Get the most accurate GSEB Solutions for Class 4 Gujarati ફરી એક લટાર 1 here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 4 Gujarati. Our expert-created answers for Class 4 Gujarati are available for free download in PDF format.
Detailed ફરી એક લટાર 1 GSEB Solutions for Class 4 Gujarati
For Class 4 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 4 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these ફરી એક લટાર 1 solutions will improve your exam performance.
Class 4 Gujarati ફરી એક લટાર 1 GSEB Solutions PDF
નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
Question 1. ખિસ્સે સૂરજદાદાથી કેમ ડરી ગયું?
Answer: ખિસ્સે સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને ગભરાઈ ગયું. સૂરજદાદાને આવી મૂછો સાથે જોઈને તે ડરીને સંતાઈ ગયું.
In simple words: The pocket got scared by seeing the sun-god's long mustache.
Exam Tip: When answering questions about characters' feelings or reactions, always state the reason clearly as given in the story.
Question 2. દાઝવા છતાં ખિસ્સે ધોબીકાકા પાસેથી કેમ ભાગી ન ગયું?
Answer: ખિસ્સાને પોતાની કરચલીઓ દૂર કરાવવી હતી. તેથી દાઝવા છતાં પણ તે ધોબીકાકા પાસેથી દૂર ના ભાગ્યું. તેને સ્વચ્છ અને કરચલી વગરનું થવું હતું.
In simple words: The pocket wanted to remove its wrinkles, so it did not run away from the washerman even though it was burning.
Exam Tip: Focus on the character's motivation. What was the pocket's main desire that made it endure the heat?
Question 3. કૂકડીને ઊંચે ઊડવાનો પ્રયત્ન કરતાં કોણ કોણ રોકતું હતું?
Answer: કૂકડીને ઊંચે ઊડવાનો પ્રયત્ન કરતી વખતે કૂકડીની માતા, તેની બહેનપણીઓ, કૂકડો અને કાગડો બધાં તેને અટકાવતા હતા. તેઓ તેને ઉપર ઉડવા દેતા નહોતા.
In simple words: The hen's mother, friends, rooster, and crow tried to stop her from flying high.
Exam Tip: List all the characters involved in the event as mentioned in the question. Ensure none are missed.
Question 4. દિવ્યેશે રિયા, નેહા, શરીફા, ભવ્યા, ધૈર્ય અને નૈનેશ માટે કઈ કઈ રાખડીઓ બનાવી? કેમ?
Answer: દિવ્યેશે રિયા માટે 'કારેલાં રાખડી' બનાવી કારણ કે તેને કારેલાનું શાક ખૂબ ગમતું હતું. નેહા માટે 'લાકડાના પારાવાળી' રાખડી બનાવી કારણ કે તેને લાકડું પ્રિય હતું. શરીફા માટે 'સૂતરની' રાખડી બનાવી કારણ કે તેને સૂતર ગમતું હતું. ભવ્યા માટે 'ઘૂઘરાવાળી' રાખડી બનાવી કારણ કે તેને ઘૂઘરા બહુ પ્રિય હતા. ધૈર્ય માટે 'મેઘધનુષવાળી' રાખડી બનાવી કારણ કે તે એક ચિત્રકાર હતો. નૈનેશ માટે 'કાપડના ફૂલવાળી' રાખડી બનાવી કારણ કે તેને કાપડ ગમતું હતું.
In simple words: Divyesh made different types of Rakhis for everyone based on their favorite things. For Ria, it was bitter gourd; for Neha, wood; for Sharifa, thread; for Bhavya, rattles; for Dhairya, a rainbow (because he was an artist); and for Nainesh, fabric flowers.
Exam Tip: For each person mentioned, identify both the type of Rakhi and the specific reason behind Divyesh making it.
Question 5. રક્ષાબંધનના દિવસે દિવ્યશનો હાથ ખાલી કેમ હતો? દિવ્યેશને કોણે રાખડી બાંધી?
Answer: રક્ષાબંધનના તહેવારના દિવસે દિવ્યશનો હાથ ખાલી જ હતો, કારણ કે તેની બે વર્ષની ઢીંગલી જેવી બહેન થોડા સમય પહેલાં જ માંદગીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી. દિવ્યશને રિયાએ રાખડી બાંધી હતી. રિયાએ તેના હાથ પર પ્રેમથી રાખડી બાંધી.
In simple words: Divyesh's hand was empty on Raksha Bandhan because his young sister had passed away due to illness. Ria tied a Rakhi on Divyesh's wrist.
Exam Tip: Explain both parts of the question clearly: why his hand was empty and who tied the Rakhi.
Question 6. બકરીનું બચ્ચું સિંહ પરિવાર છોડીને કેમ જતું રહ્યું?
Answer: સિંહણના કહેવાને લીધે બકરીનું બચ્ચું સમજી ગયું કે તે પોતે 'બકરો' છે અને સિંહનું બચ્ચું સિંહ હોય છે. તેને એ વાત પણ સમજાઈ ગઈ કે થોડા દિવસમાં સિંહ તેને પણ પૂરો કરી નાખશે. આ વિચારથી ડરીને બકરીનું બચ્ચું સિંહ પરિવાર છોડીને જતું રહ્યું.
In simple words: The baby goat realized it was a goat, not a lion, after the lioness told it. It feared the lions would eat it soon, so it left the lion family.
Exam Tip: Highlight the key realization of the baby goat and the fear that prompted its departure.
Question 7. દાંત આવ્યા પછી અક્ષય શું શું ખાઈ શકે છે?
Answer: દાંત આવ્યા પછી અક્ષય ભેળ, દાળ, ભૂસું, ભજિયાં અને ભાત ખાઈ શકે છે. તે હવે વિવિધ પ્રકારના ખોરાકનો સ્વાદ લઈ શકે છે.
In simple words: After getting teeth, Akshaya can eat mixed snacks, lentils, crunchy snacks, fritters, and rice.
Exam Tip: List all the food items mentioned in the answer completely and clearly.
Question 8. મહાસાગરનું પાણી ડહોળું હોય કે ચોખું? કેમ?
Answer: મહાસાગરનું પાણી ચોખ્ખું હોય છે, કારણ કે તે સતત વહેતું જ રહે છે. સતત પ્રવાહને કારણે તે હંમેશાં શુદ્ધ અને સ્વચ્છ રહે છે.
In simple words: The ocean water is clean because it keeps moving continuously.
Exam Tip: For 'why' questions, provide a clear and concise reason. The continuous flow is the key factor here.
Question 9. નદી, તળાવ, દરિયામાં પ્લાસ્ટિકની થેલીઓ, પવાલાં, ચંપલ વગેરે જેવો કચરો કેવી રીતે થાય છે?
Answer: નદી, તળાવ તથા દરિયાકિનારે લોકો નાસ્તો કરીને ખાલી પ્લાસ્ટિકની થેલીઓ ફેંકે છે. ચા, કૉફી, જ્યુસ, પાણી પીને ખાલી પવાલાં ફેંકે છે. ચાલતી વખતે કે દોડતી વખતે તૂટી ગયેલાં ચંપલ ફેંકી દે છે. પવન આવતાં તે બધી વસ્તુઓ ઉડીને નદી, તળાવ અને દરિયામાં જાય છે. આ રીતે નદી, તળાવ, દરિયામાં પ્લાસ્ટિકની થેલીઓ, પવાલાં, ચંપલ જેવો કચરો ભેગો થાય છે.
In simple words: People throw empty plastic bags, cups, and broken slippers after eating or drinking near rivers, ponds, and seas. The wind then blows these items into the water, causing pollution.
Exam Tip: Explain the chain of events that leads to the pollution, from human actions to the impact of nature (wind).
શબ્દોના અર્થ જાણો. તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો:
ભાડવાત: ભાડૂઆત, ભાડૂત, ભાડું આપી રહેનાર
1. કેટલાક લોકોને પોતાનું ઘર હોય છે, જ્યારે કેટલાક ભાડૂઆત તરીકે રહે છે.
2. જાનકીના કાકા મુંબઈમાં નોકરી કરે છે. તેઓ ત્યાં ભાડવાત તરીકે રહે છે.
3. અમારી દુકાનના ભાડૂઆત નિયમિત ભાડું ચૂકવે છે.
તકલાદી: જલદી તૂટી જાય તેવું
1. પ્લાસ્ટિકની માપપટ્ટી સાવ તકલાદી છે, તે વારે વારે તૂટી જાય છે.
2. પહેલાંના કાચ બહુ તકલાદી આવતા. હવે તો બંદૂકની ગોળીથી પણ ન તૂટે તેવા મજબૂત કાચ આવી ગયા છે.
3. તમે તકલાદી ખુરશી લાવ્યા, તે તો તૂટી જ જાય ને!
અવનવી: નવતર, નવી જાતની
1. માયા: મારા ભાઈને અવનવી વસ્તુઓ ભેગી કરવાનો ખૂબ જ શોખ છે.
2. નેહા: હું પણ જાતજાતનાં છીપલાં ભેગાં કરું છું. મારો સંગ્રહ પણ ખૂબ અવનવો છે.
પરચૂરણ: ફાલતુ, ખાસ મહત્ત્વનું નહિ
1. ધારાબહેન: આ હેરીનો રૂમ તો જુઓ! પ્લાસ્ટિકનાં ઢાંકણ, તૂટેલી બંગડીઓ જેવી બધી છૂટક પરચૂરણ વસ્તુઓથી ભરેલો છે.
2. મયંકભાઈ: એમાં શું? હું નાનો હતો ત્યારે મને પણ આવી પરચૂરણ વસ્તુઓ ભેગી કરવાનો ભારે શોખ હતો.
હતાશ: નિરાશ, નાસીપાસ
શિયાળે ઘણા કૂદકા માર્યા છતાં દ્રાક્ષ સુધી ન પહોંચી શક્યું તેથી તે હતાશ થઈ ગયું.
આપેલાં વાક્યો માટે કૌંસમાંથી યોગ્ય ઈમોજી પસંદ કરી દોરો. તમારા મિત્રો સાથે સરખાવો કે તમારા કરતાં તેમણે જુદું દોર્યું છે કે કેમ? જો હું દોર્યું હોય – તો શિક્ષકની મદદથી તેનાં કારણોની વર્ગમાં ચર્ચા કરો :
Question 1.
જા અહીંથી!
બાપ રે!
કેવું સરસ!
શાબાશ!
કેટલું સુંદર!
કેવી મજા!
છી !
ઓ મા!
વાહ!
Answer:
(1) જા અહીંથી! 😠
(2) બાપ રે! 😮
(3) કેવું સરસ! 👍
(4) શાબાશ! 😄
(5) કેટલું સુંદર! 😍
(6) કેવી મજા! 😁
(7) છી ! 🤮
(8) ઓ મા! 😟
(9) વાહ! 😊
In simple words: Each phrase expresses a feeling, and the emojis shown represent those feelings. You need to pick the right emoji for each expression.
Exam Tip: Understand the emotion or reaction conveyed by each phrase to match it correctly with the corresponding emoji. Pay attention to context.
નોંધ : વિધાર્થીઓએ વર્ગમાં ચર્ચા કરવી.
તો તમારાથી શું બોલાઈ જાય?
(હાશ!, બચી ગયા !, કેવી નવાઈ!, કેવી સુંદર !, બાપ રે!, કેવો સમજ ?, કેવી મજા આવે ?, કેવો પ્રેમ !, વાહ!, અરે! પેટ ફાટી જવાનું)
Question 1.
1. તમે વિમાનમાં બેસી વાદળોની ઉપર જાઓ.
2. તમે લેસન ભૂલી ગયા છો અને શિક્ષક તપાસવાનું ભૂલી જાય.
3. તમને ચમકતા પીળા રંગની એક લખોટી જડી.
4. તમારાં મમ્મીએ તમારી મનપસંદ વાનગી બનાવી.
5. પપ્પા તમારા પર ગુસ્સે થયા છે.
6. સિંહને બકરીના બચ્ચા પર વહાલ આવ્યું.
7. દિવ્યેશ તેના પિતાને કામમાં ટેકો કરતો.
8. મિત્રો સાથે આખો દિવસ રમવા મળ્યું.
9. કૃષ્ણને જોઈને કાળીનાગે ફૂંફાડો માર્યો.
10. ત્રણ સફરજન ખાધા પછી ટોમે ચોથું સફરજન માગ્યું.
Answer:
1. તમે વિમાનમાં બેસી વાદળોની ઉપર જાઓ. – કેવી મજા આવે!
2. તમે લેસન ભૂલી ગયા છો અને શિક્ષક તપાસવાનું ભૂલી જાય. – બચી ગયા!
3. તમને ચમકતા પીળા રંગની એક લખોટી જડી. – કેવી સુંદર!
4. તમારાં મમ્મીએ તમારી મનપસંદ વાનગી બનાવી. – વાહ!
5. પપ્પા તમારા પર ગુસ્સે થયા છે. – બાપ રે!
6. સિંહને બકરીના બચ્ચા પર વહાલ આવ્યું. – કેવો પ્રેમ!
7. દિવ્યેશ તેના પિતાને કામમાં ટેકો કરતો. – કેવો સમજુ !
8. મિત્રો સાથે આખો દિવસ રમવા મળ્યું. – કેવી નવાઈ!
9. કૃષ્ણને જોઈને કાળીનાગે ફૂંફાડો માર્યો. – બાપ રે!
10. ત્રણ સફરજન ખાધા પછી ટોમે ચોથું સફરજન માગ્યું. – અરે ! પેટ ફાટી જવાનું!
In simple words: Match each situation with the most suitable exclamation from the given options. Think about what your natural reaction would be in each case.
Exam Tip: Read each scenario carefully and consider the emotion it evokes to choose the most appropriate exclamation.
કૂકડીને ઊંચે ઊડવાનું મન હતું. બહેનપણીઓ, તેની મમ્મી, કૂકડો એમ બધાં તેની મજાક ઉડાવતાં. એક વખત બિલાડીથી બચવા જતાં એ ઊંચા પથ્થર પર પહોંચી ઊડીને, પોતે થોડું વધારે ઊંચું ઊડી શકી તે જોતાં એના આનંદનો પાર ન રહ્યો. હવે તે રોજ વધુ મહેનત કરવા માંડી, વધુ ઊંચે પહોંચવા.
ઉત્તર માટે પ્રશ્ન બનાવો:
Question. Make questions based on the passage above:
Answer:
(i) કૂકડીની મજાક કોણ કોણ ઉડાવતાં હતાં?
(ii) બિલાડીથી બચવા જતાં કૂકડી ક્યાં પહોંચી?
(iii) કૂકડી પથ્થર પર શા માટે પહોંચી?
(iv) કૂકડીના આનંદનો પાર કેમ ન રહ્યો?
(v) કૂકડી શા માટે વધુ મહેનત કરવા લાગી?
In simple words: Create a question for each key piece of information in the passage. Each question should ask about a specific detail or event.
Exam Tip: When formulating questions from a passage, ensure each question targets a distinct fact or event and can be answered directly from the provided text. Use interrogative words like 'who', 'what', 'where', 'why', 'how'.
કોષ્ટકમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા પૂરો :
Question 1.
| ચ | સં | કે | લી |
|---|---|---|---|
| બ | નિ | ઝૂ | દો |
| ત | ર | લ | ઢ |
| હોં | ખ્યા | તાં | ડા |
| ઝ | ર | ઢ | હ્યા |
2. કાનાને નાનપણથી વાંસળી વગાડવાની બહુ ________ હતી.
3. શિકારીને જોઈને પક્ષીએ પોતાની પાંખો ________ લીધી.
4. ઉર્વિલ સુંદર રમકડાં બનાવતો. તે કામ કરે ત્યારે તેના મિત્રો તેને ________ કરતા.
5. જન્મદિને સંગીતા પપ્પા પાસે નવી સાઇકલની ________ લઈને બેઠી.
6. ભાઈ-બહેન લીમડાની ડાળીએ હીંચકો બાંધી ________ હતાં.
7. કાગડાભાઈ તો વાતવાતમાં બધાને સલાહ જ આપ્યા કરતા. તેથી કાબર તેમને ________ કહેતી.
Answer:
| આં | બ | લી | પી | ૫ | ળી | મ | ૪ |
|---|---|---|---|---|---|---|---|
| બ | ει | મ | ૫ | તં | ગ | મ | ી |
| ળું | મ | ડો | ળો | ગિ | મ | મા | અ |
| અ | δ | વા | B | યું | ગી | ચી | મ |
| વ | પ્ર | વા | હ | २ | ન | B | ει |
| લો | તિ | ६ | અ | ળ | સિ | યું | વા |
| 5 | બિં | લ | ૫ | લ | પિ | યો | ६ |
| ન | બ | ૫ | ও | ત | રા | ય | ણ |
2. કાનાને નાનપણથી વાંસળી વગાડવાની બહુ હોંશ હતી.
3. શિકારીને જોઈને પક્ષીએ પોતાની પાંખો સંકેલી લીધી.
4. ઉર્વિલ સુંદર રમકડાં બનાવતો. તે કામ કરે ત્યારે તેના મિત્રો તેને નીરખ્યા કરતા.
5. જન્મદિને સંગીતા પપ્પા પાસે નવી સાઇકલની રઢ લઈને બેઠી.
6. ભાઈ-બહેન લીમડાની ડાળીએ હીંચકો બાંધી ઝૂલતાં હતાં.
7. કાગડાભાઈ તો વાતવાતમાં બધાને સલાહ જ આપ્યા કરતા. તેથી કાબર તેમને દોઢડાહ્યા કહેતી.
In simple words: Find the correct words hidden in the puzzle grid. Use these words to complete the sentences below. The grid above shows the located words.
Exam Tip: Carefully scan the word search grid both horizontally and vertically to locate the words needed to complete the sentences. Ensure the selected word makes sense in the context of the sentence.
ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો અને તેના અર્થ શોધો અને લખો:
ગૃહકાર્ય તરીકે દરરોજ ત્રણ શબ્દો માટે વાક્યો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો:
ઉદાહરણ: હિંસક (હિંસા કરે તે) – અહિંસક (હિંસા ન કરે તે)
વાક્ય: વાઘ હિંસક પ્રાણી છે, જ્યારે ગાય અહિંસક પ્રાણી છે.
સ્વચ્છ: (ચોખ્ખું હોય તે) – અસ્વચ્છ: (ચોખ્ખું ન હોય તે)
વાક્ય: આ ઓરડો સ્વચ્છ છે, પણ બાજુનો ઓરડો અસ્વચ્છ છે.
વિનય: (આદર કે નમ્રતા હોય તે) – અવિનય: (આદર કે નમ્રતા ન હોય તે).
વાક્ય: વિદ્યા વિનયથી શોભે છે. મોટા અવાજે બોલવું તે અવિનય છે.
છત: (વસ્તુ, ધન કે સગવડ હોય તે) – અછત: (વસ્તુ, ધન કે સગવડ ન હોય તે).
વાક્ય: અહીં અનાજની છત છે, પરંતુ પાણીની અછત છે.
ચલ: (હલનચલન કરતું હોય તે) અચલ: (હલનચલન ન કરતું હોય તે).
વાક્ય: સજીવ ચલ છે, પરંતુ નિર્જીવ અચલ છે.
ચેતન: (ભાનવાળું) – અચેતન: (ભાન વગરનું)
વાક્ય: મનુષ્ય ચેતન પ્રાણી છે. લોખંડ અચેતન છે.
પૂર્વ: (અગાઉ થયેલું કે બનેલું) – અપૂર્વ: (અગાઉ ન થયેલું કે ન બનેલું)
વાક્ય: આ કાર્ય અપૂર્વ છે. તમે કહો છો તે પૂર્વ થયેલું છે.
પૂર્ણ: (પૂરેપૂરું, આખું) – અપૂર્ણ: (અધૂરું)
વાક્ય: તમારું કાર્ય અપૂર્ણ છે. બોલો, તે ક્યારે પૂર્ણ કરશો?
ભય: (ડર) – અભય, નિર્ભય: (નીડર).
વાક્ય: મને કોઈનો ભય નથી. હું અભય છું.
મર્યાદા: (નિયમવાળું બંધનવાળું) – અમર્યાદા: (નિયમ વગરનું, બંધન વગરનું).
વાક્ય: રામ મર્યાદાપુરુષોત્તમ કહેવાય છે. અમર્યાદા અવિવેક છે.
માપ: (કદ, વજન કે નિયમ નક્કી હોય તેવું) – અમાપ: (કદ, વજન કે નિયમ નક્કી ન હોય તેવું)
વાક્ય: તમે આ ઓરડાનું માપ લીધું? આ જંગલ અમાપ છે.
નિશ્ચિત: (નક્કી હોય તે) – અનિશ્ચિત: (નક્કી ન હોય તે).
વાક્ય: પરીક્ષાઓ લેવાશે તે નિશ્ચિત છે, પરંતુ શાળાઓ ક્યારે શરૂ થશે તે અનિશ્ચિત છે.
વ્યય: (બગાડ) – અપવ્યય: (બગાડ)
વાક્ય: અનાજનો સમજીને વ્યય કરીએ. દરેક સારી વસ્તુનો અપવ્યય ન કરીએ.
વિરામ: (આરામ, અટકવું) – અવિરામ: (આરામ નહિ તે, ન અટવું).
વાક્ય: અમારે બપોરે 12 વાગે વિરામ હોય છે, પરંતુ સમય તો અવિરામ છે.
વિદ્યા: (જ્ઞાન) – અવિદ્યા: (અજ્ઞાન).
વાક્ય: વિદ્યા આશીર્વાદ છે, જ્યારે અવિદ્યા શાપ છે.
શક્તિ: (તાકાત) અશક્તિ: (નબળાઈ)
વાક્ય: રમણભાઈમાં ચાલવાની શક્તિ છે, પરંતુ તેમનાં પત્નીમાં અશક્તિ છે.
શક્ય: (કરી શકાય તેવું) – અશક્ય: (ન કરી શકાય તેવું)
વાક્ય: ચાર રોટલી ખાવી શક્ય છે; પરંતુ ચાર લાડુ ખાવા અશક્ય છે.
લભ્ય: (મળી શકે તેવું) – અલભ્ય: (મળી ન શકે તેવું)
વાક્ય: અત્યારે બજારમાં સહાયક પુસ્તકો લભ્ય છે, પરંતુ પાઠ્યપુસ્તકો અલભ્ય છે.
સમાન: (સરખું હોય તે) – અસમાન: (સરખું ન હોય તે).
વાક્ય: સમાન સાથે મૈત્રી થાય, પરંતુ અસમાન સાથે દુશ્મનાવટ ના થાય.
ખૂટ: (ખૂટે તેવું) – અખૂટ: (ખૂટે નહિ તેવું)
વાક્ય: સંપત્તિ ખૂટે, પણ ઇચ્છાઓ અખૂટ હોય છે.
વાંચો, સમજો અને ઉદાહરણ પ્રમાણે કોઠો પૂરો કરો:
Question 1.
| સંખ્યા | માપ | ગુણ | મમ્મીએ બે જૂની ચાદરોના અડધા-અડધા ભાગ જોડી નવી ચાદર બનાવી દીધી. | |
|---|---|---|---|---|
| ચાદર | બે | અડધી | જૂની | .................... |
| રોટલો | ચાર | ચાંદા જેવડો | ગરમ | .................... |
| ફિલ્મ | ||||
| સ્કેચપેન | ||||
| મિત્ર/બહેનપણી |
Answer:
| સંખ્યા | માપ | ગુણ | ક્રિયા / વિગત | |
|---|---|---|---|---|
| ચાદર | બે | અડધી | જૂની | મમ્મીએ બે જૂની ચાદરોના અડધા-અડધા ભાગ જોડી નવી ચાદર બનાવી દીધી. |
| રોટલો | ચાર | ચાંદા જેવડો | ગરમ | મોટી બહેને ચાર ચાંદા જેવડા ગરમા ગરમ રોટલા બનાવ્યા. |
| ફિલ્મ | બે | ટૂંકી | ફાઈટિંગવાળી | મેં ગઈ કાલે બે ટૂંકી, ફાઈટિંગવાળી ફિલ્મો જોઈ. |
| સ્કેચપેન | બાર | લાંબી | રંગબેરંગી | પપ્પા બાર લાંબી, રંગબેરંગી સ્કેચપેન લાવ્યા. |
| મિત્ર/બહેનપણી | બે | ઊંચા | હોશિયાર | મારે બે ઊંચા, હોશિયાર મિત્રો છે. |
In simple words: Fill in the blank cells in the table by looking at the example and providing relevant details for each item, such as quantity, size, quality, and a descriptive action or phrase.
Exam Tip: Pay close attention to the example row to understand the type of information expected in each column. For the blank rows, think of common items and their characteristics.
યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો:
(તે, તેને, તેમણે, હું, તું, તેઓ, તમે, તેનો, તેમના)
Question. Fill in the blanks with the correct pronoun from the options provided:
ગીતાદેવીનો એક પુત્ર હતો. ________ પોતાના બાળકનું નામ વનરાજ રાખ્યું. ગીતાદેવીએ વનરાજ રાજા બને તે રીતે ________ ઉછેર કર્યો. વનરાજ ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. ________ બિલકુલ ________ પિતાજી જેવો જ દેખાતો હતો. એક દિવસ ગીતાદેવીએ વનરાજને પૂછ્યું, "બેટા! મોટો થઈને ________ શું બનીશ?" વનરાજે કહ્યું, "માતા ________ ગુજરાતનો રાજા સેવક થઈશ." જવાબ સાંભળીને ________ ખુશ થયાં. વનરાજ કહે, "માતા એ માટે મારે અભ્યાસ કરવા જવું છે. ________ આજ્ઞા આપો તો ________ જાઉં." આ સાંભળી ગીતાદેવીએ ________ આશીર્વાદ આપ્યા.
Answer:
ગીતાદેવીનો એક પુત્ર હતો. તેમણે પોતાના બાળકનું નામ વનરાજ રાખ્યું. ગીતાદેવીએ વનરાજ રાજા બને તે રીતે તેનો ઉછેર કર્યો. વનરાજ ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. તે બિલકુલ તેના પિતાજી જેવો જ દેખાતો હતો. એક દિવસ ગીતાદેવીએ વનરાજને પૂછ્યું, "બેટા! મોટો થઈને તું શું બનીશ?" વનરાજે કહ્યું, "માતા હું ગુજરાતનો રાજા સેવક થઈશ." જવાબ સાંભળીને તેઓ ખુશ થયાં. વનરાજ કહે, "માતા એ માટે મારે અભ્યાસ કરવા જવું છે. તમે આજ્ઞા આપો તો હું જાઉં." આ સાંભળી ગીતાદેવીએ તેને આશીર્વાદ આપ્યા.
In simple words: Read the story carefully and choose the most appropriate pronoun for each blank to ensure the sentences flow correctly and grammatically.
Exam Tip: Understand the role of each pronoun (subject, object, possessive) and match it to the context of the sentence and the noun it replaces.
કોષ્ટકમાં કેટલાક શબ્દો છુપાયેલા છે. આડી અને ઊભી હરોળમાં લખેલ અર્થ (વિગત) વાંચી. તે માટેના શબ્દો કોષ્ટકમાંથી શોધી () કરો અને લખો:
Question 1.
| આં | બ | લી | પી | ૫ | ળી | મ | ૪ |
|---|---|---|---|---|---|---|---|
| બ | ει | મ | ૫ | તં | ગ | ચા | વી |
| ળું | મ | ડો | ળો | શિ | મ | મા | અ |
| અ | δ | વા | B | યુ | ગી | ચી | મ |
| વ | પ્ર | વા | હ | २ | ન | B | ει |
| લો | તિ | ६ | અ | ળ | સિ | યું | વા |
| 5 | બિં | લ | ૫ | લ | પિ | યો | ६ |
| ન | બ | ૫ | ও | ત | રા | ય | ણ |
આડી હરોળઃ
(i) હું એક રમત છું મારામાં બે વૃક્ષ રહે છે. – આંબલીપીપળી
(ii) મને સાત દિવસનો સમૂહ કહે છે. – અઠવાડિયું
(iii) હું માટી ખાઉં છું. મને ખેડૂતના મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. – અળસિયું
(iv) હું આકાશને રંગોથી ભરી દેતો તહેવાર છું. – ઉત્તરાયણ
ઊભી હરોળઃ
(v) હું એક ફળ છું. – આંબળું.
(vi) મારે રંગબેરંગી પાંખો છે. – પતંગિયું
(vii) ઝીણવટથી નિરીક્ષણ કરવું તે. – અવલોકન
(viii) ઝાડે ઊંધું લટકું છું. મારે પાંખો છે પણ હું પક્ષી નથી. – ચામાચીડિયું
(ix) મને પાણીમાં જુઓ તો હું આબેહૂબ દેખાઉં છું. – પ્રતિબિંબ
(x) હું ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છું. – અમદાવાદ
Answer:
| આં | બ | લી | પી | ૫ | ળી | મ | ૪ |
|---|---|---|---|---|---|---|---|
| બ | ει | મ | ૫ | તં | ગ | ચા | વી |
| ળું | મ | ડો | ળો | શિ | મ | મા | અ |
| અ | δ | વા | B | યું | ગી | ચી | મ |
| વ | પ્ર | વા | હ | २ | ન | B | ει |
| લો | તિ | ६ | અ | ળ | સિ | યું | વા |
| 5 | બિં | લ | ૫ | લ | પિ | યો | ६ |
| ન | બ | ૫ | ও | ત | રા | ય | ણ |
આડી હરોળમાંથી શબ્દો:
(i) આંબલીપીપળી
(ii) અઠવાડિયું
(iii) અળસિયું
(iv) ઉત્તરાયણ
ઊભી હરોળમાંથી શબ્દો:
(v) આંબળું
(vi) પતંગિયું
(vii) અવલોકન
(viii) ચામાચીડિયું
(ix) પ્રતિબિંબ
(x) અમદાવાદ
In simple words: Locate the words in the grid that match the descriptions for both horizontal and vertical rows. Write down the identified words.
Exam Tip: Read each description carefully to understand what word it refers to. Search for these words in the grid by looking across rows and down columns.
આપેલાં વાક્યોમાં કઈ વાત સાચુકલી છે અને કઈ કલ્પના ? લખો :
Question. Identify whether each of the following statements is true or imaginary:
1. ખોળો ભરાય એટલા શંખલાં અને છીપલા વીણવાં છે.
2. આપણને (પોતાને) સ્વાદિષ્ટ લાગે તેવી વાનગી બનાવવી છે.
3. સોનેરી કોરવાળી વાદળીથી ઘર બનાવવું છે.
4. સાળવી એ જ ઝાકળમાંથી ઓઢણી વણે છે.
5. ઝાકળની ચુંદડીનો છેડો ઝાલીને આકાશમાં જાવું છે.
6. શંખલાં અને છીપલાં આકાશમાં વેરવાં છે.
Answer:
1. ખોળો ભરાય એટલા શંખલાં અને છીપલા વીણવાં છે. (કલ્પના)
2. આપણને (પોતાને) સ્વાદિષ્ટ લાગે તેવી વાનગી બનાવવી છે. (સાચુકલી)
3. સોનેરી કોરવાળી વાદળીથી ઘર બનાવવું છે. (કલ્પના)
4. સાળવી એ જ ઝાકળમાંથી ઓઢણી વણે છે. (કલ્પના)
5. ઝાકળની ચુંદડીનો છેડો ઝાલીને આકાશમાં જાવું છે. (કલ્પના)
6. શંખલાં અને છીપલાં આકાશમાં વેરવાં છે. (કલ્પના)
In simple words: Decide if each sentence describes something that can truly happen or is just a product of imagination.
Exam Tip: Differentiate between realistic situations and fantastical or impossible scenarios. Apply common sense and knowledge of the real world.
સ્વરચિહ્ન મૂકો, શબ્દ ઓળખો:
Question. Add diacritics and identify the correct words:
1. કકડ –
2. દબેશ –
3. જાનક –
4. ખશખશાલ –
Answer:
1. કકડ – કૂકડી
2. દબેશ – દિવ્યેશ
3. જાનક – જાનકી
4. ખશખશાલ – ખુશખુશાલ
In simple words: Add the correct vowel signs and other diacritics to the given letters to form proper, meaningful words.
Exam Tip: Practice recognizing common Gujarati words and their correct spellings with diacritics. Consider the context if available, or common word patterns.
કવિતાને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
(ત્રણ, મહાસાગર, નજીક, મીઠા, ઊંડો).
Question. Based on the poem, choose the correct option and fill in the blanks:
1. મહાસાગરના પાણીનો સ્વાદ ________ જેવો હોય છે.
2. મહાસાગર પૃથ્વીના ________ ભાગ જેટલી જગ્યામાં પથરાયેલો છે.
3. ભરતી વખતે મહાસાગરનું પાણી કિનારાથી ________ હોય.
4. મહાસાગર બહુ લાંબો-પહોળો અને ________ હોય.
5. કવિતામાં મહાસાગરને ________ સાથે સરખાવ્યો છે.
Answer:
1. મહાસાગરના પાણીનો સ્વાદ મીઠા જેવો હોય છે.
2. મહાસાગર પૃથ્વીના ત્રણ ભાગ જેટલી જગ્યામાં પથરાયેલો છે.
3. ભરતી વખતે મહાસાગરનું પાણી કિનારાથી નજીક હોય.
4. મહાસાગર બહુ લાંબો-પહોળો અને ઊંડો હોય.
5. કવિતામાં મહાસાગરને મહાસાગર સાથે સરખાવ્યો છે.
In simple words: Select the most suitable word from the given options to complete each sentence according to the information provided in the poem.
Exam Tip: Even if the poem isn't provided, use logical reasoning and general knowledge to fill in the blanks. Sometimes, options provide strong clues.
Free study material for Gujarati
GSEB Solutions Class 4 Gujarati ફરી એક લટાર 1
Students can now access the GSEB Solutions for ફરી એક લટાર 1 prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 4 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for ફરી એક લટાર 1
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 4 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 4 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 4 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 4 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for ફરી એક લટાર 1 to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 4 Gujarati Solutions ફરી એક લટાર - 1 is available for free on StudiesToday.com. These solutions for Class 4 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 4 Gujarati Solutions ફરી એક લટાર - 1 as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 4 Gujarati Solutions ફરી એક લટાર - 1 will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 4 Gujarati. You can access GSEB Class 4 Gujarati Solutions ફરી એક લટાર - 1 in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 4 Gujarati Solutions ફરી એક લટાર - 1 in printable PDF format for offline study on any device.