Download GSEB Solutions for Class 6 Gujarati પુનરાવર્તન 3
Explore reliable textbook solutions for પુનરાવર્તન 3 tailored for Class 6 learners. Utilizing these Gujarati answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Access GSEB Solutions and Answers
View or download the dedicated પુનરાવર્તન 3 solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Gujarati.
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
Question 1. ‘આલાલીલા વાંસડિયા રે રે વઢાવું’ લોકગીતના આધારે વાંસળીનું વર્ણન તમારા શબ્દોમાં લખો.
Answer: ‘આલાલીલા વાંસડિયા રે રે વઢાવું’ લોકગીતમાં વાંસળીનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. વાંસળી લીલા વાંસમાંથી બનાવવામાં આવે છે, જે નવીનતા અને તાજગી દર્શાવે છે. આ વાંસળી પર મોરપિચ્છ અને ફૂમકાં લટકેલા હોય છે, જે તેની શોભામાં વધારો કરે છે. વાંસળીમાંથી મધુર અવાજ નીકળે છે, જે સાંભળનારના મનને શાંતિ આપે છે. તે ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય હોવાથી તેનું ધાર્મિક મહત્વ પણ ખૂબ વધારે છે.
In simple words: This folk song beautifully describes a flute made from green bamboo. It is decorated with peacock feathers and tassels, producing sweet music that brings peace to the listener. It is also dear to Lord Krishna.
Exam Tip: When describing elements from a poem or folk song, focus on visual, auditory, and symbolic details mentioned in the text.
Question 2. થિયેટર હાઉસફૂલ હોવા છતાં લેખક અને તેમના મિત્રને ફિલ્મ જોવા માટે મૅનેજરે શી વ્યવસ્થા કરી ?
Answer: થિયેટર સંપૂર્ણપણે ભરાયેલું હતું, જેથી ફિલ્મ જોવા માટે કોઈ ચાન્સ ન હતો. તે સમયે, લેખકના મિત્ર નિરંજનને એક યુક્તિ મળી. તેની પાસે ખરાબ રાઈટિંગમાં લખેલો એક પત્ર હતો, જે તેના દૂરના કાકાએ લખ્યો હતો. નિરંજને આ પત્રને 'વેદ સાહેબનો પત્ર' કહીને મેનેજરને આપ્યો. મેનેજરે તેને ભલામણપત્ર માનીને લેખક અને તેમના મિત્ર માટે બાલ્કનીમાં બે વધારાની ખુરશીઓ ગોઠવી આપી.
In simple words: Even though the theater was full, the manager arranged two extra chairs in the balcony for the author and his friend after the friend cleverly showed a letter, pretending it was a recommendation.
Exam Tip: Always describe the problem and then detail the ingenious solution as explained in the story.
Question 3. 'રાવણનું મિથ્યાભિમાન' કાવ્યનો સાર તમારા શબ્દોમાં લખો.
Answer: 'રાવણનું મિથ્યાભિમાન' કાવ્ય રામાયણની ઘટના પર આધારિત છે. રાજા જનકે સીતાના સ્વયંવરનું આયોજન કર્યું હતું. આ સ્વયંવરમાં શિવજીનું 'સંબક' નામનું ધનુષ્ય મૂકવામાં આવ્યું હતું અને એવી ઘોષણા કરવામાં આવી હતી કે, જે કોઈ આ ધનુષ્ય ઉપાડશે તેની સાથે પુત્રી સીતાના મેરેજ થશે. આ સાંભળીને રાવણ ગર્વથી ધનુષ્યને ઉંચકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે હાસ્યાસ્પદ બને છે. તે ધનુષ્યની નીચે દબાઈ જાય છે અને તેનું ખૂબ અપમાન થાય છે.
In simple words: This poem is based on the Ramayana. King Janak held Sita's 'swayamvar', where a bow of Shiva was kept. It was announced that whoever could lift it would marry Sita. Ravan, full of pride, tried to lift the bow but failed miserably, getting crushed under it and greatly humiliated.
Exam Tip: When summarizing a poem, include the main characters, key events, and the central message or moral, such as the downfall caused by arrogance.
Question 4. ‘ભાલકાતીર્થ' વિશે માહિતી મેળવીને લખો.
Answer: 'ભાલકાતીર્થ' જૂનાગઢ જિલ્લામાં આવેલું એક પવિત્ર સ્થળ છે. અહીં એક મોક્ષ પીપળો વૃક્ષ છે. શ્રીકૃષ્ણ ભગવાન આ પીપળા નીચે આરામ કરવા બેઠા હતા, ત્યારે એક શિકારીએ તીર ચલાવ્યું હતું. તે તીર શ્રીકૃષ્ણના પગમાં વાગ્યું હતું અને ત્યાં જ શ્રીકૃષ્ણે પોતાનો દેહ છોડ્યો હતો.
In simple words: Bhalka Tirth is a holy place in Junagadh where Lord Krishna rested under a peepal tree. A hunter accidentally shot an arrow that hit Krishna's foot, and he left his body there.
Exam Tip: When writing about historical or religious places, include its location, significance, and any important events associated with it.
2. નીચે ‘અ' વિભાગમાં કૃતિનાં નામ આપ્યાં છે. ‘બ’ વિભાગમાં તેના સર્જકનાં નામ આપ્યાં છે. તેને યોગ્ય રીતે જોડો :
Question 1.
| અ | બ |
|---|---|
| 1 | એક જાદુઈ પત્રની વાર્તા | 3 | ગિરધર |
| 2 | રાવણનું મિથ્યાભિમાન | | પન્નાલાલ પટેલ |
| 3 | સાગરકાંઠાનો પ્રવાસ | 2 રઘુવીર ચૌધરી |
| 4 રતિલાલ બોરીસાગર |
Answer:
| વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
|---|---|
| 1. એક જાદુઈ પત્રની વાર્તા | 4. રતિલાલ બોરીસાગર |
| 2. રાવણનું મિથ્યાભિમાન | 1. ગિરધર |
| 3. સાગરકાંઠાનો પ્રવાસ | 2. રઘુવીર ચૌધરી |
In simple words: Match the given literary works with their respective authors as shown in the correct pairs above. Each work has a unique creator.
Exam Tip: For matching questions, it's helpful to first identify the most well-known pairs to narrow down the options for the remaining items. Ensure each item from column 'A' is correctly linked to one item from column 'B'.
3. નીચે આપેલા શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
Question 1. નીચે આપેલા શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
1. કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ
2. મોટો સોનાનો પર્વત
3. ચારે દિશાઓમાં વિજય
4. વંશપરંપરાથી ચાલતું
5. ફરીથી થતું નિર્માણ
Answer:
1. સ્વયંવર
2. સુમેરુ
3. દિગ્વિજય
4. પરંપરાગત
5. જીર્ણોદ્ધાર
In simple words: For each phrase, give a single word that accurately describes its meaning. This is about finding precise vocabulary.
Exam Tip: Practice forming single words for common phrases to expand your vocabulary and understand the nuances of language.
4. નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો :
Question 1. 'આવો, બેસો ! ચા લેશો ને ?'
Answer: આ વાક્ય મેનેજર કહે છે અને તે નિરંજનને સંબોધીને કહે છે.
In simple words: The manager says this line to Niranjan, offering him a seat and tea.
Exam Tip: When identifying speaker and listener, consider the context of the dialogue and the relationship between the characters.
Question 2. ‘મહારાજ શિવ સંકટહરણ, રાખજો મારી લાજ’
Answer: આ વાક્ય સીતાજી બોલે છે અને શંકર-પાર્વતીને પ્રાર્થના કરતા કહે છે.
In simple words: Sita says this, praying to Shiva and Parvati for help and protection during a difficult time.
Exam Tip: In religious or mythological contexts, identify the deity being invoked and the purpose of the prayer or plea.
Question 3. 'સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે !’.
Answer: આ વાક્ય રેવતી કહે છે અને વરુણને સંબોધીને કહે છે.
In simple words: Revati says this line to Varun, suggesting that 'sir' might have forgotten to decide the travel destination.
Exam Tip: Pay attention to characters' names and who they are addressing to correctly identify the speaker and listener.
Question 4. 'કંદુકની પેરે ઉછાળું મેરુ, મંદ્રાચળ પરવત.'
Answer: આ વાક્ય રાવણ બોલે છે અને તે રાજા જનકને કહે છે.
In simple words: Ravan says this line to King Janak, boasting about his strength to lift mountains like a ball.
Exam Tip: Understand the context of the dialogue to identify who is speaking and who is being addressed, especially in dramatic or boastful statements.
5. કોઈ પણ એક યાત્રાધામ વિશે આઠથી દસ વાક્યો લખો.
Question 1.
Answer: ભગવાન શિવ મારા પૂજનીય દેવ હોવાથી, સોમનાથ મારું મનપસંદ યાત્રાધામ છે. મારા જેવા લાખો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. દરિયાકિનારે આવેલું સોમનાથ મંદિર ખૂબ જૂનું અને ઐતિહાસિક છે. તે ભારતના બાર પ્રખ્યાત જ્યોતિર્લિંગોમાંથી એક છે. તેની પ્રખ્યાતિ અને ભવ્યતાથી આકર્ષાઈને મહંમદ ગઝનીએ સોમનાથ પર ઘણી વાર હુમલા કર્યા. આજે તેનું પુનર્નિર્માણ થયું છે અને તેણે પોતાની ભૂતકાળની ભવ્યતા ફરી મેળવી છે. હું દર શ્રાવણ મહિનામાં ભગવાન શિવના દર્શન કરવા સોમનાથ ચોક્કસ જઉં છું.
In simple words: Somnath is a favorite pilgrimage site because Lord Shiva is worshipped there, attracting many devotees. This ancient temple by the sea is one of India's twelve Jyotirlingas. Despite many attacks by Mahmud Ghazni, it has been rebuilt and regained its past glory.
Exam Tip: When writing about a pilgrimage site, include its religious significance, historical background, key features, and any personal connection or devotion to it.
6. નીચેનાં વાક્યોમાંથી નામપદ શોધીને લખો :
Question 1. નીચેનાં વાક્યોમાંથી નામપદ શોધીને લખો :
1. સીતાએ શિવને પ્રાર્થના કરી.
2. નિરંજનના પત્રની અસર થઈ.
3. માધવ મોરલી વગાડે છે.
4. સીતાએ રામને વરમાળા પહેરાવી.
5. આ દક્ષિણધ્રુવની દિશા છે.
Answer:
1. સીતા, શિવ
2. નિરંજન, પત્ર
3. માધવ, મોરલી
4. સીતા, રામ, વરમાળા
5. દક્ષિણ, ધ્રુવ, દિશા
In simple words: Identify the nouns in each sentence, which are words that name people, places, things, or ideas.
Exam Tip: To find a noun, ask "who" or "what" is performing the action or being described in the sentence.
7. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાપદ શોધીને લખો :
Question 1. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાપદ શોધીને લખો :
1. વાંસળીમાં ફૂમકા લટકે છે.
2. થિયેટર પર હાઉસફૂલનું પાટિયું ઝૂલતું હતું.
3. ફિલ્મ જોવાની મઝા પડી.
4. જીતની મમ્મી ઊભી છે.
5. અમે વડોદરાનું સંગ્રહસ્થાન જોયું.
Answer:
1. લટકે છે.
2. ઝૂલતું હતું.
3. મઝા પડી.
4. ઊભી છે.
5. જોયું.
In simple words: For each sentence, identify the verb, which is the word or phrase that describes an an action or a state of being.
Exam Tip: A verb is typically found after the subject and shows what the subject is doing or what is happening to it.
Free study material for Gujarati
GSEB Solutions for Class 6 Gujarati પુનરાવર્તન 3
Official GSEB Solutions for પુનરાવર્તન 3
Explore reliable textbook solutions for પુનરાવર્તન 3 tailored for Class 6 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Gujarati.
Step-by-Step Explanations for પુનરાવર્તન 3
Each solution includes detailed reasoning to foster genuine comprehension of પુનરાવર્તન 3 concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Next Steps in Your Gujarati Revision
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of પુનરાવર્તન 3 with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated GSEB Class 6 Gujarati Textbook પુનરાવર્તન 3 Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 6 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 6 Gujarati Textbook પુનરાવર્તન 3 Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Gujarati Textbook પુનરાવર્તન 3 Solutions will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Gujarati. You can access GSEB Class 6 Gujarati Textbook પુનરાવર્તન 3 Solutions in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 6 Gujarati Textbook પુનરાવર્તન 3 Solutions in printable PDF format for offline study on any device.