Get the most accurate GSEB Solutions for Class 10 Gujarati Chapter 08 સૂરજ તો બધે જ સરખો here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 10 Gujarati. Our expert-created answers for Class 10 Gujarati are available for free download in PDF format.
Detailed Chapter 08 સૂરજ તો બધે જ સરખો GSEB Solutions for Class 10 Gujarati
For Class 10 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 10 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 08 સૂરજ તો બધે જ સરખો solutions will improve your exam performance.
Class 10 Gujarati Chapter 08 સૂરજ તો બધે જ સરખો GSEB Solutions PDF
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (V) નિશાની કરો.
Question 1. રજાઓમાં છોકરાંઓ લેખકને ક્યાં જવાનું કહે છે?
(a) અંબાજી
(b) આગ્રા
(c) દિલ્લી
(d) હરદ્વાર
Answer: (b) આગ્રા
In simple words: The children asked the author to visit Agra during their holidays.
Exam Tip: For location-based questions, accurately recall the specific place mentioned in the story or text.
Question 2. માથેરાનમાં સર્વશભાઇ કયા પોઇન્ટ પર નાળિયેરનું પાણી પીતા ?
(a) પેનોરમા
(b) ડોના-પૌલા
(c) એકો પોઇન્ટ
(d) સનસેટ પોઇન્ટ
Answer: (a) પેનોરમા
In simple words: Sarvashbhai usually drank coconut water at Panorama Point in Matheran.
Exam Tip: Remember specific character actions and their associated locations for detailed recall questions.
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :
Question 1. સર્વશભાઇના મતે મોંઘવારીમાં દાર્જિલિંગમાં ફરવા માટે શું કરવું ?
Answer: લેખક મોંઘવારીમાં દાર્જિલિંગમાં ફરવા માટે એક સરળ ઉપાય આપે છે. દાર્જિલિંગમાં દિવસમાં એક જ વાર જમવું અને રાત્રે નાસ્તાથી કામ ચલાવી લેવું. ઝરણામાં પગ નાખીને બેસવું. પછી કોઈ પૈસા ખર્ચવા નહીં.
In simple words: Sarvashbhai suggested eating only once a day in Darjeeling during inflation, managing with snacks in the evening, and sitting with feet in a stream to avoid expenses.
Exam Tip: When providing advice or suggestions from a character, ensure you include all key points of their recommendation.
Question 2. મહાબળેશ્વર જવા માટે સર્વશભાઇ ટ્રાવેલ્સનો કેમ આગ્રહ રાખે છે ?
Answer: મહાબળેશ્વર જવા માટે લેખક પ્રહલાદ ટ્રાવેલ્સનો આગ્રહ રાખે છે કારણ કે પછી ખાવા-પીવા કે રહેવાની આપણને કોઈ જ ઝંઝટ થતી નથી. પ્રહલાદ ટ્રાવેલ્સવાળા બે ટાઈમ ખાવાનું અને ત્રણ ટાઈમ ચા-નાસ્તો આપે છે. આપણે કહીએ તેવો નાસ્તો તેઓ આપે છે.
In simple words: Sarvashbhai insisted on Prahalad Travels for Mahabaleshwar because they handled all food and accommodation, offering two meals and three snacks, making the trip easy.
Exam Tip: Focus on the specific reasons given by the character for their preference, noting any services or benefits mentioned.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર આપોઃ
Question 1. તાજમહેલ વિશે સર્વશભાઇ શું કહે છે ?
Answer: તાજમહેલ વિશે લેખક જણાવે છે કે એક રાજાએ પોતાની પત્નીની ચૌદમી ડિલિવરીમાં ગુજરી ગયેલી તેની યાદમાં આ કબર બંધાવી હતી! એના બદલે આખા આગ્રા શહેરને જમાડવું જોઈતું હતું અથવા તાજ મહેલ જેવી કોઈ મોટી હોટેલ બનાવી હોત તો તે વધુ સારું હોત.
In simple words: Sarvashbhai said the Taj Mahal was a king's tomb for his wife who died in her fourteenth delivery. He felt it would have been better to feed all of Agra or build a large hotel instead.
Exam Tip: When explaining a character's opinion, ensure to include both their main statement and the reasoning or alternative suggestions they provide.
Question 2. સૂર્યને જોવા માટે સર્વજ્ઞભાઇ મહાબળેશ્વર કરતાં આબુ જવું' એમ સર્વજ્ઞભાઇ શા માટે કહે છે ?
Answer: મહાબળેશ્વરમાં સૂર્યોદય પોણા ચાર વાગ્યે થાય છે, એટલે આપણે વહેલા ઉઠવું પડે. સૂરજ તો બધે સરખો જ હોય છે. આબુમાં નિરાંતે રસોઈ બનાવીને બે વખત જમવાનું મળે છે. જમીને આરામ કરવાનો અને સાંજે નખીલેક પર ફરવા જવાનું મળે છે. રબડી ખાવાની પણ મજા છે. આ બધી સુવિધાઓ આબુમાં છે, તેથી લેખક મહાબળેશ્વર કરતાં આબુને વધુ પસંદ કરે છે.
In simple words: Sarvashbhai prefers Abu over Mahabaleshwar for sunrise because Mahabaleshwar's sunrise is very early, requiring one to wake up too soon. He believes the sun is the same everywhere. Abu offers relaxed cooking, two meals, rest after eating, evening walks by Nakhi Lake, and delicious rabri. These comforts make Abu more appealing than Mahabaleshwar.
Exam Tip: Compare and contrast the two locations based on the specific points raised by the character, such as convenience, activities, and food preferences.
4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
Question 1. સૌંદર્ય માણવાને બદલે ખાણી-પીણીમાં વિશેષ રસ લેતા પ્રવાસીઓના સ્વભાવ વિશે પાઠને આધારે નોંધ લખો.
Answer: આ પાઠમાં માનવસ્વભાવનું સુંદર વર્ણન થયું છે. લેખક અને તેમના મિત્રોને પ્રવાસમાં જુદા જુદા સ્થળોની ખાણીપીણીમાં વધુ રસ હોય તેમ લાગે છે. ખરેખર તો પ્રવાસમાં જુદાં જુદાં સ્થળનું પ્રાકૃતિક સૌંદર્ય માણવું જોઈએ. લેખક અને મિત્રોને ખાવાની વાનગીઓમાં દાળભાત, નાળિયેર પાણી, દહીંવડા, ફટદાળ ઢોકળી, બટાકાપૌંઆ, સેવખમણ, બ્રેડના ભજિયા, રબડી અને આઇસ્ક્રીમ જેવી વાનગીઓમાં જ વધુ રસ હોય છે. આમ, માનવસ્વભાવની વિચિત્રતા અહીં બતાવવામાં આવી છે.
In simple words: The lesson describes human nature, where travelers, including the author and his friends, are more interested in local food like dal-bhat, coconut water, and snacks than in natural beauty. This shows a strange aspect of human behavior.
Exam Tip: When asked to write a note based on the lesson, summarize the main idea about human nature and support it with examples from the text, like the types of food mentioned.
Question 2. આખરે સર્વજ્ઞભાઈ ક્યાંય ન જવા માટે કેમ વિચારે છે ?
Answer: લેખકને પ્રવાસના સ્થળોએ જુદી જુદી વાનગીઓ ખાવાની ખૂબ ઇચ્છા થાય છે. તેમને કુદરતી સૌંદર્ય જોવાનો બિલકુલ સમય નથી. પ્રવાસના સ્થળોએ ભીડ અને જાણીતા ચહેરાઓ જોઈને તેમને દુઃખ થાય છે. એના કરતાં તો અમદાવાદમાં જ સાંજે ધાબે પાણી છાંટી, ઠંડક કરીને આરામ કરવો વધુ ગમે છે. પટેલનો આઇસ્ક્રીમ ખાતાં અને મિત્રો સાથે વાતો કરવાની લેખકને મજા પડે છે. આવી મજા બીજે ક્યાંય મળતી નથી, એટલે લેખક નક્કી કરે છે કે હવે કોઈ પ્રવાસ કરવો નથી, કારણ કે પૃથ્વીનો છેડો તો ઘર જ છે, એટલે ઘરે જ આનંદ કરવો શ્રેષ્ઠ છે.
In simple words: The author eventually decides not to travel because he prefers eating different foods over seeing natural beauty, finds crowds at tourist spots unpleasant, and enjoys staying home. He likes cooling his terrace with water, eating Patel's ice cream, and chatting with friends in Ahmedabad, concluding that home is the best place to find happiness.
Exam Tip: For "why" questions about a character's decision, list all the reasons provided in the text, including both negative experiences and positive alternatives they prefer.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :
Question 1. આગ્રામાં શું જોવાની છોકરાંઓની ઇરછા છે?
(A) લાલ કિલ્લો
(B) દિવાને આમ
(C) રાધાસ્વામિ મંદિર
(D) તાજમહેલ
Answer: (D) તાજમહેલ
In simple words: The children wanted to see the Taj Mahal in Agra.
Exam Tip: Pay attention to characters' stated desires and goals when they discuss travel plans.
Question 2. તાજમહેલની ઉત્તરે ખાડામાં કોણ ઊભું રહે છે ?
(A) ઊંટ
(B) સૈનિક
(C) દાળવડાંવાળો
(D) જલેબીવાળો
Answer: (C) દાળવડાંવાળો
In simple words: A dalvada seller stands in the pit north of the Taj Mahal.
Exam Tip: Remember small, specific details about locations and the people described there in the text.
Question 3. એક માણસની બૈરી કેટલામી ડિલિવરીમાં મરી ગયેલી ?
(A) દશ
(B) બાર
(C) ચૌદ
(D) નવા
Answer: (C) ચૌદ
In simple words: The man's wife passed away during her fourteenth delivery.
Exam Tip: Note any numerical facts or figures provided in the story, as these are often tested.
Question 4. સમજુ માણસે બૈરી પાછળ કયા શહેરને જમાડ્યું હોત તો ?
(A) દિલ્લી
(B) આગ્રા
(C) અયોધ્યા
(D) હરિદ્વાર
Answer: (B) આગ્રા
In simple words: A wise person would have fed the people of Agra city in memory of his wife.
Exam Tip: Understand the implied suggestions or opinions of the characters, especially when they offer alternatives.
Question 5. સમજુ માણસે બૈરી પાછળ કોના જેવી મોટી હોટેલ બાંધી હોત તો ?
(A) તાજમહેલ
(B) અશોક
(C) ઑબેરોય
(D) કામા
Answer: (A) તાજમહેલ
In simple words: A wise person would have built a grand hotel like the Taj Mahal in memory of his wife.
Exam Tip: When evaluating hypothetical scenarios, relate the answer back to the core values or arguments presented in the text.
Question 6. લાખો રૂપિયા ખર્ચીને એક માણસે શું બાંધ્યું ?
(A) મંદિર
(B) મસ્જિદ
(C) શિવાલય
(D) કબર
Answer: (D) કબર
In simple words: A man spent millions of rupees to build a tomb.
Exam Tip: Pay attention to direct statements about significant expenditures and their outcomes.
Question 7. પુરોહિતવાળાની એક હોટેલ કયા શહેરમાં છે ?
(A) મુંબઈ
(B) માથેરાન
(C) દાર્જિલિંગ
(D) મહાબળેશ્વર
Answer: (B) માથેરાન
In simple words: There is a Purohitwala hotel in Matheran city.
Exam Tip: Specific names of establishments and their locations are important details to remember.
Question 8. નાળિયેર-પાણી પીવા કયા શહેરમાં જવું જોઈએ ?
(A) મુંબઈ
(B) વેરાવળ
(C) સોમનાથ
(D) માથેરાન
Answer: (D) માથેરાન
In simple words: One should go to Matheran city to drink coconut water.
Exam Tip: Link specific activities or preferences to the locations where they are enjoyed in the story.
Question 9. રજાઓમાં કયું શહેર મોંધું પડે છે ?
(B) કાશ્મિર
(C) વર્જિલિંગ
(D) મહાબળેશ્વર
Answer: (C) વર્જિલિંગ
In simple words: Darjeeling is considered an expensive city for holidays.
Exam Tip: Remember details about the perceived cost or affordability of travel destinations.
Question 10. દાર્જિલિંગમાં દિલ્લી ચાટ સેન્ટરની બાજુમાં કોણ બેસે છે ?
(A) દહીંવડાવાળો
(B) આઇસ્કીમવાળો
(C) સમોસાવાળો
(D) ભેળપુરી વાળો
Answer: (A) દહીંવડાવાળો
In simple words: A dahi vada seller sits next to the Delhi Chaat Centre in Darjeeling.
Exam Tip: Recall the specific descriptions of street vendors and their locations to answer these detail-oriented questions.
Question 11. દહીંવડાવાળો કેવા દહીંવડા બનાવે છે ?
(A) ખૂબ પોચાં
(B) 55
(C) ખૂબ કડક
(D) ખૂબ મોટાં
Answer: (B) 55
In simple words: The dahi vada seller makes dahi vadas of a particular type, indicated by "55".
Exam Tip: If an option seems unconventional (like '55'), ensure to reproduce it exactly as given in the source for MCQs.
Question 12. દાર્જિલિંગમાં શેમાં પગ બોળીને બેસી રહેવાની મઝા આવે છે ?
(A) સરોવર
(B) તળાવ
(C) દરિયા
(D) ઝરણાં
Answer: (D) ઝરણાં
In simple words: It is enjoyable to sit with feet immersed in the streams in Darjeeling.
Exam Tip: Relate enjoyable activities described by characters to their specific settings.
Question 13. ઝરણાંમાં પગ બોળીને બેસી રહ્યા તો શું બંધ થઈ ગયું ?
(A) મગજ
(B) હોટેલ
(C) દુકાન
(D) બેંક
Answer: (B) હોટેલ
In simple words: If you sit with your feet in the streams, the need for a hotel is eliminated.
Exam Tip: Understand the implied benefits or savings from engaging in simple activities, as described by the characters.
Question 14. હોટેલની કઈ વાનગી પ્રખ્યાત હતી ?
(A) ફૂટની દાળ-ઢોકળી
(B) ખાંડવી
(C) પાત્રા
(D) જલેબી
Answer: (A) ફૂટની દાળ-ઢોકળી
In simple words: The hotel was famous for its 'Foot Ni Dal-Dhokli' dish.
Exam Tip: Remember specific food items mentioned as popular or famous at particular places.
Question 15. કોના કારણે કાશ્મીરમાં ગરમી પડે છે ?
(A) સૈનિકો
(B) પ્રવાસીઓ
(C) આતંકવાદીઓ
(D) પાપી લોકો
Answer: (C) આતંકવાદીઓ
In simple words: Heat is caused in Kashmir due to terrorists.
Exam Tip: For sensitive or metaphorical questions, provide the answer that directly reflects the text's intended meaning.
Question 16. મહાબળેશ્વર કઈ ટ્રાવેલ્સમાં જવું સારું ?
(A) નવભારત
(B) ઇંગલ
(C) પ્રહલાદ
(D) જીરાવાલા
Answer: (C) પ્રહલાદ
In simple words: Prahalad Travels is recommended for a trip to Mahabaleshwar.
Exam Tip: When a specific name is mentioned as a recommendation, ensure it is accurately reproduced.
Question 17. પ્રહલાદ ટ્રાવેલ્સવાળા ત્રણ ટાઈમ શું આપે છે ?
(A) ચા-નાસ્તો
(B) ભોજન
(C) સેવ-ખમણી
(D) બ્રેડનાં ભજિયાં
Answer: (A) ચા-નાસ્તો
In simple words: Prahalad Travels provides tea and snacks three times a day.
Exam Tip: Remember the specific services offered by named entities, such as the frequency of meals or snacks.
Question 18. મહાબળેશ્વરમાં સૂર્યોદય કેટલા વાગ્યે થાય છે ?
(A) ચાર વાગ્યે
(B) સાડા ચારે
(C) પાંચ વાગ્યે
(D) પોણા ચાર વાગ્યે
Answer: (D) પોણા ચાર વાગ્યે
In simple words: Sunrise in Mahabaleshwar happens at quarter to four in the morning.
Exam Tip: Note specific times and numerical details, as these are easy to mix up in multiple-choice questions.
Question 19. વહેલી સવારે પોણા ચાર વાગ્યે મહાબળેશ્વરમાં શું થાય છે ?
(A) મંદિરમાં આરતી
(B) સૂર્યોદય
(C) મસ્જિદમાં અઝાન
(D) બરફનું તોફાન
Answer: (B) સૂર્યોદય
In simple words: Sunrise occurs in Mahabaleshwar early in the morning at quarter to four.
Exam Tip: Connect specific times with the events that take place at those times in the narrative.
Question 20. મહાબળેશ્વરનો સૂર્યોદય કેવો ગણાય છે ?
(A) ગાંડા કરી મૂકે એવો
(B) ઊંધ આવી જાય એવો
(C) તેજસ્વી
(D) સૂર્યાસ્ત જેવો
Answer: (A) ગાંડા કરી મૂકે એવો
In simple words: The sunrise in Mahabaleshwar is considered to be crazy or bewildering.
Exam Tip: Pay attention to the adjectives and descriptions used to characterize natural phenomena or experiences.
Question 21. સૂરજ વહેલો ઊગી જાય એટલે કેવો કહેવાય ?
(B) નવરો
(C) ઉત્સાહી
(D) ઉતાવળિયો
Answer: (B) નવરો
In simple words: When the sun rises early, it is called idle or lazy.
Exam Tip: Understand the metaphorical or descriptive terms used for common events like sunrise in the context of the story.
Question 22. વેકેશનમાં મહાબળેશ્વરમાં શું પડે છે ?
(A) બહુ ઠંડી
(B) બહુ ગરમી
(C) હાડમારી
(D) બરફનાં કરાં
Answer: (C) હાડમારી
In simple words: During vacation, there are difficulties or hardships in Mahabaleshwar.
Exam Tip: Recall the general atmosphere or common problems associated with specific places during certain times.
Question 23. સસ્તું ભાડં ને કયા શહેરની જાતરા વખણાય છે
(A) કાશી
(B) પાવાગઢ
(C) દ્વારકા
(D) સિદ્ધપુર
Answer: (D) સિદ્ધપુર
In simple words: The pilgrimage to Siddpur city is known for its cheap fare.
Exam Tip: Relate proverbs or common sayings to the specific examples or places they are associated with in the text.
Question 24. સિદ્ધપુરની જાતરા કરવી હોય તો કેવું ભાડું છે ?
(A) મોંધું
(B) સસ્તું.
(C) માફકસરનું
(D) ઠીકઠીક
Answer: (B) સસ્તું.
In simple words: The fare for a pilgrimage to Siddpur is cheap.
Exam Tip: Ensure consistency in answers when related questions are asked about the same topic (e.g., Siddpur's fare).
Question 25. આબુ જવા કોની પાસે ચિઠ્ઠી લખાવવાની છે ?
(A) રમેશ દાણી
(B) ગિરીશ દાણી
(C) પોપટ દાણી
(D) મોરારી બાપુ
Answer: (A) રમેશ દાણી
In simple words: One needs to get a letter written by Ramesh Dani to go to Abu.
Exam Tip: Remember specific names of individuals associated with particular actions or requirements in the story.
Question 26. આબુમાં એકવાર રાંધવાનું તો કેટલો વખત ખાવાનું ?
(A) બે વાર
(B) ત્રણ વાર
(C) એકવાર
(D) ચાર વાર
Answer: (B) ત્રણ વાર
In simple words: If you cook once in Abu, you can eat for three times.
Exam Tip: Note specific details about arrangements or benefits, such as how long one meal can last.
Question 27. આબુમાં સાંજે ક્યાં ચક્કર લગાવવાનાં ?
(A) સનસેટ પોઈન્ટ
(B) દેલવાડાના દેર
(C) અચલગઢ
(D) નખીલેક
Answer: (D) નખીલેક
In simple words: In Abu, one should take a stroll around Nakhi Lake in the evening.
Exam Tip: Associate evening activities with their specific locations as mentioned in the travel descriptions.
Question 28. નખીલે કના ત્રાંસમાં કોણ બેસે છે ?
(A) મદારી
(B) ફોટોગ્રાફર
(C) રબડીવાળો
(D) ફૂગાવાળો
Answer: (C) રબડીવાળો
In simple words: A rabri seller sits on the opposite side of Nakhi Lake.
Exam Tip: Remember details about the people encountered at specific landmarks in the narrative.
Question 29. રબડીવાળા પાસેથી કેટલી રબડી લઈને ઝાપટવાની ?
(A) પાંચસો ગ્રામ
(B) અઢીસો-ત્રણસો ગ્રામ
(C) ચારસો ગ્રામ
(D) બસો ગ્રામ
Answer: (B) અઢીસો-ત્રણસો ગ્રામ
In simple words: One should quickly eat two hundred fifty to three hundred grams of rabri from the rabri seller.
Exam Tip: Pay attention to quantitative details such as specific weights or measurements mentioned in the text.
Question 30. આબુમાં તમને અડધું કયું શહેર જોવા મળે છે ?
(A) વડોદરા
(B) આણંદ
(C) અમદાવાદ
(D) અંબાજી
Answer: (C) અમદાવાદ
In simple words: In Abu, one can see half of Ahmedabad city.
Exam Tip: Understand the metaphorical comparisons made in the text, especially when one location reminds characters of another.
Question 31. અમદાવાદમાં આપણે અણગમતા લોકોને ટાળવા માં સંતાઈ જતા ?
(A) ખડકીમાં
(B) પોળમાં
(C) હોટેલમાં
(D) ધર્મશાળામાં
Answer: (B) પોળમાં
In simple words: In Ahmedabad, one would hide in the narrow lanes (pol) to avoid unwelcome people.
Exam Tip: Recall specific urban features and how characters use them in the story for practical purposes.
Question 32. આબુના રસ્તા કેવા છે ?
(A) સાંકડા
(B) ભંગાર
(C) પહોળા
(D) ઢોળાવવાળા
Answer: (C) પહોળા
In simple words: The roads in Abu are wide.
Exam Tip: Note descriptive details about the physical environment of different locations.
Question 33. અમદાવાદમાં સાંજે કેટલા વાગ્યે ધાબામાં પાણી છાંટવાનું ?
(A) પાંચ વાગ્યે
(B) સાત વાગ્યે
(C) આઠ વાગ્યે
(D) છ વાગ્યે
Answer: (D) છ વાગ્યે
In simple words: In Ahmedabad, water should be sprinkled on the terrace at six in the evening.
Exam Tip: Remember specific times associated with routine activities in the story.
Question 34. સાંજે છ વાગ્યે પાણી છાંટીને પછી શું કરવાનું ?
(A) પથારી
(B) કુસ્તી
(C) જમણ
(D) પાર્ટી
Answer: (A) પથારી
In simple words: After sprinkling water at six in the evening, one should prepare the bedding.
Exam Tip: Understand the sequence of events or actions in the daily routines described by characters.
Question 35. અમધવાદની સાંજ કેવી હોય છે ?
(A) ઠંડકવાળી
(B) ગરમ
(C) ઘોંઘાટવાળી
(D) રંગીન
Answer: (A) ઠંડકવાળી
In simple words: The evenings in Ahmedabad are cool.
Exam Tip: Note the descriptive adjectives used to characterize experiences or environments.
Question 36. ધાબે કોનો આઇસ્ક્રીમ ખાવાનો ?
(A) વાડીલાલ
(B) હેવમોર
(C) અમૂલ
(D) પટેલ
Answer: (D) પટેલ
In simple words: One should eat Patel's ice cream on the terrace.
Exam Tip: Specific brand names or names of local vendors are important details to recall from the text.
Question 37. પૃથ્વીનો છેડો એટલે શું ?
(A) સીમ
(B) ઘર
(C) મંદિર
(D) સરોવર
Answer: (B) ઘર
In simple words: "The end of the earth" means home.
Exam Tip: Understand the metaphorical phrases and their true meanings within the context of the story.
Question 38. ધાબે પટેલનો આઇસ્ક્રીમ ખાતાં શું કરવાનું?
(A) કરતી
(B) ચેસ રમવાની
(C) પત્તાં રમવાનાં
(D) શંખાં મારવાં
Answer: (D) શંખાં મારવાં
In simple words: While eating Patel's ice cream on the terrace, one should blow conch shells.
Exam Tip: Recall the specific actions or rituals associated with particular leisure activities in the story.
Question 39. 'સૂરજ તો બધે સરખો' પાઠના લેખક કોણ છે ?
(A) રતિલાલ બોરીસાગર
(B) શહાબુદીન રાઠોડ
(C) ડૉ. જગદીશ ત્રિવેદી
(D) વિનોદ ભટ્ટ
Answer: (D) વિનોદ ભટ્ટ
In simple words: Vinod Bhatt is the author of the lesson 'Suraj To Badhe Sarkho'.
Exam Tip: Always remember the author's name for each lesson or chapter, as this is a fundamental factual detail.
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યમાં ઉત્તર આપો :
Question 1. માથેરાનમાં જોવા જેવા સ્થળો કયા કયા છે ?
Answer: માથેરાનમાં જોવા જેવા સ્થળો સનસેટ પોઈન્ટ, એકો પોઈન્ટ અને પેનોરમા પોઈન્ટ આવેલાં છે.
In simple words: In Matheran, places to see include Sunset Point, Echo Point, and Panorama Point.
Exam Tip: When listing tourist spots, ensure all mentioned locations are included in the answer.
Question 2. લેખકને આબુ પ્રવાસ કેમ સારો લાગે છે ?
Answer: લેખકને આબુ પ્રવાસ સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા જેવો સારો લાગે છે. રમેશ દાણી પાસેથી ચિઠ્ઠી લખાવીને, એક બ્લોક મેળવીને, રસોઈના વાસણો વાપરીને, એકવાર રસોઈ બનાવીને બે વખત જમવાનું મળે છે. સાંજે નખીલેક પર ફરવા જવાનું અને રબડી ખાવાની મજા છે, તેથી આબુ પ્રવાસ સારો લાગે છે.
In simple words: The author likes the Abu trip because it's affordable, like a Siddpur pilgrimage. With a letter from Ramesh Dani, one gets a block and utensils, allowing one cooking for two meals. Evening strolls at Nakhi Lake and rabri are also enjoyable.
Exam Tip: Detail all the reasons a character enjoys a particular trip, including practical benefits and recreational activities.
Question 3. લેખકને આબુ કરતાં અમદાવાદ કેમ વધુ ગમે છે ?
Answer: લેખકને આબુ કરતાં અમદાવાદ એટલા માટે વધુ ગમે છે કારણ કે અમદાવાદમાં અણગમતી વ્યક્તિ સામે મળે તો પોળમાંની ગલીમાં છુપાઈ જવાની સગવડ છે, જે આબુમાં નથી. આબુમાં રસ્તા પહોળા છે એટલે ક્યાંય છુપાઈ શકાતું નથી. આબુમાં અમદાવાદના લોકો વધુ દેખાય છે, એટલે એવું લાગે કે જાણો આપણે અમદાવાદમાં જ ફરવા આવ્યા હોઈએ!
In simple words: The author prefers Ahmedabad to Abu because in Ahmedabad, he can hide in narrow lanes if he sees someone he doesn't want to meet, which isn't possible on Abu's wide roads. Also, seeing many familiar faces from Ahmedabad in Abu makes it feel less like a getaway.
Exam Tip: When comparing preferences, ensure to articulate both the advantages of the preferred option and the disadvantages of the less preferred one.
Question 4. અમદાવાદમાં સાંજે શું કરવાનું?
Answer: અમદાવાદમાં સાંજે છ વાગ્યે ધાબામાં પાણી છાંટીને ઠંડકમાં પથારી પાથરીને લેટી જવાનું. અમદાવાદની સાંજ ઠંડકભરી હોય છે. સાંજે ધાબે પટેલનો આઇસ્ક્રીમ ખાવાનો અને મિત્રો સાથે ગપ્પાં મારવાનાં. પૃથ્વીનો છેડો એટલે ઘર; તેથી અમદાવાદ સારું.
In simple words: In Ahmedabad, one should sprinkle water on the terrace at 6 PM, then lie down in the cool air. Ahmedabad evenings are pleasant. On the terrace, enjoy Patel's ice cream and chat with friends. Home is the best place, so Ahmedabad is good.
Exam Tip: Describe the ideal evening activities in Ahmedabad as presented in the text, including specific times and preferences.
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર આપો :
Question 1. શા માટે પ્રવાસ કરવો જોઈએ ?
Answer: પ્રવાસ કરવા માટે સારું આયોજન કરવું જોઈએ. આપણે જે તે સ્થળના લોકો, રીત-રિવાજ અને ઐતિહાસિક મહત્ત્વની વાતો જાણવી જોઈએ. ખાવા-પીવાની વસ્તુઓમાં માત્ર ધ્યાન આપવું જોઈએ નહીં. પ્રવાસનો મુખ્ય હેતુ નવા સ્થળો અને સંસ્કૃતિને જાણવાનો હોવો જોઈએ.
In simple words: We should travel with good planning to learn about the people, customs, and historical importance of different places. We should not only focus on eating and drinking. The main goal of travel should be to explore new places and cultures.
Exam Tip: For questions about the purpose of travel, emphasize learning and cultural experience over mere consumption, as suggested by the text.
નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે ઉત્તર લખો :
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો :
- ટેસ્ટી – સ્વાદિષ્ટ
- પ્રતિજ્ઞા – ટેક, પણ
- બ્યુટીફુલ – સુંદર
- ઝંઝટ – રકઝક, માથાકૂટ
- ઝરણું – સરવાણી, નિર્ઝર
- હાડમારી – હેરાનગતિ, મુશ્કેલી
- હમ્બગ – તદ્દન ખોટું
- પટ્ટો – પહેલવાન
- બબાલ – મુસીબત, આફત
- ટાળવું – દૂર કરવું
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો ?
- સૂર્યોદય × સૂર્યાસ્ત
- ઊગવું X આથમવું
- ખરું × ખોટું
- ઇચ્છા × અનિચ્છા
- સાંજ × સવારે
- પાછળ x આગળ
- મોટી × નાની
- મધું × સોં
નીચેની કહેવતની સમજૂતી આપો :
સસ્તી મૂડી સિદ્ધપુરની જાત્રા
Answer: સમજૂતી – મર્યાદિત સાધનોથી કામ પૂર્ણ કરવું.
In simple words: This proverb means to finish a task using only limited resources.
Exam Tip: When explaining proverbs, provide a clear, concise interpretation of its meaning.
ગરથ ગાંઠે ને વિદ્યા પાઠ
Answer: સમજૂતી – જે હાથવગું હોય, પોતાના કબજામાં હોય તેજ વસ્તુ કામની.
In simple words: This means that only what is readily available and in one's possession is truly useful.
Exam Tip: Focus on explaining the practical implication of the proverb, especially regarding ownership and accessibility.
આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ.
Answer: સમજૂતી – જાતમહેનત સર્વશ્રેષ્ઠ છે. અપના હાથ જગન્નાથ.
In simple words: This proverb means that self-effort is the best, just like "your own hand is your god."
Exam Tip: When a proverb is followed by a related saying, include both in your explanation to show a complete understanding.
અણીનો ચૂક્યો સો વરસ જીવે.
Answer: સમજૂતી – એક વખત નિષ્ફળતા કે આફતમાંથી ઉગરી જનાર સફળતાની પરંપરાનો લાભ મેળવે છે.
In simple words: This means someone who escapes failure or disaster once gains a lasting benefit of success.
Exam Tip: Explain the long-term impact or consequence described by the proverb, especially in terms of survival or success.
નીચેનાં વાક્યોમાં વિરામચિહનો મૂકી ફરીથી લખો :
Question 1. આ વખતે રજાઓમાં કઈ તરફ ઊપડવા વિચારો છો બાપુ
Answer: “આ વખતે રજાઓમાં કઈ તરફ ઊપડવા વિચારો છો, બાપુ ?”
In simple words: The sentence is rewritten with correct punctuation, including quotation marks and a comma.
Exam Tip: Remember to use quotation marks for direct speech and appropriate punctuation marks like commas and question marks.
Question 2. હજુ કંઈ નક્કી નથી કર્યું છોકરાં આગ્રા જવાનું કહે છે તાજમહેલ જોવાની બહુ ઈછા છે
Answer: ‘હજુ કંઈ નક્કી નથી કર્યું. છોકરાં આગ્રા જવાનું કહે છે. તાજમહેલ જોવાની એમની બહુ ઇચ્છા છે.’
In simple words: The sentence is rewritten with correct punctuation, including single quotation marks and full stops to separate thoughts.
Exam Tip: Break down longer sentences into logical parts using periods or other suitable punctuation for clarity.
Question 3. વાહ સરસ ટેસ્ટી
Answer: “વાહ, સરસ. ટેસ્ટી."
In simple words: The exclamation is rewritten with proper punctuation, including quotation marks, a comma, and a period.
Exam Tip: Use exclamation marks for exclamations and ensure correct placement of commas within expressions.
Question 4. તાજમહેલ અને ટેસ્ટી
Answer: ‘તાજમહેલ અને ટેસ્ટી ?'
In simple words: The phrase is rewritten with question marks and single quotation marks to indicate a query.
Exam Tip: For short, questioning phrases, enclose them in quotation marks and end with a question mark.
નીચેના શબ્દોની સાચી જોડણી લખો.
- વચીત્રતા – વિચિત્રતા
- બ્યુટીફુલ – બ્યુટિફૂલ
- વીસે – વિશે
- ડીલીવરિ – ડિલિવરી
- જ્યોતિન્દ્ર – જ્યોતીન્દ્ર
- રૂપીઆ – રૂપિયા
નીચેના શબ્દોના વિશેષણ બનાવો :
- સમજ – સમજુ
- ગરમી – ગરમ
- ઠંડી – ઠંડું
- કરુણતા – કરુણ
- મોટાઈ – મોટું
- પ્રસિદ્ધિ – પ્રસિદ્ધ
- ગરીબી – ગરીબ
- ડહાપણ – ડાહ્યું
સૂરજ તો બધે જ સરખો Summary in Gujarati
સૂરજ તો બધે જ સરખો કાવ્ય-પરિચય :
Answer: લેખક પરિચય : વિનોદ જશવંતલાલ ભટ્ટ અમદાવાદના વતની છે. મધુર વ્યંગ તેમના લખાણોનું મુખ્ય પાસું છે. તેમણે હાસ્ય સાહિત્યના મોટાભાગના પ્રકારોમાં પ્રદાન કરેલું છે. ‘ઇદમ તૃતીયમ્’, ‘વિનોદની નજરે’, ‘આંખ આડા કાન’, ‘હાપચાર’, ‘ભૂલચૂક લેવીદેવી', 'વિનોદ ભટ્ટના પ્રેમપત્રો' વગેરે હાસ્યરસથી ભરપૂર પુસ્તકો તેમણે આપ્યાં છે. તેમણે નર્મદ, મુનશી, જ્યોતીન્દ્ર દવે, ચાર્લી ચેપ્લિન, બર્નાડ શો, એન્ટની ચેખોવ વગેરેનાં ચરિત્રો પણ લખેલાં છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય પરિષદનો એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડ મળ્યા છે. આ લેખ હળવી શૈલીમાં આપણી વિચિત્રતાઓ અને ટેવો વિશે ધ્યાન દોરે છે. માણસ વિખ્યાત જગ્યાએ પ્રવાસમાં જઈને પણ ત્યાં ખાણીપીણીની જ વાત કરે છે, જોવા લાયક સ્થળની ખાસિયતની નહીં, એ ટેવ વિશે લેખક કટાક્ષ કરે છે. જેમ સૂરજ બધે સરખો જ હોય તેમ આવા માણસો માટે બધાં સ્થાન સરખાં જ હોય છે. ‘સર્વશભાઈ' નામ પણ જાણે ખાણીપીણીનું વર્ણન કરતો લેખકનો વ્યંગ હોય તેવું લાગે છે, વ્યંગાત્મક રીતે રજૂ થયેલો મનુષ્ય સ્વભાવ હાસ્ય ઉપજાવે છે અને તેને વિચારવો ગમે એવું છે.
In simple words: Author Vinod Jaswantlal Bhatt, from Ahmedabad, is known for his witty humor. He has contributed significantly to humorous literature with works like 'Idam Trutiyam' and 'Vinod Bhatt Na Preampatro'. He also wrote biographies of figures like Narmad and Charlie Chaplin, receiving awards such as the Ranjitram Suvarnachandrak. His writing subtly highlights human quirks, like how people often focus more on food than scenic beauty during travel, which he finds amusingly ironic, comparing it to how the sun appears the same everywhere.
Exam Tip: When summarizing an author's profile and the essence of a work, ensure you include key achievements, literary styles, and the central message or theme discussed.
સૂરજ તો બધે જ સરખો શબ્દાર્થ :
- ટેસ્ટી – સ્વાદિષ્ટ;
- બ્યુટીફૂલ – સુંદર;
- ઝરણું – સરવણી, નિર્ઝર;
- હમ્બગ – તદ્દન ખોટું;
- પ્રતિજ્ઞા – ટેક, પણ;
- ઝંઝટ – રકઝક, માથાકૂટ;
- હાડમારી – હેરાનગતિ, મુશ્કેલી;
- પટ્ટો – પહેલવાન;
- પ્રતિજ્ઞા – સંકલ્પ, સપથ;
- બબાલ – મુસીબત, આફત.
- તળપદા શબ્દ જાતરા – યાત્રા;
- બે – ભાઈ;
- ઝાપટી જવું – ખાઈ જવું;
- લેટી જવું – સૂઈ જવું.
Explanation of the Following Proverbs:
Proverb: Sasti Mudi Sidhhpur ni Jatra
Explanation: This proverb means completing work using limited resources. It suggests achieving tasks with just a few available tools.
Proverb: Garath Gatthe ne Vidya Paath
Explanation: This proverb implies that only what is readily available or under one's control is useful. It shows the value of having things close at hand.
Proverb: Aap Saman Bal Nahi, Megh Saman Jal Nahi
Explanation: This proverb highlights that self-effort is the best. It conveys the idea that "your own hands are Lord Jagannath," emphasizing the importance of hard work.
Proverb: Anino Chukyo So Varas Jive
Explanation: This proverb means that someone who escapes failure or trouble once benefits from a tradition of success. It suggests that a person who avoids danger lives a long life.
Rewrite the Following Sentences by Adding Punctuation:
Question 1. આ વખતે રજાઓમાં કઈ તરફ ઊપડવા વિચારો છો બાપુ
Answer: “આ વખતે રજાઓમાં કઈ તરફ ઊપડવા વિચારો છો, બાપુ ?”
In simple words: Add quotation marks at the start and end, with a comma before 'બાપુ' and a question mark at the end, as it's a direct question.
Exam Tip: When transcribing direct speech, always enclose the spoken words in quotation marks and use appropriate punctuation like commas and question marks inside the quotes.
Question 2. હજુ કંઈ નક્કી નથી કર્યું છોકરાં આગ્રા જવાનું કહે છે તાજમહેલ જોવાની બહુ ઈછા છે
Answer: ‘હજુ કંઈ નક્કી નથી કર્યું. છોકરાં આગ્રા જવાનું કહે છે. તાજમહેલ જોવાની એમની બહુ ઇચ્છા છે.’
In simple words: Punctuate the sentences correctly, using periods to separate distinct ideas and single quotes to show reported speech or thought.
Exam Tip: Use periods to separate complete thoughts, and single quotation marks can be used for reporting thoughts or indirect speech in some contexts, though double quotes are more common for direct speech.
Question 3. વાહ સરસ ટેસ્ટી
Answer: “વાહ, સરસ. ટેસ્ટી."
In simple words: Use quotation marks for exclamation, a comma after "વાહ", and a period at the end to show the expression.
Exam Tip: Exclamations like "વાહ" often require a comma after them, especially when followed by descriptive words. Enclose the whole expression in quotation marks if it's spoken.
Question 4. તાજમહેલ અને ટેસ્ટી
Answer: ‘તાજમહેલ અને ટેસ્ટી ?'
In simple words: This looks like a thought or question, so put it in single quotes and add a question mark at the end.
Exam Tip: Short phrases that imply a question, even without a clear verb, should end with a question mark, especially when enclosed in quotes to denote a thought or query.
Write the Correct Spelling of the Following Words:
Original Word: વચીત્રતા
Correct Spelling: વિચિત્રતા
Original Word: બ્યુટીફુલ
Correct Spelling: બ્યુટિફૂલ
Original Word: વીસે
Correct Spelling: વિશે
Original Word: ડીલીવરિ
Correct Spelling: ડિલિવરી
Original Word: જ્યોતિન્દ્ર
Correct Spelling: જ્યોતીન્દ્ર
Original Word: રૂપીઆ
Correct Spelling: રૂપિયા
Make Adjectives from the Following Words:
Original Word: સમજ
Adjective: સમજુ
Original Word: ગરમી
Adjective: ગરમ
Original Word: ઠંડી
Adjective: ઠંડું
Original Word: કરુણતા
Adjective: કરુણ
Original Word: મોટાઈ
Adjective: મોટું
Original Word: પ્રસિદ્ધિ
Adjective: પ્રસિદ્ધ
Original Word: ગરીબી
Adjective: ગરીબ
Original Word: ડહાપણ
Adjective: ડાહ્યું
Suraj To Badhe J Sarakho Summary in Gujarati
Suraj To Badhe J Sarakho - Poem Introduction:
Author Introduction: Vinod Jaswantlal Bhatt is originally from Ahmedabad. His writings are supported by a sweet, humorous style. He has contributed to most types of humorous literature. His works include 'Idam Tritiyam', 'Vinodni Najare', and 'Aankh Aada Kaan'.
'Haapchar', 'Bhulchuk Levidevi', and 'Vinod Bhattna Prempatro' are some of the humor-filled books he has given. He also penned biographies of Narmad, Munshi, Jyotindra Dave, Charlie Chaplin, Bernard Shaw, and Anton Chekhov. He received the Ranjitram Suvarnachandrak award. He was also honored with the Sahitya Parishad Award and the Gujarat Sahitya Academy Award for his humorous writing.
Lesson Overview: This essay, written in a light style, draws attention to our strange quirks and habits. Even when people travel to famous places, they often only talk about food and drink, not the features of the sights. The author satirizes this habit. Just as the sun is the same everywhere, all places are similar for such people. The name 'Sarvashbhai' seems to embody this food-loving nature. The human behavior presented satirically is quite amusing and enjoyable to reflect upon.
Suraj To Badhe J Sarakho - Word Meanings:
Word: ટેસ્ટી
Meaning: સ્વાદિષ્ટ
Word: બ્યુટીફૂલ
Meaning: સુંદર
Word: ઝરણું
Meaning: સરવણી, નિર્ઝર
Word: હમ્બગ
Meaning: તદ્દન ખોટું
Word: પ્રતિજ્ઞા
Meaning: ટેક, પણ
Word: ઝંઝટ
Meaning: રેકઝક, માથાકૂટ
Word: હાડમારી
Meaning: હેરાનગતિ, મુશ્કેલી
Word: પટ્ટો
Meaning: પહેલવાન
Word: પ્રતિજ્ઞા
Meaning: સંકલ્પ, સપથ
Word: બબાલ
Meaning: મુસીબત, બાફત
Word: તળપદા શબ્દ જાતરા
Meaning: યાત્રા
Word: બે
Meaning: ભાઈ
Word: ઝાપટી જવું
Meaning: ખાઈ જવું
Word: લેટી જવું
Meaning: સૂઈ જવું
Free study material for Gujarati
GSEB Solutions Class 10 Gujarati Chapter 08 સૂરજ તો બધે જ સરખો
Students can now access the GSEB Solutions for Chapter 08 સૂરજ તો બધે જ સરખો prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 10 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 08 સૂરજ તો બધે જ સરખો
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 10 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 10 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 10 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 10 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 08 સૂરજ તો બધે જ સરખો to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો is available for free on StudiesToday.com. These solutions for Class 10 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 10 Gujarati. You can access GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો in printable PDF format for offline study on any device.