GSEB Class 9 Gujarati Vyakaran સંધિ Solutions

Download GSEB Solutions for Class 9 Gujarati સંધિ

Explore reliable textbook solutions for સંધિ tailored for Class 9 learners. Utilizing these Gujarati answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.

Access GSEB Solutions and Answers

Access the complete solution PDF for Class 9 Gujarati below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

1. નીચેના શબ્દોની સંધિ છોડો:

 

Question 1. સત્યાગ્રહ
(a) સત્ય + આગ્રહ
(b) સત્યા + ગ્રહ
(c) સત્ય + અગ્રહ
Answer: (a) સત્ય + આગ્રહ
In simple words: This word combines 'truth' (સત્ય) with 'insistence' (આગ્રહ), meaning insistence on truth.

Exam Tip: For Sandhi separation questions, try to identify the root words and common prefixes/suffixes to find the correct break point.

 

Question 2. પ્રત્યક્ષ
(a) પ્રત્ય + અક્ષ
(b) પ્રતિ + અક્ષ
(c) પ્રત્યા + અક્ષ
Answer: (b) પ્રતિ + અક્ષ
In simple words: The word 'પ્રત્યક્ષ' means direct or visible, which comes from combining 'પ્રતિ' (towards) and 'અક્ષ' (eye).

Exam Tip: Words starting with 'પ્રત્ય' often derive from 'પ્રતિ' when separating their Sandhi.

 

Question 3. નયન
(a) ન + અન
(b) ન + અયન
(c) ને + અન
Answer: (c) ને + અન
In simple words: 'નયન' refers to an eye. It forms by joining 'ને' and 'અન'.

Exam Tip: Pay attention to the sound changes. 'ને' combined with 'અન' often results in the 'અય' sound, leading to 'નયન'.

 

Question 4. સપ્તર્ષિ
(a) સપ્ત + અર્ષિ
(b) સપ્ત + ઋષિ
(c) સપ્ત + સર્ષિ
Answer: (b) સપ્ત + ઋષિ
In simple words: 'સપ્તર્ષિ' refers to the seven sages, which is made from 'સપ્ત' (seven) and 'ઋષિ' (sage).

Exam Tip: The 'ર્ષિ' sound often indicates the presence of 'ઋષિ' in the original Sandhi combination.

 

Question 5. પર્યાવરણ
(a) પર્ય + આવરણ
(b) પરિ + આવરણ
Answer: (b) પરિ + આવરણ
In simple words: 'પર્યાવરણ' means environment. It is formed by joining 'પરિ' (around) and 'આવરણ' (cover).

Exam Tip: The 'ર્ય' sound in Sandhi often suggests a 'રિ' ending from the first word joining with a vowel-starting second word.

 

Question 6. સૂક્તિ
(a) સૂ + ઉક્તી
(b) સુ + ઊક્તિ
(c) સુ + ઉક્તિ
Answer: (b) સુ + ઊક્તિ
In simple words: 'સૂક્તિ' means a good saying. It comes from 'સુ' (good) and 'ઊક્તિ' (saying).

Exam Tip: When two vowels combine to form a long vowel, check for the correct length of the original vowels in the separated words.

 

Question 7. પાવન
(a) પો + અન
(b) પા + વન
(c) પ + અન
Answer: (a) પો + અન
In simple words: The word 'પાવન' means pure. It is made by combining 'પો' and 'અન'.

Exam Tip: The 'આવ' sound in Sandhi often suggests a 'ઓ' ending from the first word joining with a vowel-starting second word.

 

Question 8. ગણેશ
(a) ગણ + ઈશ
(b) ગણા + ઇશ
(c) ગ + ણેશ
Answer: (a) ગણ + ઈશ
In simple words: 'ગણેશ' is a name. It is formed by joining 'ગણ' and 'ઈશ'.

Exam Tip: Recognize common word parts like 'ઈશ' (lord) in Sandhi combinations.

 

Question 9. નીરસ
(a) નિર્ + ઇસ
(b) નિઃ + રસ
(c) ની + રસ
Answer: (b) નિઃ + રસ
In simple words: 'નીરસ' means tasteless. It comes from 'નિઃ' (without) and 'રસ' (taste).

Exam Tip: Visarg Sandhi often involves the 'નિઃ' prefix and a transformation of the Visarg (ઃ) into an 'ર' sound or its removal.

 

Question 10. વિધોપાસના
(a) વિધ + ઊપાસના
(b) વિદ્યા + ઉપાસના
(c) વિદ્યા + અપાસના
Answer: (b) વિદ્યા + ઉપાસના
In simple words: 'વિધોપાસના' means the worship of knowledge. It combines 'વિદ્યા' (knowledge) and 'ઉપાસના' (worship).

Exam Tip: Identify the correct vowel lengths and word meanings when separating complex Sandhi words.

 

2. નીચેના શબ્દોની સંધિ જોડોઃ

 

Question 1. હિત + ઇચ્છું
(a) હિતેચ્છુ
(b) હીતેચ્છુ
(c) હિતઇચ્છ
Answer: (a) હિતેચ્છુ
In simple words: 'હિત + ઇચ્છું' means someone who wishes well. The combined word is 'હિતેચ્છુ'.

Exam Tip: When 'અ' joins 'ઇ', it often forms 'એ' in the combined word, as seen in 'હિતેચ્છુ'.

 

Question 2. નિસ્ + ફળ
(a) નિષ્ફળ
(b) નિફળ
(c) નિષ્ફળ
Answer: (a) નિષ્ફળ
In simple words: 'નિસ્ + ફળ' means fruitless. The joined word is 'નિષ્ફળ'.

Exam Tip: The 'સ્' sound before certain consonants like 'ફ' can transform into 'ષ્' in Sandhi.

 

Question 3. વાત + આવરણ
(a) વાતવરણ
(b) વાતાવરણ
(c) વાતઆવરણ
Answer: (b) વાતાવરણ
In simple words: 'વાત + આવરણ' means atmosphere. The combined form is 'વાતાવરણ'.

Exam Tip: When 'અ' and 'આ' combine, they always produce a long 'આ' sound in the resulting word.

 

Question 4. વિ + આખ્યાન
(a) વ્યાખ્યાન
(b) વિખ્યાન
(c) વ્યાખ્યાન
Answer: (c) વ્યાખ્યાન
In simple words: 'વિ + આખ્યાન' means explanation. The combined word becomes 'વ્યાખ્યાન'.

Exam Tip: When 'ઇ' is followed by 'આ', it frequently transforms into 'ય' with the 'આ' sound, forming 'વ્યા'.

 

Question 5. સ + અક્ષર
(a) સાક્ષર
(b) સાક્ષર
(c) સાઅક્ષર
Answer: (b) સાક્ષર
In simple words: 'સ + અક્ષર' means literate. The combined word is 'સાક્ષર'.

Exam Tip: Similar to 'અ' and 'આ' combination, 'સ' and 'અક્ષર' merge to produce a long 'આ' sound within 'સાક્ષર'.

 

Question 6. પરિ + ઈક્ષા
(a) પરિક્ષા
(b) પરીક્ષા
(c) પરીક્સા
Answer: (b) પરીક્ષા
In simple words: 'પરિ + ઈક્ષા' means examination. The combined form is 'પરીક્ષા'.

Exam Tip: When 'ઇ' and 'ઈ' join, they always result in a long 'ઈ' sound in the combined word.

 

Question 7. પર + ઉપકાર
(a) પરોપકાર
(b) પરાપકાર
(c) પરઉપકાર
Answer: (a) પરોપકાર
In simple words: 'પર + ઉપકાર' means helping others. The joined word is 'પરોપકાર'.

Exam Tip: When 'અ' joins 'ઉ', it usually creates an 'ઓ' sound in the merged word.

 

Question 8. સમ્ + હાર
(a) સમહાર
(b) સંહાર
(c) સમહાર
Answer: (b) સંહાર
In simple words: 'સમ્ + હાર' means destruction. The combined form is 'સંહાર'.

Exam Tip: The 'મ્' at the end of a word often changes into a bindu (ં) when followed by another consonant, especially 'હ'.

 

Question 9. નમઃ + તે
(a) નમતે
(b) નમસતે
(c) નમસ્તે
Answer: (c) નમસ્તે
In simple words: 'નમઃ + તે' is a greeting. The combined word is 'નમસ્તે'.

Exam Tip: In Visarg Sandhi, the Visarg (ઃ) can transform into 'સ્' when followed by certain consonants like 'ત'.

 

Question 10. સ્વ + અર્થ
(a) સ્વાર્થ
(b) સ્વઅર્થ
(c) શ્વાર્થ
Answer: (a) સ્વાર્થ
In simple words: 'સ્વ + અર્થ' means self-interest. The combined word is 'સ્વાર્થ'.

Exam Tip: When two similar vowels ('અ' and 'અ') combine, they always produce the long form of that vowel ('આ').

Std 9 Gujarati Vyakaran Sandhi Notes

સંધિ: જ્યારે બે શબ્દો નજીક આવે છે, ત્યારે પહેલા શબ્દના છેલ્લા અક્ષરમાં અને બીજા શબ્દના પહેલા અક્ષરમાં ઉચ્ચારણ સંબંધિત પરિવર્તન થાય છે, તેને સંધિ કહેવાય છે.

દા. ત.,
વિદ્યા + અર્થી = વિદ્યાર્થી

સંધિના પ્રકારો:

  • સ્વરસંધિ,
  • વ્યંજન સંધિ અને
  • વિસર્ગસંધિ.

આપણે સ્વરસંધિ અને વ્યંજનસંધિ વિશે અભ્યાસ કરીએ.

સ્વરસંધિ: સંધિથી જોડાતા કે પરિવર્તન પામતા બંને ધ્વનિઓ જો સ્વર હોય તો તેને સ્વરસંધિ કહેવાય છે.

દા. ત.,
હિમાલય = હિમ + આલય (અ + આ બંને સ્વર છે.)
મહેશ = મહા + ઈશ (આ + ઈ બંને સ્વર છે.)

વ્યંજન સંધિ: સંધિમાં વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જોડાય તો તેને વ્યંજન સંધિ કહેવાય છે.

દા. ત.,
નિસ્તેજ = નિસ્ + તેજ (સ્ + ત = સ્વ – બંને વ્યંજન છે.)
દુરાચાર = દુર્ + આચાર (સ્ + આ = રા – એક વ્યંજન, એક સ્વર છે)

સ્વરસંધિના નિયમો – ઉદાહરણોઃ

સંધિનો નિયમઉદાહરણ
\( અ + અ = આ \)સૂર્ય + અસ્ત = સૂર્યાસ્ત
\( અ + આ = આ \)વાત + આવરણ = વાતાવરણ
\( આ + અ = આ \)ભાષા + અંતર = ભાષાંતર
\( આ + આ = આ \)વિદ્યા + આલય = વિદ્યાલય
\( ઈ + ઈ = ઈ \)હરિ + ઇચ્છા = હરીચ્છા
\( ઈ + ઈ = ઈ \)પરિ + ઈક્ષા = પરીક્ષા
\( ઈ + ઈ = ઈ \)દેવી + ઇચ્છા = દેવીચ્છા
\( ઈ + ઈ = ઈ \)ગોરી + ઈશ્વર = ગોરીશ્વર
\( ઉ + ઉ = ઊ \)ગુરુ + ઉપસદન = ગુરૂપસદન
\( ઋ + અ = ર \)પિતૃ + આજ્ઞા = પિત્રાજ્ઞા
\( ઊ + ઉ = વ \)વધુ + ઉલ્લાસ = વધૂલ્લાસ
\( ઊ + ઊ = વ \)વધૂ + ઊર્મિ = વધુર્મિ

જ્યારે જુદા જુદા વર્ગના સ્વર એકબીજામાં ભળે છે, ત્યારે ત્રીજો સ્વર ઉચ્ચારાય છે. તે માટે નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો:

સ્વર, સંધિસ્વરઉદાહરણ
\( અ + ઇ = એ \)સ્વ + ઇચ્છા = સ્વેચ્છા
\( અ + ઈ = એ \)ગણ + ઈશ = ગણેશ
\( આ + ઇ = એ \)યથા + ઈષ્ટ = યથેષ્ટ
\( આ + ઈ = એ \)મહા + ઈશ = મહેશ
\( અ + ઉ = ઓ \)વન + ઉત્સવ = વનોત્સવ
\( અ + ઊ = ઓ \)નવ + ઊઢા = નવોઢા
\( આ + ઉ = ઓ \)મહા + ઉદધિ = મહોદધિ
\( આ + ઊ = ઓ \)ગંગા + ઊર્મિ = ગંગોર્મિ
\( અ + ઋ = અર \)સપ્ત + ઋષિ = સપ્તર્ષિ
\( આ + ઋ = અરુ \)મહા + ઋષિ = મહર્ષિ
\( ઇ/ઈ + અ/આ = ય \)ઇતિ + આદિ = ઇત્યાદિ
\( ઉ/ઊ + અ/આ = વ \)સુ + આગત = સ્વાગત
\( ઋ + અ = ર \)પિતૃ + આજ્ઞા = પિત્રાજ્ઞા
\( એ = અય \)ને + અન = નયન
\( ઐ + અ = આય \)ગૈ + અક = ગાયક
\( ઓ + અ = અવ \)પો + અન = પાવન
\( ઔ + અ = આવ \)પૌ + અક = પાવક

વ્યંજન સંધિના નિયમો – ઉદાહરણોઃ

સંધિ શબ્દસંધિ પ્રક્રિયા
દિક્ + અંત = દિગંત\( ક્ + અ = \) ‘ક’ નો “ગ”
ષટ્ + આનન = ષડાનન\( ટ્ + આ = \) ‘ટ’ નો “ડ”
જગત્ + ગુરુ = જગદ્ગુરુ\( ત્ + ગ = \) ‘ત’ નો “દ”
અપ્ + જ = અબ્જ\( પ્ + જ = \) ‘પ’ નો “બ”
વાક્ + ય = વાડમયઅનુનાસિક ધ્વનિ
ષટ્ + માસ = ષષ્માસઅનુનાસિક ધ્વનિ
ઉત્ + નયન = ઉન્નયનઅનુનાસિક ધ્વનિ
કિમ્ + ચિત = કિંચિત‘મ્’નું અનુસ્વારમાં પરિવર્તન
સમ્ + યોગ = સંયોગ‘મ્’નું અનુસ્વારમાં પરિવર્તન
સમ્ + રક્ષણ = સંરક્ષણ‘મ્’નું અનુસ્વારમાં પરિવર્તન
સમ્ + ષ = સંતોષ‘મ્’નું અનુસ્વારમાં પરિવર્તન
સમ્ + વાદ = સંવાદ‘મ્’નું અનુસ્વારમાં પરિવર્તન
સમુ + ગ = સંગમ‘મ્’નું અનુસ્વારમાં પરિવર્તન

વિસર્ગસંધિઃ જ્યારે બે શબ્દો ભેગા થાય છે અને પહેલા શબ્દને અંતે વિસર્ગ આવે છે, ત્યારે તેમાં જુદા જુદા ધ્વનિ પરિવર્તનો થાય છે. આવી સંધિને વિસર્ગસંધિ કહેવાય છે.

વિસર્ગસંધિના નિયમો :

(1) વિસર્ગ પહેલાં “અ” સ્વર અને પછી “અ” સ્વર અથવા કોઈ પણ ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો “ઓ” થાય છે.

દા. ત.,
અધઃ + ગતિ = અધોગતિ
મનઃ + બળ = મનોબળ

(2) વિસર્ગ પહેલાં “અ” અને “આ” સિવાયના અન્ય કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષધ્વનિ હોય તો વિસર્ગનો “ર” થાય છે.

દા. ત., નિઃ + આહાર = નિરાહાર, નિઃ + ધન = નિર્ધન

(3) વિસર્ગ પહેલાં “ઇ”, “ઉ” અને વિસર્ગ પછી – ક, પ, ટ, ફ – માંથી કોઈ પણ ધ્વનિ હોય તો વિસર્ગનો “ષ્” થાય છે.

દા. ત., દુઃ + કર્મ = દુષ્કર્મ, ચતુઃ + પાદ = ચતુષ્પાદ (નિઃ + ફળ = નિષ્ફળ, ધનુ + ટંકાર = ધનુષ્ટકારી)

(4) વિસર્ગ ધરાવતા નિઃ પ્રત્યય પછી “ર” ધ્વનિ આવે તો “નિ” દીર્ઘ થાય છે અને વિસર્ગનો લોપ થાય છે.

દા. ત., નિઃ + રોગી = નીરોગી, નિઃ + રસ = નીરસ

(5) વિસર્ગ પછી “ચ”, “છ”, “શ” ધ્વનિ હોય તો વિસર્ગનો “શ્” થાય છે.

દા. ત., નિઃ + ચિંત = નિશ્ચિત, મનઃ + ચક્ષુ = મનશ્ચક્ષુ, પુનઃ + ચ = પુનશ્ચ

(6) નિઃ”, “દુઃ” પૂર્વ-પ્રત્યય પછી શ, સ આવે તો વિસર્ગ યથાવત્ રહે છે.

દા. ત., શ – નિઃશંક, નિઃશબ્દ, નિઃશસ્ત્ર, નિઃશુક્લ, નિઃશેષ,
નિઃશ્વાસ સ – નિઃસંદેશ, નિઃસત્વ, નિઃસંકોચ, નિઃસ્વાર્થ, દુઃસાધ્ય, દુઃસાહસ, દુઃસ્વપ્ન

(7) વિસર્ગ પછી ત’, ‘સ’ હોય તો વિસર્ગનો “સ્” થાય છે.

દા. ત., નમઃ + ત = નમસ્તે
અંતઃ + તત્ત્વ = અંતસ્તત્ત્વ
નિઃ + તેજ = નિસ્તેજ

યાદ રાખોઃ સંધિ બોલવાથી નિયમો સરળતાથી સમજાશે.

Free study material for Gujarati

GSEB Solutions for Class 9 Gujarati સંધિ

Accessing સંધિ Solutions

Review comprehensive exercise answers for Class 9 Gujarati સંધિ. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Concept-Driven Answers for Class 9 Gujarati

Clear, methodical explanations accompany every challenging problem within the Class 9 Gujarati text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Maximizing Study Efficiency

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 9 Gujarati.

FAQs

Where can I find the latest GSEB Class 9 Gujarati Vyakaran સંધિ Solutions for the 2026-27 session?

The complete and updated GSEB Class 9 Gujarati Vyakaran સંધિ Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 9 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 9 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 9 Gujarati Vyakaran સંધિ Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 9 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Gujarati Vyakaran સંધિ Solutions will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 9 Gujarati Vyakaran સંધિ Solutions in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 9 Gujarati. You can access GSEB Class 9 Gujarati Vyakaran સંધિ Solutions in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 9 as a PDF?

Yes, you can download the entire GSEB Class 9 Gujarati Vyakaran સંધિ Solutions in printable PDF format for offline study on any device.