Step-by-Step Textbook Solutions for Class 11 Gujarati Chapter 23 સહવાસ
Review structured textbook solutions for Class 11 Gujarati Chapter 23 સહવાસ. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Download Chapter 23 સહવાસ Textbook Solutions PDF
Navigate directly to the solved Gujarati textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
સહવાસ સ્વાધ્યાય
1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :
Question 1. પાણીનું ટીપું તાવડી પર પડે તો શું થાય?
Answer: પાણીનું ટીપું તાવડી પર પડે તો એનું અસ્તિત્વ જ મટી જાય.
In simple words: When a water drop falls on a hot griddle, it instantly loses its existence and evaporates.
Exam Tip: Understand the different outcomes for a water drop based on its environment, as this highlights the core theme of the poem about the impact of association.
Question 2. કોના સહવાસથી ટીપું મોતીની જેમ ચમકે છે?
Answer: કમળના સહવાસથી ટીપું મોતીની જેમ ચમકે છે.
In simple words: A water drop shines like a pearl when it is in contact with a lotus leaf.
Exam Tip: Remember the specific examples used in the poem to illustrate the impact of association on an object's appearance or value.
Question 3. ટીપું મોતીમાં ક્યારે રૂપાંતર પામે છે?
Answer: ટીપું છીપમાં પડે તો તે મોતીમાં રૂપાંતર પામે છે.
In simple words: A water drop transforms into a pearl when it falls into an oyster.
Exam Tip: Note the condition under which the water drop achieves its most valuable form, linking it to the idea of positive influence.
2. નીચેના દરેક પ્રશ્નનો બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
Question. સહવાસ કાવ્યને આધારે સહવાસનું માહાસ્ય સમજાવો.
Answer: જીવનમાં સહવાસનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. સંગ એવો રંગ. એક જ વ્યક્તિ જો સંસ્કારી વ્યક્તિના સહવાસમાં રહે તો તે આદર્શ વ્યક્તિ બને છે, પરંતુ જો તે કુસંસ્કારી વ્યક્તિના સહવાસમાં રહે તો તે જ વ્યક્તિ અન્ય માટે બોજારૂપ, ત્રાસરૂપ બને છે.
In simple words: Association holds great importance in life, following the saying "like company, like color." If a person stays with cultured people, they become ideal. However, if they associate with uncultured people, the same person becomes a burden and a nuisance to others.
Exam Tip: When explaining the importance of association, use the poem's examples and highlight both the positive and negative impacts of different companionships.
સહવાસ પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ
Question 1. કયા નક્ષત્રમાં દરિયાની છીપમાં પડેલું પાણી મોતી બની જાય છે?
Answer: સ્વાતિ નક્ષત્રમાં દરિયાની છીપમાં પડેલું પાણી મોતી બની જાય છે.
In simple words: The water drop transforms into a pearl when it falls into an oyster during the Swati constellation.
Exam Tip: Remembering specific details like the Swati constellation is important, as such facts often appear in short-answer questions.
2. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
Question 1. “સહવાસ’ કાવ્યના કવિનું નામ જણાવો.
(a) મનોજ ખંડેરિયા
(b) ચં. ચી. મહેતા
(c) અશ્વિની પાનસે
(d) રાજેન્દ્ર શાહ
Answer: (c) અશ્વિની પાનસે
In simple words: The author of the "Sawas" poem is Ashwini Panse.
Exam Tip: Always remember the author's name for each literary work; it's a common objective question type.
Question 2. “સહવાસ' કવિતા ભર્તુહરિના ક્યા ગ્રંથના શ્વોક પર આધારિત છે?
(a) નીતિશાસ્ત્ર
(b) બોધશાસ્ત્ર
(c) નીતિશતક
(d) બોધશતક
Answer: (c) નીતિશતક
In simple words: The "Sawas" poem is based on a verse from Bhartrihari's "Nitishatak" text.
Exam Tip: Knowing the source text or inspiration for a poem is crucial for understanding its philosophical and contextual background.
Question 3. “સહવાસ' કવિતાનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) પદ
(b) ભક્તિગીત
(c) લોકગીત
(d) ઊર્મિકાવ્ય
Answer: (d) ઊર્મિકાવ્ય
In simple words: The literary genre of the "Sawas" poem is a lyrical poem.
Exam Tip: Familiarize yourself with the literary forms and genres of the poems in your syllabus to correctly identify them.
સહવાસ વ્યાકરણ
1. નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો “બ” વિભાગમાંથી શોધીને લખો:
Question. “અ” વિભાગ – “બ” વિભાગ
(1) તાવડી – હયાતી, હસ્તી
(2) સહવાસ – પેણી, કઢાઈ.
(3) અસ્તિત્વ – સોબત, સંબંધ
Answer:
| “અ” વિભાગ | “બ” વિભાગ |
|---|---|
| (1) તાવડી | પેણી, ઢાઈ |
| (2) સહવાસ | સોબત, સંબંધ |
| (3) અસ્તિત્વ | હયાતિ, હસ્તિ |
In simple words: The task is to match the words from section 'A' with their correct synonyms or related terms from section 'B'.
Exam Tip: Practice identifying synonyms for key vocabulary to improve comprehension and expand your word bank for better writing and communication.
2. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:
Question. (1) અસ્તીત્વ
(2) સીપ
Answer:
(1) અસ્તિત્વ
(2) છીપ
In simple words: Rewrite the given words with their correct spellings.
Exam Tip: Pay close attention to spelling rules and common errors, as correct spelling is essential for clear communication and good grades in language assessments.
Sawas Summary in Gujarati
Sawas Prastavik
અશ્વિની પાનસે; અનુ. અરુણા જાડેજા
પ્રસ્તુત કાવ્યમાં સંગતનો મહિમા દર્શાવ્યો છે: "સોબત તેવી અસર, "સંગ એવો રંગ' વગેરે કહેવતો સોબતની અસરનો નિર્દેશ કરે છે. જેના સાનિધ્યમાં વ્યક્તિ સતત રહે તેના વિચારોની અસર તે વ્યક્તિ પર થતી જ હોય છે.
અહીં આ વાત પાણીના ટીપાના ઉદાહરણથી સમજાવી છે. વ્યક્તિએ સંસ્કારી વ્યક્તિનો સંગ કરવો જોઈએ.
સહવાસ કાવ્યની સમજૂતી
પાણીનું એક ટીપું જો તાવડી પર પડે તો તેનું અસ્તિત્વ જ મટે છે (ગરમીને લીધે તેની વરાળ થઈ જાય છે).
એ (પાણીનું ટીપું) જો કમળનાં પાન પર પડે તો એ મોતી જેવું ચમકી ઊઠે છે સુંદર દેખાય છે).
અને જો (એ ટીપું) છીપમાં પડ્યું હોય તો તે મોતી જ થઈ જાય છે (મૂલ્યવાન બની જાય છે).
પાણીનું ટીપું એ જ (છે) તફાવત માત્ર સહવાસ(સંગ)નો છે.
સહવાસ શબ્દાર્થ
- તાવડી – પેણી, કઢાઈ.
- અસ્તિત્વ – હયાતી, હસ્તિ.
- છીપ – દરિયાઈ જીવનું કોચલું.
- સહવાસ – સોબત, સંબંધ.
Free study material for Gujarati
Step-by-Step Textbook Answers: Class 11 Gujarati Chapter 23 સહવાસ
Accessing Chapter 23 સહવાસ Solutions
Explore reliable textbook solutions for Chapter 23 સહવાસ tailored for Class 11 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Gujarati.
Concept-Driven Answers for Class 11 Gujarati
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 11 Gujarati module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.
Maximizing Study Efficiency
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 23 સહવાસ with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 23 સહવાસ is available for free on StudiesToday.com. These solutions for Class 11 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 23 સહવાસ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 23 સહવાસ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Gujarati. You can access GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 23 સહવાસ in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 23 સહવાસ in printable PDF format for offline study on any device.