GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 18 દીકરીની વિદાય

Get the most accurate GSEB Solutions for Class 9 Gujarati Chapter 18 દીકરીની વિદાય here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 9 Gujarati. Our expert-created answers for Class 9 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 18 દીકરીની વિદાય GSEB Solutions for Class 9 Gujarati

For Class 9 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 9 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 18 દીકરીની વિદાય solutions will improve your exam performance.

Class 9 Gujarati Chapter 18 દીકરીની વિદાય GSEB Solutions PDF

દીકરીની વિદાય સ્વાધ્યાય

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો:

 

Question 1. “હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું એટલે કોણ ?"
(A) પ્રકાશ
(B) ધરનું અજવાળું
(C) દીકરી
(D) દીકરો
Answer: (C) દીકરી

Exam Tip: For multiple-choice questions about characters or meanings, always relate the description back to the core theme or character of the poem.

 

Question 2. નીચેનામાંથી કયું રૂપક દીકરીને લાગુ પડતું નથી?
(A) ઘરની અમીરાત
(B) ઘરનું અજવાળું
(C) ગોખનો દીવો
(D) ફાનસ
Answer: (D) ફાનસ

Exam Tip: Understand the metaphors used in the poem. Daughter is linked to valuable and warm imagery, while 'lantern' implies something temporary or artificial.

 

Question 3. દીકરી જતાં સૌની આંખો કેવી થઈ ગઈ?
(A) કોરી પડી ગઈ
(B) ભીંજાઈ ગઈ
(C) લાલ થઈ ગઈ
(D) ફાટી રહી
Answer: (B) ભીંજાઈ ગઈ.

Exam Tip: Pay attention to the emotional impact described in the poem. The departure of a daughter brings tears, indicating a moistening of eyes.

 

Question 4. દીકરી ક્યાં જઈ રહી છે?
(A) ફરવા
(B) પ્રવાસમાં
(C) પિયરમાં
(D) સાસરે
Answer: (D) સાસરે

Exam Tip: Remember the central theme of the poem, which describes a daughter's departure for her in-laws' house after marriage.

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો:

 

Question 1. રંગોળીમાં પહેલાં જેવી ભાત હવે કેમ નહિ પડે?
Answer: રંગોળીમાં પહેલાં જેવી ડિઝાઈન હવે નહીં બને, કેમ કે ઘરની મિરાત (દીકરી) દૂર દૂર જતી રહી છે.
In simple words: The rangoli designs will not be the same because the daughter, who was the wealth of the house, has gone far away.

Exam Tip: Connect the absence of the daughter with the change in the household's aesthetics and happiness, as she was the one who added charm.

 

Question 2. દીકરીને ઘરનું અજવાળું કેમ કહેવામાં આવે છે?
Answer: દીકરીને ઘરનું અજવાળું કહેવામાં આવ્યું છે, કારણ કે દીકરીએ ઘરને ગરમ અને પ્રેમાળ રાખ્યું છે.
In simple words: A daughter is called the light of the house because she always keeps the home warm and full of love.

Exam Tip: Focus on the daughter's role in creating a loving and vibrant atmosphere in the home, which justifies her being called its 'light'.

3. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો:

 

Question 1. દીકરી વિદાયની વેદના કાવ્યના આધારે વર્ણવો.
Answer: દીકરીની વિદાયના કારણે ઘરમાં અને શેરીમાં ખાલીપો ઊભો થયો છે; કારણ કે દીકરીએ પોતાના સ્નેહથી ઘર અને શેરીને હૂંફથી જોડવાનું કાર્ય કર્યું હતું. તેના જવાથી સ્વજનો દુઃખી છે. દીકરીનાં સંસ્મરણો તાજાં થાય છે. તેમને એવું લાગે છે કે જાણે દીવો ગોખમાંથી ચાલ્યો ગયો. હવે આંગણામાં પહેલાં જેવી રંગોળીની ભાત પડશે નહીં. ઘરની મિરાત ચાલી ગઈ છે, ઘરનું અજવાળું પણ જતું રહ્યું છે.
In simple words: The daughter's departure creates emptiness in the house and street. She united the home with her love and warmth. Her family feels sad, recalling her memories, as if the lamp from the niche has left. The rangoli designs will no longer be the same, as the wealth and light of the house are gone.

Exam Tip: To describe the pain of a daughter's farewell, highlight the feelings of emptiness, sadness, and the loss of joy and warmth in the family and surroundings.

1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:

 

Question 1. ઘરનું અજવાળું એટલે કોણ? તે ક્યાં ચાલ્યું ગયું?
Answer: ઘરનું અજવાળું એટલે દીકરી. તે પોતાના હાથમાં મહેંદી લગાવીને સાસરે જતી રહી છે.
In simple words: The daughter is the light of the house. She has left for her in-laws' home after decorating her hands with henna.

Exam Tip: Clearly identify who the 'light of the house' refers to and state their destination as described in the poem.

 

Question 2. દીકરી જતાં સ્વજનોને કેવું લાગે છે? દીકરીના અભાવે ક્યાં ક્યાં ખાલીપો અનુભવાય છે?
Answer: દીકરી જતાં સ્વજનોને એવું લાગે છે કે ગોખલામાંથી દીવો જતો રહ્યો છે. દીકરીના અભાવે ઘરમાં અને શેરીમાં ખાલીપો અનુભવાય છે.
In simple words: When the daughter leaves, family members feel as if a lamp has gone out from its niche. Her absence creates emptiness in both the house and the street.

Exam Tip: Express the emotional void left by the daughter's departure and specify the places where her absence is keenly felt.

 

Question 3. દીકરીના સાસરે જવાની શી શી અસર પડશે?
Answer: દીકરીના સાસરે જવાથી ઘર અને શેરીમાં ખાલીપો અનુભવાશે. રંગોળીમાં પહેલાં જેવી ભાત હવે પડશે નહીં. બધાની આંખો આંસુઓથી ભીંજાશે.
In simple words: The daughter's departure to her in-laws' house will bring emptiness to the home and street. The rangoli designs will not be the same, and everyone's eyes will be moist with tears.

Exam Tip: List the specific changes and emotional impacts that will occur in the household and community due to the daughter's marriage and departure.

2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો:

 

Question 1. દીકરીએ ઘરને કેવું રાખ્યું છે?
Answer: દીકરીએ ઘરને હૂંફાળું રાખ્યું છે.
In simple words: The daughter has kept the house warm and loving.

Exam Tip: For one-sentence answers, directly state the fact mentioned in the poem without extra elaboration.

 

Question 2. કવિએ દીકરીને ઘરની શું કહી છે?
Answer: કવિએ દીકરીને ઘરની મિરાંત કહી છે.
In simple words: The poet has called the daughter the 'wealth' of the house.

Exam Tip: Identify the specific metaphor or title used by the poet for the daughter in the context of the home.

 

Question 3. ઘર અને શેરીને જોડવાનું કામ કોણે કર્યું છે?
Answer: ઘર અને શેરીને જોડવાનું કામ દીકરીએ કર્યું છે.
In simple words: The daughter has connected the home and the street.

Exam Tip: Remember the daughter's unique role in fostering connections between the private home and the public community.

 

Question 4. દીકરી જાતાં કેવું લાગતું?
Answer: દીકરી જતી વખતે એવું લાગતું કે ગોખેથી દીવો ચાલ્યો ગયો.
In simple words: When the daughter left, it felt as if the lamp from the niche had gone.

Exam Tip: Use the direct simile or metaphor provided in the poem to describe the feeling of loss when the daughter departs.

દીકરીની વિદાય વ્યાકરણ (Vyakaran)

1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો:

 

Question 1. હૂંફાળું
(અ) સ્નેહભર્યું
(બ) ઊકળતું
(ક) નકામું
Answer: (અ) સ્નેહભર્યું

Exam Tip: For synonyms, choose the option that most closely matches the meaning of the given word, focusing on its emotional or descriptive quality.

 

Question 2. મિરાંત
(અ) મીરાં
(બ) દોલત
(ક) અમી
Answer: (બ) દોલત

Exam Tip: Understand the context of the word 'મિરાંત' in the poem to select the appropriate synonym, which refers to wealth or inheritance.

2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો:

 

Question 1. અજવાળું
(અ) અંધારું
(બ) પ્રકાશ
(ક) તેજસ્વી
Answer: (અ) અંધારું

Exam Tip: For antonyms, select the word that means the exact opposite of the given word. 'Light' is opposed by 'darkness'.

 

Question 2. હૂંફાળું
(અ) બરફ
(બ) ઠંડું
(ક) ઊનું
Answer: (બ) ઠંડું

Exam Tip: The opposite of 'warm' or 'cozy' is 'cold'. Avoid options that describe a state (like ice) rather than a temperature.

3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો:

 

Question 1.
(અ) અઝવાળું
(બ) અજવાળું
(ક) અજવાળું
Answer: (ક) અજવાળું

Exam Tip: Pay close attention to subtle differences in spelling, especially 'ઝ' versus 'જ', to identify the correct form.

 

Question 2.
(અ) મિરાંત
(બ) મીરાંત
(ક) મીરાત
Answer: (અ) મિરાંત

Exam Tip: Carefully observe the vowel marks and nasalization, like the placement of 'ઈ' versus 'આ' or the use of 'ં', to pick the correct spelling.

 

Question 3.
(અ) ફળિયું
(બ) ફળીયુ
(ક) ફળીયું
Answer: (અ) ફળિયું

Exam Tip: Focus on the correct usage of short ('િ') and long ('ી') vowel sounds and the 'ય' versus 'યુ' ending for accurate spelling.

4. લિંગ શબ્દ ઓળખાવો:

 

Question 1. સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) ફળિયું
(બ) દીવો
(ક) રંગોળી
Answer: (ક) રંગોળી

Exam Tip: To identify gender, try forming simple sentences with the word and observe which pronoun or adjective ending sounds natural (e.g., 'મારી રંગોળી' - 'my rangoli').

 

Question 2. નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) ગોખ
(બ) દીકરી
(ક) અજવાળું
Answer: (ક) અજવાળું

Exam Tip: For neuter gender, look for words that typically end with '-ઉં' or '-ડું' in Gujarati, like 'અજવાળું' (light).

5. વચન બદલો:

 

Question 1. દીકરી
(અ) દીકરો
(બ) દીકરીઓ
(ક) દીકરીયો
Answer: (બ) દીકરીઓ

Exam Tip: To change number, remember that for feminine nouns ending in 'ઈ', the plural often uses 'ઓ' (e.g., 'દીકરી' becomes 'દીકરીઓ').

 

Question 2. ફળિયું
(અ) ફળિયાં
(બ) ફળિયુઓ
(ક) ફળીઓ
Answer: (અ) ફળિયાં

Exam Tip: For neuter nouns ending in 'ઉં', the plural form usually changes to 'આં' (e.g., 'ફળિયું' becomes 'ફળિયાં').

દીકરીની વિદાય Summary in Gujarati

દીકરીની વિદાય કાવ્ય-પરિચય

અનિલ પ્રેમજીભાઈ ચાવડા (જન્મ: 10-05-1985)

આ કાવ્યમાં દીકરીનાં લગ્ન પછીના ઘર અને શેરીની પરિસ્થિતિનું વર્ણન છે. દીકરી સાસરે વિદાય થઈ છે. ઘરમાં અને શેરીમાં ખાલીપો અનુભવાય છે. તેઓને લાગે છે કે ઘરનો દીપક દીકરી જતો રહ્યો છે, ઘરના રંગોળીમાં હવે પહેલાં જેવી ભાત પડશે નહીં.

કાવ્યની સમજૂતી આટઆટલાં વર્ષો જેણે ઘર હૂંફાળું રાખ્યું (તે) ઘરનું અજવાળું (દીકરી) મહેંદી મૂકી આજે ચાલ્યું. (દીકરી સાસરે ગઈ.)

દીકરી જતાં એવું લાગે છે કે જાણે ગોખમાંથી દીવો ગયો. હવે ગમે તેટલું સીવો પરંતુ આ ફળિયું સંધાશે નહીં. (ફળિયામાં ખાલીપો લાગે છે.) જેની પગલી પડતાં સઘળે રજવાડું થઈ જતું તે ઘરનું (દીકરી) અજવાળું આજે મહેંદી મૂકી ચાલ્યું. (દીકરી સાસરે ગઈ.)

દીકરીની વિદાય શબ્દાર્થ (Meanings)

  • હૂંફાળું – સ્નેહભર્યું; warm.
  • અજવાળું – પ્રકાશ; light.
  • ગોખ-ગોખલો; a recess in a wal.
  • ફળિયું – શેરી; street.
  • રજવાડું- દેશી રાજ્ય; native state.
  • મિરાત – વારસો, દોલત, અમીરાત, પૂંજી; wealth.
  • ભીંજાવું-પલાળવું; to wet.
  • પરવાળું – પ્રવાલ; coral.

Free study material for Gujarati

GSEB Solutions Class 9 Gujarati Chapter 18 દીકરીની વિદાય

Students can now access the GSEB Solutions for Chapter 18 દીકરીની વિદાય prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 9 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 18 દીકરીની વિદાય

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 9 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 9 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 9 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 9 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 18 દીકરીની વિદાય to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 18 દીકરીની વિદાય for the 2026-27 session?

The complete and updated GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 18 દીકરીની વિદાય is available for free on StudiesToday.com. These solutions for Class 9 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 9 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 18 દીકરીની વિદાય as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 9 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 18 દીકરીની વિદાય will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 18 દીકરીની વિદાય in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 9 Gujarati. You can access GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 18 દીકરીની વિદાય in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 9 as a PDF?

Yes, you can download the entire GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 18 દીકરીની વિદાય in printable PDF format for offline study on any device.