GSEB Class 6 Maths Solutions Chapter 9 માહિતીનું નિયમન Exercise 9.1

Download GSEB Solutions for Class 6 Mathematics Chapter 09 માહિતીનું નિયમન

Review structured textbook solutions for Class 6 Mathematics Chapter 09 માહિતીનું નિયમન. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Access GSEB Solutions and Answers

Access the complete solution PDF for Class 6 Mathematics below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

Question 1. ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે : આવૃત્તિ-ચિનનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવોઃ
(a) કેટલા વિદ્યાર્થીઓએ 7 કે 7થી વધુ ગુણ મેળવ્યા હશે?
(b) 4થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા હશે?
Answer: ઉપરના ગુણ કોષ્ટક પરથી નીચે પ્રમાણે આવૃત્તિ-વિતરણ કોષ્ટક બનશે :

મેળવેલ ગુણઆવૃત્તિ-ચિહ્નોવિદ્યાર્થીઓની સંખ્યા
1||2
2|||3
3|||3
4\( \cancel{\text{I}} \text{I} \text{I} \) ||7
5\( \cancel{\text{I}} \text{I} \text{I} \) |6
6\( \cancel{\text{I}} \text{I} \text{I} \) ||7
7\( \cancel{\text{I}} \text{I} \text{I} \)5
8||||4
9|||3
કુલ---40

Answer: ઉપરના આવૃત્તિ-વિતરણ કોષ્ટક પરથી જણાય છે કે –
(a) 7 કે 7થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ = \( 5 + 4 + 3 = 12 \)
(b) 4થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ = \( 3 + 3 + 2 = 8 \)
In simple words: The table shows how many students got each score. We count students who scored 7 or more for part (a) and students who scored less than 4 for part (b).

Exam Tip: When making frequency tables, carefully tally each occurrence and ensure the total matches the given number of data points to avoid errors.

 

Question 2. શ્રેણી - 6ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલ છે : લાડુ, બરફી, લાડુ, જલેબી, લાડુ, રસગુલ્લા, જલેબી, લાડુ, બરફી, રસગુલ્લા, લાડુ, જલેબી, જલેબી, રસગુલ્લા, લાડુ, રસગુલ્લા, જલેબી, લાડુ, રસગુલ્લા, લાડુ, લાડુ, બરફી, રસગુલ્લા, રસગુલ્લા, જલેબી, રસગુલ્લા, લાડુ, રસગુલ્લા, જલેબી, લાડુ
(a) આવૃત્તિ-ચિનનો ઉપયોગ કરીને મીઠાઈ કોષ્ટકમાં ગોઠવો.
(b) કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે?
Answer: ઉપર આપેલી માહિતી પરથી આવૃત્તિ-વિતરણ કોષ્ટક નીચે પ્રમાણે બનશે :

(a)

મીઠાઈઆવૃત્તિ-ચિહ્નોવિદ્યાર્થીઓની સંખ્યા
લાડુ\( \cancel{\text{I}} \text{I} \text{I} \) \( \cancel{\text{I}} \text{I} \text{I} \) |11
બરફી|||3
જલેબી\( \cancel{\text{I}} \text{I} \text{I} \) ||7
રસગુલ્લા\( \cancel{\text{I}} \text{I} \text{I} \) ||||9
કુલ---30

Answer:
(b) આવૃત્તિ-વિતરણ કોષ્ટકમાંથી જણાય છે કે લાડુની પસંદગી કરનાર સૌથી વધુ વિદ્યાર્થીઓ (આવા 11 વિદ્યાર્થી) છે. મોટા ભાગના વિદ્યાર્થીઓની પસંદગી લાડુ છે.
In simple words: The table shows that 11 students chose Laddu, which is the highest number. This means Laddu is the most popular sweet among the students.

Exam Tip: When asked to identify the most popular item from a frequency table, look for the item with the highest 'frequency' or 'number of students' value.

 

Question 3. કૅથરીન 40 વખત પાસો ફેકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે, જે નીચે દર્શાવેલ છે :
1 3 5 6 6 3 5 4 1 6
2 5 3 4 6 1 5 5 6
1 2 2 3 5 2 4 5 5
6 5 1 6 2 3 5 2 4 1 5

આવૃત્તિ-ચિહ્નનો ઉપયોગ કરી, આપેલી માહિતીનું કોષ્ટક બનાવો અને દેખાતા અંક શોધો.
(a) સૌથી નાનો (ઓછો દેખાતો) અંક કેટલી વખત
(b) સૌથી મોટો (વધુ દેખાતો) અંક કેટલી વખત
(c) સરખી વખત દેખાયા હોય તેવા અંક શોધો.
Answer: આગળની માહિતી પરથી આવૃત્તિ-વિતરણ કોષ્ટક નીચે પ્રમાણે બને :

અંકઆવૃત્તિ-ચિહ્નોકેટલી વાર
1\( \cancel{\text{I}} \text{I} \text{I} \) ||7
2\( \cancel{\text{I}} \text{I} \text{I} \) |6
3\( \cancel{\text{I}} \text{I} \text{I} \)5
4||||4
5\( \cancel{\text{I}} \text{I} \text{I} \) \( \cancel{\text{I}} \text{I} \text{I} \) |11
6\( \cancel{\text{I}} \text{I} \text{I} \) ||7
કુલ---40

Answer: આવૃત્તિ-વિતરણ કોષ્ટક પરથી જણાય છે કે -
(a) અંક 4 એ સૌથી ઓછો દેખાયો છે. (4 વખત)
(b) અંક 5 એ સૌથી વધુ દેખાયો છે. (11 વખત)
(c) અંક 1 અને અંક 6 એ સરખી વખત દેખાયા છે. (7 વખત)
In simple words: From the frequency table, we can see that the number 4 appeared the fewest times, the number 5 appeared the most, and numbers 1 and 6 appeared an equal number of times.

Exam Tip: When analyzing data from a dice roll, carefully count each outcome to build an accurate frequency table, which then makes answering questions about least/most frequent numbers easy.

 

Question 4. નીચે પાંચ ગામમાં રહેલાં ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપેલ છેઃ

ગામટ્રેક્ટરની સંખ્યા (1 ટ્રેક્ટર = 1 ટ્રેક્ટર)
ગામ A6
ગામ B5
ગામ C8
ગામ D3
ગામ E6

આ ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપોઃ
1. કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેકટર છે?
2. કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેકટર છે?
3. B ગામની સરખામણીમાં C ગામમાં કેટલાં વધારે ટ્રેક્ટર છે?
4. આ પાંચ ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે?
Answer: ચિત્ર આલેખ પરથી સ્પષ્ટ છે કે
1. ગામ Dમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે. (જુઓ 3 ટ્રેક્ટર)
2. ગામ Cમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે. (જુઓ 8 ટ્રેક્ટર)
3. ગામ Cમાં 8 ટ્રેક્ટર છે અને ગામ Bમાં 5 ટ્રેક્ટર છે. ગામ Cમાં ગામ B કરતાં વધારે ટ્રેક્ટર \( = 8 - 5 = 3 \)
4. આ પાંચ ગામમાં કુલ ટ્રેક્ટરની સંખ્યા \( = 6 + 5 + 8 + 3 + 6 = 28 \)
In simple words: By looking at the picture chart, we can see that Village D has the fewest tractors, and Village C has the most. Village C has 3 more tractors than Village B. In total, all five villages have 28 tractors.

Exam Tip: For pictographs, always check the key to understand what each symbol represents before counting, and then sum up values carefully for totals.

 

Question 5. સહશિક્ષણ આપતી એક મિડલ સ્કૂલ(મધ્યમ શાળા)ની દરેક શ્રેણીમાં છોકરીઓની સંખ્યા આપેલ ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલ છે :

વર્ગવિદ્યાર્થીઓની સંખ્યા
I24
II16
III12
IV8
V10
VI16
VII12
VIII6

આ ચિત્ર આલેખનું અવલોકન કરી, નીચેના પ્રશ્નોના જવાબ આપોઃ
(a) કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ હશે?
(b) શું શ્રેણી VIમાં શ્રેણી V કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે?
(c) શ્રેણી VIIમાં છોકરીઓની સંખ્યા કેટલી હશે?
Answer: નોંધઃ ચિત્ર આલેખમાં છોકરીનું એક ચિત્ર \( = 4 \) છોકરીઓ, છોકરીનું અડધું ચિત્ર \( = 2 \) છોકરીઓ છે. ઉપરના આવૃત્તિ-વિતરણ કોષ્ટક પરથી જણાય છે કે –
(a) શ્રેણી VIIIમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે. (6 છોકરીઓ)
(b) ના, શ્રેણી VIમાં શ્રેણી V કરતાં છોકરીઓની સંખ્યા ઓછી નથી. (શ્રેણી VIમાં 16 છોકરીઓ છે અને શ્રેણી Vમાં 10 છોકરીઓ છે.)
(c) શ્રેણી VIIમાં છોકરીઓની સંખ્યા 12 છે.
In simple words: Looking at the pictograph, we find that Class VIII has the fewest girls with 6. Class VI has more girls (16) than Class V (10), so it's not less. Class VII has 12 girls.

Exam Tip: Pay close attention to the key of a pictograph, especially when half symbols are used, as this affects the total count for each category.

 

Question 6. અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું થયેલું વેચાણ નીચે દર્શાવેલ છે:

દિવસબલ્બની સંખ્યા (1 બલ્બ = 2 બલ્બ)
સોમવાર12
મંગળવાર16
બુધવાર8
ગુરુવાર10
શુક્રવાર14
શનિવાર8
રવિવાર18

આપેલા ચિત્ર આલેખ પરથી આપણે કઈ બાબતો જાણી શકીએ?
* ચિત્ર આલેખ વાંચી નીચેના પ્રશ્નોના જવાબ લખો :
(a) શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા?
(b) કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા?
(c) કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા?
(d) કયા કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા?
(e) એક બૉક્સમાં 9 બલ્બ હોય, તો તે અઠવાડિયા દરમિયાન કેટલાં બૉક્સની જરૂર પડે?
Answer: ઉપર આપેલા ચિત્ર આલેખ પરથી અઠવાડિયાના જુદા જુદા દિવસે કેટલા બલ્બનું વેચાણ થયું છે, તે જાણી શકાય છે.
(a) શુક્રવારે 14 બલ્બ વેચવામાં આવ્યા. (જુઓ : 14 બલ્બ)
(b) રવિવારે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા. (જુઓ : 18 બલ્બ)
(c) બુધવારે અને શનિવારે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા. (જુઓ : 8 બલ્બ)
(d) બુધવારે અને શનિવારે સૌથી ઓછા બલ્બ વેચાયા. (જુઓ : 8 બલ્બ)
(e) આખા અઠવાડિયા દરમિયાન કુલ 86 બલ્બનું વેચાણ થયું છે. એક બૉક્સમાં 9 બલ્બ સમાય છે.
\( \implies \) જરૂરી બૉક્સ \( = 86 \div 9 \) એટલે કે 10 બૉક્સ જોઈશે.
In simple words: This picture chart shows how many bulbs were sold each day of the week. On Friday, 14 bulbs were sold. Sunday had the most sales with 18 bulbs. Wednesday and Saturday sold the same, lowest number of bulbs, which was 8. For the whole week, 86 bulbs were sold. If 9 bulbs fit in one box, we will need 10 boxes for all the bulbs.

Exam Tip: Remember to clearly state the key for the pictograph if it's not given in the answer, and double-check your arithmetic for calculations like total sales and box requirements.

 

Question 7. એક ગામમાં ફળોના છ વેપારીઓએ નીચે પ્રમાણે ફળોની પેટીઓ ખાસ ઋતુમાં વેચી:

ફળના વેપારીનું નામફળની પેટીઓની સંખ્યા (100 ફળની પેટીઓ = 100 ફળની પેટીઓ)
રહીમ600
લખનપાલ850
અનવર700
માર્ટિન950
રણજિતસિંઘ600
જૉસેફ450

આપેલ ચિત્ર આલેખનું અવલોકન કરી, નીચેના પ્રશ્નોના જવાબ આપોઃ
(a) કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી?
(b) અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચવામાં આવી?
(c) 600થી વધારે પેટીઓ વેચનાર વેપારીઓને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન છે. તમે તેમનું નામ આપી શકશો?
Answer: નોંધ: ચિત્ર આલેખમાં ફળની પેટીનું એક ચિત્ર \( = 100 \) ફળની પેટીઓ છે અને અડધું ચિત્ર \( = 50 \) ફળની પેટીઓ. ઉપરના આવૃત્તિ-વિતરણ કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે –
(a) માર્ટિને સૌથી વધુ ફળની પેટીઓ વેચી છે. (જુઓ 9.5 ચિત્ર \( = 950 \) પેટી)
(b) અનવરે 700 ફળની પેટીઓ વેચી છે. (જુઓ : \( 7 \times 100 = 700 \) પેટી)
(c) અનવરે, માર્ટિને અને રણજિતસિંઘે 600થી વધુ ફળની પેટીઓ વેચી છે. અનવરે, માર્ટિને અને રણજિતસિંઘે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન કરવું પડે.
In simple words: The chart shows fruit box sales by different traders, where one whole fruit picture means 100 boxes and a half picture means 50 boxes. Martin sold the most boxes with 950. Anwar sold 700 boxes. Anwar, Martin, and Ranjitsingh sold more than 600 boxes, so they are planning to buy a warehouse for the next season.

Exam Tip: Be careful with half symbols in pictographs; they represent half the value of a full symbol. This is crucial for accurate counting and calculations.

Free study material for Mathematics

Mathematics Class 6 Curriculum Solutions: Chapter 09 માહિતીનું નિયમન

Accessing Chapter 09 માહિતીનું નિયમન Solutions

Access structured GSEB textbook solutions for Chapter 09 માહિતીનું નિયમન. Designed in alignment with the latest academic curriculum for Class 6 Mathematics, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Concept-Driven Answers for Class 6 Mathematics

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 09 માહિતીનું નિયમન concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Maximizing Study Efficiency

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 09 માહિતીનું નિયમન with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest GSEB Class 6 Maths Solutions Chapter 9 માહિતીનું નિયમન Exercise 9.1 for the 2026-27 session?

The complete and updated GSEB Class 6 Maths Solutions Chapter 9 માહિતીનું નિયમન Exercise 9.1 is available for free on StudiesToday.com. These solutions for Class 6 Mathematics are as per latest GSEB curriculum.

Are the Mathematics GSEB solutions for Class 6 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 6 Maths Solutions Chapter 9 માહિતીનું નિયમન Exercise 9.1 as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Mathematics concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 6 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Maths Solutions Chapter 9 માહિતીનું નિયમન Exercise 9.1 will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 6 Maths Solutions Chapter 9 માહિતીનું નિયમન Exercise 9.1 in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 6 Mathematics. You can access GSEB Class 6 Maths Solutions Chapter 9 માહિતીનું નિયમન Exercise 9.1 in both English and Hindi medium.

Is it possible to download the Mathematics GSEB solutions for Class 6 as a PDF?

Yes, you can download the entire GSEB Class 6 Maths Solutions Chapter 9 માહિતીનું નિયમન Exercise 9.1 in printable PDF format for offline study on any device.