Step-by-Step Textbook Solutions for Class 10 Gujarati Chapter 03 તારે પગલે (First Language)
Review structured textbook solutions for Class 10 Gujarati Chapter 03 તારે પગલે (First Language). Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Download Chapter 03 તારે પગલે (First Language) Textbook Solutions PDF
Navigate directly to the solved Gujarati textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
Tāre Pagale Kāvy – Parichay
– રવીન્દ્રનાથ ટાગોર (જન્મ: 07-05-1861-મૃત્યુ: 07-08-1941) અનુવાદ: સુંદરમ્
‘તારે પગલે ગીતનું શીર્ષક વાંચતાં જ મનમાં પ્રશ્ન થાય કે કોને પગલે?' કવિ પ્રકૃતિસૌંદર્યના પ્રેમી છે, પણ કવિ માને છે કે – પ્રકૃતિનાં વિવિધ રૂપોનું સૌંદર્ય અને તેના પ્રત્યેનું આકર્ષણ તો તારે પગલે' એટલે કે પરમાત્માનાં પગલાંને જ આભારી છે. પરમાત્માનું આ સર્જન છે.
જુઓને કવિ સંધ્યાને "સંધ્યારાણી' કહીને માન આપે છે અને આકાશમાં સંધ્યારાણી કેવા સુંદર રંગો પાથરે છે. આગળ કવિ કલ્પના કરે છે કે આ સંધ્યારાણીના લાલ કુમકુમ રંગથી જ સ્ત્રીના પગની પાની રંગાય છે અર્થાત્ સ્ત્રીના પગની પાની કુમકુમ રંગી કેવી શોભે છે!
એની શોભા આગળ મૃદુ, કોમળ શેફાલીનું પુષ્પ પણ ઝાંખું લાગે છે. રોજ ચિર યૌવનની બંસરી મધુરા સૂર છેડે છે ત્યારે ધુંઘટમાં ઢંકાયેલું કોનું મુખ એ મીઠા સૂર સાંભળી રાજી થાય છે? ગોપીકાઓ જાણે છે કે આ મધુરા સૂર છેડનાર બીજું કોઈ નહિ, એ તો કૃષ્ણ છે.
આ સૂરથી આનંદિત થયેલી ગોપીકાને માટે તો આજે ઉત્સવગાન છે. જીવનની મધુર વીણાના સૂર છેડવાનો અને મિલનનાં મીઠાં ગીત ગાવાનો આ શુભ અવસર છે.
આમ, કવિએ આ ગીતમાં પ્રકૃતિનાં વિવિધ રૂપોની રમણીયતાની સાથે ગોપી-કૃષ્ણના મધુર મિલનના સંબંધોને વણી લીધા છે.
Tāre Pagale Shabdaarth
- મધુમય - મધ જેવી મીઠાશવાળું, (અહીં) છંદનું નામ.
- ઝંખવાઈ જવું - ઓછપ અનુભવવી, ઝાંખા પડી જવું.
- મૃદુ - કોમળ.
- શેફાલી - ફૂલનું નામ.
- ચિર - લાંબું.
- યૌવન - યુવાની.
- બંસરી - વાંસળી, બંસી.
- બાજે - વાગે.
- મર્મર - અવાજ, ધ્વનિ, (અહીં) હાસ્ય.
- ઉત્સવ - આનંદનો પ્રસંગ.
- પાની - પગનો સૌથી નીચેનો પાછળનો ભાગ.
- ધૂંઘટ - સાડીથી ઢાંકેલું મુખ.
- મધુ - મધુર, મધ.
- વણા - સંગીતનું તારથી વગાડવાનું સાધન (તંતુવાઘ).
- ટાણું - સમય, પ્રસંગ.
Free study material for Gujarati
Gujarati Class 10 Curriculum Solutions: Chapter 03 તારે પગલે (First Language)
Textbook Solutions for Class 10 Gujarati Chapter 03 તારે પગલે (First Language)
Access structured GSEB textbook solutions for Chapter 03 તારે પગલે (First Language). Designed in alignment with the latest academic curriculum for Class 10 Gujarati, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Mastering Theoretical and Practical Questions
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 03 તારે પગલે (First Language) concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Effective Self-Study and Homework Assistance
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 03 તારે પગલે (First Language) with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 3 તારે પગલે (First Language) is available for free on StudiesToday.com. These solutions for Class 10 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 3 તારે પગલે (First Language) as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 3 તારે પગલે (First Language) will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 10 Gujarati. You can access GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 3 તારે પગલે (First Language) in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 3 તારે પગલે (First Language) in printable PDF format for offline study on any device.