GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 17 ટિફિન

Get the most accurate GSEB Solutions for Class 10 Gujarati Chapter 17 ટિફિન here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 10 Gujarati. Our expert-created answers for Class 10 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 17 ટિફિન GSEB Solutions for Class 10 Gujarati

For Class 10 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 10 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 17 ટિફિન solutions will improve your exam performance.

Class 10 Gujarati Chapter 17 ટિફિન GSEB Solutions PDF

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (V) નિશાની કરો.

 

Question 1. ટિફિન લઈ માંડવીમાં પ્રવેશતા વાર્તાનાયક કોને સાદ કરે છે ?
(a) પત્નીને
(b) બાળકોને
(c) અમથી માને
(d) જીવી માને
Answer: (c) અમથી માને
In simple words: The narrator calls out to Amthi Maa as he enters Mandvi with the tiffin.

Exam Tip: For character-based questions, remember the key figures and their interactions to accurately identify who is being addressed.

 

Question 2. ‘ટિફિન' કૃતિમાં ગાય માટે કયો શબ્દ પ્રયોજાયો છે.
(a) માતા
(b) કામધેનુ
(c) કાળવી
(d) ગોરવી
Answer: (d) ગોરવી
In simple words: The word 'Gorvi' is used in the 'Tiffin' story to refer to a cow.

Exam Tip: Pay attention to specific vocabulary used for characters or animals in a story, as they often carry special meaning or descriptive intent.

 

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

 

Question 1. વાર્તાનાયક ટિફિન લઈ માંડવીમાં પ્રવેશે છે ત્યારે અમથીમાં શું કરતાં નજરે પડે છે ?
Answer: વાર્તાનાયક ટિફિન લઈને માંડવીમાં પ્રવેશે છે ત્યારે અમથીમા બે મૂંગા જીવ માટે રોટલાં પડતાં નજરે પડે છે.
In simple words: When the narrator enters Mandvi with the tiffin, Amthi Maa is seen preparing rotis for two speechless creatures.

Exam Tip: Always note the actions of characters when they are first introduced, as these often reveal their nature or role in the narrative.

 

Question 2. વાર્તાનાયક અમથીમાને શું કહે છે ?
Answer: વાર્તાનાયક અમથમાને કહે છે : 'માજી કહ્યું તું તો ખરું કે ટિફિન...’
In simple words: The narrator says to Amthi Maa, "I told you, didn't I, about the tiffin..."

Exam Tip: Quote direct dialogues accurately when asked about a character's specific words or statements.

 

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

 

Question 1. ‘આ રોટલાનું વૈતરું શું કામ?’ – આ વાક્યનો પ્રત્યુત્તર શો મળે છે?
Answer: ‘આ રોટલાનું વૈતરું શું કામનું' – આ વાક્યનો પ્રત્યુત્તર આ પ્રમાણે છે. અમથીમા કહે છે : 'લે ધરાઈ જઉં પણ આ સામે બેઠી : કાળવી અને ગોરવી હમણાં આવશે. એ બંનેને શો જવાબ આપવાનો ?' એટલે મારે પણ મન રોટલાં પડવાં એ વતર્યું નથી, પોતાનાં સ્વજનોને જમાડવાનું પુણ્યનું કામ છે.
In simple words: When asked, "Why this hard work of making rotis?", Amthi Maa replies that if she eats her fill, but Kaalvi and Gorvi arrive and have nothing, how will she answer them? For her, making rotis is not labor but a virtuous act of feeding her own kin.

Exam Tip: For questions involving character responses, explain the character's reasoning and perspective clearly, linking it to their actions.

 

4. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :

 

Question 1. આ લઘુકથાનું હાર્દ સમજાવો.
Answer: આ લઘુકથા 'ટિફિનનું હાર્દ સમજવા જેવું છે. ગ્રામ્ય પ્રદેશમાં અનેક નિરાધાર વિધવા સ્ત્રીઓ રહે છે; પણ એમની પશુપ્રેમની અને પરોપકારની ભાવના સેંકડો વર્ષ જૂની છે, માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ આ ભાવના જોવા મળે છે. અમથીયાને ટિફિન ખાઈને રાંધવાની ઝંઝટમાંથી મુક્તિ મળે તેમ છે;'. પણ પોતાના આશરે રહેલાં બે મુંગા જીવને કોણ ખવડાવે ? સમય થાય એટલે કાળવી કરી અને ગોરવી ગાય પોતાને આંગણે નાવીને ઊભાં રહે. જો પોતે ટિફિન ખાઈને આરામ કરે, તો આ બંને મૂંગા જીવો નિસાસો નાખે, તો પોતાનું ખાધેલું ટિફિન નકામું જાય. એટલે આ બંને જીવો માટે રોટલાં ઘડે છે. આમ, આ વાર્તામાં પશુપ્રેમ અને પરોપકારની ભાવના સરસ રીતે બતાવી છે. દરેક મનુષ્ય પશુપ્રેમ અને પરોપકારની વૃત્તિ કેળવવી જોઈએ.
In simple words: This short story highlights the essence of 'Tiffin'. In rural areas, many helpless widows live, and their love for animals and spirit of altruism are centuries old, found uniquely in Indian culture. Amthiya could have avoided the bother of cooking by eating the tiffin. However, who would feed the two mute creatures dependent on her? When it's time, Kaalvi and the cow Gorvi come and stand at her doorstep. If she rests after eating the tiffin, these two mute animals would sigh, making her tiffin meal useless. So, she prepares rotis for them. The story beautifully portrays compassion for animals and selflessness. Every person should cultivate love for animals and a philanthropic attitude.

Exam Tip: When asked to explain the core theme of a story, identify the central message and support it with key actions or dialogues from the narrative.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

 

Question 1. વાર્તાનાયક શું લઈને આવે છે ?
(A) છાપું
(B) સુખડી
(C) પત્ર
(D) ટિફિન
Answer: (D) ટિફિન
In simple words: The narrator brings a tiffin.

Exam Tip: Remember the main object central to the story's title or plot, as it's often a direct answer to such questions.

 

Question 2. વાર્તાનાયક ટિફિન લઈને શેમાં પ્રવેશ કરે છે ?
(A) પાણીમાં
(B) રસોડામાં
(C) માંડવીમાં
(D) બાગમાં
Answer: (C) માંડવીમાં
In simple words: The narrator enters Mandvi with the tiffin.

Exam Tip: Note the specific locations mentioned in the story as they are crucial details for comprehension questions.

 

Question 3. એમનો કેવો અવાજ ડાબી તરફથી આવતો જણાયો ?
(A) ધીમો
(B) ખોખરો
(C) કર્કશ.
(D) મંદ
Answer: (A) ધીમો
In simple words: A low sound was heard coming from the left.

Exam Tip: Pay attention to sensory details like sounds described in the narrative, as they add to the atmosphere and can be questioned.

 

Question 4. એમનો ધીમો અવાજ કઈ તરફથી આવતો જરાય ?
(A) જમણી
(B) ડાબી
(C) ઉપર
(D) નીચે
Answer: (B) ડાબી
In simple words: Their soft voice was coming from the left side.

Exam Tip: Specific directional cues can be important. Recall these details accurately from the text.

 

Question 5. ધીમા અવાજના શબ્દો કેવા હતા ?
(A) ‘કંઈ ભાઈ’
(B) ‘લાવ ભાઈ’
(C) ‘આય ભઈ’
(D) ‘જાને ભઈ’
Answer: (C) ‘આય ભઈ’
In simple words: The words in the soft voice were 'Aay Bhai'.

Exam Tip: Remember precise dialogues or phrases, especially when they characterize a person or situation.

 

Question 6. વાર્તાનાયક શું ઘડાતું જુએ છે ?
(A) માટલું
(B) પૈડું
(C) વાસણ
(D) રોટલા
Answer: (D) રોટલા
In simple words: The narrator sees rotis being made.

Exam Tip: Identify the key activity a character is engaged in, as this often drives the plot or reveals character traits.

 

Question 7. ઘડાતા રોટલાનો કેવો અવાજ આવે છે ?
(A) બખ... બખ... બખ
(B) ટપ... ટપ... ટપ
(C) બચ... બચ... બચ
(D) ટન... ટન... ટન
Answer: (B) ટપ... ટપ... ટપ
In simple words: The sound of the rotis being made is 'Tap... Tap... Tap'.

Exam Tip: Sensory descriptions like sounds are important. Recall them precisely from the text.

 

Question 8. કોણ ખરું છે ?
(A) ડોશી
(B) જોશી
(C) સ્ત્રી
(D) પત્ની
Answer: (A) ડોશી
In simple words: The old woman is present.

Exam Tip: Ensure you can identify the main characters and their roles in the story to answer direct questions about who is present or acting.

 

Question 9. કોની ધમાલ હશે ?
(A) તોફાનની
(B) જમણવારની
(C) જાનની
(D) લગ્નની
Answer: (B) જમણવારની
In simple words: It would be the hustle and bustle of a feast.

Exam Tip: Understand the context of events described; the activity (hustle) points to a significant gathering like a feast.

 

Question 10. એક દિવસ શેનાથી બચવાનું હતું ?
(A) મૃત્યુથી
(B) ખાવાથી
(C) તાવથી
(D) ધુમાડાથી
Answer: (D) ધુમાડાથી
In simple words: One day, it was necessary to avoid the smoke.

Exam Tip: Identify the specific challenges or situations mentioned in the narrative that characters are trying to avoid or overcome.

 

Question 11. કયા બાને ધુમાડાથી બચાવવાના હતા ?
(A) વાસંતીબાને
(B) ઉષાબાને
(C) અમથીબાને
(D) કૈલાસબાને
Answer: (C) અમથીબાને
In simple words: Amthiba was to be saved from the smoke.

Exam Tip: Link specific actions or intentions to the correct character in the story to avoid confusion.

 

Question 12. વાર્તાલેખકે અમથીમાને કર્યું સંબોધન કર્યું ?
(A) બા
(B) માજી
(C) દેવી
(D) ડોશી
Answer: (B) માજી
In simple words: The narrator addressed Amthima as 'Maaji'.

Exam Tip: Note the terms of address used between characters as they reflect relationships and social norms.

 

Question 13. વાર્તાલેખકને રોટલા ઘડવાનું કામ કેવું લાગે છે ?
(A) છોતરાં જેવું
(B) નિરર્થક
(C) વધુ પડતું
(D) વૈતરાં જેવું
Answer: (D) વૈતરાં જેવું
In simple words: The narrator feels that making rotis is like strenuous labor.

Exam Tip: Understand the character's feelings and perspectives towards certain tasks or situations as described in the text.

 

Question 14. વાર્તાલેખક તરફ કેવી રીતે જુવે છે ?
(A) કરડી નજરે
(B) ત્રાંસી નજરે
(C) હળવાશથી
(D) હસતાં હસતાં
Answer: (C) હળવાશથી
In simple words: The narrator looks at her with ease.

Exam Tip: Character interactions, including gazes and expressions, reveal emotions and underlying dynamics in a story.

 

Question 15. કાળી કૂતરીનું શું નામ રાખ્યું છે ?
(A) માલણ
(B) ટપુડી
(C) કાળવી
(D) હલકી
Answer: (C) કાળવી
In simple words: The black dog is named Kaalvi.

Exam Tip: Keep track of character names, including those of animals, as they are direct factual details from the story.

 

Question 16. ગૌરી ગાયનું શું નામ રાખેલ છે ?
(A) ગોરવી
(B) ધોળકી
(C) માણાકી
(D) જાનકી
Answer: (A) ગોરવી
In simple words: The white cow is named Gorvi.

Exam Tip: Differentiate between similar-sounding names or animals to provide the correct identification.

 

Question 17. ટિફિન ખાવાથી અમથીમાનું શું થવાનું હતું ?
(A) માંદા પડે
(B) ઝાડા થઈ જાય
(C) ધરાઈ જાય
(D) બેભાન બને
Answer: (C) ધરાઈ જાય
In simple words: Amthima would become full by eating the tiffin.

Exam Tip: Understand the direct consequences of actions or proposals in the story as described by the characters.

 

Question 18. કેટલા જીવ નૈહાકા નાંખે એવા હતા ?
(A) એક
(B) બે
(C) પા
(D) ચાર
Answer: (B) બે
In simple words: Two creatures would have sighed.

Exam Tip: Quantities are often important details; remember how many entities are involved in specific situations.

 

Question 19. માજીનો ઇશારો કેટલા સમય પછી વાર્તાલેખકને સમજાયો ?
(A) એક મિનિટ પછી
(B) પાંચેક ક્ષણ
(C) ક્ષણેક પછી
(D) તુરંત
Answer: (C) ક્ષણેક પછી
In simple words: The old woman's gesture was understood by the narrator after a moment.

Exam Tip: Time references, even short ones, are important for understanding the pacing and details of the narrative.

 

Question 20. ડોશી કોની વાત કરતાં હોય એમ બોલે છે ?
(A) નાતની
(B) જાતની
(C) ધર્મની
(D) કુટુંબીજનોની
Answer: (D) કુટુંબીજનોની
In simple words: The old woman speaks as if talking about her family members.

Exam Tip: Interpret character's statements to understand their perspective and whom they consider important.

 

Question 21. 'ટિફિન' લઘુ કથાના લેખક કોણ છે ?
(A) રાવજી પટેલ
(B) નાથાભાઈ પટેલ
(C) વાસુદેવ દવે
(D) પ્રેમજી પટેલ
Answer: (D) પ્રેમજી પટેલ
In simple words: The author of the short story 'Tiffin' is Premji Patel.

Exam Tip: Always remember the author's name associated with a specific literary work.

 

Question 22. 'ટિફિન'નો સાહિત્ય પ્રકાર કયો છે ?
(A) એકાંકી
(B) નવલકથા અંશ
(C) આત્મકથા
(D) લઘુ કથા
Answer: (D) લઘુ કથા
In simple words: The literary genre of 'Tiffin' is a short story.

Exam Tip: Identify the correct literary form of the given work, such as short story, novel, or play.

 

નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

 

Question 1. અમથીમાં વાર્તાનાયકને શો જવાબ આપે છે ?
Answer: અમથીમા વાર્તાનાયકને જવાબમાં કહે છે : ‘હં…. તે સારું કર્યું.’
In simple words: Amthima replies to the narrator, saying, "Hmm... that's good."

Exam Tip: Remember concise replies, as they can sometimes convey significant meaning or attitude.

 

Question 2. વાર્તાનાયકને રોટલા ઘડવાનું કામ કેવું લાગે છે ?
Answer: વાર્તાનાયકને રોટલા ઘડવાનું કામ વૈતરાં સમાન લાગે છે.
In simple words: The narrator perceives the work of making rotis as equivalent to strenuous labor.

Exam Tip: When describing a character's perception of a task, use words that accurately reflect their feeling, such as 'strenuous labor' for 'vaitaraan samaan'.

 

Question 3. અમથામાને ઘેર રોજ કોણ જમવા આવે છે ?
Answer: અમશીમાને ઘેર રોજ કાળવી કૂતરી અને ગોરવી ગાય જમવા આવે છે.
In simple words: Every day, the dog Kaalvi and the cow Gorvi come to Amshima's house to eat.

Exam Tip: List all the individuals or animals mentioned as regularly visiting or interacting with a character.

 

Question 4. અમથીમાને આ બે પ્રાણીઓ કેવાં લાગે છે ?
Answer: અમથમાને આ બે પ્રાણીઓ પોતાનાં કુટુંબીજનો જેવાં લાગે છે.
In simple words: Amthima considers these two animals to be like her own family members.

Exam Tip: Understand the depth of a character's affection or relationship with others, including animals, as shown in their thoughts or actions.

 

Question 5. અમથમાને તો ટિફિન આવવાનું હતું. તો પછી ટિફિન કેમ ઘડે છે ?
Answer: અમથી માને તો ટિફિન આવવાનું હતું, પણ કાળવી અને ગોરવીના ભોજન માટે રોટલાં પડે છે.
In simple words: Amthi Maa was expecting the tiffin, but she prepares rotis for Kaalvi and Gorvi's meal.

Exam Tip: When a character performs an action seemingly contrary to expectation, explain the underlying reason or motivation.

 

Question 6. કાળવી અને ગોરવીને ભોજન ન મળે શું નાખે ?
Answer: કાળવી અને ગોરવીને ભોજન ન મળે તો નૈહાકા (નિસાસા) નાખે.
In simple words: If Kaalvi and Gorvi don't get food, they let out sighs.

Exam Tip: Focus on the emotional reactions of characters, even animals, when their needs are not met, as it highlights their bond with humans.

 

Question 7. આ લઘુકથામાં અમથીમાના કયા બે ગુણો દર્શાવ્યા છે ?
Answer: આ લધુકથામાં અમથીમાના બે સદગુણો દર્શાવ્યા છે. પ્રથમ સદ્ગુણ છે પશુપ્રેમ અને બીજો સદગુણ છે પરોપકાર,
In simple words: This short story shows two virtues of Amthima. The first virtue is her love for animals, and the second is her spirit of philanthropy.

Exam Tip: Identify and clearly state the specific character traits or virtues highlighted in the narrative for a given character.

 

Question 8. ટિફિન લાવી આપવાની વાર્તાનાયકની ભાવના કેવી છે ?
Answer: ટિફિન લાવી આપવાની વાર્તાનાયકની ભાવના એવી છે કે અમથીમાં એક દિવસ તો રાંધવાના ધુમાડાથી બચે.
In simple words: The narrator's intention in bringing the tiffin is to ensure Amthima can avoid the cooking smoke for at least one day.

Exam Tip: Explain the motivation behind a character's actions, even if their actions have unintended positive side effects for others.

 

Question 9. "ટિફિન' લઘુકથાના લેખક કોણ છે ?
Answer: 'ટિફિન' લઘુકથાના લેખક પ્રેમજી પટેલ છે.
In simple words: The author of the short story 'Tiffin' is Premji Patel.

Exam Tip: Memorize the author names for literary works, especially those central to your curriculum.

 

Question 10. 'ટિફિનનો સાહિત્યપ્રકાર કયો છે ?
Answer: ટિફિનનો સાહિત્યપ્રકાર લઘુકથાનો છે.
In simple words: The literary genre of 'Tiffin' is a short story.

Exam Tip: Classify literary works by their genre (e.g., short story, poem, novel) as this demonstrates understanding of literary forms.

 

નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો ?

 

Question 11. વાર્તાનાયકની અમથીમા તરફ લાગણી છે.
Answer: વાર્તાનાયકની અમથીમા તરફ લાગણી છે. ગામમાં જમણવાર છે. તેથી વિચારે છે કે અમથીમાની અવસ્થા થઈ છે. એક દિવસ ન રાંધે તો ધુમાડાથી બચે અને આરામ કરે. ટિફિન જમે તો રાંધવાનું વૈતરું ન કરવું પડે. એટલે વાર્તાનાયક માજીને કહીને ગયા છે કે આજે રસોઈ ન કરતાં, હું ગમે તેમ કરીને તમને ટિફિન પહોંચાડીશ. વાર્તાનાયકને વૃદ્ધ માજી તરફ ખૂબ લાગણી છે.
In simple words: The narrator feels affection for Amthima. There is a feast in the village, and he considers Amthima's old age. He thinks if she doesn't cook for one day, she can avoid the smoke and rest. If she eats the tiffin, she won't have to toil with cooking. So, the narrator told the old woman that he would deliver the tiffin to her today, no matter what, and not to cook. The narrator has deep affection for the elderly woman.

Exam Tip: When discussing character relationships, provide specific instances or thoughts from the story that illustrate their feelings and actions towards each other.

નીચેના પ્રશ્નોના ઉત્તર સૂચના મુજબ લખો.

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :

  • સાદ – અવાજ, બૂમ
  • ધમાલ – કામ માટે દોડધામ
  • ઇશારો – સંકેત
  • માજી – બા
  • પ્રવેશ – દાખલ થવું
  • ટિફિન – બીજેથી પોતાના વાસણમાં લાવેલું ભોજન
  • ધરાઈ જવું – તૃપ્ત થવું

નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :

  • સવાલ X જવાબ
  • પ્રૌઢ × યુવાન
  • નાના × મોટા
  • પરોપકાર x સ્વાર્થ
  • લઘુ × ગુરુ
  • પોતીકાં × પારકાં
  • દિવસ × રાત
  • ઉત્તમ × કનિષ્ઠ

નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :

  • ઘર આગળની ઊંચી બેઠક – માંડવી
  • પરાણો કરાવવામાં આવતું કામ – વૈતરું
  • પંખીઓને દાણા નાખવાની જગ્યા – ચબૂતરો
  • ત્રણ ફૂટ જેટલું માપ – વાર
  • નાટકની ભૂમિકા ભજવવાનું સ્થાન – રંગમંચ
  • જરૂર પૂરતો જ ખર્ચ – કરકસર

ટિફિન Summary in Gujarati

ટિફિન કાવ્ય-પરિચય :

લેખક પરિચય : પ્રેમજી સોમાભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલના વતની છે. તેઓ કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત છે.

‘ત્રપનમી બારી’, ‘અમૃત વર્ષ’, ‘સ્પર્શમણિ’, ‘અવેર’, ‘કીડીકથા તેમના લઘુકથાસંગ્રહો છે. 'ચૌદલોક', 'લોકજણસ’, ‘અભીલોક' તેમનું સંપાદિત લોકસાહિત્ય છે, ‘મંકોડાની મુસાફરી’, ‘નવતર બાળવાર્તાઓ' તેમનું બાળસાહિત્ય છે. 'ગુજરાતી જીવન કથાઓ’, ‘વિવેચનો તરફ’, ‘ગુજરાતી આત્મકથાઓ' તેમના વિવેચન ગ્રંથ છે.

લઘુકથાનો સારાંશ : આ લધુકથામાં એક માર્મિક ધટના વર્ણવવામાં આવી છે, નાનાં અને સાદાં વાક્યોથી અમથી માની પશુપ્રેમ અને પરોપકારની વૃત્તિનું ઉત્તમ આલેખન થયું છે, જમણવાર પ્રસંગે પ્રૌઢો માટે ટિફિન આવવાનું છે, છતાં અમથી માં રોટલો પડતો " દેખાય છે તેથી લેખક અકળાય છે; પરંતુ અમથી મા જુદી રીતે વિચારે છે : ગાય અને કૂતરી શું ખાશે ? લઘુ કથાનો વળાંક ત્યાં છે કે છતે કુટુંબે એકલવાયું જીવન જીવતાં અમથી મા માટે તો આ પશુઓ જ તેમનાં પોતીકાં હતાં, કુટુંબી હતાં. એક જ પ્રસંગમાં મનુષ્યના સંબંધો સચોટ રીતે પ્રગટ થાય છે તે આ લધુકથાની વિશેષતા છે.

ટિફિન શબ્દાર્થ :

  • સાદ – અવાજ, બૂમ
  • ધમાલ – કામ માટે દોડધામ
  • ઇશારો – સંકેત
  • ધરાઈ જવું – તૃપ્ત થવું

ટિફિન તળપદા શબ્દો

  • આય – આવ
  • ભઈ – ભાઈ
  • ફી – શું
  • નૈહાકા – નિઃસાસા

Free study material for Gujarati

GSEB Solutions Class 10 Gujarati Chapter 17 ટિફિન

Students can now access the GSEB Solutions for Chapter 17 ટિફિન prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 10 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 17 ટિફિન

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 10 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 10 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 10 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 10 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 17 ટિફિન to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 17 ટિફિન for the 2026-27 session?

The complete and updated GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 17 ટિફિન is available for free on StudiesToday.com. These solutions for Class 10 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 17 ટિફિન as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 17 ટિફિન will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 17 ટિફિન in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Gujarati. You can access GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 17 ટિફિન in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 17 ટિફિન in printable PDF format for offline study on any device.