Get the most accurate GSEB Solutions for Class 10 Gujarati Chapter 03 સત્યવ્રત here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 10 Gujarati. Our expert-created answers for Class 10 Gujarati are available for free download in PDF format.
Detailed Chapter 03 સત્યવ્રત GSEB Solutions for Class 10 Gujarati
For Class 10 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 10 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 03 સત્યવ્રત solutions will improve your exam performance.
Class 10 Gujarati Chapter 03 સત્યવ્રત GSEB Solutions PDF
નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો.
Question 1. એક વખત કોણ વહોરવા નીકળ્યું હતું ?
(a) ભારતી બાપુ
(b) મોરારિ બાપુ
(c) જૈન સાધુ
(d) ફકીર બાબા
Answer: (c) જૈન સાધુ
In simple words: A Jain monk went out to beg for alms one day.
Exam Tip: For MCQ questions about characters in a story, identify the main character's action and recall who performed it.
Question 2. એક માણસે એમનું શું કરી ?
(a) પ્રાર્થના
(b) વિનંતી
(c) માગણી
(d) વાવણી
Answer: (b) વિનંતી
In simple words: A man made a request to him.
Exam Tip: When asked about interactions, focus on the immediate action or request made by one character to another.
Question 3. આ માણસે શું લીધું ન હતું ?
(a) દાન
(b) નિયમ
(c) પુસ્તક
(d) વ્રત
Answer: (d) વ્રત
In simple words: This man had not taken any vows.
Exam Tip: In negative questions, carefully note what was *not* taken or done according to the story.
Question 4. જૈન સાધુ આ માણસને પહેલાં કયું વ્રત લેવાનું કહે છે ?
(a) દારૂ નહીં પીવાનું
(b) તાડી નહીં પીવાનું
(c) પાણી નહીં પીવાનું
(d) દૂધ નહીં પીવાનું
Answer: (a) દારૂ નહીં પીવાનું
In simple words: The Jain monk first suggests the man take a vow not to drink alcohol.
Exam Tip: For sequential instructions, remember the order in which the advice or conditions were given.
Question 5. જૈન સાધુ આ માણસને બીજું કયું વ્રત લેવાનું કહે છે ?
(a) અહિંસા પાળવાની
(b) જુગાર નહી રમવાનું
(c) મારામારી નહીં કરવાની
(d) દિવસે સૂવાનું નહીં
Answer: (b) જુગાર નહી રમવાનું
In simple words: The Jain monk asks the man to take a second vow: not to gamble.
Exam Tip: Recall the specific types of vows or promises made by the character to ensure the correct option is selected.
Question 6. જૈન સાધુ આ માણસને ત્રીજું કયું વ્રત લેવાનું કહે છે ?
(a) પગાર નહીં લેવાનો
(b) ઝાડ ઉપર ચડવાનું નહિ
(c) વ્યભિચાર નહીં કરવાનો
(d) કેરી નહીં ખાવાની
Answer: (c) વ્યભિચાર નહીં કરવાનો
In simple words: The Jain monk suggests the man take a third vow: not to commit adultery.
Exam Tip: Be precise when identifying the sequential vows. The story typically presents them in a clear order.
Question 7. જૈન સાધુ આ માણસને ચોથું કયું વ્રત લેવાનું કહે છે ?
(a) ચોરી નહિ કરવાનું
(b) સોનું નહિ પહેરવાનું
(c) ખેતી નહિ કરવાનું
(d) પાણીમાં તરવાનું નહિ
Answer: (a) ચોરી નહિ કરવાનું
In simple words: The Jain monk tells the man to take a fourth vow: not to steal.
Exam Tip: List out all the vows in order to avoid confusion between different stages of advice.
Question 8. જૈન સાધુના કહેવાથી આ માણસ પાંચમું કયું વ્રત લે છે ?
(a) એક વખત જમવું
(b) સાચું બોલવું
(c) પર્વત પર ચડવું
(d) અપાસરે દર્શને જવું
Answer: (b) સાચું બોલવું
In simple words: Following the Jain monk's advice, the man takes a fifth vow: to speak the truth.
Exam Tip: Pay attention to the final and most important vow the character decides to undertake in the narrative.
Question 9. આ માણસ ક્યાં ચોરી કરવાનું વિચારે છે ?
(a) શેઠને ત્યાં
(b) વેપારીને ત્યાં
(c) રાજાને ત્યાં
(d) પ્રધાનને ત્યાં
Answer: (c) રાજાને ત્યાં
In simple words: This man plans to commit theft at the king's palace.
Exam Tip: Remember the specific target of the character's planned actions as this often drives key plot points.
Question 10. આ માણસને રસ્તામાં કોણ મળે છે ?
(a) સિપાઈ
(b) મિત્ર
(c) ગાય
(d) ચીબરી
Answer: (a) સિપાઈ
In simple words: The man meets a soldier on the road.
Exam Tip: Characters encountered on journeys often play a crucial role in the story's development.
Question 11. આ માસ ચોરી કરવા ક્યાં જતો હતો ?
(a) બેન્કમાં
(b) મંદિરમાં
(c) રાજમહેલમાં
(d) સુપર બજારમાં
Answer: (c) રાજમહેલમાં
In simple words: This man was going to the royal palace to steal.
Exam Tip: Clarify the final destination of the character to understand the context of their actions.
Question 12. રાજમહેલમાં શું ખુલ્યું હતું ?
(a) બારણું
(b) દરવાજો
(c) તિજોરી
(d) બારી
Answer: (d) બારી
In simple words: A window was open in the royal palace.
Exam Tip: Small details like an open window or door can be important clues in a story.
Question 13. છેવટે ચોરને શું જોવામાં આવ્યું ?
(a) તલવાર
(b) સોનાની વીંટી
(c) મુગટ
(d) એક દાબડી
Answer: (d) એક દાબડી
In simple words: In the end, the thief noticed a small box.
Exam Tip: Focus on the specific item the character notices or finds, as it's often central to the plot.
Question 14. આ દાબડીમાં બીજું શું હતું ?
(a) ચિટ્ટી
(b) રાણીનો ફોટો
(c) એક રત્ન
(d) બીજી દાબડી
Answer: (d) બીજી દાબડી
In simple words: This box contained another box.
Exam Tip: Nested items or unexpected discoveries are often critical to the story's mysteries.
Question 15. બીજી દાબડીમાં શું હતું ?
(a) પાંચ રત્નો
(b) છ રત્નો
(c) સાત રત્નો
(d) ચાર રત્નો
Answer: (c) સાત રત્નો
In simple words: The second box contained seven gems.
Exam Tip: Specific numbers or quantities are important facts to remember for plot accuracy.
Question 16. ચોરે કેટલા રત્નો ચોરી લીધાં ?
(a) એક
(b) બે
(c) પા
(d) ચાર
Answer: (d) ચાર
In simple words: The thief stole four gems.
Exam Tip: Distinguish between the total number of items found and the quantity actually taken by the character.
Question 17. રસ્તામાં એને કોણે રોક્યો ?
(a) સિપાઈએ
(b) એક માણસે
(c) એક સ્ત્રીએ
(d) બીજા ચોરે
Answer: (b) એક માણસે
In simple words: A man stopped him on the road.
Exam Tip: Identify who intercepts the character's path, as this often leads to a significant interaction.
Question 18. રાજાએ શું ક્યું હતું ?
(a) વેશપલટો
(b) કાળો કોટ પહેર્યો હતો
(c) હાથમાં તલવાર હતી
(d) કપાળે ચાંદલો કર્યો હતો
Answer: (a) વેશપલટો
In simple words: The king had disguised himself.
Exam Tip: Actions of powerful figures like the king often involve strategic choices, such as disguises, to observe events firsthand.
Question 19. ચોર રાજાને શું બતાવે છે ?
(a) ચાર રત્નો
(b) ચારે વટી
(c) ચાર આંગળી
(d) ચાર બંગડી
Answer: (a) ચાર રત્નો
In simple words: The thief shows four gems to the king.
Exam Tip: The evidence presented by a character is key to understanding their honesty and adherence to their vows.
Question 20. રાજમહેલમાં જઈને કોસ સૂઈ જાય છે ?
(a) પ્રધાન
(b) ચોર
(c) રાણી
(d) રાજા
Answer: (d) રાજા
In simple words: The king goes to sleep in the royal palace.
Exam Tip: After key events, note who performs actions like sleeping, as it indicates resolution or a shift in the plot.
Question 21. રાજમહેલમાં શું પડ્યું હતું ?
(a) એક દીવાલ
(b) એક શેત્રુંજી
(c) ખાતર
(d) વરસાદ
Answer: (c) ખાતર
In simple words: Manure was lying in the royal palace.
Exam Tip: Small, seemingly insignificant details in the setting can sometimes be important plot devices or clues.
Question 22. પ્રધાનને દાબડીમાંથી શું ચોરી લીધું ?
(a) ત્રણ રત્નો
(b) દાબડી
(c) ત્રણ વટી
(d) તલવાર
Answer: (a) ત્રણ રત્નો
In simple words: The minister stole three gems from the box.
Exam Tip: Contrast the actions of different characters, especially when comparing the thief's honesty with others.
Question 23. પ્રધાને રાજાને કેટલા રત્નો ચોરી થઈ એમ કહ્યું ?
(a) પાંચ
(b) છે
(c) સાત
(d) ચોર
Answer: (c) સાત
In simple words: The minister told the king that seven gems had been stolen.
Exam Tip: Pay attention to discrepancies in accounts provided by different characters, as this highlights deception.
Question 24. રાજાએ પ્રધાનને કોને જલદી પકડી લાવવાનું કહ્યું ?
(a) સિપાઈને
(b) ચોરને
(c) રાહુલને
(d) મજુરને
Answer: (b) ચોરને
In simple words: The king told the minister to quickly capture the thief.
Exam Tip: Commands given by a king often reveal immediate priorities and actions to be taken.
Question 25. ચોરે એક રત્ન કોને આપ્યું ?
(a) ચોકીધરને
(b) રાજાને
(c) શેઠજીને
(d) પ્રધાનને
Answer: (c) શેઠજીને
In simple words: The thief gave one gem to the merchant.
Exam Tip: Acts of generosity or specific gifts often highlight a character's nature or the consequences of their actions.
Question 26. રાજાએ શું લખ્યું ?
(a) ચિટ્ટી
(b) પત્ર
(c) દસ્તાવેજ
(d) રાજીનામું
Answer: (a) ચિટ્ટી
In simple words: The king wrote a note.
Exam Tip: Written communications in a story can be critical plot elements, often containing instructions or revelations.
Question 27. ચોર ઘરમાં શેના પર મજાથી સૂતેલો હતો ?
(a) પલંગ પર
(b) ખાટલા પર
(c) સોફા પર
(d) ખુરશી પર
Answer: (b) ખાટલા પર
In simple words: The thief was comfortably sleeping on a cot at home.
Exam Tip: Details about a character's comfort or resting place can indicate their state of mind after a significant event.
Question 28. ચોર પાસે હવે કેટલા રનો રહ્યાં છે ?
(a) બે
(b) પા
(c) ત્રણ
(d) એક
Answer: (b) પા
In simple words: The thief now has five gems remaining.
Exam Tip: Keep track of numerical changes throughout the story, such as the number of remaining stolen items.
Question 29. ચોરે ત્રણ રનો કોણે ચોય છે, તેમાં કોનું નામ લીધું ?
(a) સિપાઈનું
(b) પ્રધાનનું
(c) શેઠનું
(d) રાણીનું
Answer: (b) પ્રધાનનું
In simple words: The thief named the minister when revealing who stole the three gems.
Exam Tip: When a character reveals a truth, note who is implicated by their confession.
Question 30. ચોર રાજસભામાં કયા વતની વાત જાહેર કરે છે ?
(a) સત્યવ્રતની
(b) અહિસાની
(c) જીવદયાની
(d) ઉપવાસની
Answer: (a) સત્યવ્રતની
In simple words: The thief declares the vow of truthfulness in the royal court.
Exam Tip: The central theme or vow of the story is often explicitly stated or highlighted in crucial moments.
Question 31. પ્રધાનજીને રાજાએ ક્યાં મોકલ્યા ?
(a) કેદખાનામાં
(b) બાગમાં
(c) મંદિરે
(d) વિદેશમાં
Answer: (a) કેદખાનામાં
In simple words: The king sent the minister to prison.
Exam Tip: Consequences for deceitful characters often involve punishment, such as imprisonment.
Question 32. રાજાએ ચોરને કયું પદ આપ્યું >
(a) સેનાપતિને ગણું
(b) સિપાઈનું
(c) પ્રધાનપદનું
(d) અંગરક્ષકનું
Answer: (c) પ્રધાનપદનું
In simple words: The king offered the thief the position of minister.
Exam Tip: Just rewards for honesty and integrity often include promotion to a position of trust.
Question 33. રાજાએ ચોરનું કયું નામ રાખ્યું ?
(a) સત્યવ્રતનું
(b) સાધુનું
(c) મૂર્ખ ચોરનું
(d) આળસુનો પીરનું
Answer: (a) સત્યવ્રતનું
In simple words: The king named the thief 'Satyavrat'.
Exam Tip: New names given to characters after a transformation often reflect their newfound virtues or roles.
Question 34. ‘સત્યવ્રત’ વાર્તાના લેખક કોણ છે ?
(a) કૌશિક આચાર્ય
(b) ધનશ્યામ વ્યાસ
(c) ઉમાશંકર જોશી
(d) રણછોડ જોશી
Answer: (c) ઉમાશંકર જોશી
In simple words: The author of the story 'Satyavrat' is Umashankar Joshi.
Exam Tip: Author names are important literary facts and should be remembered for reference.
નીચે આપેલા પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
Question 1. કોણ વહોરવા નીકળ્યું છે ?
Answer: એક જૈન સાધુ વહોરવા નીકળ્યા છે.
In simple words: A Jain monk set out to beg for alms.
Exam Tip: When asked about the protagonist's initial action, state it directly and concisely.
Question 2. એક માણસે જૈન સાધુને શી વિનંતી કરી ?
Answer: એક માણસે જૈન સાધુને વિનંતી કરી, ‘મહારાજ, મારે ત્યાં વહોરવા પધારો.’
In simple words: A man asked the Jain monk, ‘Your Holiness, please come to my home to accept alms.’
Exam Tip: For questions about requests, quote the exact words used or paraphrase the core request clearly.
Question 3. જેન સાધુએ કેમ ના પાડી ?
Answer: જૈન સાધુએ એટલા માટે ના પાડી કે આ માણસે કોઈ વ્રત લીધું ન હતું.
In simple words: The Jain monk declined because this man had not taken any vows.
Exam Tip: Always provide the reason or justification when a character's refusal is questioned.
Question 4. જૈન સાધુએ આ માણસને કયા કયા રાત લેવાનું કહ્યું?
Answer: જૈન સાધુએ આ માણસને ક્રમશઃ દારૂ ન પીવાનું, જુગાર ન રમવાનું, વ્યભિચાર ન કરવાનું, ચોરી નહિ કરવાનું વ્રત લેવાનું કહ્યું. આ માણસે આમાંનું એક પણ વ્રત લેવાની ના પાડી.
In simple words: The Jain monk advised the man to take vows sequentially: not to drink alcohol, not to gamble, not to engage in adultery, and not to steal. However, the man refused to take any of these vows.
Exam Tip: When listing multiple instructions or conditions, ensure they are presented in the correct order as per the narrative.
Question 5. આ માણસે આખરે કયું વ્રત લીધું?
Answer: આ માણસે આખરે 'સાચું બોલવું' એવું વ્રત લીધું.
In simple words: Eventually, the man decided to take the vow of 'speaking the truth'.
Exam Tip: Identify the final decision a character makes, especially when it resolves a conflict or dilemma.
Question 6. સાચું બોલવાનું વ્રત લેવાતી આ માણસને શો ફાયદો થયો ?
Answer: સાચું બોલવાનું વ્રત લેવાથી આ માણસને બહુ ફાયધે થયો. દારૂ, જુગાર, વ્યભિચાર જેવાં દુર્ગણો દૂર થયાં, માત્ર ચોરી કરવાનું બાકી રાખ્યું; અને તે પણ સત્ય બોલીને.
In simple words: Taking the vow to speak the truth brought many benefits to this man. Vices like drinking, gambling, and adultery disappeared, leaving only stealing as a habit; he even confessed to that by speaking truly.
Exam Tip: When explaining consequences, list the positive outcomes and how they relate to the character's actions.
Question 7. આ માણસ ક્યાં ચોરી કરવી એવું નક્કી કરે છે ?
Answer: આ માણસ રાજાને ત્યાં ચોરી કરવી એવું નકકી કરે છે.
In simple words: This man decides to commit theft at the king's palace.
Exam Tip: Focus on the specific location chosen for a character's action, as it indicates the scale of their intent.
Question 8. આ માણસને રસ્તામાં કોણ કોણ મળે છે ?
Answer: આ માણસને રસ્તામાં એક સિપાઈ મળે છે, રાજ દરબારમાં જતાં એક ચોકીદાર મળે છે અને વેશપલટો કરેલ રાજા મળે છે.
In simple words: On his way, the man encounters a soldier, a guard while entering the royal court, and the king in disguise.
Exam Tip: List all significant encounters a character has on their journey, as these often influence the plot.
Question 9. ચોર રાજમહેલમાં ચોરી કરવા ક્યાંથી દાખલ થાય છે ?
Answer: ચોર રાજમહેલમાં ચોરી કરવા માટે, રાજમહેલની એક ખુલ્લી બારીમાંથી પ્રખલ થાય છે.
In simple words: The thief enters the royal palace to steal through an open window.
Exam Tip: Specific entry points or methods of infiltration are important details in a theft narrative.
Question 10. ચોર રાજમહેલની ચીજવસ્તુઓ વિશે શું વિચારે છે ?
Answer: ચોર રાજમહેલની અનેક વસ્તુઓ જુએ છે, પણ ચોરી કરીને રાખે ક્યાં ? અને કોઈ પૂછે તો સાચું બોલવું પડે. એટલે કોઈ મોટી કે કિંમતી વસ્તુ લેતો નથી.
In simple words: The thief observes many items in the royal palace but wonders where to keep them after stealing. Also, he remembers he would have to speak the truth if anyone asks. So, he does not take any large or valuable items.
Exam Tip: Character's internal thoughts and motivations are crucial for understanding their decisions and actions.
Question 11. છેવટે ચોરને શું દેખાય છે ?
Answer: છેવટે ચોરને એક દાબડી દેખાય છે.
In simple words: Eventually, the thief spots a small box.
Exam Tip: Note down the item that finally captures the character's attention, as it's often the key object.
Question 12. આ દાબડીમાં શું હોય છે ?
Answer: આ દાબડીમાં બીજી નાની દાબડી હોય છે અને આ બીજી નાની ધબડીમાં સાત કિંમતી રત્નો હોય છે.
In simple words: This box contains another smaller box, and that smaller box holds seven precious gems.
Exam Tip: Details about the contents of discovered objects are crucial for tracking plot points.
Question 13. ચોરે કેટલા રનો ચોરે છે ? કેમ ?
Answer: ચોર સંતોષી અને સમજુ છે. તે સાત રત્નોમાંથી ફક્ત ચાર રનોની ચોરી કરે છે. એમ વિચારે છે કે આટલાં બધાંને શું કરવા છે ? ચાર રત્નો પૂરતાં છે; આખી જિંદગી નીકળી જશે !
In simple words: The thief is content and wise. He steals only four out of the seven gems. He thinks, 'What will I do with so many? Four gems are sufficient; they will last a lifetime!'
Exam Tip: When a character's actions deviate from expectations, explain their reasoning and underlying motivations.
Question 14. વેશપલટો કરેલ રાજાને તે કેટલા રનો બતાવે છે ?
Answer: વેશપલટો કરેલ રાજાને રાજમહેલમાંથી પોતે ચાર રનો ચોરેલ છે, તે બતાવે છે, સત્ય બોલવાનું વ્રત છે; એ કારણે.
In simple words: He shows the king in disguise that he has stolen four gems from the royal palace, due to his vow to speak the truth.
Exam Tip: The character's commitment to their vow, even when it puts them at risk, is a significant theme.
Question 15. રાજા એની પાસેથી શું લે છે ?
Answer: રાજા એની પાસેથી એના રહેઠાણનું ઠેકાણું લે છે.
In simple words: The king takes the address of his residence from him.
Exam Tip: Actions taken by authority figures, such as obtaining an address, are crucial for future plot developments.
Question 16. આ ચોરની રાજા ઉપર કેવી અસર થઈ ?
Answer: આ ચોરની પ્રામાણિકતા અને સત્ય બોલવાની રીતથી રાજા ખૂબ પ્રભાવિત થયો. રાજમહેલમાં જઈને આરામથી સૂઈ પણ ગયો !
In simple words: The thief's honesty and commitment to speaking the truth deeply impressed the king. After returning to the palace, the king even slept peacefully!
Exam Tip: Explain the impact of a character's virtue on others, especially those in power.
Question 17. પ્રધાનજીએ સવારે રાજમહેલમાં શેની જાહેરાત કરી ?
Answer: પ્રધાનજીએ સવારે રાજમહેલમાં ચોરી થઈ છે એની જાહેરાત કરી અને કહ્યું કે આ સાત રનોની પણ ચોરી થઈ છે.
In simple words: The minister announced in the royal palace in the morning that a theft had occurred and claimed that all seven gems had been stolen.
Exam Tip: Note the specific details of public announcements, especially when they contain misinformation.
Question 18. ખરેખર કેટલાં રત્નો ચોરાયાં હતાં ? બાકીના ત્રણ ક્યાં ગયાં ?
Answer: ખરેખર સત્યવ્રત ચાર જ રનો થયાં હતાં, પ્રધાનજીએ ચોરને મૂર્ખ કહીને બાકીના ત્રણ રનો પોતે ચોરી લીધાં; એટલે એમણે સાત રત્નોની ચોરી થઈ એવી જાહેરાત કરી.
In simple words: In reality, only four gems were stolen by Satyavrat. The minister, calling the thief foolish, stole the remaining three gems himself; that's why he announced that all seven gems had been stolen.
Exam Tip: Clarify the actual events versus the reported events to highlight deceit and reveal hidden truths.
Question 19. ચોરે શેઠજીને એક રન આપી શું કહ્યું :
Answer: રે શેઠજીને એક રત્ન આપી કહ્યું : 'શેઠજી, આમાંથી ચાલે ત્યાં સુધી મારે ઘેર સીધું મોકલી આપજો. ખૂટે ત્યારે કહેજો.'
In simple words: The thief gave one gem to the merchant and said: 'Sir, please send provisions to my house from this until it lasts. Let me know when it runs out.'
Exam Tip: Direct quotes in a story often reveal a character's character traits, such as their foresight or generosity.
Question 20. ચોર સીધાનું શું કરે છે ?
Answer: ચોર સીધું આવે એટલે પકાવી, ખાઈ કરી ખાટલામાં ધરખૂણે પડી રહેતો. બહાર નીકળે તો જૂઠું કહેવું પડે.
In simple words: When the thief received provisions, he cooked them, ate, and then rested peacefully in his cot. If he went outside, he would have to tell a lie.
Exam Tip: Examine how a character's actions align with their vows, even in daily life, to reinforce the story's theme.
Question 21. એક દિવસ રાજાએ શું કર્યું?
Answer: એક દિવસ રાજાએ દરબારમાં અધિકારીઓને પૂછવું કે તમારાથી ચોર પકડાશે કે નહિ ? સૌએ ના પાડી, ત્યારે રાજાએ એક માણસને ચિઠ્ઠી લખીને આપી અને કહ્યું કે આ માણસને દરબારમાં હાજર રહેવા બોલાવો.
In simple words: One day, the king inquired of his officials in the court if they could apprehend the thief. Everyone refused. Then, the king wrote a note to a man and instructed them to summon this man to the court.
Exam Tip: Key actions by the king, such as testing his officials and issuing summons, advance the plot significantly.
Question 22. રાજદરબારમાં શું થયું ?
Answer: રાજદરબારમાં રાજાએ ચોરને જે પ્રશ્નો પૂછવાં તેના સાચા જવાબો આપ્યાં. ત્રણ રનો વિશે પૂછવું તો નિઃસંકોચ પ્રધાનજીનું નામ આપ્યું.
In simple words: In the royal court, the thief gave honest answers to all the questions posed by the king. When asked about the three missing gems, he fearlessly named the minister.
Exam Tip: Focus on the honesty of the character's confession and how it exposes other characters.
Question 23. રાજાએ આ ત્રણ રનોની ચોરીની વાત વિશે પ્રધાનજીને શું કહ્યું?
Answer: રાજાએ આ ત્રણ રત્નોની ચોરીની વાત વિશે પ્રધાનજીને એ કહ્યું કે ‘પ્રધાન, આ માણસે તો પેટનો ખાડો પૂરવા ચોરી કરી હતી છે અને છતાં સાચું બોલવાનું ચૂક્યો નથી અને તમે તો ખાવાપીવાની કશી ખોટ નથી તો વધુ સંધરો કરવા ત્રણ રત્નો ચોરી ગયા.
In simple words: Regarding the theft of the three gems, the king told the minister, ‘Minister, this man only stole to fill his stomach and yet did not fail to speak the truth. You, who lack nothing to eat or drink, still stole three gems to hoard more wealth.'
Exam Tip: The king's confrontation and his words reveal his judgment and the moral of the story.
Question 24. રાજાએ પ્રધાનને કઈ સજા કરી ?
Answer: રાજાએ પ્રધાનને કેદખાનામાં રહેવાની સજા કરી.
In simple words: The king sentenced the minister to imprisonment.
Exam Tip: Punishments meted out to dishonest characters are a direct consequence of their deceit.
Question 25. રાજાએ સત્યવ્રતને કયું પદ આપ્યું ?
Answer: રાજાએ સત્યવ્રતને પ્રધાનપદ આપ્યું.
In simple words: The king appointed Satyavrat to the position of minister.
Exam Tip: Rewards for virtue often include significant promotions or recognition from authority.
Question 26. આ ‘સત્યવત’ વાર્તાના લેખક કોણ છે ?
Answer: આ ‘સત્યવ્રત’ વાર્તાના લેખક ઉમાશંકર જોશી છે.
In simple words: The author of this story, ‘Satyavrat’, is Umashankar Joshi.
Exam Tip: Recalling author names is a fundamental part of literary studies.
Question 27. સત્ય બોલવાના વતથી ચોરને શો ફાયદો થયો ?
Answer: સત્ય બોલવાના વતથી ચોરને કાયમ માટે ચોરી કરવાથી છૂટકારો મળ્યો અને પ્રધાનપદ મળવાથી જીવન સુખી થયું.
In simple words: The vow of speaking truth freed the thief permanently from stealing, and by becoming a minister, his life became prosperous.
Exam Tip: Summarize the overarching benefits gained by the character due to their commitment to truthfulness.
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
Question 1. જૈન સાધુએ એક માણસને કયા કયા વ્રત લેવાનું સૂચવ્યું? -
Answer: જૈન સાધુએ એક માણસને ઘરૂ ન પીવાનું અથવા જુગાર ન રમવાનું અથવા વ્યભિચાર ન કરવાનું અથવા ચોરી ન કરવાનું વત લેવાનું કહ્યું, કારણ કે તેથી વ્યક્તિ અને સમાજનું નૈતિક પતન થાય છે અને સમાજમાં અનિષ્ટ ફેલાય છે.
In simple words: The Jain monk advised the man to take vows such as not drinking alcohol, not gambling, not committing adultery, and not stealing. He explained this was because such actions lead to moral decay for both individuals and society, spreading evil.
Exam Tip: When listing multiple suggestions, always include the rationale behind each, as it adds depth to your answer.
Question 2. એક માણસ આખરે કયું વ્રત લે છે અને શા માટે ?
Answer: એક માણસ આખરે સાચું બોલવાનું વ્રત લે છે; કારણ કે આ વ્રત લેવામાં કોઈ વસ્તુ જતી કરવી પડે એમ નથી અને એને માટે કોઈ પૂજા-અર્ચના કરવાની જરૂર નથી. સાચું બોલવાથી કંઈ ગુમાવવાનું નથી. આવું વિચારી ઓ માણસ સાચું બોલવાનું વ્રત લે.
In simple words: The man eventually takes the vow of speaking the truth. He chooses this because it doesn't require giving up anything, nor does it involve any rituals or worship. He believes that speaking the truth means losing nothing, and with this thought, he accepts the vow.
Exam Tip: Explain both the 'what' and 'why' of a character's critical decision to provide a complete answer.
Question 4. આ માણસના ચોરી વિશેના વિચારો વિશે ટૂંકમાં લખો.
Answer: આ માણસનું મુખ્ય કામ ચોરી કરીને ગુજરાન ચલાવવાનું છે. ચોરી વગર તે શું ખાશે? તેણે ઘણું વિચારીને નક્કી કર્યું કે એકવાર ચોરી કરવી, અને તે પણ રાજાને ત્યાં, પછી ફરી ચોરી નહીં કરવી પડે. કારણ કે એટલો બધો પૈસો મળશે કે જેથી શાંતિથી ખાઈ-પી શકાય અને બહાર જઈને ખોટું બોલવું પણ નહીં પડે.
In simple words: This person's main job was stealing. He thought, what would he eat without stealing? He decided to steal once from the king, then he would never need to steal again. He believed he would get enough money to live comfortably and would not have to lie anymore.
Exam Tip: For questions about characters' thoughts, always explain their reasoning and motivations clearly based on the story.
Question 5. ચોરી કરવા ટૂંકમાં લખો.
Answer: ચોરી કરતી વખતે તેને એક સિપાઈ મળે છે, જેને તે સાચી વાત કહી દે છે. રાજમહેલમાં દરવાજા પર ચોકીદારને પણ તે સાચી વાત કહે છે. આ બંને જણ આ માણસને પાગલ સમજીને હસે છે. રાજાને પણ આ માણસ અલગ લાગે છે.
In simple words: While going to steal, he meets a soldier and tells him the truth. At the palace gate, he tells the watchman the truth. Both laugh at him, thinking he is mad. Even the king finds this man unusual.
Exam Tip: When describing events, list them in chronological order and highlight key interactions and reactions of other characters.
Question 6. પ્રધાનજી શા માટે ત્રણ રત્નોની ચોરી કરે છે ?
Answer: પ્રધાનને ચોર મૂર્ખ અને ગાંડ લાગે છે. તેઓ વિચારે છે કે જો ચોરી જ કરવાની છે, તો પછી સાત રત્નો જ ચોરવાના હોય ને? તેમાંથી ફક્ત ચાર ચોરવાની શી જરૂર? તેથી, પોતે જ બાકીના ત્રણ રત્નો ચોરી લે છે અને જાહેરાત કરે છે કે રાજમહેલમાંથી સાત રત્નોની ચોરી થઈ છે. તે બધો દોષ ચોર પર નાખી દે છે. સામાન્ય લોકો પણ આ વાત સ્વીકારશે, પણ ફક્ત રાજાને ખબર છે કે સાચું બોલનાર ચોરે ફક્ત ચાર રત્નો જ ચોર્યા છે. બાકીના ત્રણ તો પ્રધાને જ ચોરી લીધા છે.
In simple words: The minister thinks the thief is foolish. He believes that if one is stealing, why only four when there are seven jewels? So, he steals the remaining three himself and announces that seven jewels were stolen, blaming the thief. The king knows the truth because the honest thief confessed to stealing only four.
Exam Tip: Focus on the motives and actions of each character to explain their decisions, especially when there's deceit involved.
Question 7. આપણા આ સત્યવાદી ચોરે માત્ર ચાર રનો જ કેમ ચોર્યા ? સાત કેમ નહિ ?
Answer: આપણો આ ચોર સાચે જ સત્યવાદી છે. જૈન સાધુને આપેલું 'સાચું બોલવાનું' વ્રત તે સરસ રીતે પાળે છે. ચોરી કરવા જતી વખતે અને પાછા ફરતી વખતે તે ફક્ત સાચું જ બોલે છે. તેણે ચાર રત્નો એટલા માટે ચોર્યા કે તેનાથી આખી જિંદગીભર ફરી ચોરી કરવાની જરૂર નહીં પડે. એક-એક રત્ન શેઠને આપીને તે જીવનજરૂરી સામાન મંગાવવાનો અને પોતાની રસોઈ બનાવીને જમીને ખાટલામાં શાંતિથી ઊંઘી જવાનું વિચારે છે. સાત રત્નોનું તેને શું કામ છે?
In simple words: This thief is truthful and follows his vow to always speak the truth. He stole only four jewels because he thought they would be enough for his whole life, so he wouldn't need to steal again. He planned to sell one by one to a merchant for daily needs and live peacefully. He saw no need for seven jewels.
Exam Tip: Highlight the character's core values (truthfulness) and how they influence their decisions and actions, even in unconventional situations like stealing.
Question 8. રાજદરબારમાં પ્રધાનજીની પોલ કેવી રીતે ખુલે છે ?
Answer: રાજ દરબારમાં સાચા બોલનાર ચોર હાજર થાય છે. રાજાના એક પ્રશ્નના જવાબમાં તે કહે છે કે અમને ચોર લોકોને ખબર પડી જાય છે કે બાકીના ત્રણ રત્નો કોણે ચોર્યા હશે. પછી તે પ્રધાનનું નામ આપે છે. ત્યારે રાજા અને સભાને ઘણું આશ્ચર્ય થાય છે. રાજાના ડરાવવાથી પ્રધાન પણ રત્નો ચોરવાની વાત સ્વીકારે છે. આ રીતે, પ્રધાનની સચ્ચાઈ બહાર આવે છે.
In simple words: In the royal court, the truthful thief appears. When asked by the king, he reveals that the minister stole the remaining three jewels. The king and the assembly are surprised. When threatened by the king, the minister confesses. This way, the minister's deception is exposed.
Exam Tip: Explain the sequence of events clearly, emphasizing the turning point where the truth is revealed and how each character reacts to it.
Question 9. સત્ય બોલવાથી ચોરને શું ફાયદો થયો ?
Answer: સાચું બોલવાથી ચોરને દારૂ, જુગાર, વ્યભિચાર, અને ચોરી જેવા ખરાબ કાર્યોમાંથી છુટકારો મળ્યો. રાજાએ તે ચોરને પ્રધાન બનાવ્યો અને ચોરે પ્રધાનને જેલમાં નાખ્યા. આ રીતે, અંતે સત્યનો વિજય થયો. સત્યવ્રતનું સારું પરિણામ આવ્યું અને તેના બધા ખરાબ ગુણો દૂર થયા.
In simple words: By speaking the truth, the thief got rid of bad habits like drinking, gambling, adultery, and stealing. The king made him a minister, and he put the former minister in jail. Thus, truth triumphed, bringing good results and removing all his vices.
Exam Tip: List the benefits in a clear, organized manner, linking each benefit directly to the practice of truthfulness as demonstrated by the character.
નીચેના પ્રશ્નોના વિસ્તારથી ઉત્તર લખો :
Question 1. એક માણસ અને જૈન સાધુ વચ્ચે શું વાતચીત થાય છે ?
Answer: એક માણસ જૈન સાધુને પોતાને ઘરે ભિક્ષા લેવા પધારવા વિનંતી કરે છે. જૈન સાધુ ના પાડે છે. આ માણસ ના પાડવાનું કારણ પૂછે છે, ત્યારે જૈન સાધુ તેને જણાવે છે કે તેણે કોઈ વ્રત લીધું નથી, તેથી હું તારે ત્યાં ભિક્ષા લેવા નહીં આવું. આ માણસ કોઈ એક વ્રત લેવાનું નક્કી કરે છે. જૈન સાધુ તેને બે-ત્રણ મુશ્કેલ વ્રત બતાવે છે, પણ તે ‘સાચું બોલવું' એ વ્રત લે છે અને સાધુ ખુશ થઈને જતા રહે છે. દારૂ પીવો, જુગાર રમવો, વ્યભિચાર કરવો, ચોરી કરવી એના કરતાં સાચું બોલવું સરળ છે, તેથી આ માણસ 'સાચું બોલવું' એવું વ્રત લઈને જૈન સાધુને ખુશ કરે છે.
In simple words: A man invites a Jain monk to accept alms at his home, but the monk refuses. When asked why, the monk says the man hasn't taken any vows. The man decides to take a vow. The monk suggests difficult vows, but the man chooses 'to speak the truth', which pleases the monk, as it's easier than other vices like drinking, gambling, or stealing.
Exam Tip: When detailing a conversation, ensure to capture the initial request, the refusal, the reason, the counter-proposal, and the final agreement, showing the exchange's progression.
Question 2. ચોરની સત્ય બોલવાની ટેવથી શું ફાયદો થાય છે ?
Answer: ચોરની સાચું બોલવાની ટેવથી તે સરળતાથી ચોરી કરી શકે છે અને અંતે પ્રધાનપદ સુધી પહોંચી જાય છે. સિપાઈ અને ચોકીદાર તેને પાગલ સમજીને રાજમહેલમાં ચોરી કરવા જવા દે છે. તે ફક્ત ચાર રત્નો જ ચોરે છે. વેશ બદલેલા રાજાને પણ તે સાચી વાત જણાવે છે, ચાર રત્નો દેખાડીને પોતાનું સરનામું જણાવીને તે નિડર થઈને ઘરે પહોંચે છે. અંતે સાચી વાત બોલવાને લીધે રાજા તેને પોતાનો પ્રધાન બનાવે છે અને ‘સત્યવ્રત’ નામ આપે છે. આ રીતે, ચોરને સાચું બોલવાથી ઘણા ફાયદા થાય છે અને તેના બધા ખરાબ ગુણો દૂર થાય છે.
In simple words: The thief's habit of speaking the truth helps him steal easily and eventually become a minister. Soldiers and guards let him enter the palace, thinking he is mad. He steals only four jewels, tells the disguised king the truth, shows him the jewels, and reveals his address, returning home fearlessly. Impressed, the king makes him a minister and names him 'Satyavrat', leading to many benefits and the removal of his vices.
Exam Tip: Structure the answer by outlining the initial advantages of truthfulness during the theft, then how it leads to his encounter with the king, and finally the ultimate rewards and transformation.
નીચેના પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર આપો :
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :
- કેફ – નશો
- કરગરવું – કાલાવાલા કરવા, આજીજી કરવી
- આયખાભર – જીવનભર, જિંદગી સુધી
- કેદખાનું – જેલ, કારાવાસ
- વહોરવું – ભિક્ષા આપવી
- વેશપલટો – જુદો વેશ
- ગુજારો – ગુજરાન, ભરણપોષણ
- લાચાર – નિરુપાય, વિવશ
- પ્રસન્ન – આનંદિત
- ખોટ – ખામી
- દાબડી – ડબ્બી, નાની પેટી
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
- સાચું x ખોટું
- પ્રસન્ન x અપ્રસન્ન
- ગાંડો x ડાહ્યો
- ચોર x શાહુકાર
- ઉત્તમ x કનિષ્ઠ
- સાધુ x ચોર
- ના x હા
- મહારાજ x ભિખારી
- આજ x કાલ
- ઈચ્છા x અનિચ્છા
- મુશ્કેલ x સહેલું
- સુવિચાર x કુવિચાર
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :
- 1. નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ – વ્રત
- 2. મોટો મહેલ કે મકાન વગેરેના પ્રવેશદ્વારની ચોકી – દોઢી
- 3. સમુદ્રમાંથી ડૂબકી મારી મોતી કાઢનાર – મરજીવો
- 4. સોંપેલા કામમાં ઓછું કરવાની વૃત્તિવાળું – કામચોર
- 5. જ્યાં આકાશ અને પૃથ્વી અડે છે એવી કલ્પિત રેખા – ક્ષિતિજ
નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યપ્રયોગ કરો:
- ખાતર પાડવું. અર્થ: ચોરી કરવી.
- વાક્ય પ્રયોગ: ચોર પોલીસને ઘેર જ ખાતર પાડીને નાસી ગયો.
- આંખ આડા કાન કરવા. અર્થ : ધ્યાન ન આપવું.
- વાક્ય પ્રયોગ: દીકરીના દુર્ગુણો સામે માતા આંખ આડા કાન કરવાથી દુઃખી થાય છે.
Satyavrat Summary In Gujarati
Satyavrat Kavya-Parichay:
Lekhak Parichay:
ઉમાશંકર જેઠાલાલ જોશીનું ગામ અરવલ્લી જિલ્લામાં બામણા છે. તેમણે કવિતા, વાર્તા, એકાંકી, નિબંધ, ટીકા, સંશોધન, ભાષાંતર, અને સંપાદક તરીકે સારું કામ કર્યું છે. 'વિશ્વશાંતિ’, ‘ગંગોત્રી’, 'નિશીથ', ‘વસંતવર્ષા', 'ધારાવસ્ત્ર', 'સપ્તપદી' તેમના કવિતા સંગ્રહો છે. 'પ્રાચીના' અને ‘મહાપ્રસ્થાન’ પદ્યનાટકોના સંગ્રહો છે. ‘શ્રાવણી મેળો' અને ‘વિસામો' વાર્તાઓના સંગ્રહો છે. ‘સાપના ભારા' અને ‘હવેલી' મહત્વના એકાંકી સંગ્રહો છે. 'સમસંવેદન', 'કવિની શ્રદ્ધા', 'કવિની સાધના’, ‘અખો એક અધ્યયન' તેમના મહત્વના ટીકા સંગ્રહો છે.
આ મહાન લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક, ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ, સોવિયેટ લેન્ડ પુરસ્કાર, કુમાર આશન પુરસ્કાર, અને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યા છે. તેમણે ભારતીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ નિભાવી હતી.
Pathno Saransh:
જૈન સાધુના એક વ્રતના પ્રભાવથી માણસનું જીવન કેવી રીતે સુખી બને છે, તે શ્રી ઉમાશંકર જોશી સારી રીતે બતાવે છે. સાચું બોલવાની ટેવથી તેના બધા ખરાબ વ્યસનો છૂટી જાય છે. સરળતાથી ચોરી કરી શકે છે અને અંતે સાચું બોલવાની ટેવને કારણે જ તે પ્રધાનપદ મેળવે છે. સત્યનારાયણ જેવા સત્યવ્રતનો વિજય થાય.
Satyavrat Shabdarth:
- કેફ – નશો
- ગુજારો – ગુજરાન, ભરણપોષણ
- કરગરવું – કાલાવાલા કરવા, આજીજી કરવી
- લાચાર – નિરુપાય, વિવશ
- આયખાભર – જીવનભર, આજીવન
- પ્રસન્ન – આનંદિત
Free study material for Gujarati
GSEB Solutions Class 10 Gujarati Chapter 03 સત્યવ્રત
Students can now access the GSEB Solutions for Chapter 03 સત્યવ્રત prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 10 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 03 સત્યવ્રત
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 10 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 10 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 10 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 10 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 03 સત્યવ્રત to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 3 સત્યવ્રત is available for free on StudiesToday.com. These solutions for Class 10 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 3 સત્યવ્રત as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 3 સત્યવ્રત will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 10 Gujarati. You can access GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 3 સત્યવ્રત in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 3 સત્યવ્રત in printable PDF format for offline study on any device.