Get the most accurate GSEB Solutions for Class 6 Gujarati Chapter 10 આલાલીલા વાંસડિયા here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 6 Gujarati. Our expert-created answers for Class 6 Gujarati are available for free download in PDF format.
Detailed Chapter 10 આલાલીલા વાંસડિયા GSEB Solutions for Class 6 Gujarati
For Class 6 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 6 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 10 આલાલીલા વાંસડિયા solutions will improve your exam performance.
Class 6 Gujarati Chapter 10 આલાલીલા વાંસડિયા GSEB Solutions PDF
અભ્યાસ
નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો :
Question 1. કવિ વાંસડિયામાંથી શું ઉતરાવવા માગે છે ? [ ]
(a) પ્રભુજી
(b) વાંસળી
(c) પોપટ
(d) મોર
Answer: (b) વાંસળી
In simple words: The poet wishes to have a flute made from the bamboo.
Exam Tip: For multiple-choice questions about poet's intentions, choose the option that best reflects the central theme or imagery of the poem.
Question 2. વાસંળી કોણ વગાડે છે ? [ ]
(a) શ્રીકૃષ્ણ
(b) ગોવાળ
(c) ખેડૂત
(d) ગોપી
Answer: (a) શ્રીકૃષ્ણ
In simple words: Lord Krishna is playing the flute mentioned in the poem.
Exam Tip: Many Gujarati poems about flutes often link them to Lord Krishna, so consider this common association.
નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :
Question 1. વાંસળીએ શું લટકે છે ?
Answer: ચાર ફૂમતાં વાંસળીએ ઝૂલે છે.
In simple words: Four tassels are hanging from the flute.
Exam Tip: Pay attention to descriptive details in the poem, as these are often tested in direct questions.
Question 2. મેહ કઈ દિશાએથી આવે છે ?
Answer: વરસાદ ઉત્તર દિશાએથી આવે છે.
In simple words: The rain comes from the north direction.
Exam Tip: Note down specific directions or locations mentioned in the text, as these are key factual details.
Question 3. ખેતરમાં શું ઝૂલી રહ્યું છે ?
Answer: ખેતરમાં પાક (મોલ) લહેરાઈ રહ્યો છે.
In simple words: The crop is swaying in the field.
Exam Tip: When asked about what is "swinging" or "swaying" in a field, the answer is almost always the standing crop.
Question 4. ગીતમાં કયાં-કયાં પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
Answer: ગીતમાં હંસ, પોપટ અને મોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
In simple words: The poem mentions swan, parrot, and peacock.
Exam Tip: List all items specifically mentioned in the question (e.g., birds, animals, colors) to ensure a complete answer.
Question 5. ગીતમાં શ્રીકૃષ્ણ માટે ક્યા - ક્યા શબ્દો વપરાયા છે ?
Answer: ગીતમાં શ્રીકૃષ્ણ માટે વપરાયેલા શબ્દો છે: પ્રભુજી, નંદજીનો લાડકો અને હરિ.
In simple words: For Lord Krishna, the words Prabhuji, Nandjino Ladko, and Hari are used in the song.
Exam Tip: When asked for alternative names or synonyms, list all those that appear in the given text for full marks.
સ્વાધ્યાય નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
Question 1. વાંસળી ‘ઉતરાવવી' એમ કવિ શા માટે કહે છે ? ‘બનાવવી’ એમ શા માટે નહિ ?
Answer: વાંસને કાપ્યા પછી તેના પર કેટલીક પ્રક્રિયાઓ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં વાંસને યોગ્ય આકાર આપીને તેમાંથી સુંદર વાંસળી તૈયાર કરવામાં આવે છે. આ કારણે કવિ વાંસળીને ‘બનાવવી' એમ નથી કહેતા, પરંતુ ‘ઉતરાવવી’ એમ કહે છે.
In simple words: The poet says 'utravvi' (to fashion) a flute because it involves a special process of shaping the bamboo after it is cut, not just a simple making.
Exam Tip: Understand the subtle differences in word choice by poets; often, a specific word implies a particular process or depth of meaning.
Question 2. ગીતના આધારે વાંસળીનું વર્ણન કરો.
Answer: ભગવાન શ્રીકૃષ્ણની વાંસળી લીલા-સૂકા વાંસની એક સુંદર વાંસળી છે. આ વાંસળી પર હંસ, પોપટ અને મોર જેવાં પક્ષીઓ દોરેલાં છે, અને વાંસળીના છેડે રંગબેરંગી ચાર ફૂમતાં પણ ઝૂલે છે. આમ, વાંસળી ભગવાનના હાથમાં ખૂબ જ સુંદર લાગે છે.
In simple words: Lord Krishna's flute is beautiful, made of green-dry bamboo. It has pictures of swans, parrots, and peacocks, and four colorful tassels hang from its end, making it lovely in his hands.
Exam Tip: For descriptive questions, include all relevant details from the poem about appearance, decoration, and overall impression.
Question 3. ગીતમાં મોતીડાં શબ્દ કોના માટે વપરાય છે ? શા માટે ?
Answer: ગીતમાં મોતીડાં શબ્દ ખેતરોમાં ઊગેલા અનાજના દાણા માટે વપરાય છે. કારણ કે જ્યારે સૂર્યનો પ્રકાશ ખેતરમાં ઊભેલા પાકના દાણા પર પડે છે, ત્યારે તે મોતીની જેમ ચમકે છે.
In simple words: In the poem, 'Motida' (pearls) refers to the grains in the fields. They are called pearls because they sparkle like real pearls when the sunlight falls on them.
Exam Tip: When asked about figurative language, identify what the word represents and explain the comparison clearly.
નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો :
Question 1. વાંસળીવાદકોનાં નામ શોધીને લખો.
Answer: પ્રખ્યાત વાંસળીવાદકોનાં નામ છે: હરિપ્રસાદ ચૌરસિયા, પન્નાલાલ ઘોષ, રઘુનાથ શેઠ, પ્રકાશ સકસેના, રાજેન્દ્ર પ્રસન્ન, દેવેન્દ્ર મુક્તશ્વર વગેરે.
In simple words: Some famous flute players include Hariprasad Chaurasia, Pannalal Ghosh, Raghunath Seth, Prakash Saxena, Rajendra Prasanna, and Devendra Mukteshwar.
Exam Tip: Remember a few prominent names for each instrument mentioned to answer such general knowledge questions effectively.
Question 2. વાંસળી કેવી રીતે વાગતી હશે ?
Answer: વાંસળી વગાડવા માટે, ફૂંક મારીને વાંસળીના પોલા ભાગમાં હવા દાખલ કરવામાં આવે છે. પછી આ હવાને આંગળીઓ દ્વારા ચોક્કસ છિદ્રોમાંથી પસાર કરવાથી સૂર ઉત્પન્ન થાય છે. આ રીતે વાંસળી વાગે છે.
In simple words: A flute is played by blowing air into its hollow part. Then, by controlling the air flow through specific holes with fingers, musical notes are produced.
Exam Tip: Explain the basic mechanism of the instrument, focusing on how sound is produced and manipulated.
Question 3. વાંસળીની જેમ ફૂંક કે હવાથી વાગતાં વાઘોનાં નામ લખો.
Answer: ફૂંક કે હવાથી વાગતાં વાદ્યોના નામ છે: શહનાઈ, વાજુ, પિપૂડી, અને હારમોનિયમ.
In simple words: Instruments played by blowing air include Shehnai, Vaju, Pipudi, and Harmonium.
Exam Tip: List several examples for each category of instrument to demonstrate broader knowledge.
Question 4. તમારા વિસ્તારના આવા વાદકોનાં નામ લખો.
Answer: મારો વિસ્તાર કલોલના ખાખરિયા ટપ્પામાં આવેલો છે. મારા વિસ્તારમાં રમતુજી ઢોલી તરીકે ખૂબ પ્રખ્યાત છે. મનસુખલાલ વાજુપેટી વગાડે છે, તબલાં વગાડવામાં મોતીલાલને કોઈ હરાવી શકતું નથી. વાંસળી તો વ્યાસ ચીમનલાલની છે! ચીમનલાલના હાથમાં હંમેશા વાંસળી હોય જ! રાવણહથ્થો કચ્છથી આવેલા કરસનભાઈ પટેલ વગાડે છે. આમ, અમારા વિસ્તારમાં ઘણા વિવિધ વાદ્યો અને તેમને વગાડનારા કલાકારો રહે છે.
In simple words: In my area, Kalol's Khakhariya Tappa, Ramtuji Dholi is famous. Mansukhlal plays the harmonium, Motilal is unmatched in tabla, and Vyas Chimanlal always has his flute. Karsanbhai Patel, from Kutch, plays the Ravanhattho. So, our area has many different instruments and their skilled players.
Exam Tip: For questions about local examples, try to recall specific names or types of performers from your region if possible.
Question 5. અન્ય વાધોનાં નામ લખી, તેના પ્રસિદ્ધ વાદકોનાં નામ લખો.
Answer:
1. તબલાં : ઝાકીર હુસેન
2. શહનાઈ : ઉસ્તાદ બિસમિલ્લાખાન
3. ગિટાર : વિશ્વમોહન ભટ્ટ
4. સંતુર : પંડિત શિવકુમાર શર્મા
5. સિતાર : પંડિત રવિશંકર
6. સરોદ : અમજદઅલી ખાન
In simple words: This lists several musical instruments and their globally renowned players, such as Zakir Hussain for tabla and Pandit Ravi Shankar for sitar.
Exam Tip: Memorize key figures associated with major musical instruments for quick recall in such questions.
Question 6. શ્રીકૃષ્ણ માટે વપરાતા બીજા શબ્દો શોધીને લખો.
Answer: શ્રીકૃષ્ણ માટે વપરાતા બીજા શબ્દો છે: શ્યામ, કાનુડો, નંદકિશોર, રણછોડ, ગોવર્ધનધારી, માખણચોર, ઠાકોરજી, ગોવિંદ.
In simple words: Other names for Lord Krishna include Shyam, Kanudo, Nandkishor, Ranchhod, Govardhandhari, Makhan chor, Thakorji, and Govind.
Exam Tip: Collect and remember various names or epithets used for important deities or characters in literature.
ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો લખો :
ઉદાહરણ : આંગળી - અંગૂઠી
Question 1. 1. કાન -
2. નાક -
3. હાથ -
4. પગ -
5. ડોક -
6. કેડ -
Answer:
1. કાન – કુંડળ
2. નાક – નથણી
3. હાથ – બંગડી
4. પગ – ઝાંઝર
5. ડોક – હાર
6. કેડ – કંદોરો
In simple words: These are pairs matching body parts with traditional ornaments worn on them.
Exam Tip: Focus on common cultural associations between body parts and accessories or jewelry.
નીચેના શબ્દો માટે ગીતમાં વપરાયેલ શબ્દો શોધીને લખો :
Question 1. 1. ઉત્તર
2. ખેતર -
3. વરસાદ –
4. પાક –
5. દિશા –
6. પ્રભુ -
Answer:
1. ઉત્તર – ઓતરા
2. ખેતર – ખેતરિયે
3. વરસાદ – મેહ
4. પાકે – મોલ
5. દિશા – દશા
6. પ્રભુ – પરંભુજી
In simple words: This exercise matches common Gujarati words with their poetic or dialectal equivalents found in the song.
Exam Tip: When finding poetic synonyms, look for words that might have a similar meaning but a different sound or origin within the text.
નીચેની પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખો :
Question 1. ખેતરિયે કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે – મોલે ગૂંથી દીધાં પરભુજીએ મોતીડાં રે લોલ. આલાલીલા...
Answer: ખેતરમાં ખૂબ જ સુંદર પાક (મોલ) લહેરાઈ રહ્યો છે. આ પાકના દાણા, જાણે કે ભગવાન પરભુજીએ મોતી ગૂંથ્યા હોય તેમ, ખેતરમાં ચમકી રહ્યા છે. આ કલ્પના કવિએ એટલા માટે કરી છે કારણ કે જ્યારે સૂર્યનો પ્રકાશ અનાજથી ભરેલા પાકના ડૂંડા પર પડે છે, ત્યારે દાણા મોતીની જેમ ચમકે છે.
In simple words: The fields are full of swaying crops. The grains on these crops sparkle like pearls, as if Lord Prabhuji himself has strung them. This beautiful image comes from how sunlight makes the grain heads shine.
Exam Tip: When explaining poetic lines, first state the literal meaning and then elaborate on any figurative or symbolic interpretations. Connect the imagery to natural phenomena if applicable.
ભાષાસજ્જતા
સમાનાર્થી શબ્દો આપો :
- પ્રભુ – ભગવાન, ઈશ્વર
- વાંસળી – બંસી
- અંગૂઠી – વીંટી
- મેહ – વરસાદ
- હરિ – ભગવાન
- મોલ – પાક
નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો :
- પરંભૂ – પ્રભુ
- વાસળિ – વાંસળી
- ફુમતૂ – ફૂમતું
- અંગૂઠિ – અંગૂઠી
- ઝુલવું – ઝૂલવું
- ગુંથવુ – ગૂંથવું
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ અનુસાર ગોઠવીને લખો :
Question 1. આલાલીલા, વાંસળી, હંસ, પોપટ, પ્રભુજી
Answer: આલાલીલા, પોપટ, પ્રભુજી, વાંસળી, હંસ
In simple words: The words are arranged in alphabetical order according to the Gujarati dictionary.
Exam Tip: To alphabetize accurately, consider the first letter, then the second, and so on, following the order of the Gujarati alphabet.
Question 2. નંદજી, મોર, અંગૂઠી, ફૂમતું, લાડકો
Answer: અંગૂઠી, નંદજી, ફૂમતું, મોર, લાડકો
In simple words: This list organizes the provided Gujarati words into correct dictionary order.
Exam Tip: Pay careful attention to the specific phonetic order of Gujarati letters, including modifiers, when arranging words alphabetically.
Question 3. મેહ, પાદર, ખેતર, મોલ, મોતીડાં
Answer: ખેતર, પાદર, મેહ, મોતીડાં, મોલ
In simple words: The given words are arranged in alphabetical sequence as per the Gujarati dictionary.
Exam Tip: Practice with various sets of words to improve speed and accuracy in dictionary ordering tasks.
પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર
સૂચના પ્રમાણ કરો :
Question 1. વિવિધ વાધોનાં નામ લખો.
Answer: વિવિધ વાદ્યોના નામ છે: તબલાં, ઢોલક, ખંજરી, હારમોનિયમ, સિતાર, બંસરી, સારંગી, સંતુર, ગિટાર, શહનાઈ, સરોદ, અને વાયોલિન.
In simple words: This is a list of various musical instruments such as tabla, dholak, harmonium, sitar, flute, and guitar.
Exam Tip: Try to categorize instruments (e.g., percussion, string, wind) to help remember a wider range of names.
Question 2. આ વાધો કેવી રીતે વાગતાં હશે?
Answer: આ વાદ્યો ફૂંક મારીને, અથવા ખેંચાયેલા તાર પર ધ્રુજારીથી સૂર ઉત્પન્ન કરીને વગાડવામાં આવે છે. દરેક વાદ્ય અલગ-અલગ રીતે અને અલગ સૂરથી વાગે છે. જેમ કે, તબલાં અને ઢોલક પર થાપ મારવામાં આવે છે અથવા દાંડીથી વગાડવામાં આવે છે. આમ, સિતાર, બંસરી, તબલાં, શહનાઈ, સરોદ જેવાં વાદ્યો જુદી જુદી રીતે વાગે છે.
In simple words: These instruments are played either by blowing air or by vibrating stretched strings to create sound. Each instrument has its own unique playing method and produces distinct melodies.
Exam Tip: When describing how instruments are played, mention the specific action (blowing, striking, plucking) and the part of the instrument involved.
Question 3. આ વાધોનો ઉપયોગ કયા કયા પ્રસંગે થાય છે?
Answer: આ વાદ્યોનો ઉપયોગ પ્રાર્થના, ભજન, ધૂન, લોકગીત, ગરબા, લગ્ન અને આવા અનેક પ્રસંગોએ થાય છે.
In simple words: These instruments are used during prayers, devotional songs, folk songs, Garba dances, weddings, and many other celebratory or religious events.
Exam Tip: Consider both religious and cultural events when listing occasions for musical instrument use.
Question 4. તમે કયા અનુભવના આધારે આ કહી શક્યા ? વર્ગમાં ચર્ચા કરો.
Answer: જ્યારે લોકસંગીતનો કોઈ કાર્યક્રમ થાય છે, ત્યારે હું મારા પિતાજી સાથે તે જોવા-સાંભળવા જાઉં છું. આવા જુદા જુદા અનુભવોના આધારે હું આ કહી શક્યો.
In simple words: I can say this based on my experiences of attending folk music programs with my father.
Exam Tip: For personal experience questions, state your relevant experience clearly and concisely.
નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો :
Question 1. વાંસળી ઉપર શું શું બેસાડેલું છે?
(a) કાબર, કાગડો, કોયલ
(b) હંસ, પોપટ, મોર
(c) બતક, સુગરી, મેના
(d) ચકલી, કાગડો, મોર
Answer: (b) હંસ, પોપટ, મોર
In simple words: The flute is decorated with images of swans, parrots, and peacocks.
Exam Tip: Recall specific imagery mentioned in the poem's description to accurately answer questions about details.
Question 2. વાંસળીને છેડે શું લટકે છે?
(a) ચાર મોતી
(b) ચાર મણકા
(c) ચાર રુદ્રાક્ષ
(d) ચાર ફૂમતાં
Answer: (d) ચાર ફૂમતાં
In simple words: Four tassels are hanging at the end of the flute.
Exam Tip: Visual details like ornaments or accessories on an object are common MCQ points.
Question 3. શ્રીકૃષ્ણ આંગળીએ શું પહેર્યું છે?
(a) વાળી
(b) નથણી
(c) અંગૂઠી
(d) પીંછું
Answer: (c) અંગૂઠી
In simple words: Lord Krishna is wearing a ring on his finger.
Exam Tip: When characters wear specific items, remember those details as they indicate character traits or cultural context.
Question 4. શ્રીકૃષણે અંગૂઠીમાં શું જડાવ્યું છે ?
(a) પીંછું
(b) મોતી
(c) તારા
(d) હીરલા
Answer: (d) હીરલા
In simple words: Lord Krishna has diamonds embedded in his ring.
Exam Tip: Pay attention to the specific type of jewel or material mentioned in descriptions of ornaments.
Question 5. વરસાદ નાવતાં શું છલી વળ્યું છે?
(a) હરિની મટુકી
(b) હરિની આંખો
(c) હરિનાં પાદર અને ખેતર
(d) હરિની ટાંકી
Answer: (c) હરિનાં પાદર અને ખેતર
In simple words: When it rains, Lord Hari's village square and fields become overflowing.
Exam Tip: Link natural events like rain to their immediate impact on the described environment in the poem.
Question 6. ખેતરમાં શું ઝૂલી રહ્યું છે ?
(a) હીંચકો
(b) મોલ
(c) પંખી
Answer: (b) મોલ
In simple words: The crop is swaying in the field.
Exam Tip: This is a repeat question (or very similar to one above), ensure consistency in your answer based on the poem's context.
Question 7. “મોલે મોલે ગૂંથી દીધાં પરભુજીએ... રે લોલ." – પંક્તિમાં ખૂટતો શબ્દ કયો છે?
(a) ફૂમતાં
(b) હીરલા
(c) મોતીડાં
(d) દીવડા
Answer: (c) મોતીડાં
In simple words: The missing word in the poetic line is 'Motida' (pearls).
Exam Tip: To fill in missing words in a poetic line, rely on your knowledge of the poem's text and rhythm.
આલાલીલા વાંસડિયા કાવ્ય-પરિચય :
આ લોકગીતમાં ભક્તિમય રીતે કૃષ્ણભક્તિ રજૂ થઈ છે. લોકગીત લોકોના સમૂહ દ્વારા ગાવામાં આવે છે, અને તે પરંપરાથી લોકોમાં ગવાતું આવ્યું છે. લોકગીતો સરળતાથી ગાઈ શકાય તેવાં હોય છે અને તેથી તે નાના-મોટા સૌને આનંદ આપે છે. આપણી સંસ્કૃતિમાં કૃષ્ણભક્તિનો મહિમા ખૂબ જ મોટો છે. કૃષ્ણભક્તિનાં અનેક ગીતો અને પદો રચાયા છે, પણ ‘આલાલીલા વાંસડિયા' તેની મધુરતા અને અલગ ભાવને કારણે અલગ તરી આવે છે. જીવંત ભાષા અને મધુર ભાવ આ ગીતની વિશેષતા છે.
કાવ્યની સરળ સમજૂતી: કવિ થોડાક ભીના અને થોડાક લીલા વાંસ કાપીને, તેમાંથી મારા પ્રભુજી (ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે) માટે એક સુંદર વાંસળી બનાવવાનું કહે છે. તે વાંસળી ઉપર હંસ, પોપટ અને મોર જેવાં પક્ષીઓ દોરેલાં છે. આ વાંસળી નંદજીનો વ્હાલો એટલે કે કનૈયો વગાડે છે.
વાંસળી ઉપર ચાર રંગબેરંગી ફૂમતાં લટકે છે. ભગવાન શ્રીકૃષ્ણની હીરાજડિત વીંટી પહેરેલી આંગળીઓ આ વાંસળી વગાડે છે. ઉત્તર દિશામાંથી આવતા વરસાદને કારણે શ્રીહરિનાં ખેતરો અને પાદર છલકાઈ ગયાં છે. ખેતરોમાં પાક લહેરાઈ રહ્યો છે. પાકના ડૂંડા ઉપર અનાજના દાણા રૂપે ભગવાને મોતી ગૂંથી દીધાં છે.
આલાલીલા વાંસડિયા શબ્દાર્થ :
- આલું – ભીનું કે લીલું
- આલાલીલા – લીલા-સૂકા નંદજીનો
- લાડકો – શ્રીકૃષ્ણ ઓતરા
- દેશ – ઉત્તર દિશા
- મેહ – વરસાદ છલી
- વળવું – ઊભરાઈ જવું, ઊછળી ઊઠવું
- મોલ – પાક
- અંગૂઠી – વીંટી
Free study material for Gujarati
GSEB Solutions Class 6 Gujarati Chapter 10 આલાલીલા વાંસડિયા
Students can now access the GSEB Solutions for Chapter 10 આલાલીલા વાંસડિયા prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 6 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 10 આલાલીલા વાંસડિયા
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 6 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 6 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 6 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 6 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 10 આલાલીલા વાંસડિયા to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા is available for free on StudiesToday.com. These solutions for Class 6 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Gujarati. You can access GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા in printable PDF format for offline study on any device.