Step-by-Step Textbook Solutions for Class 11 Mathematics Chapter 10 રેખાઓ
Review structured textbook solutions for Class 11 Mathematics Chapter 10 રેખાઓ. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Download Chapter 10 રેખાઓ Textbook Solutions PDF
Access the complete solution PDF for Class 11 Mathematics below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
Question 1. જો ઊગમબિંદુનું \( (-3, -2) \) પર સ્થાનાંતર કરવામાં આવે, તો અક્ષોના સ્થાનાંતરના કારણે નીચે આપેલાં બિંદુઓના નવા યામ શોધો :
(1) \( (1, 1) \)
(2) \( (0, 1) \)
(3) \( (5, 0) \)
(4) \( (-1, -2) \)
(5) \( (3, -5) \)
Answer:
માની લો કે, ઊગમબિંદુનું સ્થાનાંતર \( (-3, -2) \) પર ખસેડવામાં આવે છે, તો અક્ષોના સ્થાનાંતરના કારણે બિંદુ \( P \)ના યામ \( (x, y) \) ફેરવાઈને નવા અક્ષોમાં \( (x', y') \) થાય છે.
\( \therefore x = x' + h \) અને \( y = y' + k \)
અહીં, \( h = -3 \) અને \( k = -2 \)
\( \therefore x = x' - 3 \) અને \( y = y' - 2 \)
\( \therefore x' = x + 3 \) અને \( y' = y + 2 \)
\( \therefore (x, y) \)ના અંતિમ યામ \( (x + 3, y + 2) \) મળશે.
(1) \( (1, 1) \)ના અંતિમ યામ \( (1 + 3, 1 + 2) = (4, 8) \) થશે.
(2) \( (0, 1) \)ના અંતિમ યામ \( (0 + 3, 1 + 2) = (3, 3) \) થશે.
(3) \( (5, 0) \)ના અંતિમ યામ \( (5 + 3, 0 + 2) = (8, 2) \) થશે.
(4) \( (-1, -2) \)ના અંતિમ યામ \( (-1 + 3, -2 + 2) = (2, 0) \) થશે.
(5) \( (3, -5) \)ના અંતિમ યામ \( (3 + 3, -5 + 2) = (6, -3) \) થશે.
In simple words: જ્યારે ઊગમબિંદુ \( (-3, -2) \) પર બદલાય છે, ત્યારે દરેક બિંદુ \( (x, y) \)ના નવા યામ શોધવા માટે, આપણે \( x' = x + 3 \) અને \( y' = y + 2 \) નો ઉપયોગ કરવો પડે છે. આ સૂત્રનો ઉપયોગ કરીને, આપણે બધા આપેલા બિંદુઓ માટે નવા યામ મેળવી શકીએ છીએ.
Exam Tip: યામ ભૂમિતિમાં ઊગમબિંદુના સ્થાનાંતરનો અભ્યાસ કરતી વખતે, નવા અને જૂના યામ વચ્ચેના સંબંધને ધ્યાનપૂર્વક યાદ રાખવો. `\( x' = x - h \)` અને `\( y' = y - k \)` સૂત્રોનો યોગ્ય રીતે ઉપયોગ કરો, જ્યાં `\( (h, k) \)` એ ઊગમબિંદુનું નવું સ્થાન છે.
Question 2. ઊગમબિંદુનું સ્થાનાંતર \( (1, 10) \) બિંદુએ કરતાં નીચેના સમીકરણનું પરિવર્તિત સ્વરૂપ શું થશે તે શોધો :
(1) \( x^2 + xy - 3y^2 - y + 2 = 0 \)
(2) \( xy - y^2 - x + y = 0 \)
(3) \( xy - x - y + 1 = 0 \)
Answer:
માની લો કે, ઊગમબિંદુનું સ્થાનાંતર \( (1, 1) \) બિંદુએ કરતાં અક્ષોના સ્થાનાંતરના કારણે બિંદુ \( P \)ના યામ \( (x, y) \) બદલાઈને નવા અક્ષોમાં \( (x', y') \) થાય છે.
\( \therefore x = x' + h \) અને \( y = y' + k \)
અહીં, \( h = 1; k = 1 \)
\( \therefore x = x' + 1 \) અને \( y = y' + 1 \)
આપેલા સમીકરણમાં \( x \) અને \( y \)નાં આ મૂલ્યો મૂકતાં,
(1) \( x^2 + xy - 3y^2 - y + 2 = 0 \)
\( \therefore (x' + 1)^2 + (x' + 1) (y' + 1) - 3 (y' + 1)^2 - (y' + 1) + 2 = 0 \)
\( \therefore x'^2 + 2x' + 1 + x'y' + x' + y' + 1 - 3 (y'^2 + 2y' + 1) - y' - 1 + 2 = 0 \)
\( \therefore x'^2 - 3y'^2 + x'y' + 3x' - 6y' = 0 \)
આમ નવી પદ્ધતિમાં સમીકરણ \( x^2 - 3y^2 + xy + 3x - 6y = 0 \) છે.
(2) \( xy - y^2 - x + y = 0 \)
\( \therefore (x' + 1) (y' + 1) - (y' + 1)^2 - (x' + 1) + (y' + 1) = 0 \)
\( \therefore x'y' + x' + y' + 1 - y'^2 - 2y' - 1 - x' - 1 + y' + 1 = 0 \)
\( \therefore x'y' - y'^2 = 0 \)
આમ નવી પદ્ધતિમાં સમીકરણ \( xy - y^2 = 0 \) છે.
(3) \( xy - x - y + 1 = 0 \)
\( \therefore (x' + 1) (y' + 1) - (x' + 1) - (y' + 1) + 1 = 0 \)
\( \therefore x'y' + x' + y' + 1 - x' - 1 - y' - 1 + 1 = 0 \)
\( \therefore x'y' = 0 \)
આમ નવી પદ્ધતિમાં સમીકરણ \( xy = 0 \) છે.
In simple words: જો ઊગમબિંદુને નવા બિંદુ \( (h, k) \) પર ખસેડવામાં આવે, તો મૂળ સમીકરણમાં \( x \) અને \( y \) ના બદલે અનુક્રમે \( (x' + h) \) અને \( (y' + k) \) મૂકવામાં આવે છે. આ સમીકરણને સરળ કરીને, આપણે નવા યામમાં પરિવર્તિત સમીકરણ મેળવી શકીએ છીએ.
Exam Tip: ઊગમબિંદુના સ્થાનાંતરના દાખલામાં, `\( x = x' + h \)` અને `\( y = y' + k \)` સૂત્રોનો હંમેશા ઉપયોગ કરો અને જૂના યામને નવા યામમાં બદલો. કાળજીપૂર્વક ગણતરી કરો અને પદોને ભેગા કરો.
Free study material for Mathematics
Step-by-Step Textbook Answers: Class 11 Mathematics Chapter 10 રેખાઓ
Official GSEB Solutions for Chapter 10 રેખાઓ
Explore reliable textbook solutions for Chapter 10 રેખાઓ tailored for Class 11 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Mathematics.
Step-by-Step Explanations for Chapter 10 રેખાઓ
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 10 રેખાઓ concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Next Steps in Your Mathematics Revision
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 11 Mathematics.
FAQs
The complete and updated GSEB Class 11 Maths Solutions Chapter 10 રેખાઓ 10.5 is available for free on StudiesToday.com. These solutions for Class 11 Mathematics are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 11 Maths Solutions Chapter 10 રેખાઓ 10.5 as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Mathematics concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 11 Maths Solutions Chapter 10 રેખાઓ 10.5 will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Mathematics. You can access GSEB Class 11 Maths Solutions Chapter 10 રેખાઓ 10.5 in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 11 Maths Solutions Chapter 10 રેખાઓ 10.5 in printable PDF format for offline study on any device.