Get the most accurate GSEB Solutions for Class 6 Gujarati Chapter 05 મહેનતની મોસમ here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 6 Gujarati. Our expert-created answers for Class 6 Gujarati are available for free download in PDF format.
Detailed Chapter 05 મહેનતની મોસમ GSEB Solutions for Class 6 Gujarati
For Class 6 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 6 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 05 મહેનતની મોસમ solutions will improve your exam performance.
Class 6 Gujarati Chapter 05 મહેનતની મોસમ GSEB Solutions PDF
અભ્યાસ
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના [] માં લખો :
Question 1. કવિએ કઈ મોસમને ‘મહેનતની મોસમ' કહી છે ?
(ક) લણવાની
(ખ) વસંતઋતુની
(ગ) ચોમાસાની
(ઘ) શિયાળાની
Answer: (ક) લણવાની
In simple words: The poet called the harvesting season the 'season of hard work' because it is when farmers reap the fruits of their efforts.
Exam Tip: When identifying seasons in poetry, look for clues related to agricultural activities like harvesting or planting that are characteristic of specific times of the year.
Question 2. વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે ?
(ક) કંકુવરણી
(ખ) સોનાવરણી
(ગ) ઘઉંવરણી
(ઘ) રક્તવરણી
Answer: (ખ) સોનાવરણી
In simple words: After the rains, the fields turn golden-colored, looking like a field of gold.
Exam Tip: Pay attention to descriptive adjectives used in the poem or text, as they often directly answer questions about appearances or states of being.
Question 3. કિલ્લોલ કોણ કરે છે ?
(ક) ચકલીઓ
(ખ) પંખીઓ
(ગ) મોર
(ઘ) કુંજડિયો
Answer: (ઘ) કુંજડિયો
In simple words: The 'kunjadiyo' (cranes/certain birds) are making joyful sounds.
Exam Tip: Remember specific names of birds or animals mentioned in the text if they are linked to particular actions or descriptions to ensure accurate answers.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો .
Question 1. ‘મહેનતની મોસમ' કાવ્યના કવિનું નામ શું છે?
Answer: ‘મહેનતની મોસમ' કાવ્યના કવિનું નામ નાથાલાલ દવે છે.
In simple words: The poem 'Mahenatni Mosam' was written by Nathalal Dave.
Exam Tip: Always remember the author's name for literary works as it's a common and easy question to answer correctly.
Question 2. વરસાદ વરસ્યા પછી લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો છે ?
Answer: સારો વરસાદથી સારો પાક થતાં લોકોના હૈયામાં આનંદ છવાઈ ગયો છે.
In simple words: People feel happy because good rains mean a good harvest.
Exam Tip: Connect the cause (good rain) with the effect (good crop and happiness) when explaining events in the story.
Question 3. સીમ કોને સાદ કરે છે ?
Answer: સીમ પાકની લણણી માટે ખેડૂતોને સાદ કરે છે.
In simple words: The field calls out to farmers for harvesting the crops.
Exam Tip: Understand figurative language; "sím sād kare" (the field calls) implies that the field is ready for harvest.
Question 4. સીમમાં શું શું લઈ જવા કહ્યું છે ?
Answer: સીમમાં પછેડી અને દાતરડાં લઈ જવા કહ્યું છે.
In simple words: Farmers are asked to bring a blanket (pachedi) and sickles to the field.
Exam Tip: List the specific items mentioned in the text, ensuring you don't miss any details from the instruction.
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
Question 1. ‘સીમ સાદ કરે' એટલે શું? શા માટે સાદ કરે ?
Answer: 'સીમ સાદ કરે' એટલે સીમ બોલાવે. ખેતરમાં બાજરી, જુવાર વગેરે ધાન્યો થયાં છે. હવે લણણીનો સમય આવ્યો છે, તેથી સીમ પછેડી અને દાતરડાં લઈને લણણી માટે ખેડૂતોને સાદ કરે છે.
In simple words: 'Sim sad kare' means the field is calling. It calls because the millet, sorghum, and other grains in the fields are ready for harvest, so it asks farmers to bring blankets and sickles to cut the crops.
Exam Tip: When explaining a phrase, first state its literal meaning, then provide the context and reason behind it as given in the text.
Question 2. લીંપી-ગૂંપીને ખળાં શા માટે કરવાં પડે ?
Answer: પાકની લણણી થઈ ગયા પછી કણસલાં ગૂંદીને કે ઝુડીને તેમાંથી અનાજ કાઢવા માટે, ટૂંડાંમાંથી દાણા અલગ પાડવા માટે, અનાજને ઉપણીને સાફ કરવા વગેરે કામ માટે ખળાં કરવાં પડે.
In simple words: After harvesting the crops, threshing floors must be prepared to separate grain from stalks, extract seeds from ears, and clean the grain by winnowing.
Exam Tip: Remember the sequential steps of post-harvest activities mentioned in the text to correctly explain the purpose of preparing threshing floors.
Question 3. મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે ?
Answer: કવિ સૂચવે છે કે આપણે સંપીને, એકબીજાની મદદ કરીએ તો ખળામાં અનાજના ઢગલેઢગલા થાય. તેથી કવિ મલકને આબાદ કરવા સાથે મળીને કામ કરવાનું સૂચન કરે છે.
In simple words: The poet suggests that to make the country prosperous, everyone should work together and help each other, which will lead to abundant grain in the threshing floors.
Exam Tip: Focus on the themes of unity and cooperation when answering questions about collective prosperity in literature.
2. ઊજળું દૂધ જેવું, લીલું કંચન જેવું – આ શબ્દપ્રયોગો પર ધ્યાન આપો. નીચેના શબ્દો માટે આવા શબ્દપ્રયોગો આપો.
Question 1. ઊજળું દૂધ જેવું, લીલું કંચન જેવું – આ શબ્દપ્રયોગો પર ધ્યાન આપો. નીચેના શબ્દો માટે આવા શબ્દપ્રયોગો આપો.
1. સફેદ
2. કાળું
3. રાતું
4. મીઠું
5. કડવું
6. કુણું
Answer:
1. સફેદ દૂધ જેવું
2. કાળું મેંશા જેવું
3. રાતું ચણોઠી જેવું
4. મીઠું મધ જેવું
5. કડવું ઝેર જેવું
6. કુણું કાકડી જેવું
In simple words: You need to create descriptive phrases for colors or tastes, like 'white as milk' or 'black as soot'. For example, for 'white', you'd say 'white as milk'.
Exam Tip: When asked to create similes, think of common objects that strongly represent the quality described, like milk for whiteness or honey for sweetness.
3. નીચેના શબ્દોનો વાક્યપ્રયોગ કરો :
Question 1. નીચેના શબ્દોનો વાક્યપ્રયોગ કરો
1. સીમ
2. નદી
3. આભ
4. મોલ
5. મલક
6. રળનારો
Answer:
1. સીમ – રામજીકાકાનું ખેતર ગામની સીમમાં છે.
2. નદી – નદી પવિત્ર ગણાય છે.
3. મોભ – આભમાંથી વરસાદ વરસે છે.
4. મોલ – ખેતરમાં જુવારનો મોલ ઊભો છે.
5. મલક – આપણો મલક સમૃદ્ધ છે.
6. રળનારો – રળનારો મનુષ્ય છે અને આપનારો ભગવાન છે.
In simple words: Make a sentence using each given word. For example, for 'field' (sím), you could say 'Ramjikaka's farm is in the village field'.
Exam Tip: Ensure that each sentence you create is grammatically correct and clearly shows the meaning of the given word in context.
4. નીચેની કાવ્યપંક્તિઓનો ભાવાર્થ લખો :
Question 1. સોનાવરણી સીમ બની મેહુલિયે કીધી મહેર રે ....
Answer: વરસાદ વરસ્યો છે, કુદરતે કૃપા કરી છે. તેથી સીમમાં પાકેલાં બાજરી-જુવારનાં ડાંઓને કારણે કવિ સીમને સોનાવરણી (સોનાના જેવા રંગવાળી) કહે છે.
In simple words: Because of the good rainfall and nature's kindness, the fields are full of ripe millet and sorghum, making them appear golden, like gold.
Exam Tip: When explaining poetic lines, first interpret the literal meaning of difficult words, then connect them to the overall theme or imagery used by the poet.
Question 2. રંગેચંગે કામ કરીએ થાય મલક આબાદ રે ....
Answer: ખેતીકામ વગેરેમાં એકથી વધારે માણસોની જરૂર પડે છે. બધાં મળીને સંપથી કામ કરીએ તો આપણો દેશ આબાદ થાય. સમૃદ્ધિથી ખુશીઓ આવે ને સૌ દેશવાસીઓ સુખી થાય.
In simple words: More than one person is needed for farm work. If everyone works together with unity, our country will prosper, bringing happiness and well-being to all citizens.
Exam Tip: This line emphasizes cooperation; in your explanation, highlight how working joyfully and together leads to prosperity and happiness for the nation.
5. ખેતીનું મહત્ત્વ' વિશે પાંચ-સાત વાક્યો લખો.
Question 1. ખેતીનું મહત્ત્વ' વિશે પાંચ-સાત વાક્યો લખો.
Answer: આપણો દેશ કૃષિપ્રધાન છે. ખેતી અહીંનો પ્રમુખ વ્યવસાય છે. દેશની 70 ટકા વસ્તી ખેતી ઉપર નભે છે, ખેડૂતો બારેમાસ ખેતી કરે છે. ખેડૂત ખેતી ન કરે તો અનાજ ન પાકે. એટલે જ ખેડૂતને “જગતનો તાત” કહેવામાં આવે છે. અત્યારે આધુનિક પદ્ધતિથી થતી ખેતીને પરિણામે વધુ અનાજ પેદા કરી શકાય છે.
In simple words: Our country relies heavily on agriculture; it's the main job. Most people depend on farming, and farmers work all year. Without farmers, there would be no food. That's why farmers are called the "world's father." Modern farming methods help produce more crops now.
Exam Tip: When writing about the importance of agriculture, mention its role in the economy, its impact on the population, and the significance of farmers, also including advancements like modern methods.
ભાષાસતા
સમાનાર્થી શબ્દો આપો :
Question 1. સમાનાર્થી શબ્દો આપો :
• મેહુલિયો
• મહેર
• મોસમ
• મહેનત
• નદી
• જલ
• કંચન
• ઊજળું
• હુલ્લાસ
• આભ
• કિલ્લોલ
• વાયરો
• મોલ
• સાદ
• મલક
• આબાદ
Answer:
• મેહુલિયો – વરસાદ, મેહ
• મહેર – કૃપા, દયા
• મોસમ – ઋતુ
• મહેનત – પરિશ્રમ
• નદી – સરિતા
• જલ – પાણી, નીર
• કંચન – સૌનું
• ઊજળું – ચોખ્ખું
• હુલ્લાસ – ઉલ્લાસ, આનંદ
• આભ – આકાશ, નભ, ગગન
• કિલ્લોલ – આનંદ
• વાયરો – પવન, સમીર
• મોલ – પાક
• સાદ – નાદ, એવાજ
• મલક – દેશ, પ્રદેશ
• આબાદ – સમૃદ્ધ, ભરપૂર, ફળદ્રુપ
In simple words: This list gives words that mean the same thing, like "rain" and "megh" for "mehuliya." Learning these helps you understand more words.
Exam Tip: Make sure to provide at least one appropriate synonym for each word. Knowing multiple synonyms enriches your vocabulary and improves writing.
વિરુદ્ધાર્થી શબ્દો આપો :
Question 1. વિરુદ્ધાર્થી શબ્દો આપો :
• લીલું
• ઉપર
• આબાદ
• મીઠું
Answer:
• લીલું × સૂકું
• ઉપર × નીચે
• આબાદ × બરબાદ
• મીઠું × કડવું
In simple words: This is a list of words with their opposites. For example, the opposite of 'green' (leelu) is 'dry' (suku).
Exam Tip: Clearly indicate the opposite pair, usually with an 'x' or a hyphen, and ensure the antonym accurately reflects the opposite meaning of the given word.
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
Question 1. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
1. સોના જેવા રંગવાળી
2. કણસલાં ગૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગા
3. પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું કપડું
4. પાક કાપવા માટે કે લણવા માટેનું ઓજાર
Answer:
1. સોના જેવા રંગવાળી – સોનાવરણી
2. કણસલાં ગૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગા – ખળું
3. પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું કપડું – પછેડી
4. પાક કાપવા માટે કે લણવા માટેનું ઓજાર – દાતરડું
In simple words: For each group of words, give a single word that means the same thing. For example, "golden-colored" is "sonavarni."
Exam Tip: Understand the core meaning of each phrase to select the most appropriate single word. Practice with similar exercises to improve your vocabulary.
પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો :
Question 1. તમારા વિસ્તારમાં કઈ ઋતુ પ્રમાણે કયા કયા પાક થાય છે?
Answer: અમારા વિસ્તારમાં શિયાળામાં મોટેભાગે ઘઉં અને-શેરડીનો પાક થાય છે, ઉનાળામાં બાજરી અને એરંડા થાય છે, ચોમાસામાં મગફળી, મગ, ડાંગર અને તલનો પાક થાય છે.
In simple words: In our area, wheat and sugarcane are grown mostly in winter. Millet and castor are grown in summer. Groundnuts, moong, paddy, and sesame are grown in the monsoon season.
Exam Tip: When answering about local agriculture, list specific crops for each season. This shows practical knowledge and attention to detail.
Question 2. તમારા વિસ્તારમાં સિંચાઈની કઈ કઈ સગવડ છે?
Answer: મારો વિસ્તાર ભાલ પંથકમાં આવ્યો છે. અમારે ત્યાં કેનાલ દ્વારા સિંચાઈ થાય છે. વળી, ક્યાંક તળાવો અને નદીઓમાંથી પંપ દ્વારા પણ પાણી પહોંચાડવામાં આવે છે, વીજળીથી ચાલતા બોર પણ અમારા વિસ્તારમાં છે. થોડાક ખેતરોમાં કૂવામાંથી પાણી ખેંચીને પણ સિંચાઈ કરવામાં આવે છે.
In simple words: Our area uses canals for irrigation. Water is also supplied by pumps from ponds and rivers. Electric bores are also available. Some fields also use well water for irrigation.
Exam Tip: Describe various irrigation methods, from modern canals and electric bores to traditional wells and pumps from natural water bodies, for a complete answer.
Question 3. સારો પાક મેળવવા તમારા વિસ્તારના ખેડૂતો કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે ?
Answer: અમારા વિસ્તારના ખેડૂતો ભણેલા અને ખેતીનું જ્ઞાન ધરાવનારા છે. ખેડૂતો મોટેભાગે ખેતીની ‘ટપક સિંચાઈ પદ્ધતિ'નો ઉપયોગ કરે છે. જમીનની વિશેષતાને આધારે ખેડૂતો પાકને અનુકુળ આવે તેવી પદ્ધતિ અજમાવે છે. લીલાં આવરણોથી સૂર્યનાં સીધાં કિરણો પાકને નુકસાન ન કરે તેવી પદ્ધતિ પણ અજમાવે છે.
In simple words: Farmers in our area are educated and knowledgeable about farming. They mainly use 'drip irrigation'. They also use methods suitable for the crop based on soil type. They use green covers to protect crops from direct sunlight.
Exam Tip: Mention both specific techniques (like drip irrigation) and general principles (like adjusting methods to soil type and protecting from sun) to show a comprehensive understanding of farming practices.
Question 4. તમારા વિસ્તારમાં ખેતીકામમાં કયાં કયાં સાધનોનો ઉપયોગ થાય છે ?
Answer: અમારા વિસ્તારમાં બારેમાસ વીજળીની સુવિધા છે. તેથી લણણી અને વાવણી માટેનાં સામનોનો ઉપયોગ થાય છે. ટૂંડાંમાંથી દાણા અલગ પાડવાનું સાધન થ્રેસર, છોડ પરથી ટૂંડાંઓ કાપવાનું કેટર, ટ્રેક્ટર વગેરે સાધનોનો ખેડૂતો ઉપયોગ કરે છે. વીજળીથી ચાલતો પંખો અનાજને ઉપણવાનું કામ કરે છે. આમ, ખેતીકામમાં વૈજ્ઞાનિક ઓજારો અને સાધનોનો ઉપયોગ થાય છે.
In simple words: Our area has electricity all year round, so tools for harvesting and sowing are used. Farmers use a thresher to separate grains from stalks, cutters to cut plants, and tractors. An electric fan is used for winnowing grains. Thus, scientific tools and equipment are used in farming.
Exam Tip: List specific modern and traditional farming tools. Also, explain how electricity supports their use, providing a more detailed answer.
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
Question 1. કવિએ કઈ મોસમને ‘મહેનતની મોસમ' કહી છે ?
Answer: કવિએ અનાજ લણવાની મોસમને ‘મહેનતની મોસમ’ કહી છે.
In simple words: The poet calls the season of harvesting grain the 'season of hard work'.
Exam Tip: For direct questions, state the answer clearly and concisely, directly referencing the action or object in question.
Question 2. વરસાદની કૃપાથી સીમ કેવી બની છે ?
Answer: વરસાદની કૃપાથી સીમ સોનાવરણી બની છે.
In simple words: The field has become golden-colored due to the grace of rain.
Exam Tip: Remember descriptive words like "sonavarni" (golden-colored) which are key to answering questions about the appearance of the field after rain.
Question 3. સીમ સોનાવરણી ક્યારે બને છે?
Answer: જયારે ખેતીને માટે જરૂરી વરસાદ પડે ત્યારે સીમ સોનાવરણી બને છે.
In simple words: The field becomes golden when the necessary rain falls for farming.
Exam Tip: Clarify the condition (necessary rainfall) that leads to the field turning golden. This adds precision to your answer.
Question 4. નદીઓનાં પાણી કેવા બન્યાં છે ?
Answer: નદીનાં પાણી ચોખ્ખાં બન્યાં છે.
In simple words: The river waters have become clean.
Exam Tip: Use the exact descriptive word (chokhkhān-clean) provided in the text to answer simple descriptive questions.
Question 5. કવિને બાજરો કેવો લાગે છે?
Answer: કવિને બાજરો લીલો કંચન જેવો લાગે છે.
In simple words: The poet finds the millet to be like green gold.
Exam Tip: Identify and use similes or metaphors (like "green gold") directly from the poem to describe the appearance of crops.
Question 6. કવિને કપાસ કેવો લાગે છે?
Answer: કવિને કપાસ ઊજળો દૂધ જેવો લાગે છે.
In simple words: The poet thinks the cotton looks as white as milk.
Exam Tip: Note specific comparisons used by the poet, such as cotton resembling milk, to capture the exact imagery.
Question 7. પવનથી શું લૂમેઝૂમે છે?
Answer: પવનથી જુવારનાં કણસલાં લૂમેઝૂમે છે.
In simple words: The sorghum ears are swaying in the wind.
Exam Tip: Link the action (swaying) to the correct object (sorghum ears) as described in the poem.
Question 8. ઊજળા આભમાં કોણ કિલ્લોલ કરી રહ્યું છે?
Answer: ઊજળા આભમાં કુંજડી કિલ્લોલ કરી રહી છે.
In simple words: The cranes are making joyous sounds in the bright sky.
Exam Tip: Remember specific details like which bird is making sounds in the sky, as these are easy points to score.
Question 9. મોલ કોની સંગે ઝૂલી રહ્યો છે ?
Answer: મોલ પવનની સંગે ઝૂલી રહ્યો છે.
In simple words: The crop is swaying with the wind.
Exam Tip: Identify the natural element (wind) that causes the crop to sway, as often described in nature-themed poems.
Question 10. ખેડૂતોને કોણ સાદ કરી રહ્યું છે ?
Answer: ખેડૂતોને સીમ સાદ કરી રહી છે.
In simple words: The field is calling out to the farmers.
Exam Tip: Recognize the personification where the field is depicted as "calling" to the farmers, signaling it's time for work.
Question 11. કવિ મલકને કેવી રીતે આબાદ કરવાનું સૂચવે છે ? અથવા કવિના મતે શું કરવાથી મલક આબાદ થશે ?
Answer: કવિના મતે સૌએ હળીમળીને કામ કરવાથી મલકે આબાદ થશે.
In simple words: The poet suggests that if everyone works together, the country will prosper.
Exam Tip: Note how unity and collective effort are presented as the means to achieve prosperity. Both question phrasings convey the same idea.
Question 12. કવિ લીંપીગૂંપીને શું તૈયાર કરવાનું કહે છે ?
Answer: કવિ લીંપીગૂંપીને ખળું તૈયાર કરવાનું કહે છે.
In simple words: The poet asks to prepare the threshing floor by plastering and cleaning it.
Exam Tip: Link the action (cleaning and plastering) to the specific object (threshing floor) that needs to be prepared for post-harvest activities.
Question 13. કવિના મતે રળવાનું અને આપવાનું કામ કોનું છે ?
Answer: કવિના મતે રળવાનું કામ માનવીનું અને આપવાનું કામ ભગવાનનું છે.
In simple words: According to the poet, humans earn (work), and God gives (provides).
Exam Tip: Understand the division of roles: human effort (earning) and divine grace (giving) as expressed in the poem.
નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરીને લખો :
Question 1. ‘મહેનતની મોસમ’ કાવ્યના કવિ કોણ છે?
A. નાનાલાલ
B. નાથાલાલ દવે
C. કલ્લોલ
D. કલ્પાણી
Answer: (B) નાથાલાલ દવે
In simple words: The poem 'Mahenatni Mosam' was written by Nathalal Dave.
Exam Tip: Always confirm the author's name; it's a direct recall question and important for literary studies.
Question 2. સોના જેવા રંગવાળું શું બન્યું છે ?
A. સવારે
B. સાંજ
C. સમુદ્ર
D. સીમ
Answer: (D) સીમ
In simple words: The field has turned golden in color.
Exam Tip: Relate descriptive phrases (like "golden-colored") to the specific subject they describe in the text.
Question 3. કોની કૃપાથી સીમ સોનાવરણી બની છે?
A. મેહુલિયાની
B. તળાવની
C. નદીની
D. સાગરની
Answer: (A) મેહુલિયાની
In simple words: The field turned golden due to the blessing of the rain.
Exam Tip: Identify the specific source of the blessing or grace, which in this context is the rain ("mehuliya").
Question 4. નદીનું પાણી કેવું બન્યું છે ?
A. દૂધિયું
B. રાતું
C. ચોખું
D. મેલું
Answer: (C) ચોખું
In simple words: The river water has become clean.
Exam Tip: Choose the option that accurately describes the state of the river water as presented in the poem.
Question 5. 'લીલો કંચન બાજરો' એ પંક્તિનો કયો અર્થ બંધબેસતો નથી ?
A. સંપૂર્ણ લીલો
B. તલી
C. સોના જેવો મૂલ્યવાન
D. લાલ
Answer: (D) લાલ
In simple words: The phrase 'green gold millet' means it's entirely green and precious like gold; 'red' does not fit this meaning.
Exam Tip: For "not fitting" questions, analyze each option's meaning in relation to the phrase. "Red" is a color, while "green gold" suggests color and value.
Question 6. કવિને ઊજળું દૂધ જેવું શું લાગે છે ?
A. જુવાર
B. કપાસ
C. બાજરી
D. ઘઉં
Answer: (B) કપાસ
In simple words: The poet compares cotton to being as white as milk.
Exam Tip: Pay attention to similes. If something is "like milk," it's likely describing its color, and cotton is known for its white color.
Question 7. કવિતામાં વપરાયેલ ‘લોથો' શબ્દનો અર્થ શું થાય ?
A. જુવારનું કણસલું
B. બાજરીનું કણસલું
C. કપાસનું કાલું
D. મગફળીની શીંગ
Answer: (A) જુવારનું કણસલું
In simple words: The word 'lotho' in the poem means an ear of sorghum.
Exam Tip: When asked for the meaning of a specific word, choose the option that provides the correct definition as used in the context of the poem.
Question 8. કાવ્યમાં ‘પવન’ માટે કયો શબ્દ વપરાયો છે ?
A. સમીર
B. વાયર
C. હવા
D. વાયુ
Answer: (B) વાયર
In simple words: The word 'vayara' is used in the poem for 'wind'.
Exam Tip: Identify the specific synonym used in the poem for a common word like "wind."
Question 9. સીમ સાદ કરે ત્યારે કવિ શું લઈને સીમમાં જવાનું કહે છે?
A. પાવડો, કોદાળી
B. ખૂરપી, તગારું
C. સાંકળ, સૂપડી
D. પછેડી, દાતરડાં
Answer: (D) પછેડી, દાતરડાં
In simple words: When the field calls, the poet asks to go to the field with a blanket and sickles.
Exam Tip: Recall the specific tools mentioned for harvesting; these are the practical items farmers would carry to the field.
Question 10. કવિના મતે શું કરવાથી મલક આબાદ થશે ?
A. રંગેચંગે રહેવાથી
B. રંગેચંગે ગીત ગાવાથી
C. રંગેચંગે કામ કરવાથી
D. રંગેચંગે નાચવાથી
Answer: (C) રંગેચંગે કામ કરવાથી
In simple words: The poet believes that working joyfully and with enthusiasm will make the country prosperous.
Exam Tip: Understand that prosperity comes from diligent work, not just celebrations or enjoyment. Choose the option related to effort.
Question 11. કવિ લીંપી-ગૂંપીને શું તૈયાર કરવાનું કહે છે?
A. ખળું
B. આંગણું
C. પાદર
D. મેદાન
Answer: (A) ખળું
In simple words: The poet asks to prepare the threshing floor by plastering and cleaning it.
Exam Tip: Recall the specific place (threshing floor) that needs preparation for processing harvested crops.
Question 12. કવિ ખળામાં શાના ઢગલેઢગલા કરવાનું કહે છે ?
A. ધન
B. ધાન
C. ધૂળ
D. ધરેણાં
Answer: (B) ધાન
In simple words: The poet says to make heaps of grain in the threshing floor.
Exam Tip: Identify the primary product of harvest (grain) that would be stored in large quantities at the threshing floor.
Question 13. ‘કણસલાં’ ગૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગા’ને શું કહેવામાં આવે છે ?
A. મેદાન
B. પાદર
C. ચોતરો
D. ખળું
Answer: (D) ખળું
In simple words: The place where grains are threshed from ears is called a threshing floor.
Exam Tip: This is a definition-based question; choose the term that correctly identifies the specific location for threshing activities.
મહેનતની મોસમ Summary in Gujarati
મહેનતની મોસમ પાઠ-પરિચય :
આ કાવ્યમાં કવિ નાથાલાલ દવેએ ખેતરમાં અનાજ લણવાની ઋતુને 'મહેનતની મોસમ' કહી છે. સારો વરસાદ થયા પછી, પાક પણ સારો થાય તો શ્રમજીવીઓના જીવનમાં કેવો ઉલ્લાસ પ્રગટે છે અને કુદરત પણ કેવી સોળે કળાએ ખીલી ઊઠે છે, તેનું સુંદર વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. દેશને આબાદ કરવા માટે સહુએ સાથે મળીને કામ કરવાનું સૂચન પણ કવિએ આ કાવ્યમાં કર્યું છે.
In simple words: In this poem, Nathalal Dave describes the harvesting season as the 'season of hard work'. He beautifully explains the joy that laborers feel after good rains lead to a bountiful harvest, and how nature blossoms fully. The poet also suggests that everyone should work together to make the country prosperous.
Exam Tip: When summarizing, identify the main themes: the definition of the harvesting season, the joy it brings, nature's beauty, and the call for collective effort towards prosperity.
કાવ્યની સરળ સમજૂતી
• વરસાદે કૃપા કરી છે તેથી (અનાજનાં કૂંડાંઓને કારણે) સીમ સોનાવરણી બની છે. ભાઈ ! આ તો મહેનત કરવાની મોસમ આવી છે, (લણણીનો સમય છે.) [1 – 3]
• નદીઓનાં પાણી નીતર્યા (ચોખ્ખાં થયાં છે. (પાણી જોઈ) લોકોમાં લીલાલહેર (ખુશી) થઈ છે...[4-5]
• ખેતરમાં લીલો કંચન (સોના જેવો મૂલ્યવાન) બાજરો અને ઊજળો દૂધ જેવો કપાસ દેખાય છે. [6 – 7]
• જુવારનું કણસલું (પવનથી) ડોલી રહ્યું છે ને હૈયામાં આનંદ [8 – 9]
• ઉપર ઊજળા આકાશમાં કુંજડી (પક્ષી) કિલ્લોલ કરી રહી છે. [10 – 11]
• મીઠા વાયરા વાઈ રહ્યા છે ને મોલ (પાક) હિલોળા લઈ રહ્યો છે. [12 – 13]
• ખેડૂતો ! તમે પછેડી (અનાજ ભરવા માટેનું કાપડ) અને દાતરડાં લઈ લો, (કેમ કે) આજે સીમ આપણને લણણી કરવા માટે) સાદ કરી રહી છે. [14 – 15]
• આપણે રંગેચંગે (હસી-ખુશીથી સૌ સાથે મળીને કામ કરીએ તો આપણો દેશ સમૃદ્ધ બને. [16 – 17]
• લીંપી-ગૂંપીને ખળું તૈયાર કરો અને તેમાં અનાજના ઢગલેઢગલા કરો. [18 – 19]
• રળનારી (કમાનારો માનવી છે અને દેનારો (આપનારો) ભગવાન છે, એટલે ભગવાન પર શ્રદ્ધા રાખીને આપણે બસ મહેનત કરવી જોઈએ.) [20 – 21]
In simple words: After good rains, the fields are golden due to ripe grains; it's the season for hard work and harvesting. The rivers are clean, bringing joy to people. Green millet and white cotton are seen in the fields. Sorghum ears sway in the wind, bringing happiness. Birds sing in the bright sky, and the gentle breeze makes the crops ripple. Farmers are urged to take their blankets and sickles as the field calls for harvest. By working together joyfully, the country will become prosperous. Prepare threshing floors to store abundant grains. Humans earn through work, and God provides, so we must work hard with faith in God.
Exam Tip: Break down the poem's summary into logical stanzas or themes. For each section, capture the main image, action, or message, simplifying complex descriptions. Ensure all key elements are covered, from the state of the fields and rivers to the actions of farmers and the overarching message of cooperation and faith.
મહેનતની મોસમ શબ્દાર્થ :
Question 1. મહેનતની મોસમ શબ્દાર્થ :
• સોનાવરણી
• સીમ
• મેહુલિયો
• કીધી
• મહેર
• મોસમ
• નદીયું
• જલ
• નીતર્યા
• લીલાલહેર
• કંચન
• લોથો
• હૈયું
• હુલ્લાસ
• ઊજળું
• આભ
• કુંજડિયું
• કિલ્લોલ
• વાયરો
• મોલ
• હિલોળવું
• પછેડી
• દાતરડું
• સાદે
• મલક
• આબાદ
• ખળું
• ધાન
• રળનારો
• દેનારો
Answer:
• સોનાવરણી – સોના જેવા રંગવાળી
• સીમ – વન કે ગામની હદ
• મેહુલિયો – વરસાદ
• કીધી – કરી
• મહેર – કૃપા, દયા
• મોસમ – ઋતુ
• નદીયું – નદીઓ
• જલ – પાણી.
• નીતર્યા – ચોખ્ખાં થયાં
• લીલાલહેર – આનંદ, સુખ લીલો
• કંચન – સંપૂર્ણ લીલો, ના જેવો મલ્યવાન
• લોથો – જુવારનું કણસલું
• હૈયું – દિલ, હૃદય
• હુલ્લાસ – ઉલ્લાસ
• ઊજળું – ચોખ્ખું
• આભ – આકાશે.
• કુંજડિયું – કુંજડી (એક પક્ષીનું નામ)
• કિલ્લોલ – આનંદ, (અહીં) કલરવ
• વાયરો – પવન
• મોલ – પાક
• હિલોળવું – ફૂલવું
• પછેડી – ઓઢવા, પાથરવા કે પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું કપડું
• દાતરડું-પાક કાપવા, લણવા માટેનું ઓજાર
• સાદે – એવાજ, પોકાર
• મલક – દેશ, પ્રદેશ
• આબાદ – સમૃદ્ધ
• ખળું – કણસલાં ગૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગા
• ધાન – અનાજ
• રળનારો – કમાનારો.
• દેનારો – આપનાર
In simple words: This is a vocabulary list, matching words from the poem with their meanings. For example, "sonavarni" means "golden-colored," and "mehuliya" means "rain." It helps to understand the poem better.
Exam Tip: When learning vocabulary, focus on understanding the context in which each word is used in the poem. This aids in recalling both the word and its meaning accurately.
Free study material for Gujarati
GSEB Solutions Class 6 Gujarati Chapter 05 મહેનતની મોસમ
Students can now access the GSEB Solutions for Chapter 05 મહેનતની મોસમ prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 6 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 05 મહેનતની મોસમ
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 6 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 6 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 6 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 6 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 05 મહેનતની મોસમ to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 5 મહેનતની મોસમ is available for free on StudiesToday.com. These solutions for Class 6 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 5 મહેનતની મોસમ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 5 મહેનતની મોસમ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Gujarati. You can access GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 5 મહેનતની મોસમ in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 5 મહેનતની મોસમ in printable PDF format for offline study on any device.