GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 4 સાચી વિદ્યા

Get the most accurate GSEB Solutions for Class 6 Gujarati Chapter 04 સાચી વિદ્યા here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 6 Gujarati. Our expert-created answers for Class 6 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 04 સાચી વિદ્યા GSEB Solutions for Class 6 Gujarati

For Class 6 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 6 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 04 સાચી વિદ્યા solutions will improve your exam performance.

Class 6 Gujarati Chapter 04 સાચી વિદ્યા GSEB Solutions PDF

Std 6 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 4 સાચી વિદ્યા

ભાષાસજતા

સમાનાર્થી શબ્દો આપો:

  • વર્ણ - જંગલ, અરણ્ય
  • વૃક્ષ - ઝાડ
  • સંધ્યા - સાંજ
  • એશ્વ - ધોડો
  • શેર્સ - હથિયાર
  • શિષ્ય - વિદ્યાર્થી
  • કુશળ - પ્રવીણ, હોશિયાર
  • શંકા - વહેમ, સંદેહ, શક
  • સૂર્ય - સૂરજ, રવિ
  • સમુદ્ર - દરિયો, સાગર
  • સરોવર - સરિતા
  • ભૂમિ - ધરતી

વિરુદ્ધાર્થી શબ્દો આપો?

  • દૂર - નજીક
  • શિસ્ત - ગેરશિસ્ત
  • વહેલું - મોડું
  • સંધ્યા - ઉષા
  • છાંયડો - તડકો
  • પ્રશ્ન - ઉત્તર
  • ધ્યાન - બેધ્યાન
  • ઉપયોગી - નિરુપયોગી
  • જ્ઞાની - અજ્ઞાની
  • વ્યવસ્થિત - અવ્યવસ્થિત
  • અધૂરું - પૂરું
  • ધર્મ - અધર્મ
  • ખબર - બેખબર
  • સગવડ - અગવડ

નીચેનાં વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધીને લખો :

 

Question 1. બાળ કી આશ્રમમાં ભણવા જતાં.
Answer: નામપદ: બાળકો, આશ્રમમાં ક્રિયાપદ: જતાં

Exam Tip: To identify the noun phrase (નામપદ) and verb phrase (ક્રિયાપદ) in a sentence, first find the action word and then the entity performing or receiving that action.

 

Question 2. ગુરુજી સૌને કામ વહેંચી દેતા.
Answer: નામપદ: ગુરુજી ક્રિયાપદ: વહેંચી દેતા

Exam Tip: The noun phrase often includes the subject of the sentence, while the verb phrase contains the main action or state of being.

 

Question 3. વિશ્વામિત્ર મુનિ ખૂબ નાની હતા.
Answer: નામપદ: વિશ્વામિત્ર મુનિ ક્રિયાપદ: હતા

Exam Tip: Remember that a noun phrase can be made of more than one word, including a proper noun and a title or role.

 

Question 4. વારુણિને અધ્યયન ખૂબ ગમતું.
Answer: નામપદ: વારુણિને, અધ્યયન ક્રિયાપદ: ગમતું

Exam Tip: In sentences with an indirect object (like 'વારુણિને'), both the indirect object and the direct object can be part of the noun phrase, while the verb indicates the action or feeling.

નીચેના શબ્દોની જાતિ (લિંગ) ઓળખાવો :

  • આશ્રમ - નરજાતિ
  • દિવાળી - નારીજાતિ
  • વિદ્યાર્થી - નરજાતિ
  • વૃક્ષ - નાન્યતર જાતિ
  • શિષ્ય - નરજાતિ
  • ખેતર - નાન્યતર જાતિ
  • સૂતર - નાન્યતર જાતિ
  • પાણી - નાન્યતર જાતિ
  • કૂવો - નરજાતિ
  • બુદ્ધિ - નારીજાતિ
  • સૂર્ય - નરજાતિ
  • સમુદ્ર - નરજાતિ
  • પૃથ્વી - નારીજાતિ
  • ખોરાક - નરજાતિ

નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ અનુસાર ગોઠવીને લખો:

 

Question 1. આશ્રમ, અશ્વવિધા, ઉપનયન, શિસ્ત, પ્રાર્થના, આયુર્વેદ.
Answer: અશ્વવિધા, આયુર્વેદ, આશ્રમ, ઉપનયન, પ્રાર્થના, શિસ્ત

Exam Tip: When arranging words in alphabetical order (શબ્દકોશના ક્રમ), always consider the first letter of each word. If they are the same, look at the second letter, and so on.

 

Question 2. આસન, શિષ્ય, તેજસ્વી, અવ્યવસ્થિત, વિદ્વાન, જ્ઞાની.
Answer: અવ્યવસ્થિત, આસન, જ્ઞાની, તેજસ્વી, વિદ્વાન, શિષ્ય

Exam Tip: Pay close attention to words starting with a vowel, as they generally come before words starting with consonants in most dictionary orders.

પ્રસ્નોત્તર

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

 

Question 1. આશ્રમમાં ભણવાની સાથે શિષ્યોએ બીજું શું કરવાનું રહેતું?
Answer: આશ્રમમાં ભણવાની સાથે શિષ્યોએ ગુરુજી જે કહે તે કામ પણ કરવાનું રહેતું.

Exam Tip: For one-sentence answers, directly address the question without adding extra information.

 

Question 2. આશ્રમમાં શિષ્યો શામાંથી આસન બનાવતા ?
Answer: આશ્રમમાં શિષ્યો દાભ કાપી લાવી એમાંથી આસન બનાવતા.

Exam Tip: Be precise with the material mentioned in the context of the story when answering such questions.

 

Question 3. વારુણિને શાનો કંટાળો આવતો હતો ?
Answer: વારુણિને કામ કરવાનો કંટાળો આવતો હતો.

Exam Tip: Identify the core reason or feeling for which the question is asked and provide a direct answer.

 

Question 4. વારુણિનું કામ કેવું રહેતું?
Answer: વારુણિનું કામ અધૂરું અને અવ્યવસ્થિત રહેતું.

Exam Tip: When describing a characteristic, use the exact terms or descriptive words from the text to ensure accuracy.

 

Question 5. વારુણિ કામ બાબતે શું વિચારતો ?
Answer: વારુણિ વિચારતો કે, 'હું અહીં ભણવા આવ્યો છું, વિદ્વાન થવા આવ્યો છું, મારે આવાં કામો શા માટે કરવાં જોઈએ.'
In simple words: Varuni thought he came to study and become smart, so he shouldn't have to do such tasks.

Exam Tip: When quoting a character's thoughts, make sure to use quotation marks exactly as they appear in the original text.

 

Question 6. પાઠના આધારે ‘વારુણિ' વિશે પાંચ-સાત વાક્યો લખો :
Answer: વારુણિ વિશ્વામિત્ર મુનિના આશ્રમમાં ભણતો એક શિષ્ય હતો. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. ગુરુએ સવારે જે શીખવ્યું હોય તે સાંજ સુધીમાં તો એને યાદ રહી જતું. વારુણિને અધ્યયન કરવું ખૂબ ગમતું, પણ કામ કરવાનો કંટાળો આવતો હતો. કામ કરતી વખતે પણ એ ભણવાના જ વિચારો કરતો. આથી એનું કામ પણ અધૂરું અને અવ્યવસ્થિત રહેતું. એકવાર ગુરુજીએ વારુણિને રેટના ઉદાહરણ દ્વારા જે કામથી જ્ઞાન વધે એ પણ વિદ્યા જ છે એવું સચોટ રીતે સમજાવ્યું. છેવટે ગુરુજીના સમજાવવાથી વારુણિને જ્ઞાન થયું કે, 'સારું અને બુદ્ધિપૂર્વક કામ કરતાં શીખવું એ પણ વિદ્યા શીખવા બરાબર જ છે.'
In simple words: Varuni was a bright student at Vishwamitra Muni's ashram. He learned things quickly but disliked doing physical tasks. His work was often incomplete and messy because he kept thinking about studies. The guru later taught him that even physical work, if done well, is a form of learning. This helped Varuni understand the true value of work and intelligence.

Exam Tip: When asked to write a descriptive paragraph, cover the character's key traits, actions, and any significant developments or lessons learned, as seen in the story.

નીચેના પ્રશ્નોના ઉત્તર બે-ત્રણ વાક્યોમાં આપોઃ

 

Question 1. આશ્રમમાં વિદ્યાર્થીઓને ક્યાં-કયાં કામ કરવાં પડતાં ?
Answer: આશ્રમમાં વિદ્યાર્થીઓને ખેતરનું કામ, રસોડાનું કામ, વૃક્ષો ઉછેરવાનું કામ, ઉપયોગી વસ્તુઓ બનાવવાનું કામ વગેરે પ્રકારનાં કામ કરવાં પડતાં.
In simple words: At the ashram, students had to do many different tasks like farming, cooking, tending to trees, and making useful things.

Exam Tip: List all the tasks explicitly mentioned in the text to ensure a complete answer.

 

Question 2. ખેતરના કામમાં વિલંબ શા માટે થયો ?
Answer: રેંટ ચલાવતાં – ચલાવતાં વારુણિ ભણવાના વિચારોમાં ખોવાઈ ગયો. જેથી એના હાથ-પગ ચાલતા અટકી ગયા. રેટ ફરતો બંધ થઈ ગયો. આથી ખેતરમાં જતું પાણી પણ બંધ થઈ જતાં ખેતરના કામમાં વિલંબ થયો.
In simple words: Varuni was operating the water wheel (રેંટ) when his mind wandered to his studies. This made him stop moving, causing the wheel to halt and the water supply to the fields to stop, thus delaying the farm work.

Exam Tip: Explain the cause-and-effect sequence clearly, starting from Varuni's distraction to the final delay in work.

 

Question 3. વરસાદ કઈ રીતે આવે છે?
Answer: સૂર્યનાં કિરણોથી નદી, સાગર વગેરેમાં રહેલું પાણી ગરમ થાય. એમાંથી વરાળ બની વાદળાં બંધાય અને એમાંથી વરસાદ રૂપે પાણી આપણને મળે છે.
In simple words: The sun's rays heat the water in rivers and oceans. This warmed water turns into vapor, which forms clouds, and then we get rain from those clouds.

Exam Tip: Describe the water cycle in simple, sequential steps as explained in the context, focusing on heating, evaporation, cloud formation, and precipitation.

નીચેના સાચો વિકલ્પ પસંદ કરીને લખો :

 

Question 1. આશ્રમમાં વિદ્યાર્થીઓ ભણવા ક્યાં બેસતા ?
A. આશ્રમની છત પર
B. આશ્રમના ઓરડામાં
C. કોઈ ઘટાદાર વૃક્ષની છાયામાં
D. નદીકિનારે
Answer: (C) કોઈ ઘટાદાર વૃક્ષની છાયામાં
In simple words: Students used to study under the shade of a dense tree in the ashram.

Exam Tip: Always choose the option that directly matches the specific detail provided in the story regarding the setting.

 

Question 2. આશ્રમમાં શાનું અધ્યયન થતું?
A. બાળગીતોનું
B. જોડકણાંનું
C. વિવિધ ભાષાઓનું
D. વેદ-વેદાંગો અને વિવિધ શાસ્ત્રોનું
Answer: (D) વેદ-વેદાંગો અને વિવિધ શાસ્ત્રોનું
In simple words: The ashram taught advanced religious texts and various scholarly subjects, not just simple songs or rhymes.

Exam Tip: Understand the general nature of an 'ashram' education, which typically focuses on classical and religious texts.

 

Question 3. દાભ કાપવામાં કાળજી ન રાખવામાં આવે તો શું થાય ?
A. ગુરુજી ઠપકો આપે
B. ગુરુજી સજા કરે
C. આંગળીઓમાં ચીરા પડે
D. કામ અધૂરું રહી જાય
Answer: (C) આંગળીઓમાં ચીરા પડે
In simple words: If one is not careful while cutting grass (દાભ), their fingers might get cuts.

Exam Tip: Consider the immediate physical consequence of not being careful with sharp objects or tasks involving cutting.

 

Question 4. આશ્રમજીવનનું સૂત્ર કર્યું હતું?
A. કામ કરતા જાઓ અને કામ શીખતા જાઓ.
B. હરતા જાઓ, ફરતા જાઓ અને ખાતા જુઓ.
C. માત્ર ને માત્ર ભણતા જાઓ.
D. રમતા જાઓ અને ભણતા જુઓ.
Answer: (A) કામ કરતા જાઓ અને કામ શીખતા જાઓ.
In simple words: The guiding principle of ashram life was to keep working and keep learning simultaneously.

Exam Tip: Recall the core philosophy or motto of the ashram as presented in the chapter to select the correct option.

 

Question 5. વારુણિ કયા મુનિના આશ્રમમાં અભ્યાસ કરતો હતો ?
A. દુર્વાસા મુનિ
B. વિશ્વામિત્ર
C. કૃપાચાર્ય
D. દ્રોણાચાર્ય
Answer: (B) વિશ્વામિત્ર
In simple words: Varuni studied at the ashram of Vishwamitra Muni.

Exam Tip: Remember the main characters and their associations as they are central to the story's context.

 

Question 6. વારુણિ ભણવામાં કેવો હતો ?
A. ખૂબ જ નબળો
B. ખૂબ જ હોશિયાર
C. મધ્યમ
D. ઠીક – ઠીક
Answer: (B) ખૂબ જ હોશિયાર
In simple words: Varuni was very intelligent in his studies.

Exam Tip: Focus on the specific descriptor used in the text to characterize Varuni's academic ability.

 

Question 7. વારુણિ કામ કરતી વખતે શાના વિચારો કરતો?
A. ભણવાના
B. રમવાના
C. ઘરના લોકોના
D. ફરવાના
Answer: (A) ભણવાના
In simple words: While working, Varuni's thoughts were always on his studies.

Exam Tip: Identify the recurring theme of Varuni's internal thoughts and distractions during work.

 

Question 8. વારુણિનું કામ કેવું રહેતું ?
A. સુંદર અને સ્વચ્છ
B. ચોખું અને સુઘડ
C. અધૂરું અને અવ્યવસ્થિત.
D. પૂર્ણ અને વ્યવસ્થિત
Answer: (C) અધૂરું અને અવ્યવસ્થિત.
In simple words: Varuni's work was typically incomplete and disorganized.

Exam Tip: Remember the two key adjectives used to describe the quality of Varuni's work due to his distraction.

 

Question 9. ગુરુના મતે સાચી વિદ્યા કઈ છે?
A. ખાતાં ખાતાં કામ કરવું.
B. કામ કરતાં – કરતાં ભણવું.
C. હરતાં – ફરતાં કામ કરવું.
D. માત્ર ને માત્ર ભણવું.
Answer: (B) કામ કરતાં – કરતાં ભણવું.
In simple words: According to the guru, true knowledge is gained by learning while doing practical work.

Exam Tip: Recall the guru's main teaching about the integration of work and learning for true wisdom.

સાચી વિદ્યા Summary in Gujarati

સાચી વિદ્યા પાઠ-પરિચય :

આજે શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે કથળતું જાય છે, એવા સમયમાં પ્રસ્તુત પાઠ દીવાદાંડી સમાન છે. આ પક્ષ વેદ-ઉપનિષદમાં સાચી વિધા એટલે શું? સમજાવતી અનેક વાતો છે. અહીં વારુણિના ઉદાહરણથી સાચી વિદ્યા કોને કહેવાય તે સમ જવવામાં આવ્યું છે. સાચી વિદ્યા – સાચું જ્ઞાન જીવનના રોજરોજના અનુભવોમાંથી મળતું હોય છે. આ બાબત રેટનો દાખલો લઈ ગુરુજી વારુણિને સચોટ રીતે સમજાવે છે. ‘એકલું ભણવું જીવનમાં કામ ન લાગે. જીવવા માટે જીવનને ઉપયોગી વિદ્યા પણ શીખવી પડે. એ વિદ્યા કામ કરવાથી તેમજ કામ મન અને બુદ્ધિપૂર્વક કરવાથી જ આવડે છે. કામ કરતાં-કરતાં ભણવું એ સાચી વિદ્યા છે.'
In simple words: This lesson serves as a guide, explaining what true knowledge means based on Vedas and Upanishads, especially in a time where educational standards are declining. Through Varuni's story, it illustrates that real knowledge comes from everyday experiences. The guru uses the example of the water wheel to clarify that mere studying isn't enough; life also needs practical skills. True knowledge is gained when one learns by doing tasks thoughtfully and intelligently.

Exam Tip: When summarizing, focus on the central message and how the story illustrates it, particularly the definition of 'true knowledge'.

સાચી વિદ્યા શબ્દાર્થ :

  • આશ્રમ - (અહી) છાત્રાલય સાથેની
  • શાળા - મહાશાળા
  • ઉપનયન સંસ્કાર - જનોઈ દેવાનો સંસ્કાર
  • બટુક - જનોઈ દીધા વગરનો છોકરો
  • શિસ્ત - નિયમબદ્ધ વર્તન
  • સંધ્યાવંદન - સાંજ સમયનું નિત્ય કર્મ
  • છાયા - (અહી) આશ્રય, ઓથ
  • વિરામ - આરામ, વિસામો
  • ઉપદેશ - બોધ, શિખામણ
  • અશ્વવિધા - ધોડા પારખવાની, કેળવવાની તથા ચલાવવાની વિદ્યા
  • આયુર્વેદ - આર્યોનું કે ભારતીય વૈદકશાસ
  • શાસ્ત્રો - ધર્મગ્રંથો
  • મુનિ - ઋષિ, તપસ્વી
  • રટવું - વારે વારે યાદ
  • કરવું - બોલવું
  • શંકા - વહેમ
  • નિરાકરણ - નિવેડો
  • વિદ્વાન - પંડિત, જ્ઞાની
  • તક - અનુકૂળ વખત, પ્રસંગ, લાગ
  • રાહ - વાટે, પ્રતીક્ષા
  • રેટ - કૂવામાંથી પાણી કાઢવાની ઢોચ કોવાળા ચક્કરની યોજના
  • આરાધના - પૂજા, સેવા
  • થાળું - કૂવાના મોં ઉપર ચણીને બનાવેલી પથ્થર જગા
  • ધોરિયો - (અહીં) પાણીની નીક, ઢાળિયો
  • વિલંબ - ઢીલ, વાર
  • ઋચા - વેદનો મંત્ર
  • નીક - પાણી જવાનો રસ્તો
  • સરવાણી - ઝરણું
  • અન્ન - અનાજ, ખોરાક
  • સમાપન - સમાપ્ત કે પૂરું કરવું તે, સમાપ્તિ

Free study material for Gujarati

GSEB Solutions Class 6 Gujarati Chapter 04 સાચી વિદ્યા

Students can now access the GSEB Solutions for Chapter 04 સાચી વિદ્યા prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 6 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 04 સાચી વિદ્યા

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 6 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 6 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 6 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 6 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 04 સાચી વિદ્યા to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 4 સાચી વિદ્યા for the 2026-27 session?

The complete and updated GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 4 સાચી વિદ્યા is available for free on StudiesToday.com. These solutions for Class 6 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 6 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 4 સાચી વિદ્યા as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 6 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 4 સાચી વિદ્યા will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 4 સાચી વિદ્યા in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 6 Gujarati. You can access GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 4 સાચી વિદ્યા in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 6 as a PDF?

Yes, you can download the entire GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 4 સાચી વિદ્યા in printable PDF format for offline study on any device.