Download GSEB Solutions for Class 11 Gujarati જોડણી
Explore reliable textbook solutions for જોડણી tailored for Class 11 learners. Utilizing these Gujarati answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Access GSEB Solutions and Answers
View or download the dedicated જોડણી solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Gujarati.
Question 1. તમારા પાઠ્યપુસ્તકમાંથી જોડણીના નિયમોને અનુસરતા પાંચ-પાંચ શબ્દો શોધીને લખો
Answer: અહીં તમારા પાઠ્યપુસ્તકમાંથી જોડણીના નિયમો અનુસાર કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે:
(1) એક અક્ષરવાળા શબ્દોમાં અનુસ્વાર ન હોય ત્યારે તેના ‘ઈ’ કે ‘ઊ’ દીર્ઘ લખાય છે. દાખલા તરીકે: સ્ત્રી, પી, જી, ફી, ભૂ, છૂ, પૂ.
(2) જોડાક્ષર પહેલાં 'ઇ' કે 'ઉ' આવે તો તે હ્રસ્વ હોય છે. ઉદાહરણ તરીકે: નિરુત્તર, ઉત્સાહ, નિદ્રા, વિશ્વ, સિત્તેર, ગુસ્સો.
(3) રેફની પહેલાં લખાતા 'ઇ' કે 'ઊ' દીર્ઘ લખાય છે. જેમ કે: કીર્તિ, શીર્ષક, પૂર્ણિમા, સ્ફૂર્તિ, આશીર્વાદ, ઊર્મિ.
(4) ચાર કે તેથી વધુ અક્ષર ધરાવતા શબ્દમાં શરૂઆતનો અક્ષર હ્રસ્વ લખાય છે. ઉદાહરણ તરીકે: કુસુમાયુધ, નિત્યનિયમ, શિખામણ, સિલસિલો, નિખાલસતા.
(5) યાચું-યો પહેલાં લખાતી ‘ઈ’ હંમેશાં હ્રસ્વ લખાય છે. દાખલા તરીકે: ગોવાળિયો, હાથિયો, વિક્રિયા, બોલિયા, વાળિયા, સાખિયા.
(6) જો શબ્દરૂપને “ઈય” પ્રત્યય લાગે તો તેવા શબ્દોમાં ‘ઈ’ દીર્ઘ લખાય છે. ઉદાહરણ તરીકે: વિશ્વસનીય, માનનીય, પ્રશંસનીય, રાષ્ટ્રીય.
(7) જ્યારે શબ્દો “ઇક” અને “ઇકા” પ્રત્યય લગાડીને બને, ત્યારે 'ઇ' હ્રસ્વ લખાય છે. દાખલા તરીકે: પ્રામાણિક, આસ્તિક, સ્વાભાવિક, ઐતિહાસિક, અધ્યાપિકા.
In simple words: This answer lists several Gujarati spelling rules. It explains when to use long or short 'i' and 'u' vowels based on things like word length, prefixes, and suffixes, giving examples for each rule.
Exam Tip: Understanding the rules for 'હ્રસ્વ' (short) and 'દીર્ઘ' (long) vowels is crucial in Gujarati. Always remember that specific prefixes or suffixes can change the vowel length.
Question 2. પાઠ્યપુસ્તકમાંથી બે કે તેથી વધારે ઇ કે ઉ (સ્વરદીર્ઘ બંને) વપરાયા હોય તેવા પચીસ શબ્દોની યાદી તૈયાર કરો:
Answer: પાઠ્યપુસ્તકમાંથી બે કે તેથી વધારે ઇ કે ઉ (સ્વરદીર્ઘ બંને) વપરાયા હોય તેવા પચીસ શબ્દોની યાદી અહીં આપેલી છે:
કુસુમાયુધ, નિરુત્તર, નિયમભક્તિ, ઝીણવટપૂર્વક, સિલસિલો, રીતિરિવાજ, નિમિત્ત, ખુશનસીબી, પાળીપોષી, પિતૃભક્તિ, લીલીસૂકી, અબોટિયું, દુરુપયોગ, હસ્તલિખિત, ટેલિવિઝન, અગીયાર, પૂર્વાભિમુખ, અધિકારી, પ્રતિસ્પર્ધી, ક્ષત્રિયાણી, બંધુપ્રીતિ, શિરોમણિ, પૂજારી, સુવિધિ, શુભચિંતક.
In simple words: This is a list of twenty-five Gujarati words found in the textbook that have two or more 'i' or 'u' vowels, both short and long forms.
Exam Tip: Practising reading and writing such words helps improve spelling accuracy in Gujarati. Pay close attention to the sound and placement of the 'ઇ' અને 'ઉ' vowels.
Question 3. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:
1. મીલ્કત
2. ઉર્મિ
3. જીલ્લો
4. અળસીયુ
5. ચિપિયો
6. કેન્દ્રિય
7. ઐસંગીક
8. ઐતીહાસીક
9. હોંશીયાર
10. ફુદરડી
Answer: અહીં આપેલા શબ્દોની સાચી જોડણી નીચે મુજબ છે:
1. મીલ્કત – મિલકત
2. ઉર્મિ – ઊર્મિ
3. જીલ્લો – જિલ્લો
4. અળસીયુ – અળસિયું
5. ચિપિયો – ચીપિયો
6. કેન્દ્રિય – કેન્દ્રીય
7. ઐસંગીક – નૈસર્ગિક
8. ઐતીહાસીક – ઐતિહાસિક
9. હોંશીયાર – હોશિયાર
10. ફુદરડી – ફુદરડી
In simple words: The correct spellings for the given words are listed here. This helps ensure words are written according to proper Gujarati grammar rules.
Exam Tip: Regular practice with spelling correction exercises is very effective. Pay attention to common errors, especially regarding short and long vowels, and the use of conjunct consonants.
નોંધ: દરેક પાઠ-કાવ્યના 'વ્યાકરણ'માં ‘જોડણી સુધારીને ફરીથી લખો’ પ્રશ્ન આપવામાં આવ્યો છે.
Free study material for Gujarati
GSEB Solutions for Class 11 Gujarati જોડણી
Accessing જોડણી Solutions
Access structured GSEB textbook solutions for જોડણી. Designed in alignment with the latest academic curriculum for Class 11 Gujarati, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Concept-Driven Answers for Class 11 Gujarati
Each solution includes detailed reasoning to foster genuine comprehension of જોડણી concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Maximizing Study Efficiency
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of જોડણી with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated GSEB Class 11 Gujarati Vyakaran જોડણી Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 11 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 11 Gujarati Vyakaran જોડણી Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 11 Gujarati Vyakaran જોડણી Solutions will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Gujarati. You can access GSEB Class 11 Gujarati Vyakaran જોડણી Solutions in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 11 Gujarati Vyakaran જોડણી Solutions in printable PDF format for offline study on any device.