Step-by-Step Textbook Solutions for Class 12 Gujarati વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ
Review structured textbook solutions for Class 12 Gujarati વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Download વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ Textbook Solutions PDF
Navigate directly to the solved Gujarati textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ સ્વાધ્યાય
Question 1. નીચેનાં વાક્યોમાં યોગ્ય પ્રત્યય મૂકી વાક્ય પૂરું કરી ફરીથી લખો.
(1) ક્રીટો વહેલી સવાર જેલ દાખલ થયો.
Answer: ક્રીટો વહેલી સવારે જેલમાં દાખલ થયો.
In simple words: Write the full sentence again, but this time use the correct connecting word in the blank space.
Exam Tip: Pay attention to the correct postpositions (પ્રત્યયો) or case endings in Gujarati sentences to ensure grammatical accuracy.
(2) તે કાળ એથેન્સ ઝેર આપી મોત સજા કરવા આવતી.
Answer: તે કાળે એથેન્સમાં ઝેર આપીને મોતની સજા કરવામાં આવતી.
In simple words: Make sure the sentence sounds right by picking the best linking word for each blank.
Exam Tip: Consider how the verb 'આવતી' (used to come/be given) changes to 'કરવામાં આવતી' (was given) to fit the context of 'સજા' (punishment).
(3) રોજ સવાર પહોર એ બહાર નીકળી પડતો.
Answer: રોજ સવારના પહોરમાં એ બહાર નીકળી પડતો.
In simple words: Rewrite the sentence by putting the proper connecting word in place.
Exam Tip: The word 'પહોર' often takes 'ના' or 'માં' to denote 'in the period of' or 'during'.
(4) આવા મોટા કુળ સ્ત્રીઓ આવું કામ શી રીતે અપાય ?
Answer: આવા મોટા કુળની સ્ત્રીઓને આવું કામ શી રીતે અપાય?
In simple words: Fill in the blank with the correct connecting word and then write out the full sentence again.
Exam Tip: The possessive case 'ની' (of) and the dative case 'ને' (to) are essential here to show relation and recipient.
(5) મારો ધંધો ધીરધાર નથી, જમાડવા છે.
Answer: મારો ધંધો ધીરધારનો નથી, જમાડવાનો છે.
In simple words: Complete the sentence by adding the right connecting word in the gap.
Exam Tip: 'ધીરધાર' (lending money) and 'જમાડવા' (to feed) require appropriate forms of the possessive 'નો/નો' (of) to make grammatical sense.
(6) એ વીશી માલિક સૌરાષ્ટ્ર તરફ ગુજરાતી હતો.
Answer: એ વીશીનો માલિક સૌરાષ્ટ્ર તરફનો ગુજરાતી હતો.
In simple words: Put the suitable connecting word into the sentence and write it again.
Exam Tip: The possessive 'નો' (of) is used to show ownership ('વીશીનો માલિક' - owner of the inn) and origin ('તરફનો' - from the direction of).
(7) આખી આ જિંદગી બે ખાટલા વેંત ના કર્યો તમે?
Answer: આખી આ જિંદગીમાં બે ખાટલાનો વેંત ના કર્યો તમે?
In simple words: Re-write the sentence, placing the correct connecting word in the blank.
Exam Tip: The locative case 'માં' (in) and the possessive 'નો' (of) are vital for showing 'in this life' and 'of two cots'.
Question 2. તમારા પાઠ્યપુસ્તકની કૃતિઓમાંથી જે વાક્યમાં ઓછા ઓછા બે પ્રત્યયો વપરાયા હોય તેવાં દશ વાક્યોની યાદી બનાવો.
Answer:
- માલણની ઝૂંપડી અને વાડીના કોટ વચ્ચે ખાલી જગા હતી.
- મને મારા વિચારો જણાવવામાં વ્યાકરણની જરૂર નથી જણાઈ.
- દીવાને અજવાળે પ્રભાશંકરે આંખ ઠેરવીને, સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો.
- વેનિસમાં એક સ્થળેથી બીજે સ્થળે જવા જળમાર્ગ છે.
- હોટેલમાલિકે પાસપોર્ટ લઈ ટેબલના ખાનામાં મૂકી દીધો.
- વીસ વર્ષના કાચા જુવાનને વળાવીયે આવેલો જોઈ દલભાઈ અને વજેસંગ મૂછમાં હસ્યા.
- જોગેશ્વરીની આ કૉલોનીની આસપાસ જંગલ હોવાથી સાપનો અને થોડો ઘણો ચોરનો ઉપદ્રવ રહેતો.
- સૂર પ્રત્યેનું મારું ખેંચાણ ઠેઠ બાળપણથી જ રહ્યું છે.
- સત્યને ખાતર મોતને વરનાર તે સત્યવીર સૉક્રેટિસ આજે દુનિયાભરમાં અમર થઈ ગયો.
- ગામમાં આવ્યા પછી થોડાક દિવસ એ એના વિચારવ્યવહારથી પરિચિત થયા.
Exam Tip: When identifying sentences with multiple postpositions, look for words like 'ની', 'ના', 'માં', 'થી', 'ને', 'નો', 'થી', 'પ્રત્યે', 'ખાતર', which indicate relationships between words.
Question 3. પાઠ્યપુસ્તકમાંથી અથવા મૌલિક રીતે નામયોગીઓના ઉપયોગ વડે બનેલાં વાક્યો લખો.
Answer:1. ફક્ત બારીના કાચ પર તેની ચાંચોનો અવાજ 3 ઉમટવા લાગ્યો.
2. મહેનતની કમાઈ દ્વારા કમાયેલો એક ડૉલર મફતમાં મળેલા પાંચ ડૉલર કરતાં વધારે મહત્ત્વનો છે.
3. દવાને લીધે રામુની આંખમાં ધેન હતું.
4. બાએ કબાટમાંથી કપડાં કાઢ્યા.
5. વાસણ સાફ કરી રસોડાના પ્લેટફોર્મ પર ગોઠવ્યા.
6. મંદિર કિનારાના એક ઊંચા ટેકરા પર આવેલું છે.
7. કચેરીના કામ ખાતર વિરાટ આવ્યો હતો.
8. મારી આળસને કારણે જ મારે ભોગવવું પડ્યું.
9. તેને જીવન પર્યત સત્યનો આશરો લીધો.
10. તું ઘરમાંથી રમકડાં લઈ આવ.
11. જીવનની ખૂબીને કારણે જ મહાન બની શકાય.
12. ટ્રસ્ટ તરફથી બાળકોને સહાય આપવામાં આવી.
13. મે સાથીઓ આગળ મુક્ત થવાની માગણી કરી.
14. સ્વાશ્રયનું જીવનમાં આગવું સ્થાન છે એ મા પાસેથી શીખવા મળ્યું.
15. તેના મુખ ઉપર સંતોષ દેખાતો હતો.
16. તમે આંગડિયા મારફત એ ભેટ મોકલી દેજો.
17. દેશભક્ત દેશ માટે પ્રાણ આપે છે.
18. વડની ઘટા નીચે ધર્મશિક્ષણનો વર્ગ ચાલતો.
19. શ્યામ રંગ સમીપે કદી ન જવું.
20. હું તો રેટિયાં કાજે જેટલા નાચ નચાવો તેટલા નાચવાને તૈયાર છું.In simple words: For this question, you need to write sentences where you use different Namyogis. You can either find these sentences in your textbook or create your own original ones.
Exam Tip: Namyogis (નામયોગીઓ) are words like 'પર', 'દ્વારા', 'લીધે', 'માટે', 'ખાતર', 'પાસેથી', 'આગળ', 'ઉપર', 'નીચે', 'સમીપે', 'કાજે', 'તરફથી', 'મારફત' that function as prepositions, connecting nouns/pronouns to other words in the sentence. Understanding their meanings helps in constructing correct sentences.
Question 4. અનુગ અને નામયોગી વાક્યમાંથી દૂર કરી, “વાંચો’ – જેવી પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ દ્વારા કરાવવી.
Answer:To carry out this activity, students should be given sentences containing 'anug' (postpositions) and 'namyogi' (postpositional nouns). They will then identify these elements and rewrite the sentences after removing them, observing how the sentence structure or meaning changes. For example, if a sentence is "તે કબાટમાંથી કપડાં કાઢે છે," students would remove "માંથી" to see how the sentence changes. This helps them understand the function of these grammatical elements.
નોંધઃ વાક્યરચનામાં અનુગ અને નામયોગીનું સ્થાન મહત્ત્વનું છે તે સમજાવો. લેખનમાં અનુગ પદ સાથે જોડાઈને તેમજ નામયોગીપદથી અલગ લખાય છે તેની સમજ આપો.
In simple words: This question asks to conduct an activity where students remove 'anug' and 'namyogi' from sentences. This practice helps them understand how these parts affect sentence meaning and structure.
Exam Tip: Anug (અનુગ) are suffixes attached directly to words (e.g., -ને, -થી, -માં), while Namyogi (નામયોગી) are separate words functioning similarly to prepositions (e.g., પર, નીચે, સાથે). Knowing this distinction helps in their identification and removal.
Free study material for Gujarati
Gujarati Class 12 Curriculum Solutions: વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ
Chapter Exercise Answers for Class 12 Gujarati
Review comprehensive exercise answers for Class 12 Gujarati વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Detailed Answer Guides for વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ
Clear, methodical explanations accompany every challenging problem within the Class 12 Gujarati text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Complete Preparation Kit for Class 12 Exams
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated GSEB Class 12 Gujarati Vyakaran વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 12 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 12 Gujarati Vyakaran વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 12 Gujarati Vyakaran વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ Solutions will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 12 Gujarati. You can access GSEB Class 12 Gujarati Vyakaran વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ Solutions in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 12 Gujarati Vyakaran વિભક્તિ પ્રત્યયો, અનુગો અને નામયોગીઓ Solutions in printable PDF format for offline study on any device.