NCERT Solutions for Class 11 Gujarati: Chapter 03 બે મા
Explore reliable textbook solutions for Chapter 03 બે મા tailored for Class 11 learners. Utilizing these Gujarati answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Practice Class 11 Gujarati Solutions: Chapter 03 બે મા
View or download the dedicated Chapter 03 બે મા solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Gujarati.
Std 11 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 3 બે મા
બે મા પ્રાસ્તાવિક
અડેમ૬ નહિમ ડસમી ૪ન્મ 20 - 11 - 1916].
ઉર્દૂ ભાષાની આ કૃતિમાં રાજાસાહેબ અને ખ્વાજાસાહેબનાં પાસે પાસે રહેતાં બે ખાનદાનો વચ્ચેની કથા છે. બંનેની પત્નીઓ વચ્ચે સતત ઝઘડો ચાલતો. ક્યારેક બંને કુટુંબો ઘરોબો પણ દર્શાવતાં.
રાજાસાહેબ પાસે બ્લડ ન હોય તો બેગમખ્વાજા બ્લેડ એમના હાથમાં મૂકતાં અને ખ્વાજાસાહેબને ક્યારેક બૂટપૉલિશની જરૂર પડે તો રાજાસાહેબનાં બેગમ એ એમને શોધી આપતાં. આમ, સંપ - કુસંપની ચઢઊતર બંને ખાનદાનોમાં નિરંતર ચાલ્યા જ કરતી.
ક્ષણ વાર પહેલાં ઝઘડેલાં આ ખાનદાનો આમ હળીમળી જતાં, એ જોઈને પાડોશીઓને પણ આશ્ચર્ય થતું. દડો ફેંકાયાની એક ઘટનામાંથી બંને બેગમોએ એકબીજાના દીકરાઓ મરે એવી ભયાનક કામનાઓ પણ પ્રગટ કરી હતી.
એવામાં એક દિવસ બેગમરાજાનો દીકરો બેગમખ્વાજાના દીકરાની જાંગમાં પેન્સિલ ઘોંચી દે છે.
આ ધા બેગમરાજા જોઈ - સહી શકતી નથી. એ પોતાના દીકરાને બેસુમાર મારે છે. એને ડામ આપવા પોતાના ઘરમાંથી સળગતું લાકડું લાવે છે, ત્યારે બેગમખ્વાજા એના હાથમાંથી એ લાકડું છીનવી લે છે. બેગમરાજા બેગમખ્વાજાના દીકરાને છાતીએ વળગાડી રડવા લાગે છે.
આસપાસનાં બધાં આ દશ્ય જોઈ મલકી ઊઠે છે અને ત્યારે બંને બેગમો પણ ‘આપણેય તે કેવી મૂરખીઓ !' કહી હસી ઊઠે છે.
આ વાર્તામાં માતૃત્વની હોડ છે. સાચી માતા માત્ર પોતાના બાળકને જ નહીં, પણ અન્યના બાળકને પણ પોતાનું જ ગણે છે. અહીં સ્ત્રીત્વ ઉપર માતૃત્વનો વિજય બતાવવામાં આવ્યો છે.
બે મા શબ્દાર્થ
- ચકમક ઝરવી - ઝઘડો થાય છે.
- આકાશ તૂટી પડવું - અશક્ય વસ્તુ શક્ય બની જાય છે.
- આયાત - કુરાનના શ્લોકો.
- ઢગલો થવું - નિરાશ થવું, એકદમ શિથિલ પડી જવું.
- ઘરોબો - પરિવાર જેવો સંબંધ.
- વાઈ - ફેક (અં.) ખોટી હિસ્ટિરિયાની બિમારી.
- વાસણો ખખડવાં - વાતોમાં તકરાર થવી.
- અભિશાપ - બદદુઆ.
- ભિસ્તી - પાણી ભરનાર વ્યક્તિ.
- મશક - પાણી ભરી શકાય તેવી ચામડાની થેલી.
- જીભ પર આગ મૂકવી - બોલવાનું સંપૂર્ણપણે અટકાવી દેવું.
- હડી કાઢવી - ઝડપથી ભાગવું.
- આનો - પ્રાચીન ચલણ, એક રૂપિયાનો સોળમો અંશ, જે છ પૈસા બરાબર હતો.
- અધમૂઉં - અર્ધમૃત સ્થિતિમાં.
- આંસુ લૂછવા - ચૂપ કરાવવું, હિંમત આપવી.
- રાડારાડ કરવી - વેદનાને કારણે ચીસો પાડવી.
- ખ્વાજાખિઝ - દેવદૂત.
- ઊંબાડિયું - સળગતું લાકડું, અગ્નિગૃહ.
Free study material for Gujarati
Free GSEB Textbook Explanations: Class 11 Gujarati Chapter 03 બે મા
Official GSEB Solutions for Chapter 03 બે મા
Review comprehensive exercise answers for Class 11 Gujarati Chapter 03 બે મા. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Step-by-Step Explanations for Chapter 03 બે મા
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 11 Gujarati module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.
Next Steps in Your Gujarati Revision
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 03 બે મા with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 3 બે મા is available for free on StudiesToday.com. These solutions for Class 11 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 3 બે મા as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 3 બે મા will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Gujarati. You can access GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 3 બે મા in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 3 બે મા in printable PDF format for offline study on any device.