Get the most accurate GSEB Solutions for Class 6 Gujarati Chapter 05 સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર G here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 6 Gujarati. Our expert-created answers for Class 6 Gujarati are available for free download in PDF format.
Detailed Chapter 05 સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર G GSEB Solutions for Class 6 Gujarati
For Class 6 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 6 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 05 સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર G solutions will improve your exam performance.
Class 6 Gujarati Chapter 05 સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર G GSEB Solutions PDF
ભાષાસજ્જતા
સમાનાર્થી શબ્દો આપો:
- સંકલ્પ - નિશ્ચય, મનસૂબો
- બહિષ્કાર - અસ્વીકાર
- કપરું - મુશ્કેલ
- શ્રેય - કલ્યાણ
- પરવા - દરકાર, કાળજી
- લડવૈયો - યોદ્ધો
- સ્વતંત્રતા - આઝાદી
- ધ્યેય - લક્ષ્ય
- ઇલકાબ - ખિતાબ
- સુવાસ - સુગંધ
વિરુદ્ધાર્થી શબ્દો આપો:
- ગુણ × અવગુણ
- હોશિયાર × ઠોઠ
- સુડોળ × બેડોળ
- આકર્ષક × અનાકર્ષક
- બાહ્ય × આંતરિક
- આઝાદી x ગુલામી
- ધર્મ × અધર્મ
- શિક્ષિત x અશિક્ષિત
- તડકો × છાંયો
- ન્યાય x અન્યાય
- સ્પૃશ્ય × અસ્પૃશ્ય
- સ્વતંત્રતા × પરતંત્રતા
નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:
- હોસીયાર - હોશિયાર
- ની४। - નિષ્ઠા
- શુધ્ધ - શુદ્ધ
- બહીષ્કાર - બહિષ્કાર
- વિધ્યાપિઠ - વિદ્યાપીઠ
- શીક્ષિત - શિક્ષિત
- વીધ્યાર્થીની - વિદ્યાર્થિની
- ભ્રમચારી - બ્રહ્મચારી
નીચેનાં વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધીને લખો:
Question 1. પરીતિલાલ મજમુદારે સેવાને પોતાનો જીવનમંત્ર બનાવ્યો હતો.
Answer:
નામપદ : પરીષિતલાલ મજમુદાર,
ક્રિયાપદ : બનાવ્યો હતો.
In simple words: For this sentence, 'Parikshitalal Majmudar' acts as the noun phrase, and 'made' is the verb phrase.
Exam Tip: When finding noun and verb phrases, locate the main action first (verb), then identify who or what performs or receives that action (noun).
Question 2. ગાંધીજી આઝાદીની લડત લડતા હતા.
Answer:
નામપદ : ગાંધીજી
ક્રિયાપદ : લડતા હતા
In simple words: In this sentence, 'Gandhiji' is the noun phrase, and 'was fighting' serves as the verb phrase.
Exam Tip: Remember that a verb phrase can include auxiliary verbs along with the main verb to show tense or aspect.
Question 3. શ્રી ગિદવાણીનું માર્ગદર્શન મળ્યું.
Answer:
નામપદ : શ્રી ગિદવાણી
ક્રિયાપદ : મળ્યું
In simple words: Here, 'Shri Gidwani' is the noun phrase, and 'received' is the verb phrase.
Exam Tip: Always look for the core subject and the action performed in the sentence to correctly identify noun and verb components.
પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો
Question 1. પરીક્ષિતલાલ મજમુદારનો જન્મ ક્યાં થયો હતો?
Answer: પરીક્ષિતલાલ મજમુદારનો જન્મ ભાવનગર જિલ્લાના પાલિતાણા ગામમાં થયો હતો.
In simple words: Parikshitalal Majmudar was born in Palitana village, located in the Bhavnagar district.
Exam Tip: When answering "where" questions, provide the full location details mentioned in the text for complete marks.
Question 2. પરીક્ષિતલાલ મજમુદારે ગાંધીજીની હાકલથી કેવા શિક્ષણનો બહિષ્કાર કર્યો?
Answer: પરીક્ષિતલાલ મજમુદારે ગાંધીજીની હાકલથી શિક્ષણનો બહિષ્કાર કર્યો.
In simple words: Parikshitalal Majmudar rejected formal education after Gandhiji's call for non-cooperation.
Exam Tip: Connect the specific action (boycotting education) with the cause (Gandhiji's call) to provide a clear and precise answer.
Question 3. પરીક્ષિતલાલ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા ત્યારે ત્યાંના આચાર્ય કોણ હતા ?
Answer: પરીક્ષિતલાલ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા ત્યારે ત્યાંના આચાર્ય સુદમલ ગિદેવાણી હતા.
In simple words: When Parikshitalal joined Gujarat Vidyapith, Sudamal Gidvani was its principal at that time.
Exam Tip: Always name the specific individuals mentioned in the text when asked about roles or positions.
Question 4. પરીક્ષિતલાલ કયા વિષય સાથે સ્નાતક થયા હતા ?
Answer: પરીક્ષિતલાલ અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા હતા.
In simple words: Parikshitalal completed his graduation with a specialization in Economics.
Exam Tip: State the specific subject directly as mentioned in the content when asked about academic qualifications.
Question 5. પરીક્ષિતલાલ આશ્રમમાં પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવતા હતા?
Answer: પરીક્ષિતલાલ આશ્રમમાં રૂ પીજી, પૂણી બનાવી, જે દસપંદર રૂપિયા કમાતા હતા તેમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હતા.
In simple words: Parikshitalal managed his living expenses in the ashram by making cotton rolls and earning ten to fifteen rupees from it.
Exam Tip: Detail the specific methods used by the person to support themselves, as shown in the text, to give a full answer.
Question 6. પરીક્ષિતલાલ કયા માસિકનું પ્રૂફ જોવામાં આચાર્યશ્રી ગિજવાણીને મદદ કરતા?
Answer: પરીક્ષિતલાલ આચાર્યશ્રી ગિજવાણીના ‘મોરો' નામના માસિનું પ્રફ જોવામાં તેમને મદદ કરતા.
In simple words: Parikshitalal helped Principal Gidwani proofread a monthly magazine called 'Moro'.
Exam Tip: Always specify the name of the publication when a question asks about a particular magazine or book.
Question 7. પરીક્ષિતલાલે કોની પાસેથી સેવાની દીક્ષા લીધી ?
Answer: પરીક્ષિતલાલે મામાસાહેબ ફડકે પાસેથી સેવાની દીક્ષા લીધી.
In simple words: Parikshitalal received his initiation into service from Mamasahab Fadke.
Exam Tip: Identify the specific mentor or source of inspiration when the question asks about guidance or initiation.
Question 8. પરીક્ષિતલાલ માટે ગાંધીજીએ શું કહેલું?
Answer: પરીક્ષિતલાલ માટે ગાંધીજીએ કહ્યું હતું કે, 'પરીક્ષિતલાલ માણસ નથી પણ દેવ છે...’
In simple words: Gandhiji had stated that 'Parikshitalal is not just a person, but a deity'.
Exam Tip: When quoting someone's exact words, ensure accuracy and use quotation marks as provided in the source.
Question 9. પાઠના આધારે ‘પરીક્ષિતલાલ મજમુદાર' વિશે પાંચસાત વાક્યો લખો :
Answer: પરીક્ષિતલાલ મજમુદારનો જન્મ ભાવનગર જિલ્લાના પાલિતાણા ગામમાં થયો હતો. નાનપણથી જ એમનામાં બીજને મદદરૂપ થવાનો ગુણ વિકસ્યો હતો. એમનું બાહ્ય રૂપ જેટલું ઓકર્ષક હતું એટલું જ કામ કરવાની નિષ્ઠા, શુધ્ધ ચારિત્ર્ય અને દઢ સંકલ્પથી એમનું અંતરનું રૂપ પણ દીપી ઊઠતું હતું. કર્મયોગી પરીક્ષિતલાલે દેશમાં ચાલી રહેલ આઝાદીની લડતમાં જોરશોરથી ભાગ લીધો હતો. તેમણે અસ્પૃશ્યતા નિવારણની ઝુંબેશમાં પ્રાણ ફૂંક્યા હતા. દીકરીઓ શિક્ષિત બની આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરે અને સ્વમાનથી જીવન જીવે, તેવું તેમનું ધ્યેય હતું. તેમણે સફાઈ-કામદારો અને દલિત લોકોની સેવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. એમની આવી અમૂલ્ય અને અવિસ્મરણીય સમાજસેવાની કદરરૂપે ભારત સરકારે ઈ.સ. 1959માં તેમને ‘પદ્મશ્રી'નો ખિતાબ આપ્યો હતો..
In simple words: Parikshitalal Majmudar was born in Palitana village, Bhavnagar district. From his childhood, he developed a helpful nature. His inner beauty, marked by dedication, pure character, and firm resolve, was as appealing as his external appearance. Parikshitalal actively participated in the nation's freedom movement and spearheaded the untouchability eradication campaign. He aimed for girls to become educated, financially independent, and live with dignity. He devoted his life to serving sanitation workers and the underprivileged. In recognition of his invaluable social service, the Indian government awarded him the 'Padmashri' title in 1959.
Exam Tip: For descriptive answers, provide a chronological overview of key life events and contributions, highlighting character traits mentioned in the text.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:
Question 1. પરીક્ષિતલાલનું બાહ્ય રૂપ અને આંતરિક રૂપ કેવું હતું ?
Answer: પરીક્ષિતલાલનું બાહ્ય રૂપ દિખાવ) આકર્ષક હતું. તેમનું શરીર ગોરું, સ્વસ્થ અને સુડોળ હતું. તેમનો ચહેરો હસમુખો હતો. તેમનું અંતરનું રૂપ તેમના બાહા રૂપ કરતાં પણ વધારે આકર્ષક હતું. કામ કરવાની નિષ્ઠા, શુદ્ધ ચારિત્ર્ય અને દેઢ સંકલ્પથી એમના અંતરનું રૂપ દીપી ઊઠતું હતું.
In simple words: Parikshitalal's outer appearance was attractive, with a fair, healthy, and well-built body and a cheerful face. His inner self was even more appealing than his outer look, shining with dedication to work, pure character, and strong determination.
Exam Tip: When describing physical and inner qualities, use distinct adjectives for each aspect to provide a comprehensive portrayal.
Question 2. ગામડાના પ્રવાસેથી થાકીને આવ્યા પછી પણ પરીક્ષિતલાલ કયાં કામ કરતા?
Answer: ગામડાના પ્રવાસેથી થાકીને આવ્યા પછી પણ પરીક્ષિતલાલ બાળકોને નવડાવતા, કપડાંને સાબુ ઘસતા શીખવતા, શાક સમારતા, ચોખાને મોણ દેતા, ગીતો ગવડાવી બાળકોને આનંદ આપતા અને બાળકોને માની મમતાથી જમાડતા હતા.
In simple words: Even after tiring village travels, Parikshitalal would bathe children, teach them to wash clothes, chop vegetables, season rice, sing songs to entertain them, and feed them with motherly affection.
Exam Tip: List all the specific tasks mentioned in the text to show the extent of his dedication and care.
Question 3. દલિત બાળકો અને લોકો માટે પરીક્ષિતલાલે કયાં કાર્યો કરેલાં ?
Answer: પરીક્ષિતલાલે દલિત બાળકો અને લોકો માટે શાળા પ્રવેશ, બસમાં બેસવા દેવા માટેનો સત્યાગ્રહ, મંદિર પ્રવેશ, શિક્ષિતોને ટકાવારી મુજબ નોકરી અપાવવી વગેરે જેવાં કાર્યો કરેલાં.
In simple words: Parikshitalal worked for Dalit children and people by facilitating school admission, leading satyagrahas for bus seating access, enabling temple entry, and helping educated individuals secure jobs based on their qualifications.
Exam Tip: Enumerate the distinct social welfare activities to demonstrate a clear understanding of his contributions to the community.
Question 4. પરીક્ષિતલાલે દીકરીઓ માટે કયાં કાર્યો કરેલાં ?
Answer: દીકરીઓ માટે પરીક્ષિતલાલે વિનયમંદિર અને અધ્યાપન મંદિરની સ્થાપના કરી. દીકરીઓ શિક્ષિત બની આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરે, સ્વમાનથી જીવન જીવે, તેવું તેમનું ધ્યેય હતું. આથી વિદ્યાર્થિની પી.ટી.સી. પાસ કરે કે તુરંત તેને નોકરી મળે તેવા નિષ્ઠાભર્યા પ્રયત્નો તેઓ કરતા. ગામડામાં કોઈ છોકરીઓને તકલીફ પડતી, તો તે પોતે ગામમાં પહોંચી જતા અને તેઓની તકલીફ દૂર કરવા પ્રયત્ન કરતા.
In simple words: Parikshitalal established 'Vinay Mandir' and 'Adhyapan Mandir' for girls, aiming for them to be educated, financially independent, and live with self-respect. He diligently tried to secure jobs for female PTC graduates immediately. If any girl in a village faced problems, he would personally go and resolve their difficulties.
Exam Tip: Describe the institutions founded, the goals pursued, and the direct actions taken to support girls' education and well-being.
નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો:
Question 1. ‘સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર' જીવનચરિત્રના લેખક કોણ છે?
(a) રતિલાલ બોરીસાગર
(b) રઘુવીર ચૌધરી
(c) હરીશ મંગલમ્
(d) જયંતીલાલ માલધારી
Answer: (c) હરીશ મંગલમ્
In simple words: The author of the biography 'Sevamurti Parikshitalal Majmudar' is Harish Mangalam.
Exam Tip: Always remember the author's name for literary works as it's a common knowledge-based question.
Question 2. નાનપણથી જ પરીક્ષિતલાલ મજમુદારમાં કયો ગુણ વિકસ્યો - તો?
(a) તોફાન-મસ્તી કરવાનો
(b) શાંત રહેવાનો
(c) સહન કરવાનો
(d) બીજાને મદદરૂપ થવાનો
Answer: (d) બીજાને મદદરૂપ થવાનો
In simple words: From his childhood, Parikshitalal Majmudar developed the quality of helping others.
Exam Tip: Focus on character traits and their development from an early age, as this highlights core values.
Question 3. પરીક્ષિતલાલ મજમુદારે કયો ગુણ મૃત્યુ સુધી જાળવી રાખેલો?
(a) મૌનવ્રત ધારણ કરવાનો
(b) કોઈની સાથે ક્યારેય લડાઈ-ઝઘડો ન કરવાનો
(c) પછાત વર્ગના લોકોને પોસ્ટ-ઑફિસમાંથી પોસ્ટકાર્ડ લાવી લખી આપવાનો
(d) અનાથ બાળકોને દત્તક લેવાનો
Answer: (c) પછાત વર્ગના લોકોને પોસ્ટ-ઑફિસમાંથી પોસ્ટકાર્ડ લાવી લખી આપવાનો
In simple words: Parikshitalal Majmudar maintained the virtue of bringing postcards from the post office and writing letters for backward class people until his death.
Exam Tip: Look for specific acts of service that were consistently performed throughout a character's life when asked about lifelong virtues.
Question 4. પરીક્ષિતલાલ મજમુદારને શું બનવાની ઇચ્છા હતી ?
(a) ડૉક્ટર
(b) એન્જિનિયર
(c) વકીલ
(d) શિક્ષક
Answer: (a) ડૉક્ટર
In simple words: Parikshitalal Majmudar had the aspiration to become a doctor.
Exam Tip: Note down key ambitions or career choices of characters as they often reveal their underlying motivations.
Question 5. કયું કાર્ય પરીક્ષિતલાલ મજમુદારનું જીવનકાર્ય બની ગયું હતું?
(a) દલિતજન સેવાનું કાર્ય
(b) આંદોલનોનું કાર્ય
(c) બાળકોના ઉછેરનું કાર્ય
(d) લોકોમાં ક્રાંતિ જગાવવાનું કાર્ય
Answer: (a) દલિતજન સેવાનું કાર્ય
In simple words: Serving the Dalit community became Parikshitalal Majmudar's life's mission.
Exam Tip: Identify the overarching theme or primary focus of a character's life to determine their main life work.
Question 6. પરીક્ષિતલાલ મજમુઘરનું હૃદય ક્યારે દ્રવી ઊતું?
(a) બાળકોને રડતા જોઈને
(b) દલિતજનને અન્યાય થતો જોઈને
(c) ઠેર-ઠેર ગંદકી જોઈને
(d) ગરીબાઈ જોઈને
Answer: (b) દલિતજનને અન્યાય થતો જોઈને
In simple words: Parikshitalal Majmudar's heart was moved when he saw injustice being done to Dalit people.
Exam Tip: Understand the character's core values and what triggers their emotional responses, as this reveals their empathy.
Question 7. સાર્વજનિક પરબેથી પ્યાલામાં પાણી પીતા મજમુદારને ગાલે તમાચો કોણે માર્યો ?
(a) ગાંધીબાપુએ
(b) જવાહરલાલ નહેરુએ
(c) અંગ્રેજ અમલદારે
(d) એક અબુધ (અજાણ્યા) માણસે
Answer: (d) એક અબુધ (અજાણ્યા) માણસે
In simple words: While drinking water from a public water stand, Majmudar was slapped by an ignorant (unknown) person.
Exam Tip: Pay attention to the specific details of incidents, especially who was involved and their identity, as these are often tested.
Question 8. પરીક્ષિતલાલ મજમુદારે પોતાનું સમગ્ર જીવન કોની સેવામાં સમર્પિત કર્યું હતું?
(a) ગાંધીબાપુની
(b) દલિતજનની
(c) અંગ્રેજોની
(d) માતા-પિતાની
Answer: (b) દલિતજનની
In simple words: Parikshitalal Majmudar dedicated his entire life to the service of the Dalit community.
Exam Tip: Focus on the primary beneficiaries of a character's life work when asked about their overall dedication.
Question 9. ઈ. સ. 1959માં ભારત સરકારે પરીક્ષિતલાલ મજમુદારને ક્યા ઈલકાબથી નવાજ્યા હતા?
(a) પદ્મશ્રી
(b) પદ્મવિભૂષણ
(c) ભારતરત્ન
(d) નોબલ પારિતોષિક
Answer: (a) પદ્મશ્રી
In simple words: In 1959, the Indian government honored Parikshitalal Majmudar with the 'Padmashri' title.
Exam Tip: Remember specific awards and the year they were conferred as these are factual details often tested in biographies.
સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર Summary in Gujarati
સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર પાઠ-પરિચય:
કર્મયોગી પરીક્ષિતલાલનાં સેવાકાર્યોની અહીં પ્રેરક નોંધ છે. સમાજસેવા ક્ષેત્રે તેમણે આપેલ યોગઇનની આ લેખમાં વાત કરવામાં આવી છે. દેર૪માં અwદીના ખાંદોલનોનો માહોલ હતો. પરીક્ષિતલાલે જોરશોરથી આ લડતોમાં ભાગ વધો. પૂશ્વતttવારની ઝુંબેશમાં પ્રાણ ફૂંક્યા. તેમણે સફાઈ કામદારો અને દલિત લોકોની સેવામાં જીવન સમર્પિત કર્યું
સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર શબ્દાર્થ:
- સેવામૂર્તિ - નિષ્કામભાવથી લોકોનું કામ કરનાર
- શિરસ્તેદાર - અમલદારનો મુખ્ય કારકુન
- મેટ્રિક - મહાવિદ્યાલયમાં દાખલ થવા જેટલું ભણતર, વિનીત
- માર્ક - ગુણ
- બોર્ડિંગ - છાત્રાલય
- ફર્સ્ટક્લાસ - પ્રથમ વર્ગ
- ગોરું - સફેદ, ઊજળા રંગનું
- સુડોળ - પાટીલું, રૂપાળું
- ચારિત્ર્ય - શીલ, આચરણ
- સંકલ્પ - નિશ્ચય
- હાકલ - હાક
- બહિષ્કાર - અસ્વીકાર, ત્યાગ
- માર્ગદર્શન - સલાહ, માર્ગ બતાવવો તે
- સ્નાતક - ગ્રેજ્યુએટ, વિદ્યાપીઠની પદવીવાળો
- દલિત - દબાયેલું, પીડિત
- ગુજરાન - નિર્વાહ, ગુજારો
- માનસ - મન
- કપરું - મુશ્કેલ, અધરું
- શ્રેય - કલ્યાણ, હિત
- પ્રેય - ઐહિક - પાર્થિવ સુખ
- દીક્ષા લેવી - ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો તે
- મોણ - મોવણ માટે વપરાતું ચીકટ
- અસ્પૃશ્ય - ન અડકાયા એવું
- ઝુંબેશ - જોશપૂર્વકની
- ચળવળ - હિલચાલ કે આંદોલન
- પહોર - (પ્રહર) - ત્રણ કલાકનો સમય
- સાર્વજનિક - સર્વ લોકોનું
- અબુધ - અણસમજુ નરક - દોજખ
- લડવૈયો - યોદ્ધો
- કારાવાસ - કેદખાનામાં રહેવું તે
- સ્વમાન - પોતાનું માન
- સમર્પિત - સમર્પાયેલું, સમર્પણ કરેલું
Free study material for Gujarati
GSEB Solutions Class 6 Gujarati Chapter 05 સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર G
Students can now access the GSEB Solutions for Chapter 05 સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર G prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 6 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 05 સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર G
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 6 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 6 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 6 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 6 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 05 સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર G to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 5 સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર G is available for free on StudiesToday.com. These solutions for Class 6 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 5 સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર G as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 5 સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર G will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Gujarati. You can access GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 5 સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર G in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 5 સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર G in printable PDF format for offline study on any device.