GSEB Class 7 Social Science Solutions Chapter 9 અઢારમી સદીના રાજકીય શાસકો

Step-by-Step Textbook Solutions for Class 7 Social Science Chapter 09 અઢારમી સદીના રાજકીય શાસકો

Access comprehensive textbook solutions for Chapter 09 અઢારમી સદીના રાજકીય શાસકો using the official curriculum guides for Class 7 Social Science. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.

Download Chapter 09 અઢારમી સદીના રાજકીય શાસકો Textbook Solutions PDF

View or download the dedicated Chapter 09 અઢારમી સદીના રાજકીય શાસકો solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Social Science.

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:

 

Question 1. બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું?
Answer: બંગાળના પહેલા નવાબનું નામ સિરાજ-ઉદ્દોલા હતું.
In simple words: The first Nawab of Bengal was called Siraj-ud-Daulah.

Exam Tip: Remember important historical figures and their key roles, such as the first rulers or founders of significant regions.

 

Question 2. રણજિતસિંહ કયા શીખ સમૂહમાંથી આવતા હતા?
Answer: રણજિતસિંહ સુકરચકિયા નામના શીખ સમૂહમાંથી આવતા હતા.
In simple words: Ranjit Singh belonged to the Sikh group known as Sukarchakiya.

Exam Tip: When asked about historical figures, always specify the group or dynasty they belonged to for a complete answer.

 

Question 3. પાણિપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું?
Answer: પાણિપતનું ત્રીજું યુદ્ધ (ઈ. સ. 1761) મરાઠાઓ અને ઈરાનના શાહ એહમદશાહ અબ્દાલી વચ્ચે થયું હતું.
In simple words: The Third Battle of Panipat in 1761 happened between the Marathas and the Iranian Shah Ahmad Shah Abdali.

Exam Tip: For battles, always mention the date and the main parties involved to score full marks.

 

Question 4. જયપુરની સ્થાપના કોણે કરી હતી?
Answer: જયપુર શહેરની સ્થાપના રાજા સવાઈ જયસિંહે કરી હતી.
In simple words: King Sawai Jai Singh established the city of Jaipur.

Exam Tip: Learn about the founders of important cities and their contributions to history or architecture.

2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ

 

Question 1. 18મી સદીના ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર આપો.
Answer: 18મી સદી દરમિયાન ભારતમાં ઘણા રાજકીય ફેરફારો થયા હતા. ઈ. સ. 1707માં મુઘલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન થયું. તેમના પછીના શાસકોની નબળાઈને કારણે ભારતમાં નાના-નાના રાજ્યોનો ઉદય થયો. ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ ગાદી પર બહાદુરશાહ, જહાંદરશાહ, ફર્ખસિયર, મહંમદશાહ, શાહઆલમ બીજો વગેરે શાસકો આવ્યા. આ બધા શાસકો મુઘલ સત્તાને જાળવી શક્યા નહીં. અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં શાહઆલમ બીજાને હરાવી તેને કંપનીનો પેન્શનર બનાવી દીધો.
ઈ. સ. 1757માં અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ-ઉદ્દોલાને પ્લાસીના યુદ્ધમાં હરાવીને બંગાળમાં કંપનીનું શાસન સ્થાપિત કર્યું. પરિણામે બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો. મુઘલ સામ્રાજ્યના પતન પછી રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. રાજા સવાઈ જયસિંહે જયપુર શહેરની સ્થાપના કરી હતી. તે સમયે રાજસ્થાનમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી, શિરોહી વગેરે મુખ્ય રાજપૂત રાજ્યો હતાં.
શીખ સમૂહના શક્તિશાળી નેતા રણજિતસિંહે પંજાબમાં શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. રણજિતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈ. સ. 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું.
બીજાપુરના સુલતાન, મુઘલ બાદશાહ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને છત્રપતિ શિવાજીએ મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર મરાઠા રાજ્યની સ્થાપના કરી હતી. ઈ. સ. 1707માં મરાઠા રાજ્યમાં પેશ્વાઈ શાસન શરૂ થયું હતું. એ શાસનમાં બાલાજી વિશ્વનાથ, બાજીરાવ પહેલો, બાલાજી બાજીરાવ વગેરે સમર્થ શાસકો થયા. ઈ. સ. 1761માં મરાઠાઓ અને ઈરાનના શાહ અહમદશાહ અબ્દાલી વચ્ચે થયેલા પાણિપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. પરિણામે મરાઠાઓ નિર્બળ બન્યા, જેથી ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો. આમ, 18મી સદીમાં ભારતની પ્રાદેશિક સત્તાઓ લાંબા સમય સુધી શાસન કરી શકી નહોતી. તેથી ભારતમાં બ્રિટિશ શાસકોને સત્તા જમાવવા મોકળું મેદાન મળી ગયું.
In simple words: The 18th century brought many political changes to India after Mughal Emperor Aurangzeb's death in 1707. Weak rulers led to the rise of many small states. The British defeated Shah Alam II and made him a pensioner. They also defeated Siraj-ud-Daulah in 1757, ending Nawab rule in Bengal. Jaipur became strong in Rajasthan, founded by Sawai Jai Singh. Ranjit Singh expanded the Sikh empire in Punjab, but the British took it over after his death. Shivaji established a Maratha state, and after 1707, Peshwa rule began. Balaji Vishwanath and Bajirao I were strong Peshwas. However, the Marathas lost to Ahmad Shah Abdali in 1761, weakening them and allowing the British to gain power. Many regional powers could not rule for long, making it easy for the British to establish their rule in India.

Exam Tip: When describing a historical period, make sure to cover key events, important figures, and significant changes that took place, especially shifts in power.

 

Question 2. પેશ્વા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો.
Answer: પેશ્વા બાજીરાવ પ્રથમ એક શક્તિશાળી યોદ્ધા, હોશિયાર રાજનીતિજ્ઞ, બહાદુર અને મહત્ત્વાકાંક્ષી શાસક હતા. તેમણે ઘણા મુઘલ પ્રદેશો જીતીને મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ પર વિજય મેળવ્યો હતો. તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો. તેમણે જંજીરાના સિદ્દીને હરાવીને કેટલાક કિલ્લાઓ પોતાના કબજામાં લીધા હતા. આમ, પેશ્વા બાજીરાવ પ્રથમે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં રૂપાંતરિત કર્યું. તેમણે પોતાની કુશળતાથી રાજ્યમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખી હતી. આ બધી સિદ્ધિઓને કારણે તેઓ મરાઠા ઇતિહાસમાં એક મહાન પેશ્વા તરીકે ઓળખાય છે.
In simple words: Peshwa Bajirao I was a strong warrior and a smart ruler who expanded the Maratha empire by conquering many Mughal territories, including Malwa, Gujarat, and Bundelkhand. He also defeated the Nizam of Hyderabad and took some forts from the Siddi of Janjira. He turned Maharashtra into a great Maratha empire and kept peace and safety in his state. Because of these achievements, he is known as a great Peshwa in Maratha history.

Exam Tip: When detailing a ruler's achievements, list specific conquests, administrative successes, and strategic victories to demonstrate comprehensive knowledge.

 

Question 3. સવાઈ જયસિંહનું વિજ્ઞાનક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો.
Answer: રાજા સવાઈ જયસિંહ એક તેજસ્વી રાજનેતા, સુધારક, કાયદા જાણકાર અને વિજ્ઞાનના પ્રેમી હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી. તેઓ એક મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્લી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી.
In simple words: King Sawai Jai Singh was a clever leader, reformer, and science lover. He founded Jaipur and was a great astronomer. He built modern observatories in Delhi, Jaipur, Ujjain, and Mathura.

Exam Tip: When discussing contributions in science, focus on specific inventions, institutions, or advancements associated with the person.

 

Question 4. મુઘલ ઘરાનાના અંતિમ શાસકોનાં નામનો ચાર્ટ તૈયાર કરો.
Answer: મુઘલ વંશના અંતિમ શાસકો નીચે મુજબ છે:
1. બહાદુરશાહ (પ્રથમ) – ઈ. સ. 1707-1712
2. જ્હાંદરશાહ – ઈ. સ. 1712-1713
3. ફર્ખસિયર – ઈ. સ. 1713-1719
4. મહંમદશાહ – ઈ. સ. 1719-1748
5. અહમદશાહ – ઈ. સ. 1748-1754
6. આલમગીર દ્વિતીય – ઈ. સ. 1754-1759
7. શાહઆલમ દ્વિતીય – ઈ. સ. 1759-1806
8. અકબર બીજો – ઈ. સ. 1806-1837
9. બહાદુરશાહ ઝફર – ઈ. સ. 1837-1857
In simple words: Here is a list of the last rulers of the Mughal dynasty, with the years they ruled.

Exam Tip: When listing historical figures or periods, ensure accuracy in names and dates. Presenting them as a numbered list helps in clarity and scoring.

3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:

 

Question 1. ઈ. સ. 1707માં નીચેનામાંથી કયા મુઘલ બાદશાહનું અવસાન થયું હતું?
A. અકબરનું
B. બહાદુરશાહનું
C. જ્હાંગીરનું
D. ઔરંગઝેબનું
Answer: (D) ઔરંગઝેબનું
In simple words: The Mughal emperor Aurangzeb passed away in the year 1707.

Exam Tip: Knowing key dates like the death of prominent rulers helps in understanding turning points in history.

 

Question 2. નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો?
A. અમરદાસે
B. રામદાસે
C. બંદાબહાદુરે
D. અર્જુનદેવે
Answer: (C) બંદાબહાદુરે
In simple words: Banda Bahadur was the Sikh leader who started a rebellion against the Mughal rule.

Exam Tip: Identify significant leaders who challenged existing powers, as their actions often shaped historical outcomes.

 

Question 3. ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી?
A. અકબરે
B. સવાઈ જયસિંહે
C. જશવંતસિંહે
D. રાણા પ્રતાપે
Answer: (B) સવાઈ જયસિંહે
In simple words: Sawai Jai Singh was the one who built observatories in different parts of India.

Exam Tip: Connect important architectural or scientific contributions with the specific historical figures responsible for them.

 

Question 4. નીચેનામાંથી પ્રથમ પેશ્વા કોણ હતા?
A. બાલાજી વિશ્વનાથ
B. બાજીરાવ પહેલો
C. માધવરાવ પહેલો
D. બાલાજી બાજીરાવ
Answer: (A) બાલાજી વિશ્વનાથ
In simple words: Balaji Vishwanath was the very first Peshwa among the Maratha rulers.

Exam Tip: Know the sequence of important positions and the individuals who held them, such as the first or last in a lineage.

Free study material for Social Science

GSEB Solutions for Class 7 Social Science Chapter 09 અઢારમી સદીના રાજકીય શાસકો

Accessing Chapter 09 અઢારમી સદીના રાજકીય શાસકો Solutions

Access structured GSEB textbook solutions for Chapter 09 અઢારમી સદીના રાજકીય શાસકો. Designed in alignment with the latest academic curriculum for Class 7 Social Science, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Concept-Driven Answers for Class 7 Social Science

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 09 અઢારમી સદીના રાજકીય શાસકો concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Maximizing Study Efficiency

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 7 Social Science.

FAQs

Where can I find the latest GSEB Class 7 Social Science Solutions Chapter 9 અઢારમી સદીના રાજકીય શાસકો for the 2026-27 session?

The complete and updated GSEB Class 7 Social Science Solutions Chapter 9 અઢારમી સદીના રાજકીય શાસકો is available for free on StudiesToday.com. These solutions for Class 7 Social Science are as per latest GSEB curriculum.

Are the Social Science GSEB solutions for Class 7 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 7 Social Science Solutions Chapter 9 અઢારમી સદીના રાજકીય શાસકો as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 7 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Social Science Solutions Chapter 9 અઢારમી સદીના રાજકીય શાસકો will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 7 Social Science Solutions Chapter 9 અઢારમી સદીના રાજકીય શાસકો in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 7 Social Science. You can access GSEB Class 7 Social Science Solutions Chapter 9 અઢારમી સદીના રાજકીય શાસકો in both English and Hindi medium.

Is it possible to download the Social Science GSEB solutions for Class 7 as a PDF?

Yes, you can download the entire GSEB Class 7 Social Science Solutions Chapter 9 અઢારમી સદીના રાજકીય શાસકો in printable PDF format for offline study on any device.