયવો \( = 2 \times 3 \)
\( \implies \) 30 અને 42નો ગુ.સા.અ. \( = 2 \times 3 = 6 \)
(c) 18, 60
| 2 | 18 | 2 | 60 | |
|---|---|---|---|---|
| 3 | 9 | 2 | 30 | |
| 3 | 3 | 3 | 15 | |
| 1 | 5 | 5 | ||
| 1 |
60ના અવિભાજ્ય અવયવો \( = 2 \times 2 \times 3 \times 5 \)
18 અને 60ના સામાન્ય અવિભાજ્ય અવયવો \( = 2 \times 3 \)
\( \implies \) 18 અને 60નો ગુ.સા.અ. \( = 2 \times 3 = 6 \)
(d) 27, 63
| 3 | 27 | 3 | 63 | |
|---|---|---|---|---|
| 3 | 9 | 3 | 21 | |
| 3 | 3 | 7 | 7 | |
| 1 | 1 |
63ના અવિભાજ્ય અવયવો \( = 3 \times 3 \times 7 \)
27 અને 63ના સામાન્ય અવિભાજ્ય અવયવો \( = 3 \times 3 \)
\( \implies \) 27 અને 63નો ગુ.સા.અ. \( = 3 \times 3 = 9 \)
(e) 36, 84
| 2 | 36 | 2 | 84 | |
|---|---|---|---|---|
| 2 | 18 | 2 | 42 | |
| 3 | 9 | 3 | 21 | |
| 3 | 3 | 7 | 7 | |
| 1 | 1 |
84ના અવિભાજ્ય અવયવો \( = 2 \times 2 \times 3 \times 7 \)
36 અને 84ના સામાન્ય અવિભાજ્ય અવયવો \( = 2 \times 2 \times 3 \)
\( \implies \) 36 અને 84નો ગુ.સા.અ. \( = 2 \times 2 \times 3 = 12 \)
(f) 34, 102
| 2 | 34 | 2 | 102 | |
|---|---|---|---|---|
| 17 | 17 | 3 | 51 | |
| 1 | 17 | 17 | ||
| 1 |
102ના અવિભાજ્ય અવયવો \( = 2 \times 3 \times 17 \)
34 અને 102ના સામાન્ય અવિભાજ્ય અવયવો \( = 2 \times 17 \)
\( \implies \) 34 અને 102નો ગુ.સા.અ. \( = 2 \times 17 = 34 \)
(g) 70, 105, 175
| 2 | 70 | 3 | 105 | 5 | 175 | ||
|---|---|---|---|---|---|---|---|
| 5 | 35 | 5 | 35 | 5 | 35 | ||
| 7 | 7 | 7 | 7 | 7 | 7 | ||
| 1 | 1 | 1 |
105ના અવિભાજ્ય અવયવો \( = 3 \times 5 \times 7 \)
175ના અવિભાજ્ય અવયવો \( = 5 \times 5 \times 7 \)
70, 105 અને 175ના સામાન્ય અવિભાજ્ય અવયવો \( = 5 \times 7 \)
\( \implies \) 70, 105 અને 175નો ગુ.સા.અ. \( = 5 \times 7 = 35 \)
(h) 91, 112, 49
| 7 | 91 | 2 | 112 | 7 | 49 | ||
|---|---|---|---|---|---|---|---|
| 13 | 13 | 2 | 56 | 7 | 7 | ||
| 1 | 2 | 28 | 1 | ||||
| 2 | 14 | ||||||
| 7 | 7 | ||||||
| 1 |
112ના અવિભાજ્ય અવયવો \( = 2 \times 2 \times 2 \times 2 \times 7 \)
49ના અવિભાજ્ય અવયવો \( = 7 \times 7 \)
91, 112 અને 49ના સામાન્ય અવિભાજ્ય અવયવ \( = 7 \)
\( \implies \) 91, 112 અને 49નો ગુ.સા.અ. \( = 7 \)
(i) 18, 54, 81
| 2 | 18 | 2 | 54 | 3 | 81 | ||
|---|---|---|---|---|---|---|---|
| 3 | 9 | 3 | 27 | 3 | 27 | ||
| 3 | 3 | 3 | 9 | 3 | 9 | ||
| 1 | 3 | 3 | 3 | 3 | |||
| 1 | 1 |
54ના અવિભાજ્ય અવયવો \( = 2 \times 3 \times 3 \times 3 \)
81ના અવિભાજ્ય અવયવો \( = 3 \times 3 \times 3 \times 3 \)
18, 54 અને 81ના સામાન્ય અવિભાજ્ય અવયવો \( = 3 \times 3 \)
\( \implies \) 18, 54 અને 81નો ગુ.સા.અ. \( = 3 \times 3 = 9 \)
(j) 12, 45, 75
| 2 | 12 | 3 | 45 | 3 | 75 | ||
|---|---|---|---|---|---|---|---|
| 2 | 6 | 3 | 15 | 5 | 25 | ||
| 3 | 3 | 5 | 5 | 5 | 5 | ||
| 1 | 1 | 1 |
45ના અવિભાજ્ય અવયવો \( = 3 \times 3 \times 5 \)
75ના અવિભાજ્ય અવયવો \( = 3 \times 5 \times 5 \)
12, 45 અને 75ના સામાન્ય અવિભાજ્ય અવયવ \( = 3 \)
\( \implies \) 12, 45 અને 75નો ગુ.સા.અ. \( = 3 \)
In simple words: To find the Highest Common Factor (HCF), list all the prime factors for each number. Then, find the prime factors that are common to all the numbers and multiply them together. The product of these common prime factors gives you the HCF.
Exam Tip: Always make sure you list *all* prime factors, not just a few. When finding common factors, only include factors present in *every* number you are comparing. A missing factor can lead to an incorrect HCF.
Question 2.
(a) બે ક્રમિક સંખ્યાઓનો ગુ.સા.અ. શું મળે? (What is the HCF of two consecutive numbers?)
(b) બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુ.સા.અ. શું મળે? (What is the HCF of two consecutive even numbers?)
(c) બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુ.સા.અ. શું મળે? (What is the HCF of two consecutive odd numbers?)
Answer:
(a) ધારો કે, બે ક્રમિક સંખ્યાઓ 15 અને 16 છે.
15ના અવિભાજ્ય અવયવો \( = 3 \times 5 \)
16ના અવિભાજ્ય અવયવો \( = 2 \times 2 \times 2 \times 2 \)
\( \implies \) 15 અને 16ના સામાન્ય અવિભાજ્ય અવયવો નથી. (એટલે કે 1 છે.)
\( \implies \) 15 અને 16નો ગુ.સા.અ. \( = 1 \).
આમ, કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓનો ગુ.સા.અ. 1 મળે.
(b) ધારો કે, બે ક્રમિક બેકી સંખ્યાઓ 8 અને 10 છે.
8ના અવિભાજ્ય અવયવો \( = 2 \times 2 \times 2 \)
10ના અવિભાજ્ય અવયવો \( = 2 \times 5 \)
\( \implies \) 8 અને 10ના સામાન્ય અવિભાજ્ય અવયવ \( = 2 \).
\( \implies \) 8 અને 10નો ગુ.સા.અ. \( = 2 \).
આમ, કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુ.સા.અ. 2 મળે.
(c) ધારો કે, બે ક્રમિક એકી સંખ્યાઓ 25 અને 27 છે.
25ના અવિભાજ્ય અવયવો \( = 5 \times 5 \)
27ના અવિભાજ્ય અવયવો \( = 3 \times 3 \times 3 \)
\( \implies \) 25 અને 27ના સામાન્ય અવિભાજ્ય અવયવો નથી. (એટલે કે 1 છે.)
\( \implies \) 25 અને 27નો ગુ.સા.અ. \( = 1 \).
આમ, કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુ.સા.અ. 1 મળે.
In simple words: The HCF of any two numbers that come one after another (consecutive numbers) is always 1. For two even numbers that come one after another (consecutive even numbers), their HCF is always 2. If you take two odd numbers right next to each other (consecutive odd numbers), their HCF will always be 1.
Exam Tip: Remember these simple rules about HCF for consecutive numbers, consecutive even numbers, and consecutive odd numbers. They are common facts that can save you time in calculations.
Question 3. અવિભાજ્ય અવયવો દ્વારા બે સહ-અવિભાજ્ય સંખ્યાઓ 4 અને 15નો ગુ.સા.અ. આ પ્રમાણે શોધ્યો? \( 4 = 2 \times 2 \) અને \( 15 = 3 \times 5 \) કારણ કે આ અવયવમાં કોઈ અવિભાજ્ય સામાન્ય અવયવ નથી એટલે 4 અને 15નો ગુ.સા.અ. શૂન્ય છે. શું આ જવાબ સાચો છે? જો નથી તો સાચો ગુ.સા.અ. કયો છે?
Answer: ના, આપેલો જવાબ સાચો નથી. આપેલી સંખ્યાઓનો સામાન્ય અવિભાજ્ય અવયવ એ ગુ.સા.અ. છે. જો સામાન્ય અવિભાજ્ય અવયવ ન હોય, તો ગુ.સા.અ. 1 છે, શૂન્ય નથી. વળી, 0 એ કોઈ પણ સંખ્યાનો અવિભાજ્ય અવયવ નથી. તેથી કોઈ પણ સંખ્યાઓનો ગુ.સા.અ. 0 ન હોઈ શકે. માટે 4 અને 15નો સાચો ગુ.સા.અ. 1 છે.
In simple words: No, the given answer is incorrect. The Highest Common Factor (HCF) is the common prime factor of the numbers. If there are no common prime factors, the HCF is 1, not zero. Also, 0 is never a prime factor of any number. Therefore, the HCF of any two numbers can never be 0. The correct HCF for 4 and 15 is 1.
Exam Tip: Always remember that if two numbers have no common prime factors, their HCF is 1, not 0. This is a fundamental concept for coprime numbers.
Free study material for Mathematics
Free GSEB Textbook Explanations: Class 6 Mathematics Chapter 03 સંખ્યા સાથે
Chapter Exercise Answers for Class 6 Mathematics
Explore reliable textbook solutions for Chapter 03 સંખ્યા સાથે tailored for Class 6 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Mathematics.
Detailed Answer Guides for Chapter 03 સંખ્યા સાથે
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 6 Mathematics module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.
Complete Preparation Kit for Class 6 Exams
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 6 Mathematics.
FAQs
The complete and updated GSEB Class 6 Maths Solutions Chapter 3 સંખ્યા સાથે Exercise 3.6 is available for free on StudiesToday.com. These solutions for Class 6 Mathematics are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 6 Maths Solutions Chapter 3 સંખ્યા સાથે Exercise 3.6 as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Mathematics concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Maths Solutions Chapter 3 સંખ્યા સાથે Exercise 3.6 will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Mathematics. You can access GSEB Class 6 Maths Solutions Chapter 3 સંખ્યા સાથે Exercise 3.6 in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 6 Maths Solutions Chapter 3 સંખ્યા સાથે Exercise 3.6 in printable PDF format for offline study on any device.