Get the most accurate GSEB Solutions for Class 8 Social Science Chapter 07 આધુનિક ભારતમાં કલા here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 8 Social Science. Our expert-created answers for Class 8 Social Science are available for free download in PDF format.
Detailed Chapter 07 આધુનિક ભારતમાં કલા GSEB Solutions for Class 8 Social Science
For Class 8 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 8 Social Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 07 આધુનિક ભારતમાં કલા solutions will improve your exam performance.
Class 8 Social Science Chapter 07 આધુનિક ભારતમાં કલા GSEB Solutions PDF
1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો:
Question 1. વડોદરામાં 'કલાભવન'ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
Answer: વડોદરામાં ‘કલાભવન'ની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી.
In simple words: The ‘Kalabhavan’ in Vadodara was set up by Maharaja Sayajirao Gaekwad.
Exam Tip: Remember the specific names of institutions and their founders for factual recall questions.
Question 2. પાલ ચિત્રશૈલીનો વિસ્તાર ક્યાં ક્યાં થયો હતો?
Answer: પાલ ચિત્રશૈલીનો વિસ્તાર બંગાળ, બિહાર, નેપાલ અને તિબેટમાં થયો હતો.
In simple words: The Pal painting style spread across Bengal, Bihar, Nepal, and Tibet.
Exam Tip: List all geographical regions correctly when asked about the spread of an art style.
Question 3. ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં કોનો કોનો સમાવેશ થાય છે?
Answer: ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં બાબર, હુમાયુ, અકબર, જ્હાંગીર, શાહજ્હાં વગેરેનો સમાવેશ થાય છે.
In simple words: Mughal rulers like Babar, Humayun, Akbar, Jahangir, and Shah Jahan all supported and encouraged painting.
Exam Tip: Name the significant Mughal emperors who promoted art, as they are key figures in Indian art history.
Question 4. ચિત્રકલાનો પ્રસાર કરવા અવનીન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી?
Answer: ચિત્રકલાનો પ્રસાર કરવા કલાકાર અવનીન્દ્રનાથે ‘બંગાળ સ્કૂલ ઑફ આર્ટ' નામની સંસ્થા સ્થાપી.
In simple words: To promote painting, the artist Abanindranath Tagore founded an institution called ‘Bengal School of Art’.
Exam Tip: Remember the full name of the institution founded by Abanindranath Tagore for promoting art.
Question 5. ગુજરાતમાં કઈ શૈલીનાં ચિત્રો વિશેષ મળી આવ્યાં છે?
Answer: ગુજરાતમાં જૈન ચિત્રશૈલીનાં ચિત્રો વિશેષ મળી આવ્યાં છે.
In simple words: In Gujarat, Jain style paintings have been found in large numbers.
Exam Tip: Identify the dominant art style found in specific regions like Gujarat for historical context.
2. ટૂંક નોંધ લખો:
Question 1. રાજા રવિવર્મા
Answer: રાજા રવિવર્માનો જન્મ ઈ. સ. 1848માં કેરલ રાજ્યના કિલિમનુર ગામના રાજવી કુટુંબમાં થયો હતો. તેથી તેઓ રાજા રવિવર્મા તરીકે જાણીતા બન્યા. તેમના સમયમાં ચિત્રકલાના ક્ષેત્રે પાશ્ચાત્ય કલાની વિશેષ અસર જોવા મળતી હતી. રાજા રવિવર્માએ શ્રી રામાસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબમાંથી આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી ચિત્રકલાનું શિક્ષણ અને માર્ગદર્શન પ્રાપ્ત કરી તેમણે પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી. તેમનાં ચિત્રો વાસ્તવદર્શી છે. વ્યક્તિચિત્રો બનાવવામાં તેઓ પાવરધા હતા. તેમનાં ચિત્રોમાં ભાવને બદલે દૈનિકનું સ્થાન ખૂબ જ વધારે હતું. પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખીને રાજા રવિવર્માએ તૈયાર કરેલ તેલચિત્રો ખૂબ પ્રશંસા પામ્યાં છે. તેમનાં ચિત્રોમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોટ્રેટ ઑફ લેડી વગેરે મુખ્ય છે. રાજા રવિવર્માએ ઈ. સ. 1894માં મુંબઈના ઘાટકોપરમાં લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. અહીં છપાતાં હિંદુ દેવી દેવતાઓનાં ચિત્રોની કિંમત ઓછી હોવાથી સામાન્ય લોકો પણ એ ચિત્રો ખરીદી શકતા હતા. વડોદરાના સર મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગર રાજાએ રાજા રવિવર્માને આમંત્રણ આપીને તેમની પાસે રાજકુટુંબનાં અને કેટલાંક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં. તેમનાં ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ્રહાલયમાં, વડોદરાની ફતેહસિંહરાવ આર્ટ ગૅલરીમાં અને ભાવનગરના દરબાર ગૃહમાં સચવાયેલાં છે. બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને કેસરે હિંદ'નો ખિતાબ આપીને તેમનું બહુમાન કર્યું હતું. રાજા રવિવર્મા કલાક્ષેત્રેના ખરેખર રાજા હતા અને દેશની અમૂલ્ય સંપત્તિરૂપ કલાકાર હતા. રાજા રવિવર્મા ઈ. સ. 1906માં અવસાન પામ્યા હતા.
In simple words: Raja Ravi Varma was born in 1848 in a royal family in Kilimanoor, Kerala. He became famous for his unique painting style, which blended Western and Indian art. His realistic portraits and mythological oil paintings, featuring themes like 'Virat’s Court' and 'Ganga Avataran', earned wide praise. In 1894, he started a printing press in Mumbai, making affordable prints of Hindu deities. His works are preserved in museums across India, and he was honored with the 'Kaisar-i-Hind' title by the British. He was truly a king in the world of art and a national treasure, passing away in 1906.
Exam Tip: When writing a short note on a personality, include key dates, achievements, their unique style, and notable works. Mention their influence and recognition.
Question 2. રાજપૂત શૈલી
Answer: રાજપૂત શૈલી રાજસ્થાન અને મધ્ય પ્રદેશના રાજપૂત ચિત્રકલાના નામે ઓળખાય છે. તે ઈસુની 10મીથી 16મી સદી દરમિયાન પ્રચલિત થઈ હતી. રાજપૂત શૈલીમાં મુખ્યત્વે લઘુચિત્રો અને ભીંતચિત્રોનો સમાવેશ થાય છે. આ સમયના રાજાઓ પરંપરાગત ચિત્રકારોને રાજ્યાશ્રય આપતા હતા. તેથી એ ચિત્રકારોનાં ચિત્રોમાં રાજપૂત રાજાઓનું જીવન, તેમના રીતરિવાજો, પહેરવેશ, ઉત્સવો અને લોકકથાઓ મુખ્ય વિષય તરીકે દર્શાવાયા હતા. રાજસ્થાનના બુંદી, કિશનગઢ, બિકાનેર, જોધપુર વગેરે વિસ્તારોમાં રાજપૂત શૈલી વિકસી હોવાથી તે રાજસ્થાની શૈલી તરીકે પણ જાણીતી છે.
In simple words: The Rajput style is known for its paintings from Rajasthan and Madhya Pradesh. It was popular from the 10th to the 16th centuries. This style primarily featured miniature paintings and murals. Kings of that time supported traditional painters. These paintings showed the lives of Rajput kings, their customs, clothes, festivals, and folk stories. This style also became known as the Rajasthani style because it developed in areas like Bundi, Kishangarh, Bikaner, and Jodhpur in Rajasthan.
Exam Tip: For art styles, specify the region, period, key characteristics (miniatures, murals), themes, and important centers where they flourished.
Question 3. કાંગડા શેલી
Answer: કાંગડા શૈલી ભારતીય ચિત્રકલામાં મહત્વનું સ્થાન ધરાવે છે. રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ હિમાલયના પહાડી પ્રદેશોમાં આ શૈલી વિકસાવી હતી. કાંગડા, કુલુ, ગઢવાલ, ચંબા અને મંડી તેનાં મુખ્ય કેન્દ્રો હતાં. મોલારામ કાંગડા ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો.
In simple words: The Kangra style holds an important place in Indian painting. Rajasthani and Mughal painters developed this style in the hilly regions of the Himalayas. Its main centers were Kangra, Kullu, Garhwal, Chamba, and Mandi. Molaram was a great painter of the Kangra style.
Exam Tip: Highlight the unique regional development, its connection to other styles, main centers, and notable artists when describing a specific art school.
3. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો:
Question 1. જયદીપ તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે?
(a) સિત્તાનાવસલની ગુફાઓની
(b) બાદામીની ગુફાઓની
(c) અજંતાની ગુફાઓની
(d) ભીમબેટકાની ગુફાઓની
Answer: (a) સિત્તાનાવસલની ગુફાઓની
In simple words: Jaydeep will visit the Sittanavasal caves because they are located in Tamil Nadu, making them the correct choice for his trip there.
Exam Tip: Connect the specific location (Tamil Nadu) with the correct geographical site (Sittanavasal Caves) for questions about travel destinations.
Question 2. જૈન શૈલીનાં ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો?
(a) અભિધમ્મ પિટ્ટક
(b) સુત્તપિટ્ટક
(c) અંગુત્તરનિકાય
(d) કથાસરિતસાગર
Answer: (d) કથાસરિતસાગર
In simple words: To see Jain style paintings, you would use 'Kathasaritsagara' because it's a collection of legends and folk tales often illustrated in that style.
Exam Tip: Identify the specific literary work that best represents or contains examples of a particular art style when asked to choose a source.
Question 3. ચિત્ર-પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાંશે તે ખરીદી લીધું. તેણે કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું હશે?
(a) અવનીન્દ્રનાથ ટાગોરનું
(b) પીરાજી સાગરાનું
(c) જેમિની રાયનું
(d) અંજલી મેનનનું
Answer: (b) પીરાજી સાગરાનું
In simple words: Hetansh likely bought a painting by Piraji Sagara because he is a famous artist from Gujarat.
Exam Tip: Associate prominent artists with their native regions when identifying their works in specific contexts.
Question 4. એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાવ છો. તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલીનું? તે ચિત્રનો વિષય કયો હશે?
(a) રાજસ્થાની લોકનૃત્ય
(b) હિમાલયનું કુદરતી સૌંદર્ય
(c) કૃષ્ણભક્તિ
(d) યુદ્ધનાં દશ્યો
Answer: (b) હિમાલયનું કુદરતી સૌંદર્ય
In simple words: If you are confused between Rajput and Kangra styles, the painting's theme is likely the natural beauty of the Himalayas, as both styles can depict such landscapes.
Exam Tip: Consider the common themes and subject matter shared or differentiated between similar art styles to identify a painting's subject when style is uncertain.
4. જોડકાં જોડો:
| વિભાગ 'અ' | વિભાગ 'બ' |
|---|---|
| (1) જ્હાંગીર | (F) ચિત્રશાળાની સ્થાપના |
| (2) પાલ શૈલી | (D) જાતક કથાઓ અને બોધિસત્ત્વનાં ચિત્રો |
| (3) મુઘલ શૈલી | (E) પશુ-પંખીઓ અને પ્રાણીઓની સાઠમારીનાં ચિત્રો |
| (4) દેવીપ્રસાદ રૉય ચોધરી | (B) મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટની સ્થાપના |
Exam Tip: Ensure precise matching of historical figures with their contributions or art styles with their characteristic themes. Review all pairs to avoid errors.
Free study material for Social Science
GSEB Solutions Class 8 Social Science Chapter 07 આધુનિક ભારતમાં કલા
Students can now access the GSEB Solutions for Chapter 07 આધુનિક ભારતમાં કલા prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 8 Social Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 07 આધુનિક ભારતમાં કલા
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 8 Social Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 8 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Social Science Class 8 Solved Papers
Using our Social Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 8 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 07 આધુનિક ભારતમાં કલા to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 8 Social Science Solutions Chapter 7 આધુનિક ભારતમાં કલા is available for free on StudiesToday.com. These solutions for Class 8 Social Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 8 Social Science Solutions Chapter 7 આધુનિક ભારતમાં કલા as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Social Science Solutions Chapter 7 આધુનિક ભારતમાં કલા will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 8 Social Science. You can access GSEB Class 8 Social Science Solutions Chapter 7 આધુનિક ભારતમાં કલા in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 8 Social Science Solutions Chapter 7 આધુનિક ભારતમાં કલા in printable PDF format for offline study on any device.