Official GSEB Solutions for Class 7 Social Science: Chapter 08 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર
Explore reliable textbook solutions for Chapter 08 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર tailored for Class 7 learners. Utilizing these Social Science answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Chapter-wise Solutions for Social Science: Chapter 08 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર
Access the complete solution PDF for Class 7 Social Science below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
બંધબેસતાં જોડી મિલાવો.
| વિભાગ 'અ' (મેળાઓ) | વિભાગ 'બ' (જિલ્લાઓ) |
|---|---|
| (1) તરણેતરનો મેળો | (A) સાબરકાંઠા |
| (2) ચિત્ર-વિચિત્રનો મેળો | (B) અમદાવાદ |
| (3) મીરાદાતારનો ઉર્સ મુબારક | (C) જૂનાગઢ |
| (4) પલ્લીનો મેળો | (D) મહેસાણા |
| (5) ભવનાથનો મેળો | (E) ગાંધીનગર |
Answer:
| વિભાગ 'અ' (મેળાઓ) | વિભાગ ‘બ’ (જિલ્લાઓ) |
|---|---|
| (1) તરણેતરનો મેળો | (F) સુરેન્દ્રનગર |
| (2) ચિત્ર-વિચિત્રનો મેળો | (A) સાબરકાંઠા |
| (3) મીરાદાતારનો ઉર્સ મુબારક | (D) મહેસાણા |
| (4) પલ્લીનો મેળો | (E) ગાંધીનગર |
| (5) ભવનાથનો મેળો | (C) જૂનાગઢ |
| (6) વૌઠાનો મેળો | (B) અમદાવાદ |
In simple words: This table shows the correct pairings of different fairs from section 'A' with their respective districts from section 'B'. It helps in understanding which festival belongs to which area.
Exam Tip: To score well, remember the key names of important fairs and their associated locations. Creating flashcards can help with memorization.
નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો.
Question 1. કાંગડા શૈલીની વિશેષતા જણાવો.
Answer: વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ તેમજ વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા હતી.
In simple words: The Kangra style is known for using gentle blue and green colors, along with other soft shades, and for showing subjects in a poetic way.
Exam Tip: When describing art styles, focus on key features like color palette, subject matter, and overall mood to give a complete answer.
Question 2. કેરલમાં યોજાતી નૌકાસ્પર્ધા કયા નામે ઓળખાય છે?
Answer: કેરલમાં યોજાતી નૌકાસ્પર્ધા ‘વલ્લમકાલી'ના નામે ઓળખાય છે.
In simple words: The boat race that happens in Kerala is called 'Vallamkali'.
Exam Tip: Remember specific names of cultural events and their regions. This shows your understanding of diverse traditions.
Question 3. વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું હતું?
Answer: વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ ‘લીલાતિલકમ્' હતું.
In simple words: The text written in the Manipravalam style about grammar and poetics was named 'Lilathilakam'.
Exam Tip: For questions about historical texts or literary works, it is essential to recall the correct title and the subject it covers.
Question 4. ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોનાં નામ આપો.
Answer: આદિકવિ નરસિંહ મહેતા, મીરાંબાઈ અને ભાલણ એ ગુજરાતી ભાષાના મધ્યયુગના મહાન સાહિત્યકારો હતા. નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ્યસાહિત્યનો પ્રારંભ થયો. નરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય મધ્યયુગનો સમય ગણાય છે. તેમાં મીરાંબાઈ, અખો, પ્રેમાનંદ, ધીરા ભગત, ભોજાભગત, પ્રીતમ, શામળ ભટ્ટ, ભાલણ, દયારામ વગેરેનો સમાવેશ થાય છે. કવિ દયારામ પછી નર્મદ-દલપતરામથી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ. અર્વાચીન યુગમાં કવિ બળવંતરાય ક. ઠાકોર, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, કલાપી, બાલાશંકર કંથારિયા, મણિભાઈ નભુભાઈ દ્વિવેદી, ન્હાનાલાલ, ઉમાશંકર જોષી, સુન્દરમ્ વગેરેએ પદ્યસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. અર્વાચીન સમયમાં નર્મદ, નવલરામ, કિશોરલાલ મશરૂવાળા, મહિપતરામ રૂપરામ, જ્યોતીન્દ્ર દવે, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચન્દ્રકાન્ત બક્ષી વગેરે સાહિત્યકારોએ ગદ્યસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.
In simple words: Gujarati language has been enriched by many great writers through different periods. Notable medieval authors include Narsinh Mehta, Mirabai, and Bhalan. Later, modern literature began with Narmad and Dalpatram. Contemporary poets like Balvantray K. Thakore and Umashankar Joshi, and prose writers such as Govardhanram Tripathi and Pannalal Patel, further developed the language.
Exam Tip: When listing important literary figures, group them by their era (medieval, modern) and genre (poetry, prose) to provide a structured and comprehensive answer.
Question 5. કથક કયા બે ઘરાનાઓમાં વહેંચાયું?
Answer: કથક જયપુર અને લખનઉ આ બે ઘરાનાઓમાં વહેંચાયું.
In simple words: The classical dance form Kathak is mainly divided into two styles, known as gharanas: Jaipur and Lucknow.
Exam Tip: For questions about classical dance forms, it's important to know the key gharanas (schools) or styles associated with them, as they represent distinct traditions.
યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
Question 3. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
1. શુરવીરની ગાથા ......................................... દ્વારા ગાવામાં આવતી હતી.
2. રાજા અનંતવર્મને ......................................... અને ......................................... નું નિર્માણ કરાવ્યું.
3. કુચીપુડીનો ઉદ્ભવ ......................................... ના કુચીપુડી નામના ગામમાં થયો હતો.
Answer:
1. શુરવીરની ગાથા કાવ્ય, ગીતો દ્વારા ગાવામાં આવતી હતી.
2. રાજા અનંતવર્મને જગન્નાથ મંદિર અને લિંગરાજ મંદિર નું નિર્માણ કરાવ્યું.
3. કુચીપુડીનો ઉદ્ભવ આંધ્ર પ્રદેશ ના કુચીપુડી નામના ગામમાં થયો હતો.
In simple words: Fill in the blanks with the correct words. The brave tales were sung through poems and songs. King Anantavarman built the Jagannath Temple and Lingaraj Temple. Kuchipudi dance originated in the Kuchipudi village of Andhra Pradesh.
Exam Tip: For fill-in-the-blanks, recall specific facts such as the form of folk literature, historical builders of monuments, and the geographical origins of art forms.
Free study material for Social Science
Step-by-Step Textbook Answers: Class 7 Social Science Chapter 08 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર
Accessing Chapter 08 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર Solutions
Review comprehensive exercise answers for Class 7 Social Science Chapter 08 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Concept-Driven Answers for Class 7 Social Science
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 7 Social Science module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.
Maximizing Study Efficiency
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 08 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated GSEB Class 7 Social Science Solutions Chapter 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર is available for free on StudiesToday.com. These solutions for Class 7 Social Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 7 Social Science Solutions Chapter 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Social Science Solutions Chapter 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 7 Social Science. You can access GSEB Class 7 Social Science Solutions Chapter 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 7 Social Science Solutions Chapter 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર in printable PDF format for offline study on any device.