GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 14 ઊડે રે ગુલાલ

Get the most accurate GSEB Solutions for Class 5 Gujarati Chapter 14 ઊડે રે ગુલાલ here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 5 Gujarati. Our expert-created answers for Class 5 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 14 ઊડે રે ગુલાલ GSEB Solutions for Class 5 Gujarati

For Class 5 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 5 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 14 ઊડે રે ગુલાલ solutions will improve your exam performance.

Class 5 Gujarati Chapter 14 ઊડે રે ગુલાલ GSEB Solutions PDF

સ્વાધ્યાય

નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો:

 

Question 1. કોની ટોળી આવી રહી છે?
Answer: ઘેરયાની ટુકડી આવી રહી છે.
In simple words: The group of revelers is arriving.

Exam Tip: For direct questions, ensure your answer clearly states the subject mentioned in the question.

 

Question 2. ટોળાએ મર્યાદા વટાવતાં શું કર્યું?
Answer: ટોળાએ મર્યાદા ઓળંગીને કાકાની ટોપી ઉછાળી.
In simple words: When the crowd went beyond limits, they tossed Uncle's hat in the air.

Exam Tip: Pay attention to the action and its context when answering questions about character behavior.

 

Question 3. ખજૂર, ધાણી, શ્રીફળ કોણ માગે છે?
Answer: ઘેરયા ખજૂર, ધાણી અને શ્રીફળ માગી રહ્યા છે.
In simple words: The revelers are asking for dates, popped grain, and coconuts.

Exam Tip: Identify the specific items or actions mentioned in the question to provide an accurate answer.

 

Question 4. 'લાગો' એટલે શું?
Answer: 'લાગો' એટલે ભેટ, પોતાના હકની રકમ.
In simple words: 'Lagoo' refers to a gift or one's rightful share of money.

Exam Tip: When asked for definitions, provide both the direct meaning and any relevant associated concepts.

 

Question 5. નખરાં છોડીને કવિ શું કરવાનું કહે છે?
Answer: નખરાં છોડીને કવિ આનંદ માણવાનું કહે છે.
In simple words: The poet advises to stop being playful and enjoy the moment.

Exam Tip: Understand the poet's message or instruction to answer such questions effectively.

 

2. આ કાવ્યમાંથી પ્રાસયુક્ત શબ્દોની જોડીઓ લખો.

 

Question 1. આ કાવ્યમાંથી પ્રાસયુક્ત શબ્દોની જોડીઓ લખો.
Answer:

  • ટોળી – હોળી
  • ટોપી – લોપી
  • ચૂંદડી – ધોતલડી
  • આગે – માગે
  • સરખા – નખરાં

In simple words: Write down pairs of words from this poem that rhyme.

Exam Tip: When finding rhyming words, focus on the ending sounds of the words in the poem.

 

3. નીચેની કાવ્યપંક્તિઓનો ભાવાર્થ સમજાવોઃ

 

Question 1. ‘કાકાની ઉછાળી ટોપી, ઉડે રે ગુલાલ! ટોળાએ મરજાદા લોપી, ઊડે રે ગુલાલ! ખજૂર, ધાણી, શ્રીફળ માગે, ઊડે રે ગુલાલ! મળતાં લાગો વધતી આગે, ઊડે રે ગુલાલ!'
Answer: તાનમાં આવીને, ઘેરૈયાઓએ કાકાની ટોપી ઉછાળી, અને ચારેય બાજુ ગુલાલ ઊડી રહ્યો છે. ટુકડીએ માનમર્યાદા (વિવેક) ભૂલી ગઈ છે, અને આજે ચારેય બાજુ ગુલાલ ઊડી રહ્યો છે. ટુકડી ખજૂર, ધાણી તેમજ શ્રીફળ માગી રહી છે, ચારેય બાજુ ગુલાલ ઊડી રહ્યો છે. જ્યારે લાગો મળે છે, ટુકડી આગળ વધતી જાય છે, ચારેય બાજુ ગુલાલ ઊડી રહ્યો છે.
In simple words: The revelers playfully threw Uncle's hat, and pink powder (gulal) flew everywhere. The group ignored social norms, and gulal filled the air. They asked for dates, popped rice, and coconuts, with gulal spreading all around. As they received their share, the group moved forward, with gulal still flying everywhere.

Exam Tip: Break down each line of the poem and explain its meaning in simple, clear language, linking actions to emotions or circumstances.

 

4. નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો:

 

Question 1. નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો: ઘેરૈયાની આવી................ફાવ્યા ઊડે રે ગુલાલ!
Answer:ઘેરૈયાની આવી ટોળી, ઊડે રે ગુલાલ!
આલો પૈસો આજે હોળી, ઊડે રે ગુલાલ !
રંગભરી પિચકારી લાવ્યા, ઊડે રે ગુલાલ !
જે દોડ્યા તે આજે ફાવ્યા, ઊડે રે ગુલાલ !
In simple words: Complete the poem lines by filling in the missing words from the song.

Exam Tip: Memorize poem lines to accurately complete them, paying attention to rhythm and rhyme.

 

5. સૂચના પ્રમાણે કરોઃ

 

Question 1. તમારા ગામમાં ઉજવાતા તહેવારોની યાદી બનાવો.
Answer: અમારા ગામમાં હોળી-ધુળેટી, જન્માષ્ટમી, દિવાળી, દશેરા, ઉત્તરાયણ વગેરે પર્વો ઉજવાય છે.
In simple words: List the festivals celebrated in your village.

Exam Tip: Provide a comprehensive list of festivals, including both major and local celebrations if relevant.

 

Question 2. તમને ગમતા બે તહેવારોનાં નામ લખો.
Answer: મને ગમતા બે પર્વો : ઉત્તરાયણ તેમજ દિવાળીનો.
In simple words: Write the names of your two favorite festivals.

Exam Tip: Clearly state the names of the chosen festivals as requested in the question.

 

Question 3. તહેવારો તમને શા માટે ગમે છે? ટૂંકમાં જણાવો.
Answer: તહેવારો સમાજના આનંદ માટે હોય છે. પર્વોમાં નવાં વસ્ત્રો પહેરવાં, બહાર ફરવા જવું, એકબીજાને મળવું, મોજમજા અને ખુશી મેળવવાની હોય છે. તેથી તહેવારો મને ખૂબ ગમે છે.
In simple words: Festivals bring joy to society. During festivals, people wear new clothes, go out, meet each other, and have fun. That’s why I like festivals very much.

Exam Tip: Briefly explain the reasons for liking festivals, focusing on their social and personal enjoyment aspects.

 

6. નીચેના આપેલા શબ્દોમાં એક શબ્દ જુદો પડે છે. જુદો પડતો શબ્દ શોધીને તેના પર [ ] કરો:

 

Question 1. નીચેના આપેલા શબ્દોમાં એક શબ્દ જુદો પડે છે. જુદો પડતો શબ્દ શોધીને તેના પર [ ] કરો:
Answer:

  1. પિચકારી, ઘેરૈયા, રંગ, (ફટાકડા)
  2. વરસાદ, પાણી, વાદળ, (ધાણી)
  3. ઘર, (સાબુ), દરવાજો, દીવાલ
  4. સૂર્ય, તડકો, (ધરતી), ગરમી
  5. ખજૂર, ધાણી, પિચકારી, (રાખડી)
  6. (કાકા), ભાભી, મામી, મમ્મી

In simple words: Find the word that is different from the others in each set and put brackets around it.

Exam Tip: Group the words by common categories (e.g., Holi items, weather, house parts) to identify the odd one out.

 

7. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ

 

Question 1. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ પિચકારી, ચુંદડી, ખજૂર, ઉછાળવું, ધાણી, ઘેરૈયો
Answer: ઉછાળવું, ખજૂર, ઘેરૈયો, ચૂંદડી, ધાણી, પિચકારી
In simple words: Arrange the given words in alphabetical order as they would appear in a dictionary.

Exam Tip: Remember the Gujarati alphabet sequence and use the first letter, then the second, and so on, to sort words correctly.

 

Std 5 Gujarati Textbook Solutions Chapter 14 ઊડે રે ગુલાલ Additional Important Questions And Answers

 

વિશેષ પ્રશ્નોત્તર

 

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપોઃ

 

Question 1. ‘ઊડે રે ગુલાલ' કયા તહેવારની ઉજવણીનું કાવ્ય છે?
Answer: 'ઊડે રે ગુલાલ' હોળી-ધુળેટીના પર્વની ઉજવણીનું કાવ્ય છે.
In simple words: 'Ude Re Gulal' is a poem that celebrates the festival of Holi-Dhuleti.

Exam Tip: Clearly state the name of the festival associated with the poem to answer this question.

 

Question 2. ઘેરૈયાઓની પિચકારી કેવી છે?
Answer: ઘેરૈયાઓની પિચકારી રંગોથી ભરેલી છે.
In simple words: The revelers' water guns are filled with colors.

Exam Tip: Use descriptive adjectives from the poem to describe the object accurately.

 

Question 3. 'જે દોડ્યા તે ફાવ્યા' એમ કવિએ શા માટે કહ્યું હશે?
Answer: ‘જે દોડ્યા તે ફાવ્યા’ એમ કવિ કહે છે, કારણ કે જે લોકો દોડીને દૂર ગયા તેમને રંગવા પડ્યા નથી કે પૈસા આપવા પડ્યા નથી.
In simple words: The poet says 'those who ran succeeded' because those who ran far away did not have to be colored or pay money.

Exam Tip: Explain the underlying reason or moral behind a statement made by the poet.

 

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ

 

Question 1. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
Answer:

  • મરજાદા : મર્યાદા, વિવેક
  • આનંદ : હર્ષ
  • આગ : અગ્નિ
  • માણવું : અનુભવવું
  • સૌ : બધા
  • નખરાં : ચાળા, ચેષ્ટા

In simple words: For each word, write another word that has the same meaning.

Exam Tip: Understand the nuance of each word to provide the most appropriate synonym, especially for words with multiple meanings.

 

નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:

 

Question 1. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
Answer:

  • આજ x કાલ
  • આનંદ x શોક

In simple words: For each word, write another word that has the opposite meaning.

Exam Tip: Focus on antonyms that represent the direct opposite concept of the given word.

 

નીચેના શબ્દોની સાચી જોડણી ધ્યાનમાં રાખો:

 

Question 1. નીચેના શબ્દોની સાચી જોડણી ધ્યાનમાં રાખો:
Answer:

  • ઘેરૈયા
  • પિચકારી
  • ખજૂર
  • શ્રીફળ
  • ચુંદડી

In simple words: Pay attention to the correct spelling of these words.

Exam Tip: Practice writing these words multiple times to internalize their correct spellings.

 

નીચેના શબ્દસમૂહ માટે એક-એક શબ્દ આપો:

 

Question 1. નીચેના શબ્દસમૂહ માટે એક-એક શબ્દ આપો:
Answer:

  • હોળી ખેલનાર – ઘેરૈયો
  • પોતાના હકની રકમ – લાગો

In simple words: Provide a single word for each given phrase.

Exam Tip: Understand the core concept of the phrase to find the most fitting single word equivalent.

 

કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો:

 

Question 1. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો: 1. ઘેરૈયાની આવી _______, ઊડે રે ગુલાલ ! 2. રંગભરી _______ લાવ્યા, ઊડે રે ગુલાલ ! 3. _______ ની ઉછાળી ટોપી, ઊડે રે ગુલાલ ! 4. _______ ની ભીંજી ચૂંદલડી, ઊડે રે ગુલાલ ! 5. _______ હોળી સૌને સરખા, ઊડે રે ગુલાલ !
Answer:

  1. ટોળી
  2. પિચકારી
  3. કાકા
  4. ભાભી
  5. રંગી

In simple words: Choose the correct word from the bracket and fill in the blanks.

Exam Tip: Read the entire sentence and consider the context to select the most appropriate word for each blank.

 

કાવ્યને ધ્યાનમાં રાખીને, દર્શાવ્યા પ્રમાણે 'અ' સાથે 'બ' વિભાગની ખાલી જગ્યા પૂરો :

 

Question 1. કાવ્યને ધ્યાનમાં રાખીને, દર્શાવ્યા પ્રમાણે 'અ' સાથે 'બ' વિભાગની ખાલી જગ્યા પૂરો :
Answer:

'અ''બ'
1. ટોળીઆવી
2. પિચકારીલાવ્યા
3. ટોપીઉછાળી
4. મરજાદાલોપી
5. ચૂંદલડીભીંજી
6. ધોતલડીરંગી
7. શ્રીફળમાગે

In simple words: Match the items in section 'A' with their corresponding actions in section 'B', based on the poem.

Exam Tip: Refer back to the poem's lines to ensure each item is correctly paired with its associated action or description.

 

નીચે ખરા વાક્ય સામે [V] ની અને ખોટા વાક્ય સામે [X] ની નિશાની કરો:

 

Question 1. નીચે ખરા વાક્ય સામે [V] ની અને ખોટા વાક્ય સામે [X] ની નિશાની કરો:
Answer:

  • ટોળી પિચકારી માગે છે. [X]
  • કાકાએ ટોળાને ટોપી આપી. [X]
  • ભાભીની ચૂંદડી ભીંજાઈ છે. [V]
  • કવિ નખરાં છોડી આનંદ માણવા કહે છે. [V]
  • આ કાવ્યના કવિ નટવર પટેલ છે. [V]

In simple words: Mark true statements with [V] and false statements with [X].

Exam Tip: Read each statement carefully and compare it to the poem's content to determine its accuracy.

 

ઊડે રે ગુલાલ Summary in Gujarati

 

ઊડે રે ગુલાલ પાઠ-પરિચય :

 

કાવ્યની સમજૂતી

  • ઘેરૈયા (હોળી રમનારા) ની ટુકડી (હોળી રમવા) આવી છે, (અને તેથી) ચારેય બાજુ ગુલાલ ઊડી રહ્યો છે.
  • (ટુકડી લોકોને કહે છે) આજે હોળી છે, અમને ખુશી માટે પૈસા આપો, ચારેય બાજુ ગુલાલ ઊડી રહ્યો છે.
  • (ઘેરૈયા) પોતાની પિચકારીમાં રંગ ભરીને લાવ્યા છે, (ભાઈ !) ચારેય બાજુ ગુલાલ ઊડી રહ્યો છે.
  • (ઘેરૈયા એકબીજા પર રંગ છાંટે છે), જે દોડીને (રંગાયા વિના) જતા રહ્યા, તે ‘ફાવી ગયા’ એમ (પોતે) માને છે, ચારેય બાજુ ગુલાલ ઊડી રહ્યો છે.
  • (તાનમાં આવીને, ઘેરૈયાઓએ) કાકાની ટોપી ઉછાળી, ચારેય બાજુ ગુલાલ ઊડી રહ્યો છે.
  • (ટોપી ઉછાળીને) ટુકડી માનમર્યાદા (વિવેક) ભૂલી ગઈ છે, (આજે) ચારેય બાજુ ગુલાલ ઊડી રહ્યો છે.
  • ટુકડી (ઘેર ઘેર ફરીને હોળી નિમિત્તે) ખજૂર, ધાણી તેમજ શ્રીફળ માગે છે, (આજે) ચારેય બાજુ ગુલાલ ઊડી રહ્યો છે.
  • લાગો (પોતાના હકની રકમ કે વસ્તુ) મળતાં, (ટુકડી) આગળ વધી રહી છે, ચારેય બાજુ ગુલાલ ઊડી રહ્યો છે (બધા આનંદ કરે છે).
  • (રંગબેરંગી રંગોથી) ભાભીની ચૂંદડી ભીંજાઈ જાય છે, (આજ) ચારેય બાજુ ગુલાલ ઊડી રહ્યો છે.
  • કાકાની ધોતી (પણ ઘેરૈયાઓએ) રંગી છે, આજે ગુલાલ ઊડે છે.
  • (આજ) બધાને સરખી રીતે હોળી રંગે છે. (કવિ કહે છે) નખરાં છોડીને બધા (સાથે મળી) આનંદ માણો, (આજ) ગુલાલ ઊડે છે.

 

ઊડે રે ગુલાલ શબ્દાર્થ :

  • ઘેરૈયા – હોળી રમવા નીકળેલા માણસો
  • ગુલાલ – રાતા રંગનો સુગંધીદાર પાવડર
  • આલો – આપો
  • પિચકારી – રંગ નાખવાનું સાધન
  • મરજાદા – સભ્યતા, અદબ
  • લોપી – લોપ કરી, છોડી
  • લાગો – દાપું, પોતાના હકની રકમ કે વસ્તુ
  • ચૂંદલડી – ચૂંદડી, સ્ત્રીઓનું રેશમી વસ્ત્ર
  • ધોતલડી – ધોતિયું
  • નખરાં – ચાળા, ચેષ્ટા

Free study material for Gujarati

GSEB Solutions Class 5 Gujarati Chapter 14 ઊડે રે ગુલાલ

Students can now access the GSEB Solutions for Chapter 14 ઊડે રે ગુલાલ prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 5 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 14 ઊડે રે ગુલાલ

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 5 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 5 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 5 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 5 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 14 ઊડે રે ગુલાલ to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 14 ઊડે રે ગુલાલ for the 2026-27 session?

The complete and updated GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 14 ઊડે રે ગુલાલ is available for free on StudiesToday.com. These solutions for Class 5 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 5 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 14 ઊડે રે ગુલાલ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 5 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 14 ઊડે રે ગુલાલ will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 14 ઊડે રે ગુલાલ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 5 Gujarati. You can access GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 14 ઊડે રે ગુલાલ in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 5 as a PDF?

Yes, you can download the entire GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 14 ઊડે રે ગુલાલ in printable PDF format for offline study on any device.