GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 19 રસ્તા વસંતના

NCERT Solutions for Class 11 Gujarati: Chapter 19 રસ્તા વસંતના

Access comprehensive textbook solutions for Chapter 19 રસ્તા વસંતના using the official curriculum guides for Class 11 Gujarati. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.

Practice Class 11 Gujarati Solutions: Chapter 19 રસ્તા વસંતના

View or download the dedicated Chapter 19 રસ્તા વસંતના solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Gujarati.

રસ્તા વસંતના સ્વાધ્યાય

 

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો :

 

Question 1. પ્રત્યેક ડાળ કવિને કેવી લાગે છે?
Answer: દરેક ડાળ કવિને વસંતના રસ્તા જેવી દેખાય છે.
In simple words: The poet feels that every branch resembles a path of spring.

Exam Tip: When describing a poetic comparison, directly state what is being compared to what, as seen in the poem.

 

Question 2. ફૂલોની સરખામણી કવિએ કોની સાથે કરી છે?
Answer: કવિએ ફૂલોની સરખામણી વસંતનાં પગલાં સાથે કરી છે.
In simple words: The poet compares the flowers to the footsteps of spring.

Exam Tip: Identify the key elements being compared in poetic verses to answer such questions accurately.

 

Question 3. ઈશ્વર શાના વડે વસંતનો નકશો કંડારે છે?
Answer: ઈશ્વર મલયાનિલોની પીંછી અને ફૂલોના રંગો વડે વસંતનો નકશો તૈયાર કરે છે.
In simple words: God sketches the map of spring using the brush of fragrant breezes and the colors of flowers.

Exam Tip: Focus on the specific tools or elements mentioned in the poem that are used for the described action.

 

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

 

Question 1. વસંતના બે ફાંટા પડી ગયા એમ કવિ શાથી કહે છે?
Answer: કવિ કહે છે કે વસંતના બે ભાગ પડી ગયા છે કારણ કે વસંતની અસર માત્ર પ્રકૃતિ પર જ નહીં, પરંતુ માનવીના હૃદય પર પણ થાય છે.
In simple words: The poet says spring has two sides because its effect is not only on nature but also on human hearts.

Exam Tip: When explaining poetic interpretations, link the imagery to both physical and emotional impacts mentioned by the poet.

 

Question 2. આ ગઝલમાં રજૂ થયેલા ઉલ્ટેક્ષા અલંકારનાં ઉદાહરણો લખો.
Answer: ઉત્પ્રેક્ષા અલંકારનાં ઉદાહરણો:

  • આ એક તારા અંગે ને બીજો ચમન મહીં, જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના.
  • આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
નોંધ: "અલંકાર" અભ્યાસક્રમમાં નથી.
In simple words: The figures of speech showing comparisons are given here. These lines demonstrate how one thing is presented as if it were another, creating vivid imagery.

Exam Tip: For examples of literary devices, always quote the lines directly from the poem as evidence.

 

3. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો :

 

Question 1. આ કાવ્યમાં રજૂ થયેલું વસંતઋતુનું સૌંદર્ય તમારા શબ્દોમાં વર્ણવો.
Answer: ઋતુઓના રાજા વસંતના આગમન સાથે જ પ્રકૃતિમાં નવી ચેતના આવે છે. વૃક્ષોની ડાળીઓ વસંતના માર્ગો જેવી અને ફૂલો વસંતના પગલાં જેવા ખીલી ઊઠે છે. શીતળ અને સુગંધીદાર પવન પીંછીની જેમ દરેક વૃક્ષ અને ફૂલ પર ફરીને વસંતના માર્ગો દોરી રહ્યો હોય છે. આંબે-આંબે કળીઓ મહેકી રહી છે. મન ભરીને માણવાનું મન થાય તેવો સોના જેવો સૂરજનો પ્રકાશ હોય છે. વસંતના બે ભાગ પડી જાય છે. એક ભાગ પ્રકૃતિ તરફ અને બીજો ભાગ માનવહૃદયો તરફ ફંટાય છે. જેમ પ્રકૃતિ ખીલી ઊઠે છે તેમ માનવહૃદયો પણ ખીલી ઊઠે છે. મનમાં પણ નવીન ચેતના, આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. આમ, વસંતનું સૌંદર્ય જંગલમાં અને લોકોના મનમાં જોવા મળે છે.
In simple words: When spring arrives, nature feels reborn. Tree branches look like spring paths, and flowers appear like spring's footprints. Cool, fragrant breezes paint spring's ways across trees and flowers like a brush. Mango trees bloom with new buds, and the golden sunlight invites everyone to enjoy it fully. Spring has two sides: one for nature and one for human hearts. Just as nature blossoms, people's hearts also open up, feeling new energy, joy, and excitement. Spring's beauty is seen in both the wild and within human souls.

Exam Tip: When describing the beauty of a season in a poem, incorporate imagery related to flora, fauna, weather, and the emotional impact on humans, as presented in the text.

 

રસ્તા વસંતના પ્રશ્નોત્તરી

 

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ

 

Question 1. “રસ્તા વસંતના ગઝલના કવિ શેની ફાટું ભરવાની કહે છે? શા માટે?
Answer: “રસ્તા વસંતના” ગઝલના કવિ સૂરજના સોના જેવા વસંતના તડકાની પોટલી ભરી લેવાનું કહે છે કારણ કે આવા તડકા ફરીથી પ્રાપ્ત થશે નહીં.
In simple words: The poet of "Rasta Vasantna" asks to gather the golden sunlight of spring like a treasure because such sunlight will not return.

Exam Tip: For "why" questions, always provide both the action and the reason stated in the poem to earn full marks.

 

2. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ

 

Question 1. “રસ્તા વસંતના’ ગઝલના કવિનું નામ જણાવો
(a) અશ્વિની પાનસે
(b) વેણીભાઈ પુરોહિત
(c) રાજેન્દ્ર શાહ
(d) મનોજ ખંડેરિયા
Answer: (d) મનોજ ખંડેરિયા
In simple words: The author of the ghazal "Rasta Vasantna" is Manoj Khanderia.

Exam Tip: Always remember the authors or poets associated with literary works, as these are common factual questions.

 

Question 2. રસ્તા વસંતના' કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) ગઝલ
(b) લોકગીત
(c) સૉનેટ
(d) ઊર્મિકાવ્ય
Answer: (a) ગઝલ
In simple words: The literary form of the poem "Rasta Vasantna" is a ghazal.

Exam Tip: Knowing the literary genre of a work helps understand its structure and typical themes.

 

રસ્તા વસંતના વ્યાકરણ Vyakaran

 

Question 1. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખોઃ
(1) મંઝરી
(2) સોનુ
(3) સુરજ
Answer:
(1) મંજરી
(2) સોનું
(3) સૂરજ
In simple words: These are the correct spellings for the given words. Pay attention to the subtle differences in vowels and consonants.

Exam Tip: Practice common Gujarati words to improve spelling, especially those with similar-sounding but differently written vowels and conjuncts.

 

Question 2. નીચેના શબ્દની સંધિ છૂટી પાડોઃ
મલયાનિલો
Answer: મલયાનિલો = મલય + અનિલો
In simple words: To split a compound word, break it into its constituent parts that each carry meaning, as shown here.

Exam Tip: When breaking compound words, look for the root words and the connecting vowels or sounds that indicate the junction.

 

રસ્તા વસંતના Summary in Gujarati

 

રસ્તા વસંતના પ્રાસ્તાવિક

મનોજ ખંડેરિયા (જન્મ: 6-7-1943; મૃત્યુ: 27-10-2003)
આ ગઝલમાં કવિના પ્રકૃતિપ્રેમનો ઉત્તમ પરિચય મળે છે. પ્રકૃતિવર્ણનની સાથે સાથે યુવા હૃદયની સંવેદના પણ કાવ્યમાં રજૂ થઈ છે. વસંતમાં વૃક્ષની ડાળીઓ, ફૂલો, આમ્રમંજરી વગેરે ખીલ્યા છે તેની સાથે માનવહૃદયો પણ પ્રફુલ્લિત થયા છે.

 

રસ્તા વસંતના કાવ્યની સમજૂતી

દરેક ડાળ જાણે કે વસંતના માર્ગો (જેવી છે), ફૂલો એ બીજું કંઈ નથી (પણ) વસંતનાં પગલાં (છે).

મલયાનિલોની (શીતળ અને સુગંધીદાર પવન) પીંછી અને ફૂલોના રંગ છે. તેનાથી વસંતના આ નકશા કોણ દોરી રહ્યું છે!

(વસંતમાં શીતળ સુગંધીદાર પવન ફૂંકાય છે અને ફૂલો ખીલી ઊઠે છે.)

[34] આ એક તારા અંગે (વસંત ખીલી છે.) અને બીજા આ બાગમાં (વસંત ખીલી છે), એમ જાણે વસંતના બે ભાગ પડી ગયા છે.

(વસંત લોકોમાં અને જંગલોમાં ખીલી ઊઠી છે.)

મળે છે. આંખમાં આજે વસંતના આંબા હોય છે.

(સો વસંતના વાતાવરણથી પ્રસન્ન છે.)

અબીલ અને ગુલાલની યાદ અપાવતા રંગો ખીલી રહ્યા છે (રંગબેરંગી ફૂલો ખીલી રહ્યાં છે), આજે તો હૈયે વસંતના છાંટા થયા છે. (હૃદયને ઠંડક વળી છે.)

હવે પોટલી ભરીને સૂરજનું સોનું ભરું, (કેમ કે) વસંતના તડકા પાછા ફરી નહિ આવે (વસંતના કોમળ તડકાનો આનંદ જેટલો લેવાય તેટલો લઈ લઉં).

 

રસ્તા વસંતના શબ્દાર્થ

  • પૃષ્ઠ 88વસંત – ચૈત્ર-વૈશાખ માસની ઋતુ, ઋતુરાજ.
  • મલયાનિલો – મલય પર્વતમાંથી આવતા શીતળ અને સુગંધીદાર પવન. નકશા જગા કે પ્રદેશના માપસર આલેખ.
  • ચમન – બાગ, આનંદ, મોજમજા.
  • ફાંટા પડવા – ફંટાવું, શાખ કે ભાગ થવા.
  • મંજરી – મોર.
  • ફૂલની કળીઓનું ઝૂમખું – ડાળખી, કૂંપળ.
  • હોર્યા – (અહીં) ઊગ્યા.
  • હૈયે – હૃદય.
  • ફાંટું – (અહીં) પોટલું, પોટલી.
  • સોનું સૂરજનું – સૂર્યનો સોના જેવા પીળા રંગનો પ્રકાશ કે તડકો.

Free study material for Gujarati

Gujarati Class 11 Curriculum Solutions: Chapter 19 રસ્તા વસંતના

Accessing Chapter 19 રસ્તા વસંતના Solutions

Review comprehensive exercise answers for Class 11 Gujarati Chapter 19 રસ્તા વસંતના. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Concept-Driven Answers for Class 11 Gujarati

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 19 રસ્તા વસંતના concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Maximizing Study Efficiency

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 19 રસ્તા વસંતના with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 19 રસ્તા વસંતના for the 2026-27 session?

The complete and updated GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 19 રસ્તા વસંતના is available for free on StudiesToday.com. These solutions for Class 11 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 19 રસ્તા વસંતના as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 19 રસ્તા વસંતના will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 19 રસ્તા વસંતના in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Gujarati. You can access GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 19 રસ્તા વસંતના in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 19 રસ્તા વસંતના in printable PDF format for offline study on any device.