GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 2 નદીવિયોગ (First Language)

Step-by-Step Textbook Solutions for Class 10 Gujarati Chapter 02 નદીવિયોગ (First Language)

Explore reliable textbook solutions for Chapter 02 નદીવિયોગ (First Language) tailored for Class 10 learners. Utilizing these Gujarati answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.

Download Chapter 02 નદીવિયોગ (First Language) Textbook Solutions PDF

View or download the dedicated Chapter 02 નદીવિયોગ (First Language) solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Gujarati.

નદીવિયોગ પાઠ - પરિચય

પ્રડુન રાવલ જન્મ: 05 - 09 - 1948

નદીવિયોગ નિબંધનું શીર્ષક જ લેખકનો નદી સાથેનો આત્મીયભાવ દર્શાવે છે. નદી નામ સાંભળતાં જ લેખક રોમાંચિત થઈ જાય છે. લેખક પોતાના ગામની ખળખળ ઘોષ કરતી (વહેતી) ઘોષા નદીને યાદ કરે છે.

આજે એ નદીનું અસ્તિત્વ નથી. સૌના માટે તે એક દંતકથા સમી છે, છતાં એ દંતકથાને તેઓ જેમ કોઈ માતા નાના બાળકને પંપાળે તેમ પંપાળે છે.

લેખકને ઘોષા નદી વગરનું જીવન સાલે છે. તેઓ જાણે નદી વગરના, સખી વગરના થઈ ગયા હોય તેવી અનુભૂતિ થાય છે. નદી વગર ક્યાં સ્નાન કરું? સૂર્યનમસ્કાર ક્યાં કરું? અર્થ ક્યાં આપે? એવા પ્રશ્નો તેમને મૂંઝવે છે. તેઓ નદી વગર જાણે નિરાધાર થઈ ગયા છે.

તેમ છતાં તેમને ઊંડે ઊંડે આશા અને શ્રદ્ધા છે કે નદી પાછી ધસમસતી આવશે. બાહુ ફેલાયેલી ગામની ભાગોળને ભેટશે. એનાં નીરથી ભાગોળ ભીની ભીની થઈ જશે અને તેઓ એ ભીની માટીનું પોતાના ભાલે તિલક કરશે.

નદીનું મારું આકર્ષણ છે એની ગતિ એમ કહીને લેખક જણાવે છે કે નદી ક્યારેક રૌદ્ર બની જાય છે, પણ મૂળે તો એ માતા છે.

પ્રવાસ એનું કર્મ છે. સહુને આપવું એનો ધર્મ છે. અટકવું એના ભાગ્યમાં નથી. એ ફંટાઈ જાય છે, પણ અટકી જતી નથી. હા, ક્યારેક પૃથ્વીના પેટાળમાં સમાઈ જાય છે, અદશ્ય થઈ જાય છે.

નદીનો મહિમા ગાતાં ગાતાં ફરી પાછું તેમનું મન ઘોષા નદી તરફ વળે છે. તેમને થાય છે કે ક્યાંક અલુપ્ત થયેલી ઘોષા નદી સરસ્વતી તો નહીં હોય ને? એવો પ્રશ્ન તેમના મનમાં જાગે છે.

આ ધોષા નદીનું આકર્ષણ કેવું અનોખું છે! અંતે તેઓ નદીમય થઈ જાય છે. તેમને થાય છે કે, “ક્યાંક નદી મારામાં સમાઈ ગઈ છે, હું જ નદીનો એક અંશ છું. મારી ગતિ એ નદીના અદશ્ય સ્પર્શનો જ ચમત્કાર છે. નદી મારામાં છે. હું નદીમાં છું.

હું અને નદી અન્યોન્યમાં સમાવિષ્ટ થઈ ગયાં છીએ અને હું નદી બની ગયો છું."

શીર્ષકથી શરૂ થતી લેખક અને નદી વચ્ચેની આત્મીયતા અંતે સંબંધમાં એકબીજાના અવિનાભાવી પરિણમે છે.

નદીવિયોગ શબ્દાર્થ

  • અતીત - ભૂતકાળ.
  • રમમાણ - લીન, મગ્ન.
  • વારસો - વારસાઈ, ઉત્તરાધિકાર.
  • ઘોષ - અવાજ, મોટો ધ્વનિ.
  • સગડ - નિશાની, પગેરું, પદચિહ્ન, પગલાં.
  • નવોઢા - નવવધૂ નવપરિણીતા.
  • ખિન - ગમગીન, ઉદાસ.
  • ઝૂરવું - યાદ કરીને ટળવળવું,
  • તલસવું. ઝુરાપો - કલ્પાંત, વિરહનું દુ:ખ.
  • મુગ્ધતા - મોહ પામેલું, મોહકતા.
  • ગરિમા - ગૌરવ.
  • પલ્લવિત - પૂરેપૂરું વિકસેલું.
  • અર્થ - દેવોને અપાતો બલિ, પૂજા.
  • ભાલ - કપાળ, લલાટ.
  • લુપ્ત - લોપ પામેલું, નાશ પામેલું.

Free study material for Gujarati

Free GSEB Textbook Explanations: Class 10 Gujarati Chapter 02 નદીવિયોગ (First Language)

Chapter Exercise Answers for Class 10 Gujarati

Review comprehensive exercise answers for Class 10 Gujarati Chapter 02 નદીવિયોગ (First Language). Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Detailed Answer Guides for Chapter 02 નદીવિયોગ (First Language)

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 10 Gujarati module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.

Complete Preparation Kit for Class 10 Exams

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 10 Gujarati.

FAQs

Where can I find the latest GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 2 નદીવિયોગ (First Language) for the 2026-27 session?

The complete and updated GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 2 નદીવિયોગ (First Language) is available for free on StudiesToday.com. These solutions for Class 10 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 2 નદીવિયોગ (First Language) as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 2 નદીવિયોગ (First Language) will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 2 નદીવિયોગ (First Language) in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Gujarati. You can access GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 2 નદીવિયોગ (First Language) in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 2 નદીવિયોગ (First Language) in printable PDF format for offline study on any device.