Official GSEB Solutions for Class 6 Mathematics: Chapter 09 માહિતીનું નિયમન
Access comprehensive textbook solutions for Chapter 09 માહિતીનું નિયમન using the official curriculum guides for Class 6 Mathematics. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.
Chapter-wise Solutions for Mathematics: Chapter 09 માહિતીનું નિયમન
View or download the dedicated Chapter 09 માહિતીનું નિયમન solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Mathematics.
Question 1. 1998થી 2002 દરમિયાન સરકારે ખરીદેલ ઘઉંનો દર્શાવતો લંબ આલેખ નીચે આપેલ છે. લંબ આલેખ વાંચી તમારાં અવલોકનો લખો કે કયા વર્ષમાં –
1. ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું?
2. ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું?
Exam Tip: When analyzing bar graphs, carefully check the scale on both axes to accurately interpret the data and identify the highest and lowest values.
Answer:
1. વર્ષ 2002માં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું.
2. વર્ષ 1998માં ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું.
In simple words: The production of wheat was highest in the year 2002. The production of wheat was lowest in the year 1998.
Exam Tip: For observation-based questions, simply state the findings directly from the given data without adding additional interpretation.
Question 2. લંબ આલેખનું અવલોકન કરો કે જે સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા ‘શર્ટ’ દર્શાવે છે. હવે, નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(a) ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે?
(b) શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણમાપ પસંદ કરેલ છે?
(c) કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે? તે દિવસે કેટલા શર્ટ વેચાયા?
(d) કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા?
(e) ગુરુવારે કેટલા શર્ટ વેચાયા?
Exam Tip: Pay close attention to the question’s specific requirements for each sub-part and ensure your answers are precise and directly supported by the bar graph.
Answer:
(a) ઉપરનો લંબ આલેખ તૈયાર વસ્ત્રની એક દુકાનમાં સોમવારથી શનિવાર સુધીમાં વેચેલા શર્ટની માહિતી દર્શાવે છે.
(b) શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર પ્રમાણમાપ 1 એકમ = 5 શર્ટ પસંદ કરેલ છે.
(c) શનિવારે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે. શનિવારે 60 શર્ટ વેચાયા છે.
(d) મંગળવારે સૌથી ઓછા શર્ટ વેચાયા છે.
(e) ગુરુવારે 35 શર્ટ વેચાયા છે.
In simple words: This bar graph shows details about shirts sold in a clothing shop from Monday to Saturday. The scale used for the number of shirts is 1 unit equals 5 shirts. The highest shirt sales were on Saturday, with 60 shirts sold. The lowest shirt sales were on Tuesday. On Thursday, 35 shirts were sold.
Exam Tip: Always clearly state the day and the exact number for questions asking about the highest, lowest, or specific daily sales.
Question 3. લંબ આલેખનું અવલોકન કરો. જે અઝીઝે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલ માર્કસ દર્શાવે છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(a) લંબ આલેખ કઈ માહિતી આપે છે?
(b) અઝીઝે સૌથી વધુ માર્કસ મેળવ્યા છે તે વિષય લખો.
(c) તેણે સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા હોય તે વિષય લખો.
(d) દરેક વિષયનાં નામ અને દરેકમાં મેળવેલ માર્ક્સ લખો?
Exam Tip: When analyzing a bar graph for marks, first identify the subject for each bar and then read its corresponding value from the Y-axis accurately.
Answer:
(a) આ લંબ આલેખ અઝીઝે જુદા જુદા વિષયોમાં મેળવેલા માર્ક્સ દર્શાવે છે.
(b) અઝીઝે હિન્દી વિષયમાં સૌથી વધુ માર્કસ મેળવ્યા છે.
(c) અઝીઝે સમાજશાસ્ત્રમાં સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા છે.
(d) અઝીઝે વિષયવાર મેળવેલા માસ નીચે પ્રમાણે છે : હિન્દી 80, અંગ્રેજી 60, ગણિત 70, વિજ્ઞાન 50 અને સમાજશાસ્ત્ર 40.
In simple words: This bar graph shows the marks Aziz obtained in different subjects during his half-yearly examination. Aziz scored the highest marks in Hindi. He scored the lowest marks in Social Science. The subject-wise marks Aziz obtained are: Hindi 80, English 60, Mathematics 70, Science 50, and Social Science 40.
Exam Tip: Always list all requested details, such as all subjects and their respective marks, to ensure a complete answer.
Free study material for Mathematics
Step-by-Step Textbook Answers: Class 6 Mathematics Chapter 09 માહિતીનું નિયમન
Accessing Chapter 09 માહિતીનું નિયમન Solutions
Explore reliable textbook solutions for Chapter 09 માહિતીનું નિયમન tailored for Class 6 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Mathematics.
Concept-Driven Answers for Class 6 Mathematics
Clear, methodical explanations accompany every challenging problem within the Class 6 Mathematics text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Maximizing Study Efficiency
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 6 Mathematics.
FAQs
The complete and updated GSEB Class 6 Maths Solutions Chapter 9 માહિતીનું નિયમન Exercise 9.3 is available for free on StudiesToday.com. These solutions for Class 6 Mathematics are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 6 Maths Solutions Chapter 9 માહિતીનું નિયમન Exercise 9.3 as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Mathematics concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Maths Solutions Chapter 9 માહિતીનું નિયમન Exercise 9.3 will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Mathematics. You can access GSEB Class 6 Maths Solutions Chapter 9 માહિતીનું નિયમન Exercise 9.3 in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 6 Maths Solutions Chapter 9 માહિતીનું નિયમન Exercise 9.3 in printable PDF format for offline study on any device.