Official GSEB Solutions for Class 10 Gujarati: Chapter 05 વીરભૂમિ (First Language)
Explore reliable textbook solutions for Chapter 05 વીરભૂમિ (First Language) tailored for Class 10 learners. Utilizing these Gujarati answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Chapter-wise Solutions for Gujarati: Chapter 05 વીરભૂમિ (First Language)
Access the complete solution PDF for Class 10 Gujarati below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
વીરભૂમિ પાઠ – પરિચય
‘વીરભૂમિ’ ખેડાંડીનો વિષય શહીદી, કુરબાનીનો છે. ભારતને ગુલામ બનાવનાર અને વર્ષો સુધી ભારત પર રાજ્ય કરનાર અંગ્રેજોએ જલિયાંવાલા બાગમાં જે નિર્દય હત્યાકાંડ કરેલો એ ઘટનાને ભારતની પ્રજા સારી રીતે જાણે છે અને એ સ્થળની મુલાકાત લઈ તેનો ઇતિહાસ જાણીને ભારતવાસીનું હૃદય કંપી ઊઠે છે.
પણ આ અંગ્રેજોએ અત્યંત ભયાનક હત્યાકાંડ ગુજરાતની આદિવાસી ગરાસિયા (ભીલ) લોકો પર પણ ગુજાર્યો હતો. એમાં એ જ કોમના સુરજી નિનામાને ફોડીને આ હત્યાકાંડમાં તેનો સાથ લીધો હતો. આ ભયાનક હત્યાકાંડની ઘટના પાલ – દઢવાવ સ્થળે બની હતી.
એ હત્યાકાંડ દરમિયાન અંગ્રેજોએ ગોળીબાર કર્યા. ઑટોમેટિક મશીનગનથી ધડાધડ ગોળીઓ સ્ત્રી – પુરુષો અને નાનાં બાળકો પર છોડી. સૌ તેનો સામનો કરતા રહ્યા, તેમને ગાળો આપતા, ભીલ કોમની સ્ત્રીઓ રણચંડી બનીને પોતાની બોલીમાં અંગ્રેજોને સંભળાવી દેતી,
"ને પેરવ (ભૈરવ) ખપ્પર ભરી ભરખે મુવી લોહીની નદીઓ ખડૂકા (ધોધ) લેહે ... પણ બધા આઝાદ થહે” એની ખુમારીની, એના શબ્દોની કોઈ અસર થતી નથી. સત્તાધારી અંગ્રેજો પાસે તેમનું શું ચાલે? લાશોના ઢગ ખડકાય છે.
કેટલીક લાશો કૂવામાં પડે છે. દર્દનાક ચીસો, ઉંહકારા સંભળાય છે. બધા જ આદિવાસી મરી જાય ત્યાં સુધી ખૂની ખેલ ચાલે છે. અંગ્રેજ ચટ્ટન સુરજી નિનામાને આદેશ આપે છે, “બાકી લાશોં કો ઉસ નદી મેં ગાડ દો, કિસી કો પતા ન ચલે." અંગ્રેજોના સૈનિકોની બેશરમી તો જુઓ.
લાશોને કૂવામાં ફેંકતાં પહેલાં તેમનાં માદળિયાં કાનની બુટ્ટીઓ વગેરે કાઢી લે છે. આટલું અધૂરું હોય એમ કેટલાંકને તો જીવતાં જ કૂવામાં નાખી દે છે.
આ ધાતકી પરિસ્થિતિ વચ્ચે પણ આ વીરભૂમિના આદિવાસીઓ આઝાદીને ખાતર વીરતાથી એમનો સામનો કરતા રહ્યા અને અંગ્રેજો બેરહમીથી તેમને મોતને ઘાટ ઉતારતા ગયા.
એકાંકીના અંતમાં લેખક દર્શાવે છે કે દેશ તો અહિંસક તાકાતથી આઝાદ થઈ ગયો, પણ અંગ્રેજોને આ કાંડમાં સાથ આપનાર કૂવાના થડા પર ઊંધો પડી જીવતા મડા જેવો સુરજી નિનામા હૈયાફાટ રુદન કરે રુદન કર્યા કામો પર પસ્તાય છે.
ઢોકળિયા કૂવામાં આઝાદીને ખાતર લડતાં લડતાં આદિવાસીઓની લાશ સૂતી છે એ જ કૂવામાં આક્રંદ કરતો સુરજી નિનામાં કૂદી પડે છે જાણે પાપનું પ્રાયશ્ચિત્ત કરતો ન હોય !
વીરભૂમિ શબ્દાર્થ
- નિર્મમ - મમત્વ વિનાનું.
- નિર્દય - દયા વગરનું.
- રતીભાર - સહેજ પણ.
- દમામ - દબદબો, ભપકો.
- ચિતરિયા પાલ - સાબરકાંઠા જિલ્લાનું એક ગામ.
વીરભૂમિ તળપદા શબ્દો
- રવડી પડહે - ખડી જશે.
- ગોઝારી - હત્યારી.
- બૈરાં સોરાં - બૈરી છોકરાં.
- કાળિયો દેવ - શામળિયાજી.
- રમણા - ઉજવો.
- ખડૂકો - ધોધ.
- મડા - મડદું.
- ખોલરું - ઘર.
- રાખસ - રાક્ષસ.
Free study material for Gujarati
Step-by-Step Textbook Answers: Class 10 Gujarati Chapter 05 વીરભૂમિ (First Language)
Chapter Exercise Answers for Class 10 Gujarati
Explore reliable textbook solutions for Chapter 05 વીરભૂમિ (First Language) tailored for Class 10 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Gujarati.
Detailed Answer Guides for Chapter 05 વીરભૂમિ (First Language)
Clear, methodical explanations accompany every challenging problem within the Class 10 Gujarati text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Complete Preparation Kit for Class 10 Exams
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 10 Gujarati.
FAQs
The complete and updated GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 5 વીરભૂમિ (First Language) is available for free on StudiesToday.com. These solutions for Class 10 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 5 વીરભૂમિ (First Language) as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 5 વીરભૂમિ (First Language) will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 10 Gujarati. You can access GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 5 વીરભૂમિ (First Language) in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 5 વીરભૂમિ (First Language) in printable PDF format for offline study on any device.