Step-by-Step Textbook Solutions for Class 11 Gujarati Chapter 02 બાબુ વીજળી
Review structured textbook solutions for Class 11 Gujarati Chapter 02 બાબુ વીજળી. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Download Chapter 02 બાબુ વીજળી Textbook Solutions PDF
Navigate directly to the solved Gujarati textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
બાબુ વીજળી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
જન્મ: 1-11-1935, મૃત્યુ 3-7-1981
પ્રાસ્તાવિક અહીં બાબુનું ચરિત્ર આપવામાં આવ્યું છે. બાબુ ભણવામાં ઠોઠ હોવા છતાં ‘વર્નાક્યુલર ફાઈનલ’ સુધી પહોંચ્યો હતો. આંકડા જોઈને એ ગભરાઈ જતો; ગણિતમાં ઢ, પણ રામાયણ, મહાભારતના પ્રસંગો અને સારી રીતે યાદ રહેતાં. ચોપાઈઓ અને ભજનો એ બરાબર લલકારતો.
બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરતો અને સ્ત્રીનો પાઠ ભજવતો. એના અભિનયથી ખુશ થઈ છોકરાઓએ એનું નામ “વીજળી‘ પાડ્યું હતું. બાબુની તળપદી ભાષા મીઠી લાગે છે.
બાબુ વીજળી શબ્દાર્થ
- ચ્યારનો ગોખુ સુ - ક્યારનો ગોખું છું.
- ઈયાદ - યાદ.
- સાપ્પાનું ભૂલી જ્યા હસી - છાપવાનું ભૂલી ગયા હશે.
- ચ્યમ સાપતા હસી? - કેમ છાપતા હશે?
- હાહુનું - સાસુનું.
- ડોયો - જ્ડ.
- હેડો - ચાલો. ઈયોના - તેના.
- વાણોતર - ગુમાસ્તો.
- ભલ આવ - ભલે આવ.
- રાખસી - રાખશે.
- લેટ - લેઈટ (.) મોડો.
- પરસાદ - પ્રસાદ.
- લચ્છમન - લક્ષ્મણ.
- ખલાં - ખિસકોલાં.
- બોટી લેવું - પહેલેથી જ કબજો કરી લેવો.
- વિદૂષક - મશ્કરો, રંગલો.
- કરવેઠું - પરંપરિત બાધા.
- નાચસીસ્તો - નાચશે જ તો!
- પોહે - પાસે.
- હમકારો (મોટર - ખટારાનો) ચમકારો.
- ક - ક્યાંક.
- કુટ - અન્નકૂટ,
- શતરૂપા - ભગવાન મનુની માતા.
- વિકર્ણ - કૌરવોનો ભાઈ.
- અલર્ક - ઋતુધ્વજ અને મહાસેનનો શિષ્ય.
- હમજ્યો - સમજ્યો.
- ભણસી નૈ - ભણશે નહિ.
- ડોરા - સારા.
- ફૂળ - ફૂલ.
- દેળી - દેવ.
- સ - છે.
- નટવો - દોરડા પર નાચનાર.
- સારસરંજામસાધન - સામગ્રી.
- આમ્બેસ? - આવવું છે?
Free study material for Gujarati
Free GSEB Textbook Explanations: Class 11 Gujarati Chapter 02 બાબુ વીજળી
Accessing Chapter 02 બાબુ વીજળી Solutions
Explore reliable textbook solutions for Chapter 02 બાબુ વીજળી tailored for Class 11 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Gujarati.
Concept-Driven Answers for Class 11 Gujarati
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 02 બાબુ વીજળી concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Maximizing Study Efficiency
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 11 Gujarati.
FAQs
The complete and updated GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 2 બાબુ વીજળી is available for free on StudiesToday.com. These solutions for Class 11 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 2 બાબુ વીજળી as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 2 બાબુ વીજળી will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Gujarati. You can access GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 2 બાબુ વીજળી in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 2 બાબુ વીજળી in printable PDF format for offline study on any device.