GSEB Class 12 Gujarati Vyakaran વાક્યરચના પ્રકારો Solutions

NCERT Solutions for Class 12 Gujarati: વાક્યરચના પ્રકારો

Access comprehensive textbook solutions for વાક્યરચના પ્રકારો using the official curriculum guides for Class 12 Gujarati. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.

Practice Class 12 Gujarati Solutions: વાક્યરચના પ્રકારો

Navigate directly to the solved Gujarati textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

Question 1. સંકુલ વાક્યમાં વર્ગીકરણ કરો:
(1) કૂવામાં સરવાણી જ નથી તેથી પાણી આવે ક્યાંથી?
Answer: સંયુક્ત વાક્ય
In simple words: This sentence uses a conjunction ("તેથી" - therefore) to connect two independent clauses that could stand alone. Thus, it is classified as a compound sentence.

Exam Tip: To classify sentences, look for conjunctions like 'and', 'but', 'so', or correlative conjunctions that link two or more complete thoughts. These often indicate compound sentences.

 

Question 1. (2) ખેતર વાવતાં પહેલાં તમારે ઘાસ દૂર કરવું હતું.
Answer: સંયુક્ત વાક્ય
In simple words: This sentence also joins two distinct ideas or clauses, making it a compound sentence.

Exam Tip: Identify the main actions or states described in the sentence. If there are multiple actions that could form separate sentences but are joined, it often points to a compound structure.

 

Question 1. (3) સંતને કોઈ માણસ પર રાગ-દ્વેષ ન હોય, કેમ કે તેઓ તો સૌનું હિત જ માત્ર ઇચ્છે છે.
Answer: સાદું વાક્ય
In simple words: Although this sentence gives a reason ("કેમ કે" - because), the core meaning focuses on one central idea, so it is a simple sentence.

Exam Tip: A simple sentence expresses a single complete thought. While it might include phrases, it usually has only one independent clause (subject and predicate).

 

Question 1. (4) હું તમને સૂચના આપું ત્યારે તમારે એકસાથે બધાએ નીકળવું.
Answer: સંયુક્ત વાક્ય
In simple words: This sentence links two clauses with a temporal conjunction ("ત્યારે" - when), indicating a compound structure.

Exam Tip: Pay attention to words that indicate time or condition; these often connect clauses in complex or compound sentences.

 

Question 1. (5) જો હું કશું બોલ્યો ન હોત તો તેઓને પરિસ્થિતિની જાણ થવાની નહોતી.
Answer: સંકુલ વાક્ય
In simple words: This sentence contains a conditional clause ("જો હું કશું બોલ્યો ન હોત" - if I had not spoken anything) which makes it a complex sentence.

Exam Tip: Complex sentences often feature subordinating conjunctions (like 'if', 'when', 'because', 'although') that introduce a dependent clause linked to an independent clause.

 

Question 1. (6) આ પૈસા તારી અંગત જરૂરિયાત માટે અને જરૂરિયાતમંદને સહાય માટે હું આપું છું.
Answer: સંકુલ વાક્ય
In simple words: This sentence combines multiple purposes or conditions within its structure, indicating a complex form.

Exam Tip: Look for multiple clauses that explain a main action or statement. If one clause relies on another for full meaning, it's typically a complex sentence.

 

Question 1. (7) કુશળ માણસ આકસ્મિક ખર્ચનો વિચાર કરે છે એટલે થોડી વધારાની રકમ સિલક તરીકે રાખે છે.
Answer: સંયુક્ત વાક્ય
In simple words: This sentence connects two related but independent actions using a causal conjunction ("એટલે" - so/therefore), marking it as a compound sentence.

Exam Tip: When two clauses are joined by a coordinating conjunction (like 'and', 'but', 'or', 'so', 'for', 'yet', 'nor'), or by a semicolon, they form a compound sentence.

 

Question 1. (8) આજે ખેડૂતો પાયમાલ થતાં જાય છે અને કારીગર વર્ગ બેકાર બનતો જાય છે.
Answer: સંયુક્ત વાક્ય
In simple words: This sentence joins two distinct observations about farmers and artisans using the conjunction "અને" (and), making it a compound sentence.

Exam Tip: Compound sentences connect two or more independent clauses, often describing parallel situations or outcomes.

 

Question 1. (9) હવે તારે થોડું વિચારીને પછી જ બોલવાનું શીખવું જોઈએ.
Answer: સંયુક્ત વાક્ય
In simple words: This sentence, despite its brevity, implies two distinct actions ("thinking" and "speaking") linked sequentially, classifying it as a compound structure.

Exam Tip: Even short sentences can be compound if they clearly express two separate, complete thoughts joined together, sometimes implicitly.

 

Question 1. (10) વગર વિચાર્યું વર્તન કરી નાખે છે તે પાછળથી પસ્તાય છે.
Answer: સંકુલ વાક્ય
In simple words: This sentence links an action ("વગર વિચાર્યું વર્તન કરી નાખે છે" - acts without thinking) to its consequence ("તે પાછળથી પસ્તાય છે" - he later regrets), characteristic of a complex sentence.

Exam Tip: Look for clauses that describe a condition and its result. If one clause depends on the other to complete its meaning, it's a complex sentence.

 

Question 2. પાઠ્યપુસ્તકમાંથી સાદાં, સંયુક્ત અને સંકુલ પ્રકારનાં સાત-સાત વાક્યો શોધીને લખો.
Answer:
1. સાદાં વાક્યોઃ

  • સૂર પ્રત્યેનું મારું ખેંચાણ ઠેઠ બાળપણથી રહ્યું છે.
  • મારું બાળપણ મુંબઈના પરા જોગેશ્વરીમાં વીત્યું.
  • સૉક્રેટિસ દુનિયાનો એક અતિ મહાન પુરુષ ગણાય છે.
  • તે કાળે એથેન્સમાં ઝેર આપીને મોતની સજા કરવામાં આવતી હતી.
  • મારા કોઈ વાડોલાને આંચ ના આવે એવી જગ્યાએ ખોદજો.
  • ઇટાલીનું અને કદાચ જગતનું અનુપમ લાવણ્યભર્યું શહેર તે વેનિસ.
  • દાદા, એક શરત તમારે વાર્તા કહેવી પડશે.

2. સંયુક્ત વાક્યો:
  • આચાર અને વિચારમાં પણ તે ઘણો પવિત્ર હતો અને સદાચારી સાધુપુરુષ તરીકે તેની નામના હતી.
  • શાબાશ દીકરા મને હવે ખાતરી થઈ કે તું મારું નામ નહીં બોળે!
  • રામેશ્વર મંદિરમાં કિર્તન શરૂ થાય કે ખાવા-પીવાની સૂધ રહે નહિ.
  • તારા ઉપર એવું તે કયું દુઃખ આવી પડ્યું છે કે તું આટલો ઉદાસીન છે.
  • યુરોપની મોટા ભાગની મુસાફરી અમે ભાઈ સાથે કરેલી પણ વેનિસ અમે એકલા આવેલાં.
  • વેનિસની શેરીઓમાં શોક અને પશ્ચાત્તાપઘેરા ઓથેલોના અંતિમ શબ્દો જાણે પડધાય છે.
  • બધા ફૂલફટાક લોકો વચ્ચે નારાયણ હેમચંદ્ર વિચિત્ર લાગતા હતા અને બધાથી નોખા પડી જતા હતા.

3. સંકુલ વાક્યો
  • જો નિશાળ ન હોત તો બધાંના બાળપણનો કાળ સુખમાં ગયો હોત.
  • માણસ જ ઉપયોગી અને જરૂરી કામ કરતો હોય, તો એમાં શરમજનક કશું જ નથી.
  • જિંદગીનાં જેટલાં વરહો હાયાં જીવ્યો હોઈશ એટલા આંબા ઉછરશે.
  • ઉજમકાકીની મરણતોલ માંદગીએ એમને નહોતા પડ્યા એટલી વ્યથા એમને આ અણધાર્યા ઉત્પાતથી થઈ.
  • સ્થળ અને જળમાર્ગની જેટલી રોચકતા છે તેટલી જ રોચકતા વેનિસના સ્થાપત્યની છે.
  • જો તમારા બેમાંથી કોઈને એને વિશે સહેજ સરખો પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્રમાં કાણું પડશે.
  • હું અને વજેસંગ છીએ ત્યાં સુધી કબૂબોનને કોઈ હાથ અડકાડશે નહિ.

In simple words: This task requires identifying and listing examples of simple, compound, and complex sentences from a given textbook, with seven examples for each category.

Exam Tip: When asked to extract examples, ensure you accurately categorize each sentence based on its structure—simple (one independent clause), compound (two or more independent clauses), or complex (one independent and at least one dependent clause).

 

Question 3. પાઠ્યપુસ્તકમાંથી દસ-દસ વિધાનવાક્યો, ઉદ્ગારવાક્યો અને પ્રશ્ન વાક્યો શોધીને લખો. પા.પુ. પૃષ્ઠ 59]
Answer:
1. વિધાનવાક્યોઃ

  • ઝાડનાં મૂળ આગળ કુસુમે ભોંયમાં જ ખાડો ખોદી ચૂલો કર્યો હતો.
  • ક્રોધ અને અશ્રુથી ભરેલી સુંદર ચાલી ગઈ.
  • નારાયણ હેમચંદ્રની સાદાઈ એમની પોતાની જ હતી.
  • હું લેખક છું એવી ઓળખાણ આપજો.
  • મારે તો એ સાધુપુરુષને મળવું છે.
  • દુનિયાના સાધુપુરુષોને મળવાનો મેં રિવાજ રાખ્યો છે. હું
  • બહારના શેરીના દીવાના પ્રકાશનો એક લિસોટો આગલા ઓરડામાં પડતો હતો.
  • નિઃસ્તબ્ધ અંધકારમાં એ પ્રશ્ન રઝળતો રહી ગયો.
  • વંશપરંપરાથી અમારા કુટુંબમાં શરણાઈ બજાવવાનું ચાલ્યું આવતું હતું.
  • શરણાઈને ગરમીના દિવસોમાં કડવા તેલમાં ડૂબાડીને રાખવી પડે છે.

2. ઉગારવાક્યોઃ
  • ખાંસાહેબ! આખદાસ કદી એવું કરે એ મનાય જ નહિ.
  • કંઈ ઓછું ના આણતી, જમના! અવાજે હં!
  • શી એમની છટા ! બાંધણી એવી મોહક ! એક જુઓ ને એક ભૂલો.
  • તમ-તમારે નિરાંતે રો" માસ્તર ! હું છું તાં લગણ કૂઈ પાંદ નાં તોડે!
  • "અમારે તો ભઈ! જે આવે છે. જ્યાં-ત્યાં અમારાં ગાડાં હેમખેમ પહોચવાં જોઈએ.
  • ગમે તેનું વળાવિયું હોય, ગાડાં ઊભાં રાખજે !
  • મેલું, મને એવી ખબર નઈ કે તમે આટલાં નામ કાઢ્યાં છે!
  • ગમે તેમ તોય, આ તો દીકરીની જાત! સાવ સાચું કહેજો બેન !
  • અખાભાઈ ! આવું ફરીથી નહિ કરું, હોં!
  • કથલીના અપલખણને આમ મૂળ હંગાથું કાઢી નાંખવું એમાં જ આપણી ભલાઈ !

3. પ્રશ્ન વાક્યોઃ
  • હવે એ આવડ તારામાં આવી. ચાલ, પછી શું કરવું છે?
  • આપનાં કંઈ લખાણો પણ વાંચ્યાં છે. આપ મારે ત્યાં આવશો?
  • પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું?
  • તમે મારાં ધર્મભગિની થાઓ. મારાથી આજે છુપાવો છોને? મને જ નથી કહેવું?
  • માટીના માળામાં આટલો બધો પ્રપંચ, એમ?
  • ઘણે વખતે માતૃભાષાના શબ્દોની આપ-લે સાંભળી કેવો હર્ષ થયો તે શું કહેવું?
  • વેનિસનું સૌંદર્ય ચડે કે આ સૃષ્ટિસૌંદર્ય?
  • તારું ભમી ગયું છે? તો પાધરમાં આંબા રહેતા હશે?
  • કબુને અડવી કરીને માણેક મુનીમ અમારું નાક કાપવું. છે કે શું?
  • હું એ સૌનું ભરણપોષણ લાંબા સમય સુધી કરી શકું. બોલો, મારે હવે શું કરવું?

In simple words: This question requires finding and listing ten examples each of declarative, exclamatory, and interrogative sentences from page 59 of the textbook.

Exam Tip: To differentiate sentence types, remember that declarative sentences state a fact, exclamatory sentences express strong emotion and end with an exclamation mark, and interrogative sentences ask a question, ending with a question mark.

 

Question 4. પાઠ્યપુસ્તકમાંથી દસ હકાર (વિધિ) વાક્યો અને દસ નકાર (નિષેધ) વાક્યો શોધીને લખો.
Answer:
1. હકાર (વિધિ) વાક્યો:

  • કન્યાઓને વિદાય આપતાં પહેલાં જ સંસારમાં પરોવવી, એ શાસ્ત્ર તારા દૃષ્ટાંતથી વધારે સમજાશે.
  • છેવટે નારાયણ હેમચંદ્ર અમેરિકા જવાનો નિશ્ચય પાર પાડ્યો.
  • દીવાને અજવાળે પ્રભાશંકરે આંખ ઠેરવીને, સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો.
  • એડ્રિયાટિક સમુદ્રના 114 ટાપુઓ પર વસેલી આ નગરી અત્યંત મોહક છે.
  • રાજનંદિનીના શણગારને શરમાવે તેવો પ્રકૃતિનો શણગાર હતો.
  • વાઘનું રખોપું કરવા દીપડો નીકળે એના જેવી તું વાત કરે છે.
  • મારા નાનપણના સુખ સાથે આ સૂરનો ખૂબ નજીકનો નાતો રહ્યો છે.
  • નાનાં બાળકો માટે છે રવિવાર અને એક સોમવાર હોય એવું અઠવાડિયું શરૂ કરવું જોઈએ.
  • દયારામના જીવનમાં રાજસી પ્રકૃતિનો રંગ અને સાત્ત્વિક પ્રકૃતિનો સંગ છે.
  • પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે, તે જ ઉત્તમ માણસ.

2. નકાર (નિષેધ) વાક્યોઃ
  • રોજ નવા નવા વેશ કાઢે છે તે અહીં નહીં.
  • પોતાના નિત્યનિયમમાં કશો ભંગ પડે તે પ્રભાશંકર સાંખી લેતા નહિ.
  • કીકીનું કહેવુંય કાઢી નાખવા જેવું નથી.
  • માણેક મુનીમના મોંમાંથી કંઈ જવાબ ન નીકળ્યો.
  • આ સવાલનો જવાબ મને નિશાળમાં ક્યારેય મળ્યો નથી.
  • બાળકોના કાન ખેંચીને ભણવા બેસાડે એવી ધાકભરી સંસ્કૃતિનો અમને ક્યારેય અનુભવ થયો નથી.
  • સચ્ચાઈ અને ગહનતાને વિસરી જવાય નહિ.
  • હે પ્રભુ! મારા અવગુણ સામે જોશો નહિ.
  • જે માણસ કશું જ સારી રીતે કરી શકતો નથી તે કોઈને ઉપયોગી નથી બનતો.
  • સૉક્રેટિસને તે સમયની શિથિલતા ગમતી નહિ.

In simple words: The task is to identify and list ten affirmative (positive) sentences and ten negative sentences from the textbook.

Exam Tip: Affirmative sentences state something as true or positive, while negative sentences express the opposite, often using words like "નહીં" (not) or "ના" (no).

Free study material for Gujarati

Step-by-Step Textbook Answers: Class 12 Gujarati વાક્યરચના પ્રકારો

Chapter Exercise Answers for Class 12 Gujarati

Explore reliable textbook solutions for વાક્યરચના પ્રકારો tailored for Class 12 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Gujarati.

Detailed Answer Guides for વાક્યરચના પ્રકારો

Each solution includes detailed reasoning to foster genuine comprehension of વાક્યરચના પ્રકારો concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Complete Preparation Kit for Class 12 Exams

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 12 Gujarati.

FAQs

Where can I find the latest GSEB Class 12 Gujarati Vyakaran વાક્યરચના પ્રકારો Solutions for the 2026-27 session?

The complete and updated GSEB Class 12 Gujarati Vyakaran વાક્યરચના પ્રકારો Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 12 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 12 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 12 Gujarati Vyakaran વાક્યરચના પ્રકારો Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 12 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 12 Gujarati Vyakaran વાક્યરચના પ્રકારો Solutions will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 12 Gujarati Vyakaran વાક્યરચના પ્રકારો Solutions in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 12 Gujarati. You can access GSEB Class 12 Gujarati Vyakaran વાક્યરચના પ્રકારો Solutions in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 12 as a PDF?

Yes, you can download the entire GSEB Class 12 Gujarati Vyakaran વાક્યરચના પ્રકારો Solutions in printable PDF format for offline study on any device.