NCERT Solutions for Class 6 Mathematics: Chapter 09 માહિતીનું નિયમન
Access comprehensive textbook solutions for Chapter 09 માહિતીનું નિયમન using the official curriculum guides for Class 6 Mathematics. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.
Practice Class 6 Mathematics Solutions: Chapter 09 માહિતીનું નિયમન
Access the complete solution PDF for Class 6 Mathematics below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
Question 1. શાળાના 120 વિદ્યાર્થીઓ ફી તાસમાં કઈ પ્રવૃત્તિ પસંદ કરે છે, તેનો સર્વે કરવામાં આવ્યો :
| પસંદગીની પ્રવૃત્તિ | વિદ્યાર્થીઓની સંખ્યા |
|---|---|
| રમવું | 45 |
| વાર્તાની ચોપડી વાંચવી | 30 |
| ટીવી જોવું | 20 |
| સંગીત સાંભળવું | 10 |
| ચિત્ર દોરવું | 15 |
કઈ પ્રવૃત્તિને વિદ્યાર્થીઓ રમત સિવાય વધુ પસંદ કરે છે?
Answer: આલેખપત્ર ઉપર પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓ OX અને OY દોરવામાં આવે છે. \( \overrightarrow{O X} \) ઉપર સરખા અંતરે માહિતીના પ્રમાણમાં ઊભા લંબચોરસ રચવાના હોય છે. પ્રત્યેક માહિતી દીઠ સરખી પહોળાઈનો ઊભો લંબચોરસ રચીશું. 1 એકમ લંબાઈ = 5 વિદ્યાર્થીનું પ્રમાણમાપ લેતાં, Y-અક્ષ પર ઊભા લંબચોરસની લંબાઈ નીચે પ્રમાણે થાય છે:
1. રમતની પ્રવૃત્તિ માટે : \( 45 \div 5 = 9 \) એકમ
2. વાંચનની પ્રવૃત્તિ માટે : \( 30 \div 5 = 6 \) એકમ
3. ટીવી જોવાની પ્રવૃત્તિ માટે : \( 20 \div 5 = 4 \) એકમ
4. સંગીત સાંભળવાની પ્રવૃત્તિ માટે : \( 10 \div 5 = 2 \) એકમ
5. ચિત્ર દોરવાની પ્રવૃત્તિ માટે : \( 15 \div 5 = 3 \) એકમ
વિદ્યાર્થીઓ રમત સિવાય વાર્તાની ચોપડી વાંચવાનું વધુ પસંદ કરે છે.
In simple words: First, draw two lines, OX and OY, at right angles to each other on graph paper. On the OX axis, create vertical bar graphs at equal distances for the data. Each bar will have the same width. Using a scale of 1 unit length = 5 students, the length of the vertical bars on the Y-axis will be as calculated. Besides sports, students prefer reading storybooks the most.
Exam Tip: When creating a bar graph, remember to choose an appropriate scale and label both axes clearly to represent the data correctly. Always identify the highest value to answer 'most preferred' questions.
Question 2. એક દુકાનદારે સળંગ છ દિવસ દરમિયાન વેચેલ ગણિતની ચોપડીઓની માહિતી નીચે દર્શાવેલ છેઃ
| દિવસ | રવિવાર | સોમવાર | મંગળવાર | બુધવાર | ગુરુવાર | શુક્રવાર |
|---|---|---|---|---|---|---|
| વેચેલ ચોપડીની સંખ્યા | 65 | 40 | 30 | 50 | 20 | 70 |
Answer: આલેખપત્ર ઉપર પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓ OX અને OY દોરો. \( \overrightarrow{O X} \) ઉપર સરખા અંતરે માહિતીના પ્રમાણમાં ઊભા લંબચોરસ રચવાના છે. પ્રત્યેક માહિતી દીઠ સરખી પહોળાઈનો ઊભો લંબચોરસ રચીશું. 1 એકમ લંબાઈ = 10 ચોપડીઓનું પ્રમાણમાપ લેતાં, ઊભા લંબચોરસની લંબાઈ નીચે પ્રમાણે થાય છે:
1. રવિવારે ગણિતની ચોપડીઓનું વેચાણ : \( 65 \div 10 = 6.5 \) એકમ
2. સોમવારે ગણિતની ચોપડીઓનું વેચાણ : \( 40 \div 10 = 4 \) એકમ
3. મંગળવારે ગણિતની ચોપડીઓનું વેચાણ : \( 30 \div 10 = 3 \) એકમ
4. બુધવારે ગણિતની ચોપડીઓનું વેચાણ : \( 50 \div 10 = 5 \) એકમ
5. ગુરુવારે ગણિતની ચોપડીઓનું વેચાણ : \( 20 \div 10 = 2 \) એકમ
6. શુક્રવારે ગણિતની ચોપડીઓનું વેચાણ : \( 70 \div 10 = 7 \) એકમ
In simple words: We need to draw two lines, OX and OY, at right angles to each other on the graph paper. On the OX line, we will make vertical bars for the data, keeping them equally spaced. Each data point will get a vertical bar of the same width. If we set 1 unit length to be 10 books, then the height of the vertical bars on the Y-axis will be as calculated for each day.
Exam Tip: Always make sure to define the scale clearly when drawing bar graphs, especially for the Y-axis, as it directly impacts the visual representation of the data. Using consistent spacing between bars is crucial.
Question 3. નીચેનું કોષ્ટક એક ફેક્ટરીમાં વર્ષ 1998થી 2002 દરમિયાન તૈયાર કરેલ સાઈકલની સંખ્યા દર્શાવે છે. તમારી પસંદગીનું માપ લઈ આપેલી માહિતી માટે લંબ આલેખ દોરો.
| વર્ષ | તૈયાર કરેલ સાઈકલની સંખ્યા |
|---|---|
| 1998 | 800 |
| 1999 | 600 |
| 2000 | 900 |
| 2001 | 1100 |
| 2002 | 1200 |
(b) કયા વર્ષમાં સૌથી ઓછી સાઇકલ તૈયાર કરવામાં આવી હતી?
Answer: આલેખપત્ર ઉપર પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓ OX અને OY દોરો. \( \overrightarrow{O X} \) ઉપર સમાન અંતરે માહિતીના પ્રમાણમાં ઊભા લંબચોરસ રચવાના છે. પ્રત્યેક માહિતી દીઠ સરખી પહોળાઈનો ઊભો લંબચોરસ રચીશું. 1 સેમી = 100 સાઇકલનું પ્રમાણ લેતાં, ઊભા લંબચોરસોની લંબાઈ નીચે પ્રમાણે થાય છે:
1. 1998ના વર્ષમાં તૈયાર કરેલ સાઇકલ: \( 800 \div 100 = 8 \) સેમી
2. 1999ના વર્ષમાં તૈયાર કરેલ સાઇકલ: \( 600 \div 100 = 6 \) સેમી
3. 2000ના વર્ષમાં તૈયાર કરેલ સાઇકલ: \( 900 \div 100 = 9 \) સેમી
4. 2001ના વર્ષમાં તૈયાર કરેલ સાઇકલ: \( 1100 \div 100 = 11 \) સેમી
5. 2002ના વર્ષમાં તૈયાર કરેલ સાઇકલ: \( 1200 \div 100 = 12 \) સેમી
આલેખપત્ર ઉપરથી સ્પષ્ટ છે કે
(a) 2002ના વર્ષમાં સૌથી વધુ સાઇકલો તૈયાર કરવામાં આવી હતી.
(b) 1999ના વર્ષમાં સૌથી ઓછી સાઇકલો તૈયાર કરવામાં આવી હતી.
In simple words: First, draw two lines, OX and OY, at right angles to each other on graph paper. On the OX axis, create vertical bars with equal spacing for each data point. Each bar should have the same width. Using a scale of 1 cm = 100 bicycles, the length of the vertical bars will be as calculated below. From the graph, it is clear that (a) the most bicycles were made in 2002, and (b) the fewest bicycles were made in 1999.
Exam Tip: When drawing bar graphs for time-series data, ensure the years are correctly ordered on the X-axis. Carefully interpret the bar heights to identify maximum and minimum values.
Question 4. એક શહેરનાં જુદાં જુદાં વયજૂથની સંખ્યા ધરાવતી વ્યક્તિઓની સંખ્યા દર્શાવતું કોષ્ટક નીચે આપેલ છે:
| વયજૂથ | 1-14 | 15-29 | 30-44 | 45-59 | 60-74 | 75 અને તેથી વધુ |
|---|---|---|---|---|---|---|
| વ્યક્તિની સંખ્યા | 2 લાખ | 1 લાખ | 1 લાખ | 1 લાખ | 80 હજાર | 40 હજાર |
(1 એકમ લંબાઈ = 20 હજાર વ્યક્તિ લો.)
(a) કયાં બે વયજૂથમાં સરખી વસ્તી હશે?
(b) 60 અને તેથી વધારે ઉંમર ધરાવતી બધી વ્યક્તિઓને સિનિયર સિટિઝન કહેવામાં આવે છે. આ શહેરમાં કેટલા સિનિયર સિટિઝન છે?
Answer: આલેખપત્ર ઉપર પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓ OX અને OY દોરો. \( \overrightarrow{O X} \) ઉપર સરખા અંતરે માહિતીના પ્રમાણમાં ઊભા લંબચોરસ રચવાના છે. પ્રત્યેક માહિતી દીઠ સરખી પહોળાઈનો ઊભો લંબચોરસ રચીશું. 1 એકમ લંબાઈ = 20 હજાર વ્યક્તિઓ લેતાં, ઊભા લંબચોરસની લંબાઈ નીચે પ્રમાણે થાય છે:
1. 1થી 14 વર્ષ માટે: \( 2,00,000 \div 20,000 = 10 \) એકમ
2. 15થી 29 વર્ષ માટે: \( 1,00,000 \div 20,000 = 5 \) એકમ
3. 30થી 44 વર્ષ માટે: \( 1,00,000 \div 20,000 = 5 \) એકમ
4. 45થી 59 વર્ષ માટે: \( 1,00,000 \div 20,000 = 5 \) એકમ
5. 60થી 74 વર્ષ માટે : \( 80,000 \div 20,000 = 4 \) એકમ
6. 75 વર્ષથી વધારે માટે : \( 40,000 \div 20,000 = 2 \) એકમ
આલેખપત્ર ઉપરથી સ્પષ્ટ છે કે
(a) 30-44 અને 45-59 વર્ષની વયજૂથની વ્યક્તિઓની સંખ્યા સરખી છે.
(b) સિનિયર સિટિઝન (60 વર્ષ તથા તેથી વધારે ઉંમરના)ની સંખ્યા = \( 80,000 + 40,000 = 1,20,000 \)
In simple words: Draw two lines, OX and OY, at right angles to each other on the graph paper. On the OX axis, create vertical bars at equal distances to represent the data. Each bar will have the same width. Using a scale of 1 unit length = 20 thousand people, the height of the vertical bars on the Y-axis will be as calculated for each age group. From the graph, it is evident that (a) the 30-44 and 45-59 age groups have the same number of people. (b) The total number of senior citizens (those aged 60 and above) is 1,20,000.
Exam Tip: When dealing with age group data, always ensure to correctly sum up populations for broader categories like 'senior citizens'. Always define your scale clearly on the graph for accurate representation.
Free study material for Mathematics
Free GSEB Textbook Explanations: Class 6 Mathematics Chapter 09 માહિતીનું નિયમન
Accessing Chapter 09 માહિતીનું નિયમન Solutions
Access structured GSEB textbook solutions for Chapter 09 માહિતીનું નિયમન. Designed in alignment with the latest academic curriculum for Class 6 Mathematics, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Concept-Driven Answers for Class 6 Mathematics
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 09 માહિતીનું નિયમન concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Maximizing Study Efficiency
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 6 Mathematics.
FAQs
The complete and updated GSEB Class 6 Maths Solutions Chapter 9 માહિતીનું નિયમન Exercise 9.4 is available for free on StudiesToday.com. These solutions for Class 6 Mathematics are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 6 Maths Solutions Chapter 9 માહિતીનું નિયમન Exercise 9.4 as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Mathematics concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Maths Solutions Chapter 9 માહિતીનું નિયમન Exercise 9.4 will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Mathematics. You can access GSEB Class 6 Maths Solutions Chapter 9 માહિતીનું નિયમન Exercise 9.4 in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 6 Maths Solutions Chapter 9 માહિતીનું નિયમન Exercise 9.4 in printable PDF format for offline study on any device.