Download GSEB Solutions for Class 5 Gujarati Chapter 11 હિંડોળો
Explore reliable textbook solutions for Chapter 11 હિંડોળો tailored for Class 5 learners. Utilizing these Gujarati answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Access GSEB Solutions and Answers
Access the complete solution PDF for Class 5 Gujarati below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
સ્વાધ્યાય
1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :
Answer:
Question 1. શ્રીકૃષ્ણ કેવી મોજડી પહેરી છે?
Answer: શ્રીકૃષ્ણે પગમાં રાઠોડી મોજડી પહેરી છે.
Exam Tip: Always describe specific details of attire or items mentioned in the poem for full marks.
Question 2. કાવ્યમાં વા'લો શબ્દ કોના માટે વપરાયો છે?
Answer: કાવ્યમાં વા'લો (વહાલો) શબ્દ શ્રીકૃષ્ણ માટે વપરાયો છે.
Exam Tip: Understand the context of endearing terms to identify who they refer to in a poem.
Question 3. હિંડોળો ક્યાં બાંધેલો છે?
Answer: હિંડોળો આંબાની ડાળે, સોનાની સાંકળ અને ચાંદીનાં કડાં વડે બાંધેલો છે.
Exam Tip: Remember the specific location and materials used when describing objects in the poem.
Question 4. શ્રીકૃષ્ણ કેવી ચાલ ચાલે છે?
Answer: શ્રીકૃષ્ણ રુઆબદાર (ચટકંતી) ચાલ ચાલે છે.
Exam Tip: Pay attention to adjectives used to describe characters' actions, as they indicate key personality traits.
Question 5. શ્રીકૃષ્ણ દશે આંગળિયે શું પહેર્યું છે?
Answer: શ્રીકૃષ્ણે દશે આંગળીએ વેઢ પહેર્યા છે.
Exam Tip: List all specific ornaments and their locations for a complete answer about a character's attire.
2. શ્રીકૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો.
Question 1. શ્રીકૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો.
Answer: શ્રીકૃષ્ણે માથે મેવાડી કસબી ફેંટો પહેર્યો છે. તેમની બાંયે બાજુબંધ અને પહોંચીએ રુદ્રાક્ષની માળા શોભે છે. તેમની દશે આંગળીએ વેઢ છે. તેમણે પગમાં રાઠોડી મોજડી પહેરી છે. કિનખાબી સુરવાલમાં શ્રીકૃષ્ણ મોહક લાગે છે.
Exam Tip: Provide a detailed description of each clothing item and accessory to fully describe a character's outfit.
3. 'અ' વિભાગને ‘બ’ વિભાગ સાથે જોડો :
Question 1. Match the following:
અ
1. હિંડોળાને
2. વા'લાનાં ચાર કડલાં
3. શ્રીકૃષ્ણને માથે
4. દશે આંગળીએ
બ
રૂપાનાં છે.
વેઢ છે.
મેવાડી મોળિયાં છે.
રાઠોડી મોજડી છે.
સોનાની સાંકળે બાંધ્યો છે.
Answer:
1. હિંડોળાને - સોનાની સાંકળે બાંધ્યો છે.
2. વા'લાનાં ચાર કડલાં - વેઢ છે.
3. શ્રીકૃષ્ણને માથે - મેવાડી મોળિયાં છે.
4. દશે આંગળીએ - રાઠોડી મોજડી છે.
Exam Tip: When matching, carefully link each item from 'અ' to its correct description in 'બ' based on the poem's context.
4. આ લોકગીતમાં આવેલા શબ્દો પરથી નીચે આપેલા ઉદાહરણ જેવા પ્રશ્નો બનાવો :
Question 1. Make questions from the given statements as shown in the example:
ઉદાહરણ : હિંડોળો આંબાની ડાળે બાંધ્યો છે.
પ્રશ્ન : હિંડોળો ક્યાં બાંધ્યો છે?
1. કડલાં રૂપાનાં બનેલાં છે.
પ્રશ્ન :
2. હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો છે
પ્રશ્ન :
3. શ્રીકૃષ્ણ ચટકંતી ચાલે ચાલે છે.
પ્રશ્ન :
Answer:
1. કડલાં રૂપાનાં બનેલાં છે.
પ્રશ્ન : કડલાં શાનાં બનેલાં છે?
2. હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો છે.
પ્રશ્ન : હિંડોળો શેનાથી બાંધ્યો છે?
3. શ્રીકૃષ્ણ ચટકંતી ચાલે ચાલે છે.
પ્રશ્ન : શ્રીકૃષ્ણ કેવી ચાલે ચાલે છે?
Exam Tip: To create a question, identify the key piece of information you want to ask about in the statement.
5. શ્રીકૃષ્ણનાં વિવિધ નામોની યાદી બનાવો.
Question 1. શ્રીકૃષ્ણનાં વિવિધ નામોની યાદી બનાવો.
Answer: શ્રીકૃષ્ણનાં વિવિધ નામ : બંસીધર, ગિરધારી, કેશવ, નંદકુંવર, કનૈયો, ગોવિદ, મોહન, માધવ, ગોપાલ, જનાર્દન.
Exam Tip: List all alternative names for the character, especially those found within the literary piece.
6. 'ચોરસ'માં ‘શબ્દસમૂહ માટે એક શબ્દ' આપેલા છે. શબ્દ-રમતમાંથી શોધી તેની ફરતે [ ] કરો અને બંધબેસતા શબ્દસમૂહ સામે લખો:
Question 1. In the square, 'one word for a group of words' is given. Find it from the word puzzle and circle it [ ], then write it next to the appropriate group of words:
| પ | લા | ણ | ડ | ત્ર | ભ | જ |
|---|---|---|---|---|---|---|
| પિ | વે | ઢ | મો | બે | ળ | મો |
| ત | ય | બે | ૨ | ખો | ૪ | ળિ |
| ખાં | ડ | ૩ | બું | ડી | યુ | વિ |
| બા | જુ | બં | ધ | મ | કિ | ન |
| ખા | બી | ૨ |
1. નાજુક કે કસબી પગરખું
2. જરીબુટ્ટીના વણાટનું એક કાપડ
3. રુદ્રાક્ષની હાથમાં પહેરવાની નાની માળા –
4. બેથી વધારે આંટાવાળી વાળાની વીંટી –
Answer:
1. નાજુક કે કસબી પગરખું – મોજડી
2. જરીબુટ્ટીના વણાટનું એક કાપડ – કિનખાબી
3. રુદ્રાક્ષની હાથમાં પહેરવાની નાની માળા – બેરખો
4. બેથી વધારે આંટાવાળી વાળાની વીંટી – વેઢા
Exam Tip: For 'one word for many' questions, read the description carefully to find the exact matching term, as multiple words might seem similar.
7. તમારાં ઘર, શાળા કે આસપાસ જોવા મળતી ચીજવસ્તુનાં નામ વિચારો અને આપેલ ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર મૂકીને શબ્દ બનાવો :
Question 1. Think of things found in your house, school, or surroundings and fill in the missing letters to make words in the given blanks:
| ખુ | _ | શી | પ | _ | દો | ચં | _ | લ |
|---|---|---|---|---|---|---|---|---|
| ઓ | _ | કું | ગા | _ | છુ | ટિ | _ | ડ |
| ગ | _ | ચો | બા | _ | ડ | ૨ | _ | બી |
| ડ | _ | સ | વા | _ | ણ | બા | _ | રી |
| ખે | _ | ૨ | ડ | _ | ડી | સિ | _ | કી |
| ત | _ | લી | પે | _ | લ | તુ | _ | ૨ |
| બા | _ | લી | ૨ | _ | ૨ | વા | _ | લી |
| અં | _ | ૨ | ત | _ | મા | _ | _ | લું |
| બૉ | _ | લ |
| ખુ | ર | શી | પ | ડ | દો | ચં | પ | લ |
|---|---|---|---|---|---|---|---|---|
| ઓ | શી | કું | ગા | ડુ | છુ | ટિ | પા | ડ |
| ગ | ળી | ચો | બા | જો | ડ | ૨ | કા | બી |
| ડ | ગ | સ | વા | સ | ણ | બા | ર | રી |
| ખે | ત | ૨ | ક | થો | ડી | સિ | સ | કી |
| ત | પે | લી | પે | ન્સિ | લ | તુ | ર | બા |
| બા | ળ | લી | ૨ | બ | ૨ | વા | ળી | પ |
| અં | ત | ર | ત | ળી | યો | મા | પ | લું |
| બૉ | લ | લ |
Exam Tip: For letter puzzles, scan for familiar patterns and common words that fit the number of blank spaces, considering typical items found in the listed locations.
8. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે લખો:
Question 1. Arrange the following words in alphabetical order (as per dictionary sequence):
સુરવાલ, આંબો, મોજડી, હિડોળો, બાજુબંધ, રૂપું
Answer:
1. આંબો
2. બાજુબંધ
3. મોજડી
4. રૂપું
5. સુરવાલ
6. હિંડોળો
Exam Tip: When arranging words alphabetically, always consider the first letter, then the second, and so on, just like in a dictionary.
વિશેષ પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :
Question 1. સોનાની સાંકળેથી શું બાંધ્યું છે?
(a) સાંકળ
(b) પાટલો
(c) હિંડોળો
(d) પલાણ
Answer: (c) હિંડોળો
In simple words: A swing, called a 'hindolo', is tied with a golden chain.
Exam Tip: For multiple-choice questions, always re-read the question and options carefully before choosing the best fit.
Question 2. શ્રીકૃષ્ણ બાજુબંધ બેરખા ક્યાં પહેર્યા છે?
(a) પગે
(b) માથે
(c) બાંયે
(d) ગળામાં
Answer: (c) બાંયે
In simple words: Lord Krishna wears armlets and garlands on his arms.
Exam Tip: Recall specific details about Krishna's attire, remembering where each ornament is worn.
Question 3. ‘હંસલા ઘોડા'નો શો અર્થ છે?
(a) હંસ અને ધોડા
(b) એ નામના ધોડા
(c) હંસ જેવી ચાલવાળા ઘોડા
(d) ચતુર ઘોડા
Answer: (c) હંસ જેવી ચાલવાળા ઘોડા
In simple words: 'Hansla Ghoda' means horses that walk gracefully like a swan.
Exam Tip: Look for descriptive phrases that explain the unique quality of the item, rather than literal interpretations.
Question 4. સુરવાલ શામાંથી બનાવેલો છે?
(a) રેશમમાંથી
(b) કિનખાબમાંથી
(c) મલમલમાંથી
(d) માદરપાટમાંથી
Answer: (b) કિનખાબમાંથી
In simple words: The 'surval' (trousers) are made from 'kinakhab', a special brocade fabric.
Exam Tip: Remember the specific materials used for clothing items as mentioned in the text.
Question 5. ધોડાને શાનાં પલાણ છે?
(a) સોનાનાં
(b) રૂપાનાં
(c) પિત્તળનાં
(d) પોલાદનાં
Answer: (c) પિત્તળનાં
In simple words: The saddle for the horse is made of brass (pitthal).
Exam Tip: Note the material of accessories like saddles, as this often indicates importance or wealth.
નીચેના પ્રશ્નોના ઉતર એક-એક વાક્યમાં આપો :
Question 1. હીંચકે કોણ હીંચે છે?
Answer: હીંચકે મારો વહાલો શ્રીકૃષ્ણ હીંચે છે.
Exam Tip: Directly answer who performs the action mentioned in the question, as per the story.
Question 2. શ્રીકૃષ્ણની બાંયે શું શોભે છે?
Answer: શ્રીકૃષ્ણની બાંયે બાજુબંધ-બેરખા શોભે છે.
Exam Tip: Be specific about the ornaments worn and their location on the body.
Question 3. ‘મેવાડી મોળિયાં' એટલે શું?
Answer: ‘મેવાડી મોળિયાં' એટલે રાજસ્થાનના મેવાડ પ્રદેશના વિશિષ્ટ કૅટા.
Exam Tip: When defining terms, include their origin and any special characteristics mentioned.
Question 4. ચટકંતી ચાલે કોણ ચાલે છે?
Answer: ચટકંતી ચાલે શ્રીકૃષ્ણ ચાલે છે.
Exam Tip: Identify the character associated with a particular action or characteristic directly from the text.
Question 5. ‘હિંડોળો' લોકગીતમાં કોનું વર્ણન કરવામાં આવ્યું છે?
Answer: ‘હિંડોળો’ લોકગીતમાં ભગવાન શ્રીકૃષ્ણનું વર્ણન કરવામાં આવ્યું છે.
Exam Tip: Clearly state the main subject or character described in the poem.
Question 3. હિડોળાનું વર્ણન કરો.
Answer: હિડોળો સોનાની સાંકળ અને રૂપાનાં કડાં વડે બાંધેલો છે. એ હિંડોળો આંબાની ડાળે બાંધ્યો છે. એ હિડોળામાં ભગવાન શ્રીકૃષ્ણ ઝૂલે છે, તેથી હિંડોળાની શોભા વધી છે.
Exam Tip: Provide a detailed description including location, materials, and who uses it, to comprehensively describe an object.
Question 4. (અ) નીચેની પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખો :
‘સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, રૂપાનાં કડલાં ચાર, વાલો મારો હીંચે, હિંડોળે ....'
Answer: આંબાની ડાળે, સોનાની સાંકળે હીંચકો બાંધ્યો છે. એ હીંચકાને રૂપા (ચાંદી)નાં ચાર કડાં (શોભે) છે. મારા વહાલા શ્રીકૃષ્ણ આંબાની ડાળે બાંધેલા હીંચકે ઝૂલે છે.
Exam Tip: When explaining poetry lines, ensure you translate the imagery and meaning into clear, simple prose.
Question 4. (બ) નીચેના ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો:
આંબાડાળે ઝુલતા જેના માથે મેવાડી (ભરતકામવાળો) ફેંટો છે, તેમની દશે આંગળીએ વેઢ (વીંટીઓ) છે, એવો મારો વહાલો હીંચકે ઝૂલે છે.
Answer: માથે મેવાડી મોળિયાં, આંબાની ડાળ દશે આંગળીએ વેઢ, વા'લો મારો, હીંચે હિંડોળે ...
Exam Tip: Identify key words and phrases in the given meaning to quickly locate the corresponding lines in the poem.
નીચે ખરા વાક્ય સામે [V]ની અને ખોટા વાક્ય સામે [X]ની નિશાની કરો:
Question 1. Mark [V] for true statements and [X] for false statements:
(i) ‘હિંડોળો' કાવ્ય લોકકથા છે. [X]
(ii) હીંચકો સોનાની ડાળે બાંધ્યો છે. [V]
(iii) હીંચકામાં ચાંદીનાં ચાર કડાં છે. [V]
(iv) શ્રીકૃષ્ણને ચડવા માટે હંસલા ઘોડા છે. [V]
(v) શ્રીકૃષ્ણ પગમાં જોડા પહેર્યા છે. [X]
Answer:
(i) ‘હિંડોળો' કાવ્ય લોકકથા છે. [X]
(ii) હીંચકો સોનાની ડાળે બાંધ્યો છે. [V]
(iii) હીંચકામાં ચાંદીનાં ચાર કડાં છે. [V]
(iv) શ્રીકૃષ્ણને ચડવા માટે હંસલા ઘોડા છે. [V]
(v) શ્રીકૃષ્ણ પગમાં જોડા પહેર્યા છે. [X]
Exam Tip: Carefully cross-reference each statement with the poem's content to determine its accuracy.
કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા, પૂરો:
Question 1. Choose the correct word from the given brackets and fill in the blanks:
1. સાંકળ. (કિનખાબી, સોનાની)
2. મોજડી. (ચટકતી, રાઠોડી)
3. પલાણ. (સોનાનાં, પિત્તળિયા)
4. કડલાં. (રૂપાનાં, પિત્તળનાં)
5. ચાલ. (કિનખાબી, ચટકતી)
Answer:
1. સોનાની સાંકળ.
2. રાઠોડી મોજડી.
3. પિત્તળિયા પલાણ.
4. રૂપાનાં કડલાં.
5. ચટકતી ચાલ.
Exam Tip: Select the word that accurately completes the phrase or description according to the text.
નીચે આપેલા શબ્દોને સ્થાને કાવ્યમાં વપરાયેલા શબ્દો લખો :
Question 1. Write the words used in the poem in place of the given words:
1. સુની
2. ચાંદી
3. રુદ્રાક્ષની નાની માળા
4. પાયજામો
5. ફેંટો
6. પગરખાં
Answer:
1. સુની - હિંડોળો
2. ચાંદી - રૂપું
3. રુદ્રાક્ષની નાની માળા - બેરખો
4. પાયજામો - સુરવાલ
5. ફેંટો - મોળિયું
6. પગરખાં - મોજડી
Exam Tip: Understand the poetic vocabulary used in the text to identify alternative words for common terms.
નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો:
Question 1. Complete the following poetic lines:
બાંયે બાજુબંધ ......... હીંચે હિંડોળે.
Answer: ‘બાંયે બાજુબંધ બેરખા રે આંબાની ડાળ કિનખાબી સુરવાલ, વા'લો મારો, હીંચે હિડોળે.
Exam Tip: Memorizing the full lines or stanzas of the poem helps in completing such questions accurately.
નીચેના શબ્દોની સાચી જોડણી લખો :
Question 1. Write the correct spelling of the following words:
1. હિંડોળો
2. કીનખાબી
3. સૂરવાલ
4. પીતળિયા
5. ચટકતી
Answer:
1. હિંડોળો - હીંડોળો
2. કીનખાબી - કિનખાબી
3. સૂરવાલ - સુરવાલ
4. પીતળિયા - પિત્તળિયા
5. ચટકતી - ચટકંતી
Exam Tip: Practice writing difficult words multiple times to ensure correct spelling.
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
Question 1. Write synonyms for the following words:
(i) સોનું
(ii) ડાળ
(iii) હિંડોળો
(iv) ધોડો
(v) હંસ
(vi) સુરવાલ
Answer:
(i) સોનું : સુવર્ણ, કનક
(ii) ડાળ : શાખા, ડાળી
(iii) હિંડોળો : ઝૂલો, હીંચકો
(iv) ધોડો : અશ્વ, હય
(v) હંસ : મરાલ, હંસલો
(vi) સુરવાલ : પાયજામો, ચોરણો
Exam Tip: Expand your vocabulary by learning multiple synonyms for common words, as it enhances expression and understanding.
હિડોળો Summary in Gujarati
હિંડોળો પાઠ-પરિચય :
કાવ્યની સમજૂતી
Question 1. Explain the poem 'Hindolo'.
Answer: આંબાની ડાળે સોનાની સાંકળ વડે હીંચકો બાંધ્યો છે. તેને ચાંદીનાં ચાર કડાં છે. મારા વહાલા શ્રીકૃષ્ણ આંબાની ડાળે બાંધેલા હીંચકે ઝૂલે છે. શ્રીકૃષ્ણની બાંયે બાજુબંધ અને રુદ્રાક્ષનો બેરખો શોભી રહ્યો છે. તેણે કિનખાબી સુરવાલ પહેર્યો છે. એવો મારો વહાલો આંબાની ડાળે બાંધેલા હીંચકે ઝૂલે છે. શ્રીકૃષ્ણને સવારી કરવા માટે હંસ જેવી ચાલવાળા હંસલા ઘોડા છે. તેને પિત્તળનું બનાવેલું પલાણ છે. એવો મારો વહાલો આંબાની ડાળે બાંધેલા હીંચકે ઝૂલે છે. શ્રીકૃષ્ણના પગમાં રાઠોડી મોજડી છે. તે મોજડી પહેરીને રૂઆબભેર ચાલે છે. એવો મારો વહાલો આંબાની ડાળે બાંધેલા હીંચકે ઝૂલે છે. શ્રીકૃષ્ણના માથે મેવાડી ભરતકામવાળો કસબી ફેંટો છે. તેમની દશે આંગળીએ વેઢ (વીંટીઓ) છે. એવો મારો વહાલો આંબાની ડાળે બાંધેલા હીંચકે ઝૂલે છે. લોકગીત એ લોકસાહિત્યનો એક પ્રકાર છે. લોકસાહિત્ય લોકો માટે, લોકો વડે રચાતું અને પરંપરાથી લોકોના કંઠે સચવાતું આવ્યું છે. લોકગીતમાં લોકબોલીની છાંટ હોય છે. આમ તળપદી બોલી, મધુર ભાવ તેમજ મીઠી હલક લોકગીતનાં લક્ષણો છે. હિંડોળો લોકગીત છે.
Exam Tip: When summarizing a poem, include details about the setting, characters, their attire, and the overall theme or genre of the literary piece.
હિંડોળો શબ્દાર્થ :
Question 1. List the meanings of the following words.
Answer:
(i) હિંડોળો – હીંચકો, ઝૂલો
(ii) રૂપું – ચાંદી
(iii) કડલાં – હીંચકાનાં કડાં
(iv) વહાલો – અહીં ભગવાન શ્રીકૃષ્ણ
(v) બાંયે – બાવડે
(vi) બાજુબંધ – બાવડા ઉપર પહેરવાનું એક ઘરેણું
(vii) બેરખો – પહોંચીએ પહેરવાની રુદ્રાક્ષની માળા
(viii) કિનખાબી – જરીબુટ્ટા વણાટનું એક જાતનું કાપડ
(ix) સુરવાલ – નીચેથી સાંકડો પાયજામો, ચોરણો
(x) હંસલા ઘોડા – હંસની ચાલ ચાલતા ઘોડા
(xi) પિત્તળિયું – પિત્તળનું બનેલું
(xii) પલાણ – ઘોડાની પીઠ ઉપર મૂકવાની બેઠક
(xiii) રાઠોડી – રાજપૂતોની એક જાતિ પહેરે છે એવી
(xiv) મોજડી – નાજુક કે કસબી પગરખું
(xv) ચટકંતી – અહીં રુઆબદાર, ભપકાદાર
(xvi) મેવાડી – અહીં મેવાડના કસબીઓએ બનાવેલો
(xvii) મોળિયું – કસબી ફેંટો
(xviii) વેઢ – સોનાના વાળાની વીંટી
Exam Tip: A comprehensive understanding of vocabulary, including context-specific meanings, is crucial for answering literary questions.
Free study material for Gujarati
Step-by-Step Textbook Answers: Class 5 Gujarati Chapter 11 હિંડોળો
Chapter Exercise Answers for Class 5 Gujarati
Review comprehensive exercise answers for Class 5 Gujarati Chapter 11 હિંડોળો. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Detailed Answer Guides for Chapter 11 હિંડોળો
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 11 હિંડોળો concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Complete Preparation Kit for Class 5 Exams
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 11 હિંડોળો with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 11 હિંડોળો is available for free on StudiesToday.com. These solutions for Class 5 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 11 હિંડોળો as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 11 હિંડોળો will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 5 Gujarati. You can access GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 11 હિંડોળો in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 11 હિંડોળો in printable PDF format for offline study on any device.