GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 2 હિંદમાતાને સંબોધન

Get the most accurate GSEB Solutions for Class 6 Gujarati Chapter 02 હિંદમાતાને સંબોધન here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 6 Gujarati. Our expert-created answers for Class 6 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 02 હિંદમાતાને સંબોધન GSEB Solutions for Class 6 Gujarati

For Class 6 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 6 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 02 હિંદમાતાને સંબોધન solutions will improve your exam performance.

Class 6 Gujarati Chapter 02 હિંદમાતાને સંબોધન GSEB Solutions PDF

 

અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો :

 

Question 1. આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે ? [ ]
(ક) ધરતીને
(ખ) હિન્દને
(ગ) હિન્દમાતાને
(ઘ) સૌ સંતાનોને
Answer: (ગ) હિન્દમાતાને
In simple words: This poem is addressed to Mother India, asking for her blessings and describing the unity of her children.

Exam Tip: When identifying the central theme or addressee of a poem, look for repeated references or direct appeals in the title and opening lines.

 

Question 2. કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે ? [ ]
(ક) વેદોની
(ખ) કૃષ્ણની
(ગ) દેવોની
(ધ) પુણ્યની
Answer: (ગ) દેવોની
In simple words: The poet refers to India as the land of gods, emphasizing its sacredness and spiritual significance.

Exam Tip: Pay attention to descriptive adjectives or phrases used by the poet to characterize key elements like the homeland, as these reveal the poem's underlying message.

 

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

 

Question 1. કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે ?
Answer: કવિ હિન્દુસ્તાનની દેવભૂમિને વંદન સ્વીકારવાનું કહે છે.
In simple words: The poet asks Mother India, the sacred land of Hindustan, to accept their salutations.

Exam Tip: In one-sentence answers, directly address the 'who' or 'what' of the question with the relevant detail from the text.

 

Question 2. હિંદમાતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે ?
Answer: સારું અને પૌષ્ટિક ખાવા-પીવાનું આપીને હિંદમાતા સંતાનોનું પોષણ કરે છે.
In simple words: Mother India provides good and nutritious food and drink to nourish her children.

Exam Tip: When asked 'how', provide a concise description of the method or means mentioned in the text.

 

Question 3. આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે ?
Answer: હિન્દુસ્તાનમાં રહેનાર સૌ સમાન છે, સૌએ પરસ્પર પ્રેમ રાખવો તથા એકબીજાની મદદ કરવી જોઈએ, એવો ભાવ આ કાવ્યમાં રજૂ થયો છે.
In simple words: The poem conveys the message that all residents of Hindustan are equal, and everyone should love and help each other.

Exam Tip: For questions about the 'भाव' (sentiment or message), summarize the core idea or moral lesson conveyed by the poem.

 

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

 

Question 1. ભારતમાં કયા-કયા ધર્મ પાળતી પ્રજા વસે છે ?
Answer: ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, પારસી, જૈન, બૌદ્ધ વગેરે અનેક ધર્મ પાળતી પ્રજ વસે છે.
In simple words: In India, people of various religions like Hindu, Muslim, Sikh, Christian, Parsi, Jain, and Buddhist live.

Exam Tip: When listing multiple items, ensure all relevant examples from the text are included for a complete answer.

 

Question 2. ભારતભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે ?
Answer: જે રીતે માતા બાળકનું પોષણ કરે છે, એ જ રીતે, ભારતમાતા પણ જીવનને જરૂરી એવાં તત્ત્વો, ખોરાક અને પાણી આપે છે, તે માતાની જેમ સૌને સમાન રીતે રાખે છે, એકસરખો પ્રેમ આપે છે. તેથી કવિ ભારતભૂમિને પણ માતા તરીકે સંબોધે છે.
In simple words: The poet addresses Mother India as a mother because she nourishes her children by providing essential elements like food and water, and treats everyone equally with love, just like a mother.

Exam Tip: When asked 'why', provide a clear reason or explanation, drawing parallels or cause-and-effect relationships from the text.

 

Question 3. ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે ?
Answer: ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી, બૌદ્ધ વગેરે ધર્મ પાળતી પ્રજ વસે છે. બધાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સંપીને પ્રેમપૂર્વક રહે છે. અહીં નાત-જાત કે અમીરીગરીબીના ભેદભાવ નથી. તેથી ભારતમાં વસતી પ્રજને કવિ એકસમાન ગણે છે.
In simple words: The poet considers all people living in India as equal because, despite following different religions like Hindu, Muslim, Sikh, Christian, Jain, Parsi, and Buddhist, they live together peacefully without any discrimination based on caste or wealth.

Exam Tip: To score full marks on 'why' questions, give specific reasons and examples from the text that support your explanation.

 

Question 4. ભારતમાતાનાં સંતાનો છેલ્લે શી પ્રાર્થના કરે છે ?
Answer: ભારતમાતાનાં સંતાનો છેલ્લે પરસ્પર પ્રેમથી રહેવાની અને પરસ્પરને મદદ કરવાની સ્વાર્થી ન બનતાં, આપણાં ભાઈભાંડુઓની અને ભારતની ભૂમિ પર રહેનાર સૌની સેવા કરવી જોઈએ. આપણે કોઈ પણ પ્રકારના ઊંચ-નીચ કે અમીર-ગરીબના ભેદભાવ ન રાખવા જોઈએ.
In simple words: At the end, Mother India's children pray to live with mutual love and help each other, to serve their siblings and all who reside on Indian soil without being selfish, and to avoid any discrimination based on status or wealth.

Exam Tip: When summarizing a prayer or request, list all key elements to show a comprehensive understanding of the text.

 

Question 5. ‘પ્રાર્થના’ વિશે 8-10 વાક્યમાં લખો.
Answer: શાળાઓમાં પ્રાર્થનાનું સ્થાન અનેરું છે. પ્રાર્થના એ હૃદયનું જ્ઞાન છે. જેમાં સ્નાન કરવાથી શરીર સ્વચ્છ અને પ્રફુલ્લિત થાય છે, તેમ પ્રાર્થનાથી મન પવિત્ર અને પ્રસન્ન થાય છે. પ્રાર્થના માનવીને દયાળુ, નિઃસ્વાર્થી, પ્રેમાળ અને પરોપકારી બનાવે છે. પ્રાર્થનાથી શૌર્ય અને હિંમત કેળવાય છે તથા જીવનના સંકટો સામે ઝઝૂમવાની નવી શક્તિ મળે છે. નિયમિત પ્રાર્થના કરનારને પ્રાર્થનામાં અજબ શક્તિનો અનુભવ થાય છે. આમ, પ્રાર્થના દ્વારા જીવનમાં અનેક ગુણો સહજ રીતે કેળવાય છે.
In simple words: Prayer holds a special place in schools. It cleanses the heart, just as a bath cleanses the body. Prayer purifies and gladdens the mind, making a person kind, selfless, loving, and helpful. It also builds courage and strength to face life's challenges. Those who pray regularly experience immense power through it, thus developing many good qualities naturally in life.

Exam Tip: For descriptive questions, organize your points logically and use expressive language to elaborate on the significance of the topic.

 

2. માગ્યા મુજબ વિગત લખો :

 

Question 1.

ધર્મનું નામધર્મગુરુધર્મગ્રંથધર્મસ્થાનધર્મપ્રતીકમુખ્ય તહેવાર
હિંદુશ્રીરામ, શ્રીકૃષ્ણશ્રીમદ્ ભગવદ્ગીતામંદિરદિવાળી, હોળી
મુસ્લિમમહંમદ પયગંબરકુરાનમસ્જિદઈદ-એ-મિલાદ, મોહરમ
શીખગુરુ નાનકગુરુ ગ્રંથ-સાહિબગુરુદ્વારાગુરુપર્વ, નાનકજયંતી
ખ્રિસ્તીઈસુ ખ્રિસ્તબાઈબલચર્ચ-દેવળનાતાલ, ગુડફ્રાઈડે
પારસીઅષો જરથુષ્ટ્રઝંદ અવેસ્તાઅગિયારી🔥નવરોઝ
જૈનમહાવીર સ્વામીકલ્પસૂત્રદેરાસરમહાવીર જયંતી, સંવત્સરી
બૌદ્ધગૌતમબુદ્ધત્રિપિટકમઠબુદ્ધપૂર્ણિમા

In simple words: This table provides a clear overview of various religions, their founders/gurus, holy books, places of worship, sacred symbols, and major festivals. It helps to understand the diversity of beliefs and practices.

Exam Tip: When presenting tabular data, ensure all columns are correctly aligned and the information is accurate. Use clear symbols where appropriate.

 

3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો :

 

Question 1.
1. જ્ઞાની ×
2. નીરોગી ×
3. તવંગર ×
4. ઉચ્ચ ×
5. સમાન ×
6. સાક્ષર ×
Answer:
1. જ્ઞાની × અજ્ઞાની
2. નીરોગી × રોગી
3. તવંગર × ગરીબ
4. ઉચ્ચ × નીચ
5. સમાન × અસમાન
6. સાક્ષર × નિરક્ષર
In simple words: This exercise involves finding the opposite words (antonyms) for the given terms. It helps improve vocabulary and understanding of contrasting concepts.

Exam Tip: For antonym questions, always provide the exact opposite meaning. If provided with a word search, ensure the words are correctly identified from the grid.

 

4. કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો :

 

Question 1. પોષો તમે .......................... સંતાન સૌ તમારાં !
Answer: પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી : સેવા કરે અને તે સંતાન સૌ તમારાં !
In simple words: Complete the lines of the poem, reflecting Mother India's role in nourishing her children and their duty to serve her.

Exam Tip: When completing poem lines, focus on maintaining the rhyme, rhythm, and original meaning of the verse.

 

Question 2. સૌની સમાન .......................... સંતાન સૌ તમારાં !
Answer: સૌની સમાન માતા, સૌએ સમાન તેથી : ના ઉચ્ચ-નીચ કોઈ સંતાન સૌ તમારાં !
In simple words: Finish the poem's lines, highlighting the theme of equality where Mother India treats all her children the same, without any high or low status.

Exam Tip: Memorize key poetic lines and their context to accurately complete stanzas. Pay attention to thematic consistency.

 

5. ‘વિવિધતામાં એકતા' વિશે શિક્ષકની મદદથી આઠ-દસ વાક્યો લખો.

 

Question 1. ‘વિવિધતામાં એકતા' વિશે શિક્ષકની મદદથી આઠ-દસ વાક્યો લખો.
Answer: આપણો દેશ વિશાળ અને વૈવિધ્યતાથી ભરેલો છે. સમુદ્ર નદીઓ, રણ અને જંગલોથી આ દેશ સમૃદ્ધ છે. આ દેશમાં અનેક સંસ્કૃતિ અને ધર્મના લોકો આવ્યા અને દેશને પોતાનો માની અહીં જ વસી ગયા. આજે હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ, જૈન વગેરે ધર્મના લોકો આપણા દેશમાં રહે છે. ધર્મ તો અલગ છે જ સાથે સાથે તેમના રીતરિવાજો, પહેરવેશ અને ખાનપાનમાં પણ વૈવિધ્ય છે. આ વૈવિધ્ય હોવા છતાં દેશની પ્રજા સંપ અને પ્રેમથી રહે છે. પરસ્પર એકબીજાને મદદ કરે છે. એકબીજાના તહેવારો સાથે મળીને ઉજવે છે. સામાજિક પ્રસંગોમાં સૌ સહભાગી બને છે. આ રીતે અહીં 'વિવિધતામાં એકતા'નાં દર્શન થાય છે. ખરેખર, આપણે સૌ ભારતમાતાનાં સંતાનો છીએ. તેથી કોઈ પણ પ્રકારના ભેદભાવ, ઊંચ-નીચ વગેરેને અહીં સ્થાન નથી. આપણે સૌ સાથે મળીને ગાઈએ ઓ હિંદ! દેવભૂમિ! સંતાન સૌ તમારાં ! કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !
In simple words: Our country is vast and full of diversity, rich with oceans, rivers, deserts, and forests. Many people of different cultures and religions, including Hindu, Muslim, Sikh, Christian, Parsi, Buddhist, and Jain, came and settled here, considering this land their own. Despite their varied customs, dress, and food, they live together with harmony and love, helping each other and celebrating festivals together. This shows 'unity in diversity' in India, where everyone is a child of Mother India, with no high or low status, living in peace and mutual respect.

Exam Tip: For essays on "Unity in Diversity," provide specific examples of different religions, cultures, and traditions, and explain how they coexist peacefully.

 

સમાનાર્થી શબ્દો આપો:

 

Question 1. સમાનાર્થી શબ્દો આપો:
Answer:
1. વંદન – નમસ્કાર
2. શુભ – સારું
3. રોગી – બીમાર
4. નિરોગી – તંદુરસ્ત
5. નિર્ધન – ગરીબ
6. તવંગર – પૈસાદાર, અમીર
7. નિરક્ષર – અભણ
8. માતા – જનની, જનેતા
9. સેવા – ચાકરી, ખિદમત
10. પ્રાર્થના – સ્તુતિ, વંદના
In simple words: This list provides synonyms for various words, helping to enrich vocabulary and understand the nuances of the Gujarati language.

Exam Tip: When learning synonyms, try to use them in sentences to understand their context and appropriate usage.

 

વિરુદ્ધાર્થી શબ્દો આપોઃ

 

Question 1. વિરુદ્ધાર્થી શબ્દો આપોઃ
Answer:
• સમાન x અસમાન
• શુભ × અશુભ
• રોગી x નિરોગી
• નિર્ધન × તવંગર
• જ્ઞાની × અજ્ઞાની
• નિરક્ષર × સાક્ષર
In simple words: This section provides antonyms (opposite words), which are important for building a strong vocabulary and understanding word relationships.

Exam Tip: Practice identifying antonyms by thinking of words with contrasting meanings. This is crucial for vocabulary-based questions.

 

નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો :

 

Question 1. નિરોગી, નિર્ધન, તવંગર, વંદન, નિરક્ષર
Answer: તવંગર, નિરક્ષર, નિરોગી, નિર્ધન, વંદન
In simple words: Arrange these words alphabetically based on the Gujarati dictionary order. This helps improve understanding of word sequencing.

Exam Tip: For dictionary order, remember to consider the initial letter and then subsequent letters. Also, be aware of specific language rules for consonant and vowel order.

 

નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:

 

Question 1. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:
1. સુભ – શુભ
2. નીરધન – નિર્ધન
3. ગ્યાની – જ્ઞાની
4. નિરકષર – નિરક્ષર
5. નીરોગિ – નિરોગી
6. પરસપર – પરસ્પર
Answer:
1. શુભ
2. નિર્ધન
3. જ્ઞાની
4. નિરક્ષર
5. નિરોગી
6. પરસ્પર
In simple words: Correct the spelling of the given words, ensuring they match standard Gujarati orthography.

Exam Tip: To avoid spelling mistakes, practice writing words frequently and pay attention to common errors, especially in vowel and consonant combinations.

 

નીચેના શબ્દ-જોડકાંનો અર્થ લખોઃ

 

Question 1. નીચેના શબ્દ-જોડકાંનો અર્થ લખોઃ
1. સર – શર
2. સાપ – શાપ
3. સરત – શરત
4. સાર – શાર
5. સમ – શમ
6. સૂર – શૂર
7. પાસ – પાશ
8. સત – શત
9. કેસ – કેશ
Answer:
1. સર – સરોવર, શર – બાણ
2. સાપ – સર્પ, શાપ – બદદુઆ
3. સરત – ધ્યાન, શરત – હોડ
4. સાર – કસ, શાર – છિદ્ર
5. સમ – સોગંદ, સરખું, શમ – શાંત થવું
6. સૂર – અવાજ, શૂર – શૌર્ય, જુસ્સો
7. પાસ – ઉત્તીર્ણ, પાશ – ફાંસો
8. સત – સત્ય, શત – સો
9. કેસ – મુકદ્દમો, કેશ – વાળ
In simple words: This section clarifies the meanings of homophones (words that sound similar but have different meanings and spellings), which is essential for precise language use.

Exam Tip: When dealing with homophones, context is key. Always read the sentence carefully to determine the correct word and its meaning.

 

નીચે ‘સ’ અને ‘શની ભૂલ થઈ છે, એવા કેટલાક શબ્દો આપ્યા છે. આ શબ્દોની ભૂલ સુધારીને ફરીથી લખોઃ

 

Question 1. નીચે ‘સ’ અને ‘શની ભૂલ થઈ છે, એવા કેટલાક શબ્દો આપ્યા છે. આ શબ્દોની ભૂલ સુધારીને ફરીથી લખોઃ
1. શિખવાડો
2. રશ
3. શભર
4. સેરી
5. શાગર
6. વિસે
Answer:
1. શીખવાડો
2. રસ
3. સભર
4. શેરી
5. સાગર
6. વિશે
In simple words: Correct the words where the 'સ' and 'શ' sounds have been mistakenly interchanged, ensuring accurate spelling in Gujarati.

Exam Tip: Pay close attention to the use of 'સ' (dental sibilant) and 'શ' (palatal sibilant) in Gujarati, as they represent distinct sounds and can change the meaning of words.

 

પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

 

Question 1. સંતાનો ભેગા મળીને કોને વંદન કરે છે?
Answer: સંતાનો ભેગા મળીને હિંદમાતાને (હિંદુસ્તાનની પવિત્ર ભૂમિને) વંદન કરે છે.
In simple words: The children gather to pay homage to Mother India, the sacred land of Hindustan.

Exam Tip: For short answers, be direct and include the main subject and action. Always enclose bracketed information if it clarifies the answer without adding redundant words.

 

Question 2. કાવ્યમાં આપેલ ‘વિશ્વાસી' શબ્દનો અર્થ જણાવો.
Answer: 'વિશ્વાસી' એટલે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર, ખ્રિસ્તી.
In simple words: The word 'Vishwasi' in the poem means one who has faith in Jesus Christ, referring to a Christian.

Exam Tip: When defining words from a poem, connect the definition back to the context of the poem if possible, or provide a concise direct meaning.

 

Question 3. હિંદમાતા સૌને કેવી રીતે પોષે છે?
Answer: હિંદમાતા સૌને સારું ખાવા-પીવાનું આપીને પોષે છે.
In simple words: Mother India nourishes everyone by providing good food and water.

Exam Tip: Focus on the specific actions or provisions mentioned in the text when explaining how something is done.

 

Question 4. કાવ્યમાં ‘ગરીબ' અને 'પૈસાદાર' માટે કયો શબ્દ વપરાયો છે?
Answer: કાવ્યમાં ‘ગરીબ' માટે ‘નિર્ધન’ અને ‘પૈસાદાર' માટે ‘તવંગર’ શબ્દ વપરાયો છે.
In simple words: In the poem, 'Nirdhan' is used for 'poor' and 'Tavangar' is used for 'rich'.

Exam Tip: Identify and state the exact vocabulary used in the poem for specific concepts, as this demonstrates textual understanding.

 

Question 5. ‘નિરક્ષર' શબ્દનો અર્થ જણાવો.
Answer: ‘નિરક્ષર' એટલે અભણ.
In simple words: 'Nirakshar' means uneducated or illiterate.

Exam Tip: Provide a direct and simple translation or explanation for vocabulary questions.

 

Question 6. કાવ્યમાં કયા સંત-મહાત્માઓ અને રાજા-મહારાજાઓ વિશે વાત કરવામાં આવી છે?
Answer: કાવ્યમાં વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી, અકબર અને શિવાજી જેવા મહાન સંત-મહાત્માઓ અને રાજા-મહારાજાઓ વિશે વાત કરવામાં આવી છે.
In simple words: The poem mentions great saints and kings like Valmiki, Vyas, Nanak, Meera, Kabir, Tulsidas, Akbar, and Shivaji.

Exam Tip: When asked to list names, ensure accuracy and include all individuals mentioned in the source text.

 

Question 7. 'સાહો' શબ્દનો અર્થ શો થાય છે?
Answer: 'સાહો' શબ્દનો અર્થ ‘મદદ કરો' થાય છે.
In simple words: The word 'Saho' means 'help' or 'provide assistance'.

Exam Tip: For simple vocabulary questions, give a direct and concise meaning. If there are multiple synonyms, one is sufficient.

 

નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો:

 

Question 1. ‘હિંદમાતાને સંબોધન' કાવ્યના કવિ કોણ છે?
A. કલાપી
B. કાન્ત
C. સુંદરમ્
D. બોટાદકર
Answer: (B) કાન્ત
In simple words: The poet of 'Hindmatane Sambodhan' is Kant.

Exam Tip: Always remember the author or poet's name associated with a particular work, as this is a common objective type question.

 

Question 2. હિંદને કેવી ભૂમિ કહેવામાં આવી છે?
A. સુજલામ્
B. સુક્લામ્
C. સુંદર
D. પવિત્ર
Answer: (D) પવિત્ર
In simple words: India is described as a sacred or holy land.

Exam Tip: Pay attention to adjectives used in the poem to describe key geographical or cultural elements.

 

Question 3. સંતાનો ભેગા મળીને શું કરે છે?
A. પ્રાર્થના
B. વંદન
C. પૂજા
D. યજ્ઞ
Answer: (B) વંદન
In simple words: The children gather to offer salutations or veneration.

Exam Tip: Carefully read the options and choose the one that most accurately reflects the primary action described in the poem.

 

Question 4. હિંદમાતા આપણને કેવી રીતે પોષે છે?
A. સારું ખાવા-પીવાનું આપીને
B. હીરા-ઝવેરાત આપીને
C. પ્રેમ-હૂંફ આપીને
D. સારા સંસ્કાર આપીને
Answer: (A) સારું ખાવા-પીવાનું આપીને
In simple words: Mother India nourishes us by providing good food and drink.

Exam Tip: Match the details in the options with the specific descriptions in the poem to select the correct answer.

 

Question 5. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ કયો છે?
A. વાલ્મીકી
B. વાલ્મિકી
C. વાલ્મિકિ
D. વાલ્મીકિ
Answer: (D) વાલ્મીકિ
In simple words: The correctly spelled word from the options is Valmiki.

Exam Tip: Practice recognizing correct spellings, especially for proper nouns or words with common spelling variations.

 

Question 6. ‘નિર્ધન'નો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
A. તવંગર
B. નિરોગી
C. ગરીબ
D. નિરક્ષર
Answer: (A) તવંગર
In simple words: The opposite of 'Nirdhan' (poor) is 'Tavangar' (rich).

Exam Tip: Understand the meanings of the given word and all options to correctly identify its antonym.

 

Question 7. કાવ્યમાં ભૂમિને કેવી કહી છે?
A. દેવોની ભૂમિ
B. અપવિત્ર ભૂમિ
C. પવિત્ર ભૂમિ
D. દાનવોની ભૂમિ
Answer: (C) પવિત્ર ભૂમિ
In simple words: The land is described as a sacred or holy land in the poem.

Exam Tip: Relate the question to similar themes or descriptions found elsewhere in the poem to confirm your choice.

 

Question 8. ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર માટે આ કાવ્યમાં ક્યો શબ્દ પ્રયોજયો છે?
A. પારસી
B. મુસલમાન
C. પિન
D. વિશ્વાસી
Answer: (D) વિશ્વાસી
In simple words: The word 'Vishwasi' is used in the poem for those who believe in Jesus Christ.

Exam Tip: Pay attention to the specific terms used in the poem to refer to different groups or beliefs.

 

Question 9. ‘મદદ કરો' માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે?
A. બક્ષી
B. પિન
C. સાહો
D. નિરક્ષર
Answer: (C) સાહો
In simple words: The word 'Saho' is used in the poem to mean 'help'.

Exam Tip: Vocabulary questions require precise knowledge of the words used in the poetic text.

 

Question 10. 'હિંદુ અને મુસલમાનઃ વિશ્વાસી, જિનઃ' આ પંક્તિમાં ખૂટતો શબ્દ ક્યો છે ?
A. પારસી
B. વહોરા
C. બૌદ્ધ
D. શીખ
Answer: (A) પારસી
In simple words: The missing word in the poetic line, completing the list of religions, is 'Parsi'.

Exam Tip: When filling in blanks in poetic lines, consider the context and typical lists or patterns presented in the poem.

 

Question 11. ‘વાલ્મીકિ, વ્યાસ, ..., મીરાં, કબીર, તુલસી' આ પંક્તિમાં ખૂટતો શબ્દ ક્યો છે?
A. તુકારામ
B. નારદ
C. નરસિંહ
D. નાનક
Answer: (D) નાનક
In simple words: The missing name in the list of saints and poets is 'Nanak'.

Exam Tip: For missing word questions in a list, identify the common category (e.g., saints, poets) and recall other prominent figures from the poem that fit.

 

હિંદમાતાને સંબોધન Summary in Gujarati

હિંદમાતાને સંબોધન કાવ્ય-પરિચય :

કવિ કાન્તનું આ લોકપ્રિય કાવ્ય છે. અહીં કવિ ભારતમાતાની ભાવપૂર્ણ પ્રાર્થના કરી, સૌ સંપથી રહે તેવી ઈચ્છા પ્રગટ કરે છે. આપણો દેશ દેવોની ભૂમિ છે, એટલે આ દેશની ભૂમિ પવિત્ર છે, નાત-જાતના કોઈ પણ ભેદભાવ વગર અહીં સૌ સંપીને રહે છે. છેલ્લી પંક્તિઓમાં કવિતાનું હાર્દ છે : 'ચાહો બધાં પરસ્પર'. પ્રેમતત્ત્વ જ મહત્ત્વનું છે; બાકી બધું નિરર્થક છે. હિન્દુસ્તાનમાં રહેતો પ્રત્યેક વ્યક્તિ, હિંદમાતાનું સંતાન છે.

Exam Tip: Understand the central message (હાર્દ) and the poet's intention to grasp the essence of the summary. Identifying key phrases like 'ચાહો બધાં પરસ્પર' is crucial.

 

કાવ્યની સરળ સમજૂતી

  • 'હે હિન્દુસ્તાનની પવિત્ર ભૂમિ (ભારત દેશ) ! અમે અહીં રહેનાર સૌ તમારાં સંતાન છીએ. અમે સૌ મળીને તને વંદન કરીએ છીએ. આ અમારાં વંદન તમે સ્વીકારો.'
  • અમે (આ હિન્દુસ્તાનની ભૂમિ પર રહેનાર સૌ) હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી અને જૈન (એકસમાન છીએ) હે ભારતમાતા ! અમે બધાં સમાન રીતે તમારાં સંતાન છીએ.
  • સારું સારું ખાવા-પીવાનું આપી તમે સૌને પોષો છો; માટે સૌ તમારાં સંતાન તેમનાથી જે બને તે સેવા કરે છે.
  • રોગી હોય કે નિરોગી. હોય, ગરીબ હોય કે પૈસાદાર હોય, જ્ઞાની હોય કે અભણ હોય, આ સૌ તમારાં સંતાન છે.

Exam Tip: When reading simple explanations of a poem, focus on how each stanza or theme is broken down. This helps in understanding complex ideas easily.

Free study material for Gujarati

GSEB Solutions Class 6 Gujarati Chapter 02 હિંદમાતાને સંબોધન

Students can now access the GSEB Solutions for Chapter 02 હિંદમાતાને સંબોધન prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 6 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 02 હિંદમાતાને સંબોધન

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 6 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 6 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 6 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 6 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 02 હિંદમાતાને સંબોધન to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 2 હિંદમાતાને સંબોધન for the 2026-27 session?

The complete and updated GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 2 હિંદમાતાને સંબોધન is available for free on StudiesToday.com. These solutions for Class 6 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 6 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 2 હિંદમાતાને સંબોધન as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 6 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 2 હિંદમાતાને સંબોધન will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 2 હિંદમાતાને સંબોધન in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 6 Gujarati. You can access GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 2 હિંદમાતાને સંબોધન in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 6 as a PDF?

Yes, you can download the entire GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 2 હિંદમાતાને સંબોધન in printable PDF format for offline study on any device.