NCERT Solutions for Class 11 Gujarati: સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો
Access comprehensive textbook solutions for સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો using the official curriculum guides for Class 11 Gujarati. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.
Practice Class 11 Gujarati Solutions: સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો
Navigate directly to the solved Gujarati textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો સમાનાર્થી શબ્દો
કૌંસમાં આપેલા સમાનાર્થીમાંથી યોગ્ય સમાનાર્થી પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ
Question 2. નીચેના શબ્દોમાંથી યોગ્ય સમાનાર્થી લઈને ખાલી જગ્યા પૂરોઃ (કાબૂ પેટ, સિવાય, બકવાટ, તાત, ફડક)
Answer:
(i) વિના – સિવાય
(ii) તલખાટ – બકવાટ
(iii) ઉદર – પેટ
(iv) અંકુશ – કાબૂ
(v) બીક – ફડક
(vi) પિતા – તાત
In simple words: Match each original word with its correct synonym from the list provided in the brackets. This helps to grow your vocabulary.
Exam Tip: For fill-in-the-blank questions involving synonyms, always check the context of the original sentence (if available) to ensure the chosen synonym fits perfectly.
Question 3. નીચેનામાંથી જે સમાનાર્થી ન હોય તે શબ્દ નીચે લીટી દોરોઃ
Answer:
(i) ગોંદરું, પાદર, ખેતર
(ii) ગગન, જલધિ, આકાશ
(iii) સભર, નિર્ભર, ભરપૂર
(iv) યશ, કીર્તિ, શક્તિ
(v) પાધરું, આડુંઅવળું, સીધું
(vi) અવશ, લાચાર, પોતાનું
(vii) વ્યાકુળ, બાવરું, કમનસીબ
(viii) નિરંતર, પ્રશાંત, સતત
(ix) કાજે, વાસ્ત, ધીરજ
(x) ઘટ, આબ, પાણી
In simple words: In each set of words, find the one that does not share the same meaning as the others. This word is the "odd one out" or the non-synonym.
Exam Tip: To identify the non-synonym, quickly check the meanings of all words in the group. The word that stands apart in meaning is the one you need to choose.
Question 4. તમારા પાઠ્યપુસ્તકમાંથી સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દોની યાદી તૈયાર કરોઃ
Answer: વિદ્યાર્થીઓએ પોતાના પાઠ્યપુસ્તકમાંથી સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દોની યાદી તૈયાર કરવી. નોંધઃ દરેક પાઠ-કાવ્યના વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દોને લગતા પ્રશ્નો આપવામાં આવ્યા છે. આ પ્રશ્નોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાની યાદી બનાવી શકે છે.
In simple words: Students should make their own lists of synonyms and antonyms from their textbook. The grammar part of each chapter has questions about these words, which can help in making the list.
Exam Tip: Regularly creating and reviewing lists of synonyms and antonyms from your textbook helps strengthen your vocabulary and comprehension skills.
Question 5. નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ” વિભાગમાંથી શોધીને લખો:
1. “અ” વિભાગ – બ” વિભાગ
(1) અનલ – અમી, પીયૂષ
(2) અતિથિ – પંકજ, અરવિંદ
(3) અમૃત – અગ્નિ, પાવક
(4) કમળ – ગજાનન, વિનાયક
(5) ગણપતિ – મહેમાન, અભ્યાગત
(6) ઘર – આવાસ, નિકેતન
Answer:
(1) અનલ – અગ્નિ, પાવક
(2) અતિથિ – મહેમાન, અભ્યાગત
(3) અમૃત – અમી, પીયૂષ
(4) કમળ – પંકજ, અરવિંદ
(5) ગણપતિ – ગજાનન, વિનાયક
(6) ઘર – આવાસ, નિકેતન
In simple words: Match each word from section 'A' with its correct synonyms found in section 'B'. This shows understanding of related terms.
Exam Tip: When matching synonyms, consider the core meaning of the word. If unsure, try to use the word in a sentence to see which option fits best.
Question 5 (Part 2). નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ” વિભાગમાંથી શોધીને લખો:
2. “અ” વિભાગ – બ” વિભાગ
(1) ઘોડો – કુસુમ, પુષ્પ
(2) ઝાડ – અશ્વ, હય
(3) નદી – અવની, ધરતી
(4) પવન – વૃક્ષ, તરુ
(5) પૃથ્વી – અનિલ, સમીર
(6) ફૂલ – સરિતા, આપગા
Answer:
(1) ઘોડો – અશ્વ, હય
(2) ઝાડ – વૃક્ષ, તરુ
(3) નદી – સરિતા, આપગા
(4) પવન – અનિલ, સમીર
(5) પૃથ્વી – અવની, ધરતી
(6) ફૂલ – કુસુમ, પુષ્પ
In simple words: Pair up the words from the first column with their matching synonyms from the second column. This helps in understanding different ways to say the same thing.
Exam Tip: For matching questions, it's helpful to first identify the obvious pairs, then use elimination for the remaining words.
સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો
Question 6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ
1. અખંડ ×
2. અગ્રજ ×
3. અદ્યતન ×
4. અસ્ત ×
5. અતિવૃષ્ટિ ×
6. જાહેર ×
7. જ્ઞાત ×
8. ઉડાઉ ×
9. બાહ્ય ×
10. સાપેક્ષ ×
11. નિરક્ષર ×
12. સુદ ×
13. વિયોગ ×
14. અંતર્ગોળ ×
15. કાયર ×
16. યજમાન ×
17. લઘુ ×
18. વૈત ×
19. અથ ×
20. અતિવૃષ્ટિ ×
Answer:
1. અખંડ × ખંડિત
2. અગ્રજ × અનુજ
3. અદ્યતન × પુરાતન
4. અસ્ત × ઉદય
5. અતિવૃષ્ટિ × અનાવૃષ્ટિ
6. જાહેર × ખાનગી
7. જ્ઞાત × અજ્ઞાત
8. ઉડાઉ × કંજૂસ
9. બાહ્ય × આંતરિક
10. સાપેક્ષ × નિરપેક્ષ
11. નિરક્ષર × સાક્ષર
12. સુદ × વદ
13. વિયોગ × સંયોગ
14. અંતર્ગોળ × બહિર્ગોળ
15. કાયર × શૂરવીર
16. યજમાન × મહેમાન
17. લઘુ × ગુરુ
18. વૈત × અદ્વૈત
19. અથ × ઈતિ
20. અતિવૃષ્ટિ × અનાવૃષ્ટિ
In simple words: Write the opposite word for each of the given terms. These are called antonyms, and they mean the exact reverse.
Exam Tip: Understand the basic meaning of a word before attempting to find its antonym. Sometimes, adding prefixes like 'અ-' or 'નિર્-' can create antonyms.
Free study material for Gujarati
GSEB Solutions for Class 11 Gujarati સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો
Official GSEB Solutions for સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો
Access structured GSEB textbook solutions for સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો. Designed in alignment with the latest academic curriculum for Class 11 Gujarati, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Step-by-Step Explanations for સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 11 Gujarati module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.
Next Steps in Your Gujarati Revision
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 11 Gujarati.
FAQs
The complete and updated GSEB Class 11 Gujarati Vyakaran સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 11 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 11 Gujarati Vyakaran સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 11 Gujarati Vyakaran સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો Solutions will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Gujarati. You can access GSEB Class 11 Gujarati Vyakaran સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો Solutions in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 11 Gujarati Vyakaran સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો Solutions in printable PDF format for offline study on any device.