Get the most accurate GSEB Solutions for Class 6 Gujarati Chapter 03 રૂપાળું મારું ગામડું here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 6 Gujarati. Our expert-created answers for Class 6 Gujarati are available for free download in PDF format.
Detailed Chapter 03 રૂપાળું મારું ગામડું GSEB Solutions for Class 6 Gujarati
For Class 6 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 6 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 03 રૂપાળું મારું ગામડું solutions will improve your exam performance.
Class 6 Gujarati Chapter 03 રૂપાળું મારું ગામડું GSEB Solutions PDF
ભાષાસજ્જતા
સમાનાર્થી શબ્દો આપો:
Answer:
- હેત - સ્નેહ, ભાવ
- રૂપાળું - સુંદર
- નીર - જળ, પાણી
- ધંધો - રોજગાર
- પ્રકાશ - તેજ, ઉજાશ
- અમી - અમૃત
- વાણી - વાચા, બોલી
In simple words: These are words that have the same or very similar meanings. Knowing synonyms helps you use different words in your writing and speaking.
Exam Tip: When listing synonyms, make sure all provided words genuinely carry the same core meaning to be considered correct.
વિરુદ્ધાર્થી શબ્દો આપો:
Answer:
- હેત x ધૃણા
- નાનું x મોટું
- રૂપાળું x કદરૂપું
- ધીમું x ઝડપી
- મીઠું x કડવું
- સુખી x દુઃખી
- ધરતી x આકાશ
- પ્રકાશ x અંધકાર
- અમૃત x ઝેર, વિષ
- જય x પરાજય
In simple words: These are word pairs where each word has the opposite meaning of the other. Understanding antonyms helps in contrasting ideas clearly.
Exam Tip: Always make sure the antonym you pick truly represents the opposite meaning in context, as some words might have multiple opposites depending on usage.
નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:
Answer:
- રુપાળુ – રૂપાળું
- દૂખ – દુઃખ
- રેટીયો – રેટિયો
- પૃજવું – પૂજવું
In simple words: This task requires correcting mistakes in how words are spelled, making sure they match the standard written form.
Exam Tip: Pay close attention to vowel marks and consonant combinations, as these are common sources of spelling errors in Gujarati words.
નીચેના શબ્દસમૂહ માટે એક-એક શબ્દ આપો :
Answer:
- સૂતર કાંતવાનું સાધન – રેટિયો
- કાપડ વણવાનું ઓજાર – સાળ
- મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય – કામધેનુ
In simple words: This means finding a single word that perfectly describes a given group of words or a phrase, making the language more concise.
Exam Tip: Focus on the core meaning of the phrase to find the most accurate and common single word that represents it completely.
પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યમાં આપો :
Question 1. ગામની નદીમાં કેવાં નીર વહે છે?
Answer: ગામની નદીમાં ધીમાં અને મીઠાં નીર વહે છે.
In simple words: The village river has slow-moving, sweet-tasting water.
Exam Tip: For simple descriptive questions, directly answer what is asked using precise adjectives found in the text.
Question 2. ગામના લોકો સુખ-દુઃખમાં કેવી રીતે રહે છે?
Answer: ગામના લોકો સુખ-દુઃખમાં હળીમળીને રહે છે.
In simple words: People in the village live together in harmony through good times and bad times.
Exam Tip: When describing social interactions, use terms that reflect community spirit and mutual support.
Question 3. રેટિયાનો રણકાર કેવો છે?
Answer: રેટિયાનો રણકાર મીઠો છે.
In simple words: The sound of the spinning wheel is sweet.
Exam Tip: Identify the specific adjective used in the poem or text to describe the sound or quality being asked about.
Question 4. સાળ કેવો અવાજ કરે છે?
Answer: સાળ ‘ખટક ખટુક' એવો અવાજ કરે છે.
In simple words: The loom makes a "khatak khatuk" sound.
Exam Tip: When asked about a specific sound, use the onomatopoeic word or phrase provided in the source text.
Question 5. ગામની ગાયોને કવિ કેવી કહે છે?
Answer: ગામની ગાયોને કવિ કામધેનુ સમાન કહે છે.
In simple words: The poet describes the village cows as being like Kamdhenu, a mythical wish-granting cow.
Exam Tip: Understand metaphors and similes used by the poet to describe objects or beings, and mention the comparison explicitly.
Question 6. ગામડાના લોકોની આંખોમાંથી શું નીતરે છે?
Answer: ગામડાના લોકોની આંખોમાંથી સ્નેહ નીતરે છે.
In simple words: The eyes of the village people express affection and love.
Exam Tip: Focus on the emotional qualities described in the text when answering questions about expressions or feelings.
નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો:
Question 1. સુખમાં સુખિયા ...... આખું ગામ રે....
Answer: સુખમાં સુખિયા સૌ સાથમાં રે
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
દુઃખમાં ભેળું છે આખું ગામ રે...
In simple words: Complete the lines by remembering the poem's words about how everyone shares happiness and sadness in the lovely, colorful village.
Exam Tip: Memorize important poetic lines and their sequence to accurately complete stanzas, paying attention to rhyme and rhythm.
Question 2. ઘેર ઘેર ...... રણકાર રે......
Answer: ઘેર – ઘેર ઘંટીઓ ગાજતી રે.
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
રેંટિયાનો મીઠો રણકાર રે...
In simple words: Fill in the blanks with the poem's description of grinding stones making noise in every house and the sweet sound of the spinning wheel in the beautiful village.
Exam Tip: Recite the poem repeatedly to recall the exact phrases and imagery used to complete such verses correctly.
નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો:
Question 1. ‘રૂપાળું મારું ગામડું’ ભાવગીતના કવિનું નામ જણાવો.
(a) હાનાલાલ
(b) જયંતીલાલ માલધારી
(c) રાજેન્દ્ર શાહ
(d) ઝવેરચંદ મેધાણી
Answer: (b) જયંતીલાલ માલધારી
In simple words: The person who wrote the emotional song "Rupalu Maru Gamadu" is named Jayantilal Maladhari.
Exam Tip: Always remember the author's name for poems and stories, as it is a common direct recall question.
Question 2. કવિએ ગામડાને કેવું કહ્યું છે?
(a) મોટું અને વિશાળ
(b) રંગભર્યું, નાનું અને રૂપાળું
(c) અતિશય સાંકડું
(d) સતરંગી
Answer: (b) રંગભર્યું, નાનું અને રૂપાળું
In simple words: The poet has described the village as colorful, small, and beautiful.
Exam Tip: Look for the primary adjectives and descriptors used in the poem to characterize the subject when answering such questions.
Question 3. ‘સુખમાં ............ સૌ સાથમાં રે, દુઃખમાં ભેળું છે આખું ગામ રે...' – પંક્તિમાં ખૂટતો શબ્દ કયો છે?
(a) સુખિયા
(b) દુખિયા
(c) રાજી
(d) નારાજ
Answer: (a) સુખિયા
In simple words: The missing word in the line describing sharing joy is "sukhiya," meaning happy people.
Exam Tip: When completing poem lines, ensure the chosen word fits both the meaning and the lyrical flow of the verse.
Question 4. ગામડામાં વહેલી સવારે ઘેર – ઘેર શું ગાજે છે?
(a) ઢોલકનો નાદ
(b) ડાકલાંનો નાદ
(c) તબલાંનો નાદ
(d) ઘંટીનો નાદ
Answer: (d) ઘંટીનો નાદ
In simple words: Early in the morning, the sound of grinding stones is heard in every home in the village.
Exam Tip: Recall the specific daily activities mentioned in the poem and their associated sounds for accurate answers.
Question 5. ગામડામાં શાનો મીઠો રણકાર સંભળાય છે?
(a) રેંટિયાનો
(b) સિક્કાનો
(c) વાસણનો
(d) મશીનનો
Answer: (a) રેંટિયાનો
In simple words: In the village, one can hear the sweet melodic sound of the spinning wheel.
Exam Tip: Distinguish between different types of sounds and connect them to the correct source as described in the text.
Question 6. કાપડ વણવાની સાળ કેવી ચાલે છે?
(a) ખટક ખર્ક
(b) બાળક બબૂકે
(c) દળક દેબૂક
(d) બક બૂક
Answer: (a) ખટક ખર્ક
In simple words: The weaving loom operates with a "khatak khark" sound.
Exam Tip: Pay close attention to the specific sound descriptions for machinery or tools mentioned in the text.
Question 7. ગામડામાં કેવા ભેદભાવ નથી?
(a) લાંબા – ટૂંકાનો
(b) જાડા – પાતળાનો
(c) ઊંચ – નીચના
(d) ખાવા – પીવાના
Answer: (c) ઊંચ – નીચના
In simple words: In the village, there are no distinctions or differences made based on high or low status.
Exam Tip: Focus on themes of equality and community harmony when questions inquire about social distinctions.
Question 8. ‘............ સમાણી ગાવડી રે, ધીંગી ધૂરાના ધરનાર રે...' – પંક્તિમાં ખૂટતો શબ્દ કયો છે?
(a) ધરતી
(b) આકાશ
(c) રામધેનું
(d) કામધેનુ
Answer: (d) કામધેનુ
In simple words: The missing word in the line, referring to a wish-fulfilling cow, is "Kamdhenu."
Exam Tip: Be familiar with mythological references and specific names used in the poem to fill in the blanks accurately.
Question 9. ગામડાના લોકોની આંખો શાનાથી છલકાય છે?
(a) પાણી
(b) ઝેર
(c) અમૃત
(d) ઈર્ષા
Answer: (c) અમૃત
In simple words: The eyes of the village people overflow with nectar, signifying kindness and purity.
Exam Tip: Understand metaphorical language where emotions or qualities are represented by physical substances, like nectar for kindness.
Question 10. ‘સંત વિનોબાની વાણીએ રે,....... નો જયજયકાર રે...' – પંક્તિમાં ખૂટતો શબ્દ કયો છે?
(a) રાજાબાબુ
(b) ગાંધીબાપુ
(c) નાથાલાલ
(d) જીવણલાલ
Answer: (b) ગાંધીબાપુ
In simple words: The missing word in the line praising the words of Saint Vinoba is "Gandhibapu," referring to Mahatma Gandhi.
Exam Tip: Identify significant historical figures or spiritual leaders mentioned in the text and ensure correct naming in their respective contexts.
રૂપાળું મારું ગામડું Summary In Gujarati
રૂપાળું મારું ગામડું કાવ્ય-પરિચય:
Answer: શહેરીકરણની સમસ્યાના સંદર્ભે 'રૂપાળું મારું ગામડું' એ ગીત શાંતિ આપે છે. 'ગાજે છે ગીત જ્યાં હેતનાં રે... ' થી શરૂ થતા આ ગીતમાં ગ્રામસંસ્કૃતિનાં સુંદર પાસાંઓનો સ્પષ્ટ ચિતાર રજૂ થયો છે. રળિયામણા ગામડાની સુંદર તસવીર આલેખાઈ છે. સુખ અને દુઃખના પ્રસંગોએ આખું ગામ એકબીજાને મદદ કરે છે. ભેદભાવ વગરની આ દુનિયાની શહેરમાં કલ્પના કરવી મુશ્કેલ છે. ગામ છોડી શહેર તરફ આંધળી દોટ મૂકતા લોકો માટે, આ ગીત પ્રેરણા પૂરી પાડે છે.
In simple words: This song, "My Beautiful Village," offers peace amidst urban issues. It beautifully depicts lovely aspects of village culture. It portrays a charming village where everyone supports each other in joy and sorrow. Such a world without discrimination is hard to imagine in cities. This song inspires those who blindly rush from villages to cities.
Exam Tip: When summarizing, make sure to capture the main theme, key descriptions, and the central message or purpose of the poem or chapter.
કાવ્યની સરળ સમજૂતી
Answer:
- જ્યાં પ્રેમનાં ગીતો ગવાય છે, એવું રંગભર્યું નાનું મારું ગામડું છે. ત્યાંની નદીઓમાં ધીમાં મીઠાં નીર વહે છે.
- ગામડાના લોકો સૌના સુખે સુખી છે અને દુઃખમાં પણ હંમેશાં એકબીજાની સાથે છે.
- બધાં સાથે મળી ધરતી ખેડે છે ને ખેતી કરે છે. ગામડામાં કોઈ ધંધા વગરનું નથી. સૌ નાનો-મોટો ધંધો કરે છે.
- ઘેર ઘેર વહેલી સવારે ઘંટીઓ ગાજે છે. રેંટિયા ચાલવાથી મીઠો રણકાર ગુંજે છે.
- અહીં કાપડ વણવાની સાળ ખટક ખટુક ચાલે છે. ત્યાં ઊંચનીચના કોઈ ભેદભાવ નથી.
- મનોકામના પૂરી કરે એવી કામધેનુ જેવી ગાયો અહીં છે. હળ કાંધે લઈ ખેડનારા બળદો પણ અહીં છે.
- અહીંના લોકોની આંખોમાં મનનું તેજ છે. જેમનાં પગલાંથી ધરતી પવિત્ર થાય છે એવા વીર લોકો પણ અહીં વસે છે.
- અહીંના લોકોની સામે નજર કરો તો એમની આંખોમાંથી હેત નીતરતું લાગે. સૌની આંખોમાંથી અમૃત છલકાય છે.
- સંત વિનોબાની વાણી અહીં પહોંચી છે. અહીં ગાંધી બાપુનો જય જયકાર થાય છે. એવું રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું છે.
In simple words: This simple explanation shows that the colorful village is filled with love songs and sweet river water. People there share happiness and sadness, working together in farming and other small businesses. Early mornings bring the sound of grinding stones and spinning wheels, with no discrimination among residents. Wish-granting cows and hardworking oxen are present. The people have bright minds, and their presence blesses the land, with love and kindness radiating from their eyes. The teachings of Saint Vinoba and the praise of Gandhi Bapu have reached this beautiful village.
Exam Tip: When explaining a poem, break it down into key stanzas or themes. Use simple language to convey the essence of each part, highlighting the central ideas and imagery.
રૂઢિપ્રયોગ: અર્થ અને વાક્યપ્રયોગ
Answer: અમી છલકાવું – હેત ઊભરાવું.
વાક્ય : દીકરીને જોતાં જ માની આંખોમાં અમી છલકાય છે.
In simple words: "Ami chhalakavu" means for affection to overflow. For example, when a mother sees her daughter, her eyes fill with love.
Exam Tip: When asked for idioms, provide both their literal meaning and demonstrate their correct usage in a clear, concise sentence.
રૂપાળું મારું ગામડું શબ્દાર્થ:
Answer:
- હેત - ભાવ, સ્નેહ
- રૂપાળું - સુંદર
- નીર - પાણી
- ભેળું - ભેગું, સાથે
- ધંધો - રોજગાર
- રેટિયો - સૂતર કાંતવાનું સાધન
- સાળ - કાપડ વણવાનું ઓજાર
- ભેદ - તફાવત, જુદાપણું
- કામધેનુ - મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય
- સમાણી - સમાન, સરખી
- ગાવડી - ગાય
- ધીંગી - મજબૂત
- ધુરા - ધૂંસરી
- અંતરપ્રકાશ - મનનું તેજ
- પાય - પગ
- વાણી - વાચા, વચન, બોલી
In simple words: This list provides the meanings for various words found in the poem "Rupalu Maru Gamadu," helping to understand its vocabulary.
Exam Tip: Carefully learn all new vocabulary from each chapter, as understanding word meanings is fundamental to comprehending the text and answering related questions.
Free study material for Gujarati
GSEB Solutions Class 6 Gujarati Chapter 03 રૂપાળું મારું ગામડું
Students can now access the GSEB Solutions for Chapter 03 રૂપાળું મારું ગામડું prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 6 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 03 રૂપાળું મારું ગામડું
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 6 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 6 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 6 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 6 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 03 રૂપાળું મારું ગામડું to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 3 રૂપાળું મારું ગામડું is available for free on StudiesToday.com. These solutions for Class 6 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 3 રૂપાળું મારું ગામડું as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 3 રૂપાળું મારું ગામડું will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Gujarati. You can access GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 3 રૂપાળું મારું ગામડું in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 3 રૂપાળું મારું ગામડું in printable PDF format for offline study on any device.